Тёмный
No video :(

Panchmahalના Shaheraના અંતરીયાળ ગામમાં પહોંચીને Devanshi Joshiએ બતાવી ખાડે ઉતરેલી Nal Se Jal યોજના! 

JAMAWAT
Подписаться 770 тыс.
Просмотров 83 тыс.
50% 1

અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - / jamawatbydev. .
instagram - / jamawat3
website - www.jamawat.com/
#devanshijoshi #devanshijoshilive #jamawat

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 237   
@ravaldasharathbhai7133
@ravaldasharathbhai7133 Год назад
વાહ બેન સત્ય બતાવવાની હિંમત ને સલામ 👍👍👍
@Bhavinpatelindia
@Bhavinpatelindia Год назад
RIP પંચમહાલ કલેકટર 🙏 પંચમહાલ નો કલેકટર અને તમામ સરકારી અધિકારી ક્યાં જખ મારે છે જેના કારણે આજે પંચમહાલ ના આ ગામના આવા દયનીય હાલ છે 💔🙏
@jiteshvachhani1286
@jiteshvachhani1286 Год назад
वाह,भावीनभाई,पटेल,धन्यवाद
@patelpragnesh7919
@patelpragnesh7919 Год назад
ગ્રામ સભા મા રજૂઆત ગામના લોકો કરે તો બધી સુવિધા ઉપલબ્ધ થાય
@vinodsonera720
@vinodsonera720 9 месяцев назад
Collector કરતાં પંચમહાલ ના નપાણીયા નેતા જવાબદાર છે 😭
@shoaibdal938
@shoaibdal938 Год назад
દરેક સ્થળે અને દરેક જીલ્લામાં અને દરેક તાલુકામાં આજ પરિસ્થિતિ છે.નક્કર આયોજનો અભાવ છે
@cartoonanimationindia3833
@cartoonanimationindia3833 Год назад
એવું જ થાય યાર... ગોદીજી ચૂંટણી શો માં વ્યસ્ત છે
@pateljeet3203
@pateljeet3203 Год назад
બેન તમને પણ થોડા દિવસ માં સરકાર યુવરાજસિંહની જેમ જોજો જેલમાં ન‌ મોકલી દે જોજો....મને એવો ભાસ થવા લાગ્યો છે...તમારૂ કામ ખૂબ સરસ છે. સાચા કામ માટે થેકસ.
@jagdishpatel211
@jagdishpatel211 Год назад
વોટ આલો હજી.. તમે બધા એ હાથે કરીને ઉપાધી વહોરી છે..
@udaybathvar6282
@udaybathvar6282 Год назад
Devanshi ben legal advisor Sathe rakhjo
@cartoonanimationindia3833
@cartoonanimationindia3833 Год назад
28 વર્ષથી ચાલતા શાસનમાં કઇ પણ થઈ શકે.... અને લોકો રામ વોટ આપી પણ દેશે
@pankajdave3505
@pankajdave3505 Год назад
Haji aapo 156
@vm9278
@vm9278 Год назад
aa godi media che aane kasu nahi thay , sarkar na soft chamcha che aa
@ChaudhariVijyaBenMansing-hl4bp
સરસ બેન તમે સારી રીતે પત્રકારત્વ નીબાવ્યું તમને ખૂબ ખૂબ અભિનંદન!
@ramanrathwa4515
@ramanrathwa4515 Год назад
વાહ બેન વાહ. ( નિષ્પક્ષ પત્રકાર) ગામડા ની વાસ્તવિકતા બતાવવા બદલ અભિનંદન.
@hateshbhaimalkiya9567
@hateshbhaimalkiya9567 Год назад
Salute to jamavat
@Ashok_Solanki-9597
@Ashok_Solanki-9597 Год назад
વાહ વાહ દેવાંશી બેન ખુબ ખુબ અભિનંદન પાઠવું છું નમસ્કાર 🙏♥️🎈🌹🍧🍫🍨🥭 ભુરખલ ગામ તા શહેરા જી પંચમહાલ માં ચેક કરવા માટે ટીમ સાથે પધારો વહેલી તકે જોવા ની મજા આવશે
@digikharadi8175
@digikharadi8175 3 месяца назад
Khub saras
@saraladindor4535
@saraladindor4535 Год назад
આપનો ખુબ ખુબ આભાર દેવાંશી બેન મારા ગામ ની મુલાકાત લેવા બદલ🙏🏻🙏🏻🙏🏻
@narendrasinhvaghela4598
@narendrasinhvaghela4598 Год назад
Tamari Patrika Badal aapko khoob khoob Abhinandan divyanshi Joshi Jay mataji
@DevRaj-nu9tq
@DevRaj-nu9tq Год назад
વાહ દેવાંશીબેન! તમારું કામ ખૂબ સરસ છે.તમે રિપોર્ટ નું કામ કરો છો તે બીજા મીડિયા વારાને નય દેખાતું હોય? બધા મીડિયા વારા આવી હકીકત નય બતાવે!
@lirbaisevasamitisimar7258
@lirbaisevasamitisimar7258 5 месяцев назад
Ben khub khub saras🎉
@soliyadilipgj34rathva93
@soliyadilipgj34rathva93 Год назад
દેવાંશી બેન અમારા છોટાઉદેપુર ના કવાંટ માં પણ આ હાલત છે અમારા તય તો ખેતરો માં થી પાણી લાવું પડે
@patelmehul9313
@patelmehul9313 Год назад
મેડમ અમારાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના નાં ડાગરીઆ ગામની એકવાર મુલાકાત લેવા વિનંતી છે
@Gangdas_thakor_111
@Gangdas_thakor_111 Год назад
બેન આ વીડિયો માં ગરીબ માણસો ની લાગણી જુઓ. ભગવાન એમને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે ❤થી પ્રાથના
@dharmeshbhabor6406
@dharmeshbhabor6406 5 месяцев назад
Vah ben thank you so much ben
@vishnubhaipatel8357
@vishnubhaipatel8357 Год назад
Devashiben nal se jal fakt paper per chhe.
@jadavvaju6484
@jadavvaju6484 Год назад
Ben dhanyavad
@sanjaynrathava3869
@sanjaynrathava3869 Год назад
Mem અમારા છોટાઉદેપુર પણ આજ સ્થિતિ છે.
@vipulpargi4195
@vipulpargi4195 Год назад
Dahod fatehpura ma bi avu j 6e
@atulvachhani3786
@atulvachhani3786 Год назад
Great sister 👏 hats off to you true journalism, no news paper or tv shows for trp , ones again salute
@MAHISTUDIOUS
@MAHISTUDIOUS 6 месяцев назад
devanshi madam, you are the real heroine of Gujarat
@sandipsolanki2457
@sandipsolanki2457 Год назад
વાહ 😢
@mukeshsangada5793
@mukeshsangada5793 Год назад
વાહઃ દેવાંશી બેન
@shivamkumarjivaghela9627
@shivamkumarjivaghela9627 Год назад
Good working
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Год назад
ખુબ જ સરસ 🙆
@urjaprintpack9304
@urjaprintpack9304 Год назад
આઝાદીના 75 વર્ષ પછી પણ આપડે ઘણા-ઘણા પાછળ છીએ
@TajFarmers-nq6ig
@TajFarmers-nq6ig 4 месяца назад
Good vark
@Mitesh761
@Mitesh761 Год назад
Wah good work mem no 1 patrakar.
@bariyashailesh1931
@bariyashailesh1931 Год назад
ખૂબ ખૂબ આભાર બેન 🙏
@rajeshdamor9762
@rajeshdamor9762 Год назад
દેવાંશીબેન પૂરા આદિવાસી વિસ્તારમાં બધે જ આ પરિસ્થિતિ છે.
@rajendrabhavani123
@rajendrabhavani123 Год назад
જી.સાબર કાંઠા ના ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના આ ત્રણે તાલુકા ઓમા નલ સે જલ યોજના અંતર્ગત કરેલ નળો મા પાણી બધેજ નથી પહોંચ્યુ માત્ર નળો ઉભાકરી નાખ્યા છે સરકાર શ્રી ના નાણા વેડફાઈ રહ્યા છે
@TajFarmers-nq6ig
@TajFarmers-nq6ig 4 месяца назад
Very nice
@kishanmahida7546
@kishanmahida7546 Год назад
તમામ જગ્યા પર આજ હાલત છે... અને હજી તો વાર છે ગરીબી નહિ ગરીબો કો હટાઓ. ગરીબી અપને આપ ખતમ હો જાયેગી. 😔
@bachubhaigamit4488
@bachubhaigamit4488 Год назад
Good journalism
@ilabahenupadhyay1765
@ilabahenupadhyay1765 Год назад
Good job
@newsvedio
@newsvedio Год назад
જ્યારે આ યોજનાનુ કામકાજ થઈ રહ્યુ હતુ .ત્યારે પણ તંત્રએ ધ્યાન આપવાની જરુર હતી. જો તેં વખતે જ મોનીટરીંગ કરવામા આવ્યુ હોત તો કદાચ આ કામ સારી રીતે થઈ શક્યુ હોત.
@cartoonanimationindia3833
@cartoonanimationindia3833 Год назад
ત્યારે ગોદીજી કર્ણાટક મા વ્યસ્ત હતા
@Vrajpargi53
@Vrajpargi53 Год назад
Nice worke ben
@ganeshbhimani7466
@ganeshbhimani7466 Год назад
આજ નય તો કાલ દેવા પડશે ઉપર વાળો નય મૂકે
@cartoonanimationindia3833
@cartoonanimationindia3833 Год назад
પણ આજે તો દેશ વેચાઇ જશે એનું શું?
@koriyanisha112
@koriyanisha112 Год назад
You are doing real work of media, keep doing 👍
@jitendrabhaibharia569
@jitendrabhaibharia569 Год назад
😂😂😂😂 આ છે ભાજપ😂😂😂😂
@desigujarat2951
@desigujarat2951 Год назад
મેમ ખુબજ સરસ કામ છે તમારું👌👏👏 મેમ તમને એક વિનંતી છે...નર્મદા અમારા ગામ થી 4 કિમી દૂર છે પણ અમારા વિસ્તારમાં માં પાણી ની ખુબજ તંગી છે પ્લીઝ ત્યાં પણ આવો..🙏🙏 ગામ. આંબાડુંગર તા.કવાંટ જી. છોટાઉદેપુર
@ashoksinh7441
@ashoksinh7441 Год назад
Good work sister. 👍 વાહ ગુજરાતની સિહણ.
@narenzinzuvadiya7162
@narenzinzuvadiya7162 Год назад
Good work Ben 👍
@udaybathvar6282
@udaybathvar6282 Год назад
Devanshi ben Rock.
@niluibelim289
@niluibelim289 Год назад
Aryan ledy tame hamesa amaj Satya batavta raho...👏🏻👏🏻
@baria619
@baria619 Год назад
પંચમહાલ ના ઘોઘંબા તાલુકા ના ગોદલી ગામ પણ આવું જસે મુલાકત લો
@pgbaria9688
@pgbaria9688 11 месяцев назад
Good
@makwanarameshbhai406
@makwanarameshbhai406 6 месяцев назад
બહેન ભાવનગર
@patelnit4004
@patelnit4004 Год назад
WC devanshi medam
@ac.a1_entertainment86
@ac.a1_entertainment86 Год назад
બેન હમારે બી આવું જ છે. ફરીયાદ કોને કરવી ગામ.ભોરવા. તા.ધાનપુર કોઈ બી કામ સારી રીતે થયું જ નથી.
@navnitrathava2090
@navnitrathava2090 Год назад
Good 👍
@manojdivatia
@manojdivatia 6 месяцев назад
મોદીજી ની ઘણી યોજના ની આવી હાલત છે ને જેટલા રુપિયા યોજનાની જાહેરાત મા વપરાય છે તેટલા પણ કદાચ યોજના માં નહીં વપરાયા હોય !!!
@khantdaksha4407
@khantdaksha4407 Год назад
super devanshi ben..❤❤❤❤❤salam che tamne boriya j nahi ..ava haiway nagik na gam pn avaj che
@kingoffpujara..official..1019
અમારે ખુબજ જરૂર છે પ્લીઝ કોન્ટેક્ટ મેં
@ranjitpateliya5176
@ranjitpateliya5176 Год назад
Ben a સત્ય છે આવું છે ઘણાં ગામો માં આ પરિસ્થિતિ છે
@bariarameshbhaijesing3741
@bariarameshbhaijesing3741 5 месяцев назад
અભિનદન બેન
@ramanbhaituver2832
@ramanbhaituver2832 Год назад
👍👍👍👍👍
@_kana_i43
@_kana_i43 Год назад
Devansiben મોલારા ગામ માં આવો. સંતરામપુર તાલુકાના.. ત્યાં તો હજુ નલ સે જલ પાણી તો દૂર ની વાત પાઇપ લાઇન જ નથી આવી....
@cartoonanimationindia3833
@cartoonanimationindia3833 Год назад
જલ મંત્રાલય ની વેબસાઇટ મુજબ પુરા ગુજરાતમાં નળથી પાણી પહોંચી ગયા છે... તો હવે દેવાશીબેન બોલશે તો પણ કહી નહીં થાય... જય ગોદીજી
@damor575
@damor575 Год назад
This is the reality of my aadivasi area is it VIKASH , Now where is those persons who always fight and relating dharma with politics, according to me devanshiben doing work for dharma. Thanx for visiting in ST AREA
@nareshpadalia9828
@nareshpadalia9828 Год назад
Congratulations
@nitapatel5978
@nitapatel5978 Год назад
Amaru Gam નાદરવા chhe શહેરા thi thodu આગળ chhe amare pan Gam ma બધી જગ્યાએ નળ Lagaya chhe પણ પાણી નથી આવતું બહુજ તકલીફ પડે છે.
@maganbhaigameti7769
@maganbhaigameti7769 Год назад
અમારા વિસ્તારમાં આ જ હાલ ત છે
@surendrasinhrajput9362
@surendrasinhrajput9362 Год назад
Ben shri well done
@usmanganipatel2302
@usmanganipatel2302 Год назад
Nice work devanshi ben Taramu journalism sachu 6… Baki to evuj….
@nikungpaghdal3847
@nikungpaghdal3847 Год назад
દરેક તાલુકા મા આવી પરસથિતી છૈ
@MahendraKumar-kd9ur
@MahendraKumar-kd9ur Год назад
MAM SALUTE
@valamahesh1018
@valamahesh1018 Год назад
સરકાર અને અધિકારીઓ શુ ક્યાં જખ મારે છે
@AjjuBhaiComedy
@AjjuBhaiComedy Год назад
Waiting part 2 ...
@rajubhairathva4929
@rajubhairathva4929 Год назад
આ છે ગામડા ના વિકાસ ની તાસીર અને તસ્વીર
@cartoonanimationindia3833
@cartoonanimationindia3833 Год назад
આ ગુજરાત ગોદીજી એ બનાવ્યું 😂😂
@rameshbhagora1995
@rameshbhagora1995 Год назад
Gujarat na tamam jagya a Aaj paristhiti che Devanshiben tame Dahod na Fatepura Taluka ni pan mulakat Karo please.
@partapgodhaniya5865
@partapgodhaniya5865 Год назад
જય મોગલ માં તમને ❤️
@parmarsarmistha3851
@parmarsarmistha3851 Год назад
ખુબ સરસ છે દેવાસિ બેન
@rajubhairathva4929
@rajubhairathva4929 Год назад
દરેક યોજના માં 50% માં આવા જ કામ કરે છે
@cartoonanimationindia3833
@cartoonanimationindia3833 Год назад
આ ગુજરાત ગોદીજી એ બનાવ્યું
@rajendradarji6052
@rajendradarji6052 Год назад
Tharad વાડિયા ની બનાસકાંઠા મુલાકાત લેજો
@satishprajapati8359
@satishprajapati8359 Год назад
Sachi vat ben
@rakeshkumarrakeshkumar2453
@rakeshkumarrakeshkumar2453 Год назад
Ok
@dmsnayak9028
@dmsnayak9028 Год назад
દેવાંશી બેન તમે જ ગામમાં જઈને હકીકત બતાવી તે સાચું જ છે ,અમારા ગામમાં પણ આજ છે ,
@rammakwana3906
@rammakwana3906 Год назад
માેદીજી. બાેવફાકામારે
@mienshkatara5206
@mienshkatara5206 13 дней назад
લીમખેડા તાલુકાના હાથીયાવન ના પણ‌ આ હાલ છે
@vasharamnanera6186
@vasharamnanera6186 Год назад
Great job devansi Ben vasharam nanera jamanag 😢
@sevakchirag5103
@sevakchirag5103 Год назад
પાણી ની તકલીફ રોડ ની પણ તકલીફ છે આવુ લાઈવ કરો તો સારુ
@urjaprintpack9304
@urjaprintpack9304 Год назад
તમે ગ્રેટ છવો કે તમે આ લોકો પાસે જય ને આ કામ કરો છો, સાચી વાસ્તવિકતા બતાવો છો
@samirarana7786
@samirarana7786 Год назад
દેવાંશીજોષી મેડમ સાહિબા એકદીવસ અમારા ગામ ડેમાઈ ની મુલાકાત લઈ ગામની સમસ્યા ઓ ને વાચા આપવાનું કામ કરો અમારા ગામ ડેમાઈ તા'બાયડ જિ અરવલ્લી અમારી ગામ પંચાયતની અંદર ભષ્ટાચારે માજા મુકીછે મહીલા સરપંચ હોવાથી બધો વહીવટ તેમના પતિ કરેછે અમારા ગામની નદી બાવળનું જંગલ બની ગઈછે ગંદકીના થર છે હાઈવે ઉપર મહીલા સોચાલય નથી ટાફીક સમસ્યા બહુજ છે પોલીસ સ્ટેશન ખંડેર હાલતમાં હયાત છે 17 મહીના થી કોઈ વિકાસ ના કામો થયા નથી 15 મા નાણા પંચની ગ઼ાન્ટનો પદાઅધિકારીઓ તથા અધિકારીઓ તેમના માટે ઉપયોગ કરેછે ત્રણ લાખ ની ડોલો (ડસ્બીનની ) અંદર અઢીલાખ રુપિયા નો પદાઅધિકારીઓ તથા અધિકારીઓ એ ભષ્ટાચાર કરેલ છે જી એસ ટી વગરના બીલો મુકીને તારીખ વગર ના બીલો એમ બી ની નકલો વગર માહીતી આપી છે અને માહિતી ની અંદર લાખો રુપિયા ના ભષ્ટાચાર બહાર આવ્યો છે તો દેવાંશી મેડમ આપ.અમારા ગામની મુલાકાત લઈ ગામની સમસ્યા ઓ ને વાચા આપવાનું કામ કરો હું બાબુરાણા મું ડેમાઈ તા બાયડ જિ અરવલ્લી સામાજિક કાર્યકર એકિટવિસ્ટ (આર'એ'રાણા)મો9426947567
@parmarsarmistha3851
@parmarsarmistha3851 Год назад
થેંક્યું
@factbaba1005
@factbaba1005 Год назад
અમારા ઘોઘંબા તાલુકામાં પણ આવો જ હાલ છે એકવાર મુલાકાત લો બેન કાઈક થાય
@TUMIGAMING1
@TUMIGAMING1 3 дня назад
વિકાશ.આવીરીતે.થાય.છે
@NareshKumar-oj6hi
@NareshKumar-oj6hi Год назад
આવુ તો કેટલા ગામડાંઓ છે
@rajangamit2609
@rajangamit2609 Год назад
દેવાંશી બેન તાપી જીલ્લા ના સોનગઢ તાલુકા નાં ગામો મા જરૂર આવો . વિઝીટ માટે
@vinabenrathva-583
@vinabenrathva-583 Год назад
બેન સમય મળે તો... હમારા ઘોઘંબા તાલુકાના બોરીયા ગામ ની મુલાકાત પણ લો એક વખત .. આવી યોજના આખા ગામમાં તૂટેલી હાલત માં પડી છે...ને સરપંચ નાં ઘરે જ દારૂ નો હઠ્ઠો ચાલે 24 કલાક કોઈ કહે તો દાદાગીરી ને દબાવીને રાખે
@Shailesh_1124
@Shailesh_1124 9 месяцев назад
Abhar Devanshi ben
@rahulkatara2603
@rahulkatara2603 10 месяцев назад
Hello ben tamari jode contact kai rite thay sakse amara gaam ni ghani problems tamara platform par thi dekhdvu chhe please....
@pravinbhairathva1697
@pravinbhairathva1697 Год назад
Ghoghamba MA pan aavji
@anil.batu2002
@anil.batu2002 Год назад
Hamara gaam ma pan aavjo aaj rite thayu che. Dahod. Aagawada.gaam
@Malsatish536
@Malsatish536 Год назад
Santarampur purv ma pan aaj halat che medam
@pravinkatara9130
@pravinkatara9130 Год назад
Aakha Dahod ma bi aavuj che ben
@kaparmar918
@kaparmar918 Год назад
મેડમ આવો ગોધરા તાલુકા ના કલ્યાણા ગામમાં
@chudharidivyesh5588
@chudharidivyesh5588 Год назад
Mara gaam ma... Pan 2vaar nal gothaviyaa pan pani nathi aaviyu ben. 😛
@DK-dq8bu
@DK-dq8bu Год назад
You should be asking the politicians instead of the poor villagers .
Далее
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Просмотров 1,5 млн
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Просмотров 1,5 млн