Тёмный

અંત ઘડી જોઉં તારી વાટ શ્યામ જરાં વેલેરો આવજે || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન 

Ganesha Kirtan
Подписаться 64 тыс.
Просмотров 56 тыс.
50% 1

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ કિર્તન ________________
અંત ઘડી જોઉં તારી વાટ શ્યામ જરાં વેલેરો આવજે
એટલું તું કરજે મારૂ કામ શ્યામ જરાં વેલેરો આવજે
મૌત મારૂં આવે મારા ઘરના મંદિરમાં
ગંગા જળ તુલસી પાન હોય મારા મુખમાં
ધ્યાન રહે જોજે ના ભુલાય શ્યામ જરાં વેલેરો આવજે
અંત ઘડી જોઉં તારી વાટ શ્યામ......
મોહ માયા મમતા મને રહે નહીં મનમાં
રોગને ઉપાધી આવે નહીં તનમાં
સુખેથી નીકળે મારા પ્રાણ શ્યામ જરાં વેલેરો આવજે
અંત ઘડી જોઉં તારી વાટ શ્યામ જરાં વેલેરો આવજે
એટલું તું કરજે મારૂ કામ..‌...‌‌
જોજે ના જમડા આવે મારી પાસમાં
સુરતા રહે મનમાં ને ધ્યાન અંતર માં
શ્વાસે શ્વાસે રટુ તારૂ નામ શ્યામ જરાં વેલેરો આવજે
અંત ઘડી જોઉં તારી વાટ.....
એટલું તું કરજે મારૂ કામ......
કાન પાંસે આવી કાન બંસરી બજાવજે
દર્શન કરવા ને સાથે રાધાજી ને લાવજે
દર્શન કરતાં જાય મારા પ્રાણ શ્યામ જરાં વેલેરો આવજે
અંત ઘડી જોઉં તારી વાટ......
એટલું તું કરજે મારૂ કામ.......
સુણો શ્રી નાથજી એટલી અરજ છે
બાળક બચાવવા એ તારી ફરજ છે
ઉતારજો ભવ સાગર પાર શ્યામ જરાં વેલેરો આવજે
અંત ઘડી જોઉં તારી વાટ શ્યામ જરાં વેલેરો આવજે
એટલું તું કરજે મારૂ કામ શ્યામ જરાં વેલેરો આવજે

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@latagohel7183
@latagohel7183 5 месяцев назад
ખૂબ ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ. રાધેરાધે
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ લતા બેન જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ રાધે રાધે
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 5 месяцев назад
વાહ વાહ ખુબ સરસ
@AshokbhaiParmar-iy9wc
@AshokbhaiParmar-iy9wc 5 месяцев назад
રણછોડજી નું ભજન ગાજો અને લખીને અવશ્ય મોકલો
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 5 месяцев назад
હાં ભાઈ જરૂર રણછોડ રાય નું ભજન ગાય ને લખીને મુકશુ 🙏
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ કાજલ બેન જય દ્વારકાધીશ
@chandrikabenbhavsar1830
@chandrikabenbhavsar1830 Месяц назад
Superb
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan Месяц назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@user-jl5uf6ws8p
@user-jl5uf6ws8p 3 месяца назад
સરસછે
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 3 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ
@VishnuVasava-cq8jw
@VishnuVasava-cq8jw 3 месяца назад
Jay shri krishna
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 3 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@Hem._.Mungra007
@Hem._.Mungra007 4 месяца назад
ખુબ સરસ ખૂબ આગળ વધે એવી દ્વારકાધીશ ને પ્રાર્થના🎉🎉🎉🎉🎉🎉
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 4 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ વાહ કિર્તન સાંભળીને આવી સરસ કમેન્ટ કરો છો અને સાથે સાથે સાથે આશીર્વાદ પણ આપો છો ખુબ ખુબ ધન્યવાદ જય દ્વારકાધીશ
@joshidaxa7850
@joshidaxa7850 2 месяца назад
ખુબ જ સરસ 🎉🎉🎉
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 2 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ
@dharmendrabalatawar9793
@dharmendrabalatawar9793 2 месяца назад
Very nice bhajan ❤❤❤❤
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 2 месяца назад
ખૂબ ખૂબ ધન્યવાદ
@ભાવનાસોરઠિયા
@ભાવનાસોરઠિયા 5 месяцев назад
જય.શ્રી.. કૃષ્ણ.. લખી.. મુકો
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 5 месяцев назад
લખીને મુક્યું છે
@daxabenpatel3874
@daxabenpatel3874 5 месяцев назад
Vah nayanabenladava
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ દક્ષા બેન
@AshokbhaiParmar-iy9wc
@AshokbhaiParmar-iy9wc 5 месяцев назад
આ ભજન લખીને મૂકો❤🎉
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 5 месяцев назад
ભજન લખાય ગયું છે ભાઈ
@AshokbhaiParmar-iy9wc
@AshokbhaiParmar-iy9wc 5 месяцев назад
❤🎉❤
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 5 месяцев назад
🙏
@rishilmangukiya115
@rishilmangukiya115 2 месяца назад
🙏🙏🙏🙏👌👏👌👌👏👏
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 2 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ
@daxabenpatel3874
@daxabenpatel3874 5 месяцев назад
❤🎉🎉🎉🎉❤
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ
@AshokbhaiParmar-iy9wc
@AshokbhaiParmar-iy9wc 5 месяцев назад
અશોક ઠાકોર ડાકોર વાળા
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 5 месяцев назад
ખુબ ખુબ ધન્યવાદ અશોકભાઈ જય રણછોડ રાય જય દ્વારકાધીશ
@user-jl5uf6ws8p
@user-jl5uf6ws8p 3 месяца назад
સરસછે
@Ganesha_Kirtan
@Ganesha_Kirtan 3 месяца назад
ખુબ ખુબ ધન્યવાદ
Далее
БЕЛКА РОЖАЕТ?#cat
00:28
Просмотров 294 тыс.
НЕВОЗМОЖНЫЙ ЭКСПЕРИМЕНТ
00:39
Просмотров 67 тыс.
Китайка и Зеленый Слайм😂😆
00:20
БЕЛКА РОЖАЕТ?#cat
00:28
Просмотров 294 тыс.