Тёмный

આંબા ની કલમ કેવી રીતે રોપવિ || How to plant a mango graft 

Malde keshwala
Подписаться 10 тыс.
Просмотров 154 тыс.
50% 1

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 155   
@gitabenahir-bhaktiganga5211
@gitabenahir-bhaktiganga5211 2 года назад
વાહ ભાઈ ખૂબ જ સરસ સમજણ આપી આંબો રોપવાની રીત👌👌👌
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
હા બેન અમે અમારા ખેતર માં લોટીયા શે
@RameshPatel-uu4gg
@RameshPatel-uu4gg 2 года назад
sars
@Gamdiyo
@Gamdiyo 2 года назад
🌷👍👍👌👌 વાહ સુપર આંબા નુ વાવેતર 👌👌👍👍🌷🌳🌳🌳🌳🌳🌳🌳🌳
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
આભાર ભાઈ દિલથી
@NatureLove-kj8ly
@NatureLove-kj8ly 3 месяца назад
ખૂબ સરસ માહિતી છે , ધન્યવાદ
@maldekeshwala1
@maldekeshwala1 3 месяца назад
આભાર ભાઈ
@Khakhi_923
@Khakhi_923 2 месяца назад
ખૂબ સરસ માહિતી આપી. આભાર તમારો ભાઈ 🙏👍
@maldekeshwala1
@maldekeshwala1 2 месяца назад
આભાર ભાઈ જય દ્વારકાધીશ બધા ને 🙏
@LmAhir-bf1ke
@LmAhir-bf1ke Год назад
બહુ સરસ માહિતી આપી ભાઈ
@maldekeshwala1
@maldekeshwala1 Год назад
આભાર ભાઈ
@BMROJASRA
@BMROJASRA 2 года назад
ખુબ સરસ માહિતી આપી ભાઈ
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
આભાર ભાઈ દિલથી
@abidkhanbihari8996
@abidkhanbihari8996 2 года назад
બહુ જ સરસ માહિતી આપી સાહેબ
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
આભાર ભાઈ
@niteshcreations1975
@niteshcreations1975 2 года назад
વાહ ભાઈ 💯🌷👌🏻જય શ્રી કૃષ્ણ 🙏
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
જય શ્રી કૃષ્ણ 🙏
@sanjaydafda7755
@sanjaydafda7755 2 года назад
ખૂબ ઉપયોગી માહિતી છે.
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
આભાર ભાઈ દિલથી 🙏
@RiddhiMaherVlogs
@RiddhiMaherVlogs 2 года назад
Wah saras jankari aapi 👍👌🏻👌🏻
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
Thank you
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
બેન હમણાં વિડીયો કેમ મુકતા નથી 🙏
@rameshbhaipatel8450
@rameshbhaipatel8450 3 месяца назад
બહુ સરસ કામગીરી ભાઈ 👌👌👌
@maldekeshwala1
@maldekeshwala1 3 месяца назад
આભાર ભાઈ
@GohilSuryadipsinh.k
@GohilSuryadipsinh.k Год назад
Your farm is amazing 🤩😍
@maldekeshwala1
@maldekeshwala1 Год назад
Thank you! 😊
@sanjaykawadvlog
@sanjaykawadvlog 2 года назад
Wah kesar aamba nu vavetar
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
Thank you
@svrajshakha4451
@svrajshakha4451 2 года назад
Goodmaldebhai
@ranjanbenkotadiya8234
@ranjanbenkotadiya8234 2 года назад
ખુબ ખુબ સુંદર અમે પણ આ વર્ષ સો કલમ વાવી છે🙏🌺🌸🌹👌
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
આભાર બેન
@pareshparmar801
@pareshparmar801 2 года назад
jordar....
@parivarlifecare4893
@parivarlifecare4893 Год назад
Khub saras
@maldekeshwala1
@maldekeshwala1 Год назад
, Thank you
@હીરાંબેનઓડેદરા
ખૂબ સરસ
@sureshchaudhari7297
@sureshchaudhari7297 3 месяца назад
👍👍
@dharmeshpatel288
@dharmeshpatel288 2 месяца назад
Kaya month ma ropvu best chhe ?! Video ma batavyu e Kaya month ma ropyu chhe ??
@maldekeshwala1
@maldekeshwala1 2 месяца назад
ભાઈ ઓગસ્ટે મા પણ વાવેતર માટે ચારો સમય કહેવાય પણ મે તો શિયાળું પાક ના વાવેતર અગાઉ વાવેતર કરેલ છે
@NileshThumbarvillagelife
@NileshThumbarvillagelife 2 года назад
Bhai bhai.saras bhai
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
Thank you so much Nilesh bhai
@rajeshsolanki6955
@rajeshsolanki6955 2 года назад
Ekdam chokhu khetar che. Jordaar kam che tamaru
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
Thank you
@nathaodedra4869
@nathaodedra4869 3 месяца назад
Mahiti મસ્ત સે ભાઇ અને ઇ જણાવશો ke કલમ ni જગ્યા જમીન થી કેટલી ઉપર રાખવી
@maldekeshwala1
@maldekeshwala1 3 месяца назад
કલમ ની માટી ડુબી જાય એટલું રાખવી અન્ય વાવેતર ની જેમ જ વવાય છે ભાઈ
@RiteshPatel-xyz
@RiteshPatel-xyz Год назад
Super
@labhup4175
@labhup4175 2 года назад
Very good
@popatmuchhadiya1229
@popatmuchhadiya1229 2 года назад
સરસ 👌
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
આભાર
@gensinghchauhanchauhan7993
@gensinghchauhanchauhan7993 2 года назад
Nice 👍
@Swagmix
@Swagmix Год назад
Ek vighama ketla rop vavvana bhai ???pls reply
@maldekeshwala1
@maldekeshwala1 Год назад
ભાઈ તમે આંબા ની કલમ કેટલા ગાળો રાખો એના પર આધાર રાખે છે આપ જે વિડીયો જોવો છે એ રીતે વાવેતર થાય તો 45 કલમ આવે બાકી જમીન પ્રમાણે વાવેતર કરાય ભાઈ આપના વિસ્તારમાં આંબા કેટલો વિકાસ પામે એ રીતે વાવેતર કરવું હું બીમાર હોવા થી જવાબ આપવા મા થોડો વાર લાગી છે ભાઈ જય દ્વારકાધીશ બધા ને 🙏
@ganeshbhaivariya8011
@ganeshbhaivariya8011 Год назад
સરસ
@maldekeshwala1
@maldekeshwala1 Год назад
આભાર
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 2 года назад
વાહ ભરી ખંત આવી ચોખાઈ હોય તો આબા થાય જ ને. એડવાન્સ અગ્રિકલચર
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
હા સાહેબ આભાર
@takshatmakvanamakvana8042
@takshatmakvanamakvana8042 2 года назад
Very nice 👌👌👌👌👌
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
Thank you so much bhai
@Bhagyapatelbkd
@Bhagyapatelbkd Год назад
15 ×15 વવાય કે ઇઝરાયલ પધ્ધતિ અપનાવી શકાય ? 12×3 કે 4 શું સેક્સસ છે ? જવાબ આપજો ભાઈ
@maldekeshwala1
@maldekeshwala1 Год назад
ભાઈ ઈઝરાયલ પ્રધતી નો મને અનુભવ નથી 15×15 પણ વાવી શકાય ખાશ તો આપણી જમીન પર આધાર રાખે છે ખાચ તો આપના વિસ્તારમાં આંબા કેટલો વિકાસ પામે છે તેના પર આધાર રાખે છે ભાઈ એ મુજબ વાવેતર થાય છે જય દ્વારકાધીશ 🙏
@bhaveshytvlogs3660
@bhaveshytvlogs3660 2 года назад
Chhaniyu khater nakhvanu?
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
આશુ નખાય ભાઈ અથવા માટી સાથે ભેળવી ને નખાય ભાઈ
@kishormakvana1699
@kishormakvana1699 4 месяца назад
Vgood
@gujaratimaherfamilyvlogs
@gujaratimaherfamilyvlogs 2 года назад
Vaah aamba nu vavetar Keri aavse aetle aavsu khava😀
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
Come on brother
@nileshmodhvadiya9918
@nileshmodhvadiya9918 2 года назад
Wahhh👌👌
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
Thank you
@ashvindas
@ashvindas 2 года назад
જય સીયારામ ભાઈ
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
જય સીયારામ બાપુ
@dasharathsinhvaghela9048
@dasharathsinhvaghela9048 2 года назад
👌
@indianvillagesLifeZIDDI
@indianvillagesLifeZIDDI 2 года назад
Thanks for sharing video
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
Thank you bhai
@prabhusatsangmandal4091
@prabhusatsangmandal4091 2 года назад
Very nice video 👌
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
Thank you
@naginpatel2343
@naginpatel2343 Год назад
Ak bat baki rhi khad ya vormi cmpoz niche dalna chahiye
@GujaratPeoplelife
@GujaratPeoplelife 2 года назад
વાહ
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
આભાર ભાઈ
@mahendrasinhchaudhari2785
@mahendrasinhchaudhari2785 2 года назад
સરસ
@animated_stories_shorts_7
@animated_stories_shorts_7 Год назад
bhai me kesar ni kalam nursery mathi lavine vave 20/25 divs thai gya pan navi fut aavi nathi ketla tima ma aavi jay
@maldekeshwala1
@maldekeshwala1 Год назад
સુકાય નહીં એટલે આવી જશે ભાઈ
@dkdesai3760
@dkdesai3760 2 года назад
આ વાવેતર માં જમીન કેવી હોવી જોઇએ સાહેબ કયા પ્રકાર ની જમીન સારી રહે જરા બતાવશો પ્લીઝ
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
લાલ ને ગોરાળ પથરાવ જમીન મા આંબો ખૂબ જ થાય છે બાકી પાણી વાતાવરણ બધા અનુકૂળ હોવું જોઈએ સાહેબ આપનો તાલુકા માં ગામ માં આંબા કેવાક થાય છે એના માથે આધાર રાખે છે ભાઈ
@mukeshvansda8248
@mukeshvansda8248 3 месяца назад
Hello bhai
@rajveerodedara3617
@rajveerodedara3617 2 года назад
Wah Bhai ami aavsu Keri khava
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
Come on
@ramilabenchaudhari7452
@ramilabenchaudhari7452 2 года назад
Very nice
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
Thank you
@kanjikarthiya9667
@kanjikarthiya9667 Год назад
Ropa vavya pchi dali ma kada kada tapka thyel che su krvu
@maldekeshwala1
@maldekeshwala1 Год назад
સાહેબ આવી કોઈ તકલીફ અમારી બાજુ નથી પાંદડે સફેદ થાય છે ડાળી કાળી પડે સુકારો હોય શકે ભાઈ.઼્
@vkjinjala5189
@vkjinjala5189 Год назад
Sars
@solankiharshad8742
@solankiharshad8742 2 года назад
ભાઈ મારે ઘરે એક આંબો છે પણ એના કુંપળ આવે છે અને કાલા થૈઇ ને બલિ જાય છે અને પાદ બહુ કરમય જાય છે તો સુ કરવુ
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
ભાઈ આપના વિસ્તારમાં આંબા થાય છે કે નહીં.....? આપની જમીન પર આબો વધારે આધાર રાખે છે ભાઈ
@solankiharshad8742
@solankiharshad8742 2 года назад
@@maldekeshwala1 ના ભાઈ આંબા થતા નાથી પણ ઘરે કલમિ આંબો વાવ્યો છે 2 વર્ષ થવા આવ્યા પણ જોય એટલો વિકાસ થતો નથી અને કુંપળ આવે તો કાલા થૈઇ ને બલિ જાય છે
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
@@solankiharshad8742 જમીન અનુકૂળ ના આવતી હોય છે સાહેબ
@odedarakana4734
@odedarakana4734 2 года назад
Good 👍
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
Thank s
@mahendrashah9810
@mahendrashah9810 2 года назад
Atyare progress kya pahochi eno video banav jo
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
OK
@pradipbhaivirash6183
@pradipbhaivirash6183 Год назад
સાહેબજી જમાદારની કલમ ખાત્રી બંધ કંયાથી મળશે
@maldekeshwala1
@maldekeshwala1 Год назад
ભાઈ અમારે કેશર કેરી ની કલમ મળે છે જમાદાર કેરી ની કલમ કદાચ ગીર તાલાલા ઠવી સાસીયા બાજું મળતી હોય છે ભાઈ
@kanjikarthiya9667
@kanjikarthiya9667 Год назад
Aamba vavya pchi mhina divsh pchi su mavjat krvi
@maldekeshwala1
@maldekeshwala1 Год назад
ભાઈ ખાચ તો દસ દિવશે પાણી આપતા રહેવું બાકી તો કોઈ માવજત ના હોય આપણે ક્યારેય કોઈ ચુચયા હો તો અન્ય મોલમાં દવા નો છંટકાવ પણ કરાય ભાઈ
@solankikarishna8676
@solankikarishna8676 Год назад
भाई आबो सुकाय नही टेनी माते काय दावा वापरवी
@maldekeshwala1
@maldekeshwala1 Год назад
ભાઈ આંબો શેના કારણે થી સુકાય છે.....? એ જાણવું જરૂરી છે જેમ કે વધુ પડતું પાણી ફુગ જમીન અનુકૂળ ન હોય દરીયા ની હવા બોરનું પાણી આવા ઘણા કારણો હોય છે ભાઈ
@dkdesai3760
@dkdesai3760 2 года назад
તમે એક જાડ ના કેટલા પૈસા આપ્યા સાહેબ ક્યા થી લાવ્યા માહિતી જણાવશો પ્લીઝ
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
ભાઈ ૧૮૦ રુપિયા લેખે સાહેબ ઠવી બગદાણા પાસે થી લય આવ્યા હતા ભાઈ
@bhaveshytvlogs3660
@bhaveshytvlogs3660 2 года назад
Bhai dava kay nakhvani
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
ભાઈ કોઈ પણ જે ઉંધે તરકીડી ને જે મમરી આવે છે ડુંગળી મા ડીડીટી પણ સાલે ભાઈ
@amarsinhrajput7216
@amarsinhrajput7216 2 года назад
Kalam kyathi laviya
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
બગદાણા પાસે ઠવી ગામ થી ભાઈ
@balubaraiya7864
@balubaraiya7864 Год назад
કેટલા વરસે કેરી આવે કલમ ને 🍑🍋🙏🙏🙏
@maldekeshwala1
@maldekeshwala1 Год назад
ફુલ કેરી પાંચ વર્ષ આવે ત્યાં સુધી મોર ખેરે નાખવાનો હોય છે ભાઈ
@parbatbhaimodhvadiya543
@parbatbhaimodhvadiya543 2 года назад
ભાઈ કેરી ખાવાદીહો તો આવસુ હો 👌👌👌
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
આવો તમારી જ છે ભાઈ
@dilipchudasama6412
@dilipchudasama6412 4 месяца назад
આંબા સારા પડે કે લીંબુ?????
@maldekeshwala1
@maldekeshwala1 4 месяца назад
આંબા ભાઈ
@mohanpuraofficial951
@mohanpuraofficial951 4 месяца назад
અત્યારે થઈ ગયા તમારે આબા ભાઈ...
@maldekeshwala1
@maldekeshwala1 4 месяца назад
હા ભાઈ અવાર એક લાખ ની થય છે ભાઈ
@amanrasbharya5176
@amanrasbharya5176 2 года назад
કયા ગામની કલમો છૈ. મારે લેવું છે અને વાવવા ના સાથે મંજુર પણ જોવે છે.
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
સાહેબ ઠવી ગામની છે જે કલમ માટે આ ગામ પ્રખ્યાત છે ભાઈ કલમ લેવા જાતે જવું પડે કેમકે જોય ને લેવાની હોય છે મંજુર કોય પણ સાલે ભાઈ
@Desi_in_pardesh_
@Desi_in_pardesh_ Год назад
કયું ગામ
@maldekeshwala1
@maldekeshwala1 Год назад
હનુમાનગઢ
@shaileshjogal2964
@shaileshjogal2964 2 года назад
એક આંબા ની કલમ કેટલી કિંમત માં આવી
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
ભાઈ અમે 180 રૂપિયા માં કલમ પ્રમાણે ભાવ હોય છે
@sanjaykawadvlog
@sanjaykawadvlog 2 года назад
તમારે પાણી નું સારું છે બોર છે કે કૂવો
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
નદી ઉપર છે ભાઈ
@d.cvinzuda2313
@d.cvinzuda2313 2 года назад
કય મમરી આવૅ છૅ કયા મળે મમરી નુ નામ શું છે
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
ભાઈ એગ્રો માં મળે છે ભાઈ અથવા જે જે થળમા કિડી ઉંધે ન લાગે તેવી કોઈ પણ પ્રકારની દવાઓ નાખી શકાય છે ભાઈ
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 2 года назад
ક્યાં ગામ નો વિડિયો છે
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
હનુમાનગઢ તાલુકો રાણાવાવ જીલ્લો પોરબંદર
@AshvinKothariya
@AshvinKothariya 2 года назад
આની રોપણી કિયા મહિના માં કરવી ?
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
ઓગસ્ટ મહિનામાં પશી ગમે ત્યારે વાવિ શકાય બાકી તો કુદરતી વાતાવરણ ને ધ્યાન માં રાખી ને વાવિ શકાય બાકી અતિ તળકો ઠંડી માં ન વાવિ તો ચારુ ભાઈ
@parsotambhadeliya2859
@parsotambhadeliya2859 2 года назад
ઈઝરાયલ ટેકનોલોજી 15 ગુણ્યા ત્રણ ભલામણ કરવામાં આવે છે
@vinodrathva6640
@vinodrathva6640 2 года назад
ઇઝરાયેલ ની ટેકનોલોજી
@sanketpatel6410
@sanketpatel6410 2 года назад
આંબાની કલમ ક્યા થી લાયા
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
ઠવી ગામની છે ભાઈ
@sanketpatel6410
@sanketpatel6410 2 года назад
@@maldekeshwala1 ઠવી ગામ કયા અયુ
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
@@sanketpatel6410 આ નંબર પર ફોન કરશો તો માહિતી મળશે ભાઈ દેવશીભાઈ મો:+91 76987 24582
@parbatsolanki9456
@parbatsolanki9456 2 года назад
મોટા ભાઈ ખાતર અને દવા કઈ નાખવી જણાવો 🙏
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
ભાઈ વાવેતર ટાણ જે. મમરી આવે તે અથવા જે દવાથી તરકીડી ના આવે બાકી વાવેતર ટાયમે કોય ખાતર ની જરૂર રહેતી નથી ભાઈ થોડું દેશી ખાતર નાખી શકાય છે બધા ને જય દ્વારકાધીશ 🙏
@sanjaykumar3865
@sanjaykumar3865 7 месяцев назад
એક વિઘામાં કેટલો ખર્ચો આવે
@maldekeshwala1
@maldekeshwala1 6 месяцев назад
કલમ પર આધાર રાખે છે ભાઈ
@ahirgautam111
@ahirgautam111 11 месяцев назад
વો્સએપના નંબર
@maldekeshwala1
@maldekeshwala1 11 месяцев назад
ભાઈ હું પણ ખેતી કરું છું ઈહટાગ્રામ પર મેસેજ કરો ભાઈ
@maganlalshah6316
@maganlalshah6316 2 года назад
Barodbar mahiti na aapi
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
ફરી વખત ફરી પ્રયત્ન વધુ માહિતી સાથે પ્રયત્ન કરીશું સાહેબ આભાર ભાઈ દિલથી 🙏
@Ashish_Gaming.
@Ashish_Gaming. 2 года назад
Tame sara vedea banavo cho bhai hu pan ek nano youtyouber chu dill kare to mara vedea joylejo and Chennel ne Subscribe ane share kari dejo please ❤️❤️
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
ok brother
@khiladisanjaypatelvlog3210
@khiladisanjaypatelvlog3210 2 года назад
👍👍👍
@nishikher40
@nishikher40 2 года назад
Sars
@maldekeshwala1
@maldekeshwala1 2 года назад
TQ
Далее
🤔ЗАЧЕМ ОНИ ЭТО ДЕЛАЮТ?🤦‍♂️
00:49