@@parshuramfarm3603 મે કેસર આંબા ની કલમો કરી છે પણ જે આંબા ની કલમો લાવ્યો તો તે આંબા ઉપર ફૂલ ગુચ્છા રોગ હતો... મારી નવી કરેલી કલમો આ રોગ તો નહિ આવે ને સર?
ના શક્યતા બહુ ઓછી છે પણ એનો ઇલાજ છે જેટલા પણ ફુલ ગુછ્યા આંબામાં હોય તેને કટીંગ કરી લેવા અને સંપૂર્ણપણે નષ્ટ કરવા અંબાની આસપાસ ના રાખવા બહુ દૂર ફેકવા અથવા તો બાળી દેવા
@@parshuramfarm3603 સર નાના આંબા ના છોડ ના પત્તા બરવા મોડ્યા છે શું કરવું જોઇએ? પાનખર ના લીધે કે કોઈ રોગ હસે.. 5 વર્ષનો અમ્પ્રપલી આંબો છે જેના પત્તા ઉપર ટપકી આવી ગઈ છે શું કોઈ રોગ હસે?