Тёмный

અંતરિયાળ શાળાની મુલાકાતે Devanshi Joshi | કેવી રીતે અહીંનો છોકરો IITમાં પહોંચ્યો? | Jamawat Yatra 

JAMAWAT
Подписаться 770 тыс.
Просмотров 110 тыс.
50% 1

For Advertisement contact on - ads@jamawat.com
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress #damarfaliya #school #dahod

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 120   
@vikaspatni5068
@vikaspatni5068 Год назад
ખૂબ જ સરસ ! આવીજ રીતે આપણે સૌ કાર્ય કરતા રહીશું તો ભારત વિકશિત દેશ તરીકે નામના મેળવે એ દિવસ દૂર નથી
@patelratilal4003
@patelratilal4003 День назад
શિક્ષકો સારું જ કામ કરે છે પણ બિન જરૂરી અન્ય કામો આ સરકાર ખુબજ કામગીરી સોંપવામાં આવે છે જે બંધ કરવામાં આવે તે ખુબજ જરૂરી છે
@jayeshchaudhary1842
@jayeshchaudhary1842 Год назад
રહ્યા તમારા ઉત્તમ કર્મોના પદ ચિહ્નન અમારા જીવનમાં , હવે પ્રગતિ નવા સોપાન પણ સર કરો જગતમાં... સુખરામભાઈ
@naineshbariya2219
@naineshbariya2219 Год назад
દાહોદ જિલ્લામાં આપનું હાર્દિક સ્વાગત છે....
@zenbauddh9011
@zenbauddh9011 Год назад
શિક્ષકો તો કામ કરી જ રહ્યા છે દરેક જગ્યાએ સારું જ કામ થાય છે,પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની નીતિઓને કારણે સરકારી શાળાઓની સ્થિતિ સારી નથી.
@krahir1.1M
@krahir1.1M Год назад
💯✅✅✅
@meetbhatt2113
@meetbhatt2113 Год назад
Grant to Sarkar j aape che
@nileshrathva9587
@nileshrathva9587 Год назад
Right 👍
@Bt9090t
@Bt9090t Год назад
ખુબ સરસ કાર્ય કરી રહ્યા સે શિક્ષકો બધે જગ્યા એ સારા કાર્યો કરે એવું જરૂરી
@dineshbhaipithaya436
@dineshbhaipithaya436 Год назад
ખરેખર ખૂબ સુંદર સારા છે ગુજરાતમાં ઇંગ્લીશ મીડીયમ હોવું જોઈએ.
@prakashbaria31
@prakashbaria31 Год назад
ખુબ ખુબ આગળ વધો દેવાંશીમેડમ. 🙏
@mahendrarathva9015
@mahendrarathva9015 Год назад
જય શ્રી કૃષ્ણ મેમ તમે જે આવી શાળાઓ અને અલગ અલગ જગ્યાઓની મુલાકાત લઈ ને તેની હકીકત બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો એ ખૂબ સરાહનીય કામ છે આનાથી અન્ય લોકોને પણ ઉત્સુકતા જાગશે અને વધારે અસલિયત બહાર આવશે ભગવાન તમને આવા કાર્યો કરવાની અપાર શક્તિ આપે..... ધન્યવાદ......
@palpindariya8026
@palpindariya8026 Год назад
Proud of you Jignesh bhai.... સંત, સુરા અને સાવજની ભૂમિ એટલે જૂનાગઢ અને સ્વાભાવિક છે ત્યાંથી આવતા હોવ એટલે સંસ્કાર, સરળ સ્વભાવ અને સહજતા હોયજ....ગરીબ બાળકો માટે ઈશ્વરની સાક્ષીએ બસ આવી રીતે કામ કરતા રહો એવી અપેક્ષા🙏
@anilkhant6592
@anilkhant6592 Год назад
देवांशीजी मुजे आपमे रवीश कुमार और रिचा अनिरुद्ध दिखाई देते हैं। आप हिंदुस्तानकी बेस्ट पत्रकार बनने जा रही हो। एसेही काम करते रहो। ईश्वर तुम्हें शक्ति प्रदान करे।
@kanjibhaidabhi1374
@kanjibhaidabhi1374 Год назад
Ravish to sarkari virudh me hai.....
@sarthakakhani9094
@sarthakakhani9094 Год назад
Ravish toh hamesha sarkar no virodh kare chhe bhale ne. Ae surgical strike hoy ke Air strike
@bhoyeajay7710
@bhoyeajay7710 Год назад
મેડમ તમે ખુબ સરસ કામ કરી રહ્યા છો પણ મને જણાવતા દુઃખ થાય છે કે ડાંગ નાં સુબિર તાલુકા માં એવી પણ પ્રાથમિક શાળા શકે કે જ્યાં બેસીને ભણવા માટે ઓરડા નથી બાળકો ચોમાસામાં પણ ઓટલાઓ પર બેસી ને ભણે છે મધ્યાહન ભોજન બેસીને જમવા માટે ઓરડા નથી જગ્યા નથી..................
@kevinsinhparmar7062
@kevinsinhparmar7062 Год назад
100% attendance mate student jode parents ne pan appreciate kari sakai.👍🏻
@dalpatsarola5036
@dalpatsarola5036 Год назад
દેવાંશી બેન ગામ ગુંજાર તા ધંધુકા જી અમદાવાદ ની પ્રાથમિક શાળા ની મુલાકાત લો તેમને મજા આવસે
@tejashpatel1378
@tejashpatel1378 Год назад
વાહ સરસ રીતે મળ્યા એ પ્રમાણે તમને ધન્યવાદ આપું
@RonakP55556
@RonakP55556 Год назад
ફેસબુક પર Jignesh Sanchaniya સર્ચ કરી લો અને એમની પોસ્ટ જુઓ.શુ એક શિક્ષક તરીકે દ્વિઅર્થી પોસ્ટ મૂકે છે.એ યોગ્ય છે..આ વિડિઓ માં એ શિક્ષક પણ છે
@nalvayaajitkumar6234
@nalvayaajitkumar6234 Год назад
ખૂબ સરસ
@thedemon7790
@thedemon7790 Год назад
Tamari patrakarita nd simplicity pr amne garv che devanshiiben
@asmitadamor4095
@asmitadamor4095 Год назад
Good work school and ngo....
@pargirohit593
@pargirohit593 Год назад
Wah devanshi Ben 👍
@geetarathva1501
@geetarathva1501 Год назад
Boj mast school che & Teachers 👌👌👌
@12MK123
@12MK123 8 месяцев назад
એક ભાઈ કમેન્ટ લખે છે .... તમારા લગ્ન થયા છે ... બહુ ગમી ગયા એવું લાગે છે
@RonakP55556
@RonakP55556 Год назад
ખૂબ સરસ રિપોર્ટિંગ મેડમ. પણ જે જીગ્નેશ સાહેબ છે.એ ફેસબુક ઉપર કેવી પોસ્ટ કરે છે.એ પણ જોઈ લેજો.એક શિક્ષક તરીકે વાહિયાત ફાલતુ દ્વિઅર્થી પોસ્ટ કરે છે.એ યોગ્ય નથી.
@palakkobawala225
@palakkobawala225 Год назад
Nice Coverage 👍🏻
@parulvaghela5146
@parulvaghela5146 Год назад
થેન્ક્યુ સો મચ તમારા જેવા વિચારો ધરાવનાર સરને સો સો સલામ
@ranjitrtw9495
@ranjitrtw9495 Год назад
Khub saras devansi ben tame khub khub aagad vadho tame sacha patrakar che 🥰
@bhagavanrabari6171
@bhagavanrabari6171 Год назад
Good mode of journalism
@bamniyajayesh7752
@bamniyajayesh7752 Год назад
👌👌
@ArvindBoradUSA91616
@ArvindBoradUSA91616 Год назад
Devanshi dhanyavad ! khub saras project lounch karyo ! ne antriyal gramya school baabte saras new n keheta vishesh motivation school na balko / teachers nu karyu ! uttam cliip banavi ne subject saro pasand karyo ! teacher s ne congratulation !
@bachubhaigamit4488
@bachubhaigamit4488 Год назад
Thanks you Devanshiben for sharing good information
@bhuriya.k.a8705
@bhuriya.k.a8705 Год назад
🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@babarbamania4943
@babarbamania4943 Год назад
Very good School Thanks
@vasrammanyavasrammanya4838
@vasrammanyavasrammanya4838 Год назад
જે જગ્યાએ તમે છો આખા ગુજરાતમાં છેવાડાના ગામડા સુધી પહોંચો છો કચ્છમાં કે પછી ગીર જંગલમાં કે આદિવાસી ક્ષેત્રમાં એ જગ્યાએ એમએલએ વક્તા હોય ગુજરાતમાં મંત્રીઓ નેતાઓ તો કદાચ પક્ષ વિપક્ષ મટી જાય ચૂંટણી જ ના થાય અને છેવાડાના ગામડાઓમાં બાળકોને સાચી વિદ્યા મળે આભાર
@anilmakwana3322
@anilmakwana3322 Год назад
SABKO ACHCHHI SUVIDHAA MILE UPARVAALE JIVIT ISHVAR PRABHU YESHUNAATH SATGURUDEV
@ashoksiruka8672
@ashoksiruka8672 Год назад
Maja aavi school ni mulakat joy ne Jamvat Tay gay , Jay davarkadish davrka Gujarat
@partapgodhaniya5865
@partapgodhaniya5865 Год назад
તમને બેન ધન્ય છે તમે પત્રકાર સાસુ કરો છો
@AKBhagora
@AKBhagora Год назад
દેવાશીબેન અેક વાર અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકો બોરખાડ ગામની મુલાકાત જરૂર લેજો કેમકે તમે જે રીપોર્ટ કરો તે સાચું છે પણ કયાં ખોટું કામ થતું હોય તો તેનુ પણ રિપોર્ટ કરીને દેખાડજો તો તમને સાચા પત્રકાર ગણાશો મારી બેન
@gendaldamor9407
@gendaldamor9407 Год назад
Devanshi you come in my village kharedi.. near dahod heare megha GIDC industries about 100 factories. first village of dahod district
@ratankumarpandor6335
@ratankumarpandor6335 Год назад
In my childhood in Gujarat government schools best quality of milk & Bread packed in khakhi paper also mammary . we're every day served.
@parmarajit626
@parmarajit626 Год назад
Very good
@rakeshgor1189
@rakeshgor1189 Год назад
Good work ben
@vinodbaria1978
@vinodbaria1978 Год назад
Good,
@kukkugamit
@kukkugamit Год назад
Melvin bhai amara gaam na teacher chhe khubj saras lagyu tame amni school nu interview lidhu
@ashokpanchal4609
@ashokpanchal4609 Год назад
khub saras
@chavdabhikhabhaifromjamnag2557
Very good ben khub khusi ni vat kari tamoe
@chavdabhujangraj
@chavdabhujangraj Год назад
મફતલાલ ને બતાવ જો ગુજરાત ની શાળા માં શિક્ષણ મફત જ છે.
@royalaadivasibhil1255
@royalaadivasibhil1255 Год назад
🔥🔥👌🌿🏹
@creativenarsinhbycreatewor5588
Proud of jignesh sanchaniya
@dipakmaru487
@dipakmaru487 Год назад
🙏🙏😇😇 નમસ્તે દેવાંશી બેન નાના ગરીબ બાળકો સાથે જમવા બેસો તે ખુબજ મોટી વાત કહેવાય 🙏🙏 તમે ભેદ ભાવ નથી રાખતા તમને હૃદયપૂર્વક પ્રણામ 🙏🙏😇😇👌👌👌👌
@d_e_v_gorad_5
@d_e_v_gorad_5 Год назад
તમે એક વાર જી. જૂનાગઢ તા. માળીયાહાટીના ના દૂધાળા ગીર ગામ ની પ્રાથમિક શાળામાં એક વાર મુલાકાત લો તેમને પણ મજા આવશે.
@pravinpravin1133
@pravinpravin1133 Год назад
My priy ptarkar
@sunnypatel8940
@sunnypatel8940 Год назад
Salute 🫡
@manojtadvi6935
@manojtadvi6935 Год назад
Very good job
@rdxkingdhamastatus3728
@rdxkingdhamastatus3728 Год назад
Kejariwal ne batavo
@RK_OP_PLAYZ
@RK_OP_PLAYZ Год назад
From dahod
@laluchavda7755
@laluchavda7755 Год назад
Ben hlvad ni merupar ni shalani mulakatlyo bhu jordar she
@vinurathava9207
@vinurathava9207 Год назад
Good
@muniyaalpesh8532
@muniyaalpesh8532 Год назад
Well come dahod mem...
@gj20timli
@gj20timli Год назад
એક દમ અંદર ની સ્કૂલ છે
@user-yw7vg7dd8w
@user-yw7vg7dd8w Год назад
આદર્શ સ્કૂલ
@KalpeshPatel-ed5em
@KalpeshPatel-ed5em Год назад
આવા teachers ne award mate pramote karavo Ben baki to award political sound hoy teva techer ne made ch
@manubhaibarjod1666
@manubhaibarjod1666 Год назад
સરકારી શાળા મફત શિક્ષણ એ પણ દાહોદ જિલ્લાની
@divyeshchauhan1366
@divyeshchauhan1366 Год назад
ચાંદાવાડા સ્કૂલ નિ મુલાકાત લો મેમ
@lifeofbaria
@lifeofbaria Год назад
બેન તમે તો મારાં બાળપણ ની યાદ અપાવી દીધી
@Ajju_0r
@Ajju_0r Год назад
Aavuj. Koy aamara. Dahod જિલ્લામાં aavine. બધી. શાળાઓ. ઓરોગ્ય કેન્દ્રો ની. અને. ગામના. રસ્તો joyne. તે ગામના સરપચશ્રી. ની મુલાકાત પેલા કરો તો. સરપંશ્રી પણ કય સમજશે
@hakabhaijoriya8241
@hakabhaijoriya8241 Год назад
Mem. Khare. Khar. Aap. Dhany. Cho. Ke. Je. School na. Balko. Shathe. Bhojan. Kriyu. 👌👌👌👌
@ashokchaudhari6506
@ashokchaudhari6506 Год назад
અમારા ગામ ની શાળા જોવા જરૂરથી આવશો વિસનગર તાલુકો khandosan ગામ
@yoginichhabhadiya6430
@yoginichhabhadiya6430 Год назад
Sarkar to aape 6e but use krva wala ni soch alg hoi 6e...ena lidhe tklif thai 6e..baki bdha ma sarkar ne blam na krso...baki tklifo to revani j
@history5203
@history5203 Год назад
devashi ben tame aek var amara gama aavo address- ANAPURGADHA ta DHANERA b.k
@gymnasticlover14
@gymnasticlover14 Год назад
Kabhi hamre gav me bhi aoo mam kanthagar prathmik school
@Onlyone174
@Onlyone174 Год назад
VOTE for AAP 🧹
@mukeshpatel-gd6hz
@mukeshpatel-gd6hz Год назад
Devashiben...mhadevpura bhadhala..mehsana..ni..Malakat..lo....mukeshbhai
@rajendrabhairathva3801
@rajendrabhairathva3801 Год назад
Dhanyvad.medam aap aadivasi visataro ni mulalato Kari Canada na Gamo ni muskeliyo sardar ma Karo. Aadovasi samaj aap no runi. Che. From. Rm rathva . Chhota. Udepur.
@VMRaval-dr8zt
@VMRaval-dr8zt Год назад
બેન સુરેન્દ્રનગર ની શાળા માં આવો
@Pakku_Vlogs_66
@Pakku_Vlogs_66 Год назад
Mem hamari school ma bhi avi jav tame katwara plz 🙏 dahod thi 9 km che mem high school ma
@sufibakkar3215
@sufibakkar3215 Год назад
Teachers kaam to kare j chhe.... Sarkari nitio ne karane aaj no shikshak vidyarthi kendri kaam nathi kari shakto.... Bas e vaat nu ghanu dukh che
@mahirg8869
@mahirg8869 Год назад
સર.. તમે વિદ્યાર્થીઓ ને precticals કરી ને બતાવો છો એ તો નહીં આવ્યું......😔
@ramantabiyad9256
@ramantabiyad9256 Год назад
Students ne pucho ketlu avde chhe te to khabr pade
@gj20timli
@gj20timli Год назад
કેજરીવાલ ને કેજો આ સરકારી સ્કૂલ છે
@mkumarpargimkumarpargi8764
@mkumarpargimkumarpargi8764 Год назад
Fatepura ma aavo ben
@satishbhabhor5129
@satishbhabhor5129 Год назад
Vankaner praathmik shala ni mulakaat lo 🙏🙏🙏🙏🙏🙏
@sangadasanjaybhai5552
@sangadasanjaybhai5552 Год назад
Dahod ni na jik ma pavadi gam sa tya Avo na
@mukeshpatel-gj4sd
@mukeshpatel-gj4sd Год назад
Hello babies? The coffee is getting cold
@tofikmemon6760
@tofikmemon6760 Год назад
Plz 1 var avo
@rohitrathod5781
@rohitrathod5781 Год назад
Ben.aa.shalma.NGO.ni.Madad.Maleche..Dahodni.antriyL.Shalavoni.Mulakat.koypan.Jan.kariya.Vagar.Mulakat.Shalavoni.Mulakat.Levama.aaveto.Khabar.pade.ke.Shalavo.ane.tena .Sixako.ane.Sixanani.Shu.haltche.Virsingbhai. Rathod
@chetnashah5278
@chetnashah5278 Год назад
Jaishi krishan ben have 27 ma gujrat na chief mini ster thao teva aashirvad ek mota bhai tarikhe aapu chhu ben
@godsgift8678
@godsgift8678 Год назад
School donation par chale cche shu?
@hardikparmar1080
@hardikparmar1080 Год назад
Mitig કરવી છે
@sandiprathva5211
@sandiprathva5211 Год назад
Mare 1to6 mast sdy kari pasi 7and8 ma to khali besij rahi ya. Pasi koy maza ny avi
@dipakthakkar6173
@dipakthakkar6173 Год назад
Jaher to karyu pan koi ne aapya ke nahi
@jagdishsinhparmar4459
@jagdishsinhparmar4459 Год назад
Gamyu devanshi ben.....
@bhagavanrabari6171
@bhagavanrabari6171 Год назад
Ration maltu nthi je tena sachha hakdar 6 aemne & je 10-10 vigha jamin dharave 6 je 50000 mhine kamay 6 te aa ration lai jaay 6 and black bajar thay 6 to aena mate aek initiative kro ben
@dipakthakkar6173
@dipakthakkar6173 Год назад
Adani dan ni jaherat Kari chhe e aava balko ne madad karavani jarurt chhe
@tofikmemon6760
@tofikmemon6760 Год назад
Didi 1 var sagbara nj mulakat lo
@yoginichhabhadiya6430
@yoginichhabhadiya6430 Год назад
Devansiji tme to kaho 60 antriyal vistar ma school aavi 6e tevi 6e...aa 6e gujrat ni halat..to aa school su 6e???...bjp su kryu aava que. Tmne bau thata hoi 6e...to aa school joi ne man ma ne man ma dukh thyu to hse j ne ke aa school aatli good kem🤣🤣🤣🤣....ooops bjp ne blam nhi kri hku...so sad ...
@maheshvekriya8922
@maheshvekriya8922 Год назад
Aao batao man bus apni janu ne vote nahin mare
@kokaniravi4564
@kokaniravi4564 Год назад
Tamra lagan tahay giyu k
@user-ol4ts7gp9d
@user-ol4ts7gp9d Год назад
Chlva.shool.ava.ben.
@dipakthakkar6173
@dipakthakkar6173 Год назад
Bil gets ne na aapi aavata
@user-ol4ts7gp9d
@user-ol4ts7gp9d Год назад
Be.ntamari.namar.apoo
Далее
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Просмотров 4,8 млн