માડી અમને ભી લાગે છે કે અમારા પરિવાર મા દેવ દુઃખ છે... પણ એ દેવ દુઃખો નું સમાધાન ક્યાય થી મળતું નથી... અમારા બાપા નો પરિવાર બધી રીતે દુઃખી છે... એક બીજા સાથે સારા સંબંધો ભી નથી રહ્યા... માડી હૂ છ મહિના થી અમરત બાપા ની સત્ ની ગાદી એ દર્શન કરવા આવું છું... તમારી ભક્તિ કરવી ખૂબ ખૂબ ગમે છે... માને ઓળખો તો ઓળખાય ભજો તો ભજાય માની શક્તિ એવી છે... આ શબ્દો હુ તમારા મુખે થી સાંભળ્યો... માડી અમે તમારા તમે અમારા...
માડી તો દેવ છે દેવ તો બધી રીતે વાત કરે હાસ્ય પણ કરે ને ઠપકો પણ આપે ને વહાલ પણ કરે કેમ કે મા જ કશ્ટભંજન છે પરંતુ માડી ના સાનિધ્યમાં આવતા દરેક માડી ભકતોને હુ હાથ જોડી ને અરજ કરૂ છુ મેહરબાની કરીને માડી પાસે આવતા લોકો પર હંસશો નહિ કેમ કે પહેલાથી જ એ લોકો આપણી જેમ જ દુખીયાઓ હોય છે છેતરાયા હોય છે ધક્કા ખાધેલા હોય છે પૈસા મા ને માનસીક તેમજ સામાજીક છેતરાયેલા હોય છે માડી તો તેમની દુખ ની વાત નુ નિરાકરણ કરવા માટે એન કેન પ્રકારે વાત કરતા હોય છે તો એક દુખી વ્યકતિ કે દુખી પરિવાર તરીકે આપડી ફરજ છે કે કોઈ વ્યક્તિ ની હાંસી ન ઉડાવિએ કેમ કે આપડે બધા દુખી છીએ તેથી જ માડી પાસે સમાધાન માટે ને માતાજી ની ક્રૂપા મેળવવા જઈએ છીએ આજે નહિ તો કાલે આપડે પણ માડી સામે બેસવાનુ છે ને આપડી પણ મેટર ચાલવાની છે તો માડી ને કોઈનુ દુખ નુ સમાધાન કરવા દઈએ ને કોઈ નો સુવર્ણ સમય ન બગાડીએ કેમ કે એ ૫ થી ૭ મીનીટ જ માણસ ના દુખ દુર કરવાનો સમય હોય છે. આપ સૌ માડી ભકતોને જય માડી પરમ પૂજ્ય શ્રી અમરતબાપા ની જય
Har har Mahadev har har Mahadev Gau Mata ne koti koti vandan maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa maaaaaaaaa kuldevi Chamunda maa tomato Mamta no mahasagar choma 🌹🙏🌹🌹🌹🌹🙏🌹 maharaja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja Raja
જય માડી તમારા આશીર્વાદ માં હે કળયુગ ના મહારાજા મસાની મેલડી માં પરમ પુજ્ય શ્રી અમરત બાપાની મસાની મેલડી માં મારી કુળદેવી ના રામ રામ રામ સ્વીકાર કરજો માં કૃપા જોઈએ માં તમારી જય હો માં જય હો બાપા
Jay ho mara amarat bapana masani meladi ma ne Jay ho kuladevi khodal mavadi ne Jay jay gurudev ne lakha lakha lakha lakha vadan tamara saranoma madi kay nhi jotu madi tame amara ame tamara siae bs 👏👏👏🔱🚩🔱👑♠️👑🕉🕉🕉👑♠️👑🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️