Who said it’s cheap. It would be cheaper than MRP because these are original brands (if you know the right places here, because there are many counterfeiters)
प्रेम से जो देती है वो बहन है, लड़ झगड़ के जो देता है वो भाई है, पूछ कर जो देता है वो पिता है, बिना मांगे जो सब कुछ दे दे, वो माँ है। Happy mother's Day 😊🙏👍
કમલેશ ભાઈ તમે રાજુ ભાઈ ને ટિક ટોક માં જોતા અને અમે તમારા ફ્રેન્ડ છીએ અમે તમને જોઈ ને ફૂડી વિડિયો ની મજા લઇ .... 🙏 જીવન માં ખુબ ખુબ પ્રગતિ કરી અને આમ જ નામના મેળવી અને લોકો દિલ માં અને મારા જેવા ખાવા પીવા ના સોખીન માણસો દિલ અને જીભ બેય જગ્યા એ રહો આવી પ્રભુ શ્રી અરિહંત પરમાત્મા શ્રી સિદ્ધ પ્રભુ અને મહાવીર સ્વામી ને પ્રાર્થના 🙏🙏🙏
ગાડા તો બિચારા નિર્જીવ હોય ... તમારું કહેવું " ગાંડા " હશે પણ આ કોઈ ગાંડા નથી આવા વિડીયો બનાવવા ના રૂપિયા મળે .. તમને 151 નો સ્ટોર ને ભાઈ ગુસ્સાવાળા છે પણ પ઼માણિક છે એવું વારંવાર મગજમાં ફીટ કરાવે છે ... હવે અલંગ કરતા ચાઈનીઝ સસ્તી ને ખુબ નફો આપતી આઈટમો અલંગ ના નામે " તકલાદી " માલ વેંચે છે
કમલેશ ભાઈ આવાજ એક દુકાનદાર અમારા કચ્છ મુન્દ્રા માં છે કીરીટભાઇ લેડીઝ વેઈર ની દુકાન છે અને ગ્રાહક ઉપર આવીજ રીતે રોફ જમાવી વ્યાપાર કરે છે કચ્છ આવો ત્યારે જરૂર મુલાકાત કરાવીશ
Alag na bhadkela tapela raju bhai😡😡😡😠😠😅😅 chelle video end kairo tyare natak karta k sache ma bhadki gya😄 aamni pase gussa vala bhadkela loko jai toh bhidij jai no javai aamni paase😝😝😄😄