Тёмный
Jamawat Clips
Jamawat Clips
Jamawat Clips
Подписаться
This Channel is dedicated to them who cant spend an hour for watching an Interview or some Ground Reports, so we will share Clips from our stories. Enjoy the Content of Your Choice.
Комментарии
@tusharrathod2268
@tusharrathod2268 12 минут назад
Anhi ketlu saras airport hatu rajkot ni andar j have tya lai gaya badhano time ane paiso bagadyo
@nitinsav2630
@nitinsav2630 18 минут назад
વાહ મારા ભાયો
@yashgelani8928
@yashgelani8928 19 минут назад
ગરીબ હોય તેને મળવું જોઈ
@entertainmentt8563
@entertainmentt8563 32 минуты назад
પૈસા ફેંકો ટો બઘા સર્ટિફિકેટ મળી જાય છે...... ભારત માં..... પોલમ પોલ ચાલે નકલી ની બોલબાલા છે
@salimmasidiya3562
@salimmasidiya3562 32 минуты назад
जात-पात ओर अलग-अगल धर्म की राजनिती छोड़कर बस अपने परिवार मे आज तक कितना विकास हुआ ओर हम सबके बच्चे कितने शिक्षित बने, हमारे शहर ओर मोहल्लो मे कितना बदलाव आया इन सब पर ध्यान देने की जरूरत है, नजर बदलो,नजारे बदल जाऐगे
@KishorRajyaguru-jw7ho
@KishorRajyaguru-jw7ho 33 минуты назад
દરેક પદ અને સત્તા માટે ek ચોક્કસ ડિગ્રી હોવી જોઈએ... રાજકારણ માં પ્રવેશ માટે વય મર્યાદા અભ્યાસ ડિગ્રી.. જેમ કે પ્રકૃર્તિ નું સંપૂર્ણ જ્ઞાન... જનતા રક્ષણ માટે નું જ્ઞાન..વાયુ પ્રદુશન.. જળ સ્ત્રોત કનેકશન.. દુર્ઘટના સોલુસન નો અભ્યાસ આ બાબત નું અને સામાન્ય ડિગ્રી હોવી જોઈએ.. તમારું શું કહેવું છે. Green india. Great india 🙏
@piyushshah6497
@piyushshah6497 37 минут назад
Va va bahu saras vishleshan... Paise ka khel hey
@KiranPatel-pf3rr
@KiranPatel-pf3rr 38 минут назад
Drek vat sachi
@rameshbhaipatel6853
@rameshbhaipatel6853 45 минут назад
જ્યાં સુધી આ ચાલતું રહેશે ત્યાં સુધી દેશનો ક્યારેય વિકાસ નહિ થાય.માત્ર કાગળ પર રહેશે.
@latapatel6821
@latapatel6821 45 минут назад
આ સરકાર દેશ ને ઉખાડી ને છોડી દેશે એવું લાગે
@ALL7865
@ALL7865 46 минут назад
O Ben IAS ni selery aetli badhi hoy ke 100Cr bhega thay ganda jevi vat su karo, aena bap pase j Duplicate OBC certificate che
@sndp11
@sndp11 48 минут назад
હવે દેશ માં કઈ નથી રહ્યું વિદેશ જતા રહો ત્યાં શાંતિ છે
@krishnacngkishorvekariya4128
@krishnacngkishorvekariya4128 49 минут назад
બધા ને સરખા રાખે એવુ નિયમ હોવો જોઈએ
@tmpatanwadia5011
@tmpatanwadia5011 51 минуту назад
Tamam IAS ni Tapas karavo to Ava vnogas rite posting lenara bahu Jova malse Govt.Tapas karavi Ava bogas IAS ne kadak punishment karvi Dakhlo besado
@ALL7865
@ALL7865 51 минуту назад
Interview lenar team blind hati ke pachi police verification karnar team blind hati, ke Document verification karnar team blind hati ke vyakti divyang nathi ae check ki karva, Doctor ni team andhali hati aama kono hath hoi sake public ae samji javu
@kshitij_90
@kshitij_90 57 минут назад
Class 1 officer's children are not categorised into NCL. This kindaa people are curse on indian bureaucracy.😅
@dr.yogendrarathod3741
@dr.yogendrarathod3741 Час назад
ત્યા મજૂરી કરી શકે છે. પરંતુ અહી ઓળખીતા વચ્ચે આવુ કામ કરવામા સ્વાભિમાન નો અહેન અને શરમ નડી જાય છે. ને ત્યા ગયા પછી પરિસ્થિતિ બધુ ભૂલવાડી દે છે
@bharatdarji1442
@bharatdarji1442 Час назад
સરકારી અધિકારીઓના પ્રોપર્ટી રીટર્ન જાહેર કરાતા નથી એ મોટુ કારણ છે.
@lihd123
@lihd123 Час назад
Bahu Daya janak stithi che aa desh ane Pradesh nu
@gohildharmendrasinh1091
@gohildharmendrasinh1091 Час назад
આ વખતે કમલમ બોલ્યા નહીંતર મંગલમ કેહતા
@gautammakwana1456
@gautammakwana1456 Час назад
પ્રાઈવેટી કારણ બંધ કરો
@dmu5276
@dmu5276 Час назад
Reservation must be stopped at any cost.
@sanjaypandya5436
@sanjaypandya5436 Час назад
મેડમ કોન્ટ્રાક્ટ કર્મચારી પર વાત કરો
@bedcodno15
@bedcodno15 Час назад
આ સરકાર બધીજ પરીક્ષા ઓ બરબાદ કરી રહી છે
@Dipu098
@Dipu098 Час назад
ST category ma pn bav moto gotalo thay chhe UPSC ma. Meena caste na loko rajsthaan vada bdha upper caste na chhe
@lalorabari5158
@lalorabari5158 Час назад
ગુજરાતમાં દરેક જિલ્લાની પ્રાતઓફિસ મા ખેડૂત ખરાઈ નું પ્રમાણપત્ર કોઈપણ ખેડૂતને પ્રાંત અધિકારી વ્યવહાર લીધા વગર આપતા નથી અધિકારી ની માંગ વ્યવહારમાં 10 થી 20રૂપિયાની માંગ હોય.....
@lskumar2969
@lskumar2969 Час назад
રાજકોટ નાં બધા મોટા કામ નાં કોન્ટ્રાક્ટ કોનાં છે તે ચેક કરો તો ખબર પડશે રાજકોટ માં છેલ્લા આંઠ વર્ષ માં કેટલાં ભ્રષ્ટાચાર થયો
@JADAVSR
@JADAVSR Час назад
Mehul sir I support you police nu Kam લુખ્ખા ગિરિ કરવાનું સે 😂
@pankajzen189
@pankajzen189 Час назад
Fully curepted UPSC
@lskumar2969
@lskumar2969 Час назад
રાજકોટ નું બસ સ્ટેન્ડ પણ જુવો તેવીજ રીતે એરપોર્ટ છે
@jay-xi4kb
@jay-xi4kb Час назад
इसके पूरे देश में खोखले विकास है😂😂😂😂😂
@maheshbhaipatel-tq2ij
@maheshbhaipatel-tq2ij Час назад
જુઠલર ફેંકુચંદ બેશરમ બદમાશ સત્તાખોર બહુરાષ્ટ્રીય બહુરુપિયા ઘાંચીવાડ ના ઘાંચી ને જનતા નુ સાંભળવા ની હિંમત છે ખરી કે પછી પોતાની મનઘડત બકવાશ થઈ જનતા ને બેવકૂફ બનાવનાર હિંદુઓ મુસલમાનો કરી દેશભર માં લુચ્ચા અંગ્રેજો ની જેમ જ ભેદભાવ વિરોધ દ્વેષભાવ ઊભા કરાવી પોતાની તાનાશાહી જ કર્યે રાખવી છે?
@hrim1712
@hrim1712 2 часа назад
Solid
@bhavinsu
@bhavinsu 2 часа назад
ખોટી અફવાઓ ન ફેલાવો. નવા ટર્મિનલનું બાંધકામ ચાલી રહ્યું છે.
@mahadev3930
@mahadev3930 2 часа назад
Gpsc માં પણ આના કરતાં ખરાબ ભ્રષ્ટાચાર મજબૂત ચાલુ રહ્યો છે 1. ઉમેદવાર નો મેન્સ પેપર બીજું કોઈ જોઈ નાં શકે 2. ઇન્ટરવ્યુ માં માર્કસ ની pdf ચેરમેન જોડે હોય જે માર્કસ મૂકવા હોય તે મૂકી શકે 3. પ્રિલીમ્સ પાસ pdf ચેરમેન જોડે હોય 4. ચેરમેન સરકાર નાં મજબૂત નેતા હોય 5. મોટી સંસ્થાના મિડીએટર બની એકજ જાતિ નાં બાળકોના સીલેકશન માં નામ મુકાવે 6 કેમ પાસ ઉમેદવાર નું મેન્સ પેપર બીજો કોઈ સ્ટુડન્ટ જોઈ નાં શકે ? પણ નિયમ નાં માંગી શકો હોય તો આપે ને 7. પ્રિલીમસ exam લેતી અજેન્સી પણ સરકાર નાં કોઈ પાર્ટી ની હોય 8. Result Banya પછી pdf ચેરમેન GAD department ne આપે બોલો કઈ રીતે માનવુ pdf ma સુધારો નાં થાય 9. છેલ્લે pdf જાહેર થાય ત્યારે પોસ્ટ selection ની બજેટ આવી ગયું હોય તો પોસ્ટ આપી દેવી નહીં તો બજેટ નાં આવે તો પેપર ફૂટી ગયું કહી exaam કેન્સલ 10. GPSC માં પ્રિલીમાં ટોટલ શીટ સાથે અને મેન્સ પેપર સાથે exaam result declair karo ane interview pratha બંધ કરો
@dhawall184
@dhawall184 2 часа назад
Bjp માં બઘુ ચાલે...
@dhawall184
@dhawall184 2 часа назад
UPSC aa thu..,.
@dhawall184
@dhawall184 2 часа назад
UPSC ma
@SINCOSEXPORT
@SINCOSEXPORT 2 часа назад
GPCB vada hapto le chhe morbi ma kai na karva mate
@thakormunna9762
@thakormunna9762 2 часа назад
ઉતાવરી સાત ફેરા ફરે પછી આખી જિંદગી ઠેકાણું જ નાં પડે
@SINCOSEXPORT
@SINCOSEXPORT 2 часа назад
Morbi ni factory pan air pollution kare chhe tema pan koi regulator nathi. badha paisa khai ne chalave chhe
@SINCOSEXPORT
@SINCOSEXPORT 2 часа назад
morbi ma pan same problem chhe , machhu river ne pan morbi nagar palika dushit kare chhe
@Devangimod.6l0
@Devangimod.6l0 2 часа назад
આવા તો કેટલાક છે બેન કાઢો તો ગુજરાત માંથી એ મળે
@rekhabangal-in7uh
@rekhabangal-in7uh 2 часа назад
(સત્ય મેવ જયતે ) બદલી ને (અસત્ય મેવ જયતે) રાખો . કમસે કમ ખબર તો પડેને જે ઓ Upsc ની tayari કરતા હોય એમની મહેનત રંગ લાવશે કે પછી પાણી માં જશે.
@Rjyo64
@Rjyo64 2 часа назад
Bhathi nadio ne aj hal che city clean Karo gangi river ma nakho Yotubaro aa bhatha mate apda cltur ne dosh de ke apde nadyo ne ma mani che atle .kadach apda purvajo Nadi maa nahi manta hoy atle Nadi clen hati
@jay-raj5
@jay-raj5 2 часа назад
ગુજરાત સરકાર લવ મેરેજ ના નવા કાયદા લાવે છે જોકે આજ ની પેઢી માટે કોઈ મતલબ નથી. પરંતુ ભ્રષ્ટાચારી. ગડદાર. કૌભાંડી લોકો. બુટલેગરો.બળાત્કારીઓને. અને અન્ય કાળા કામ કરવા વાળા ને ફરાર ને મુક્ત કરી દેવામાં આવે છે એ લોકોને પૈસા ના પાવર પર. તો આવા લોકોને "ફાંસી કે પછી એ લોકો ના હાથ પગ" કાપવાનો નિયમ ક્યારે આવશે.. જોકે આપના ગુજરાત અને દેશ ના માટે ખૂબજ હિત કારક છે.
@rehanbelim1111
@rehanbelim1111 2 часа назад
Ben murkh praja se
@omkara4563
@omkara4563 2 часа назад
Bjp sarkar ne upsc ko bhi bech diya
@jay-raj5
@jay-raj5 2 часа назад
કઈ નથી આ બધી મિલિજુલિ ભગત છે. આના કારણે "ગરીબ ગરીબ" અમીર અમીર" છે આ લોકો નું લાસ્ટ મા કઈ થાય નહી. બધી રાજનીતિ છે.
@iiffeeee
@iiffeeee 2 часа назад
First thing how did they earn 100cr while in govt. job? Second - why reservation? BJP should take action on these type of cases seriously otherwise people will lose faith.