Тёмный

અલંગમાં ખેડૂત ઉપયોગી વસ્તુઓ કેટલી સસ્તી મળે છે? | Alang Ship Yard | Agriscience 

AGRISCIENCE TV GUJARATI
Подписаться 174 тыс.
Просмотров 85 тыс.
50% 1

એગ્રીસાયન્સના વિવિધ પ્લેટફોર્મ સાથે જોડાઓ..
એગ્રીસાયન્સ એપ : play.google.co...
ફેસબુક : / agriscience.india
ઇન્સ્ટાગ્રામ : / agrisciencegujarat
ટેલીગ્રામ : t.me/agriscien...
યુટ્યુબ : / agrisciencetvguj
ઇમેઇલ : info@agriscienceindia.com
````````````````````

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
@pravinbhaivatukiya7624
@pravinbhaivatukiya7624 Год назад
અત્યારે અલંગ માં પણ બજારમાં મળતી વસ્તુઓ વહેચે છે પહેલા કરતા અત્યારે ઘણું મોઘું મળે છે
@gohilranveersinh9732
@gohilranveersinh9732 Год назад
100% સાચી વાત છે. અલંગ ની બાજુમાં મારુ ગામછે બજારમાં મળતી 99% વસ્તુ આલોકો અલંગ નામે વેચે છે.. અને બજાર કરતા ઉંચી કીમતે......
@jasminhasmukhlalsheth1631
@jasminhasmukhlalsheth1631 Год назад
Super
@chhotabhaipatel9596
@chhotabhaipatel9596 Год назад
આ ભાવ સરખેજ મલશે
@jasminhasmukhlalsheth1631
@jasminhasmukhlalsheth1631 Год назад
Sir dariya kinare vadhare shankh kya male che Ane bhav su hoy che teno video ma jankari aap so ji thenk you Jai mataji
@રૂડાભાઈએચૌધરી
તમારા સમાચાર બહુ સરસ છે ખેડૂતો ને હિત માટે મહેનત કરો છો તે બદલ અંભિનદન
@divyarajsinhgohil.228
@divyarajsinhgohil.228 Год назад
અત્યારે અલગ નું નામ છે આ બધી વસ્તુ બહારથી આવે છે કેમકે અમે અલંગ ની આજુબાજુ માં રહીએ છીએ
@rajeshsolankitz
@rajeshsolankitz Год назад
ખુબ ખુબ આભાર આપનો sir 🙏🙏
@hiteshdesai3515
@hiteshdesai3515 Год назад
હર્ષદભાઈ ikhedut portal ક્યારે ખૂલ્લી મૂકવામાં આવશે...તે જણાવો ...દર વર્ષે માર્ચ મહિના માં ચાલી થઈ જતી...આ વર્ષે કેમ લેટ છે..
@Khedut_putra_1011
@Khedut_putra_1011 Год назад
વિધાનસભા નુ સત્ર ચાલુ છે એપ્રિલ મહિનામાં ખુલશે ્
@navghanahir39
@navghanahir39 Год назад
ખૂબ સરસ માહિતી આપી
@mahavirsinhvala3068
@mahavirsinhvala3068 Год назад
તાડપત્રી એકદમ નવી છે વસતા પણ નવા છે વપરાયેલ નથી મતલબ કે તમામ વસ્તુઓ નવી છે શીપ મા આવી વસ્તુઓ ઉપયોગી હોતી નથી બજારભાવ કરતાં સરખામણીમાં ફેર નથી.
@RajuPatel-vh4vt
@RajuPatel-vh4vt Год назад
બહુ મોંઘી વસ્તુ છે નવી વસ્તુની જેટલી કિંમત છે નહી લેવાય ભાઈ
@yashpatel4951
@yashpatel4951 Год назад
અલંગ હજુ એક વિડિયો બનાવવા વિનંતી જય શ્રી કૃષ્ણ
@mukeshpatelmukeshpatel9848
@mukeshpatelmukeshpatel9848 Год назад
જય માતાજી સાહેબ ખુબ સરસ માહિતી આપો છો
@rajshikhuti6271
@rajshikhuti6271 Год назад
ખૂબ સરસ માહિતી આપી બદલે ખૂબ ખૂબ આભાર
@sanjayjoshi779
@sanjayjoshi779 Год назад
ખૂબજ સરસ માહિતી.
@jayraj7312
@jayraj7312 Год назад
અલંગમા શિપનાનામે લોકલ વસ્તુ વેચાય છે અને ભાવ ઘણાંજ વધારે હોય છે.
@taju.mcharoliya8027
@taju.mcharoliya8027 Год назад
સરસ 🌹🌹🌹🌹
@viramtarkhala
@viramtarkhala Год назад
Jay Mataji Saheb Khub saras Mahiti Aapva badal tmaro khub khub aabhar
@જગમાલભાઈપટેલ
ખુબ સરસ સાહેબ
@kodiyatarrama1722
@kodiyatarrama1722 Год назад
sir 2000 વારો હપ્તો અમારા ગામ મા ઘના ખેડૂત ને બધ થઇ ગયો સે..સાલુ કરવા માટે આધાર સીડીગ કરવા નુ કહે ..અેના વિશે વધારે માહીતી વારો વિડિઓ બનાવો...ખેડૂતો ને લાભ થસે...
@hariahir3046
@hariahir3046 Год назад
જાણકારી બદલ ખુબ આભાર પણ બહુ મોંઘી વસ્તુ મડે છે
@hemrajbhaliya733
@hemrajbhaliya733 Год назад
અલંગ કીમત બધી વસતુ ની બહુ વધારે છે
@nagrajvatukiya7791
@nagrajvatukiya7791 Год назад
જય માતાજી
@makwanabhavesh6474
@makwanabhavesh6474 Год назад
આ પ્લોટ વાળા ભાઈના નમ્બર મોકલો
@himmatsolanki8015
@himmatsolanki8015 Год назад
Welcome saheb
@ભરતસિંહગોહિલ-ફ2ખ
ખોટી વાત છે ભાઈ ને અનુભવ કરો તો ખબર પડે
@girdharbhaipansara2725
@girdharbhaipansara2725 Год назад
Navi Navi mahiti apva badal abhar sir
@kalpeshsatasiya2051
@kalpeshsatasiya2051 Год назад
Jay shree krishna
@vasantchotaliya9514
@vasantchotaliya9514 Год назад
અંલગ મા નવા કરતા ભાવ વધારે હોય છે
@laxmanraloliya6700
@laxmanraloliya6700 Год назад
🙏🙏🚩
@gujaratikalubhaigujaratika3502
આબધીતાડપત્રીઈનડીયાનીછે
@jogaldevat4679
@jogaldevat4679 Год назад
Mahiti badal abhar sir
@patelketan5603
@patelketan5603 Год назад
અલંગ મા કોઈ વસ્તુ સસ્તી નથી મળતી એના કરતા બજાર મા સસ્તી મળે છે
@asagath2370
@asagath2370 Год назад
બહું મોંઘી મલે છે
@dilubhaikasela5334
@dilubhaikasela5334 Год назад
માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, બીજુ કે હું એ જાણવા માગુ છું કે આ શીપ નો કાઢેલો ભંગાર હોય છે કે વસ્તુઓ બધી નવિજ હોય છે??
@AGRISCIENCETV
@AGRISCIENCETV Год назад
હાલ શિપ બહું આવતી નથી...એટલે ચાઇનાની વસ્તુ વધુ દેખાય છે...વસ્તુ લોકલ છે કે શિપની છે એ પારખવુ જરૂરી છે
@dilubhaikasela5334
@dilubhaikasela5334 Год назад
@@AGRISCIENCETV હા એવાત બરોબર છે, અમુક વસ્તુઓ તો એવા ભાવે સુ નગર મા પણ મળી રહે છે મારુ માનવુ એવું છે।અમુક વસ્તુઓ સસ્તી અને સારી પણ હોયછે।
@patelparth7221
@patelparth7221 Год назад
Number mokalo
@Khedut_putra_1011
@Khedut_putra_1011 Год назад
🎉🎉🎉🎉
@limboladasrath4848
@limboladasrath4848 Год назад
જય માતાજી
Далее
Blue vs Green Emoji Eating Challenge
00:33
Просмотров 2,3 млн
Blue vs Green Emoji Eating Challenge
00:33
Просмотров 2,3 млн