726.... Number ni comment 😮.........really payalben and niravbhai tamari sagai ni rit khub sari che.....બાકી અમારી બાજુ તો મમ્મી પપ્પા જોઈ ને આવે .... અને આમારે લગન પહેલા છોકરા _ છોકરી ને મળવા ન દે .... લગન થયા પછી ખબર પડે કે કરમ ફુટયા કે ખુલ્યા. .... બાકી તમારી સગાઈ નો આલ્બમ આટલો મસ્ત છે તો લગન ની તો સુ વાત કરુ મારી જોડે શબ્દો જ નથી......... ખરેખર તમારી બાજુ બહુ સારા રિત રિવાજો છે......અમારે તો મમ્મી પપ્પા કરે એ ખરુ........મા ભવાની જગતજનની અંબા તમારી જોડી ને ખુશ રાખે અને તમે લોકો ખુબ પ્રપ્રગતિ કરો એવી માતાજી ને દુઆ ❤❤❤
Tame Bane bov mast Lago Cho tame nirav Bhai na bov vakan karo cho pan ato tamare masti j kare j dharare chele chele vakan kayra 😅 tame Banne bov mast Lago Cho so nice ame bor na tai jat aako batavay ne didi albom have merrige no jalde batavjo 😊
Namasty kishorbhai bhabhi.nirav and payal Wow so so nice nirav and payal engagement Very very cute movement In india covid was clear thet time thet was good then u can enjoy happy ceremony Love God bless you nirav and payal Loats off aashirwad 🎉🎉🎉❤