Тёмный

આઇ-ખેડૂત ઓપન થશે | પાક નુકસાન સહાય | I Khedut | Agriscience 

AGRISCIENCE TV GUJARATI
Подписаться 176 тыс.
Просмотров 12 тыс.
50% 1

Опубликовано:

 

23 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 94   
@mrzizuvadiyahitesh4138
@mrzizuvadiyahitesh4138 Час назад
ખૂબ સરસ માહિતી આપી હર્ષદ ભાઈ જય કિસાન
@મોરીવીરાભાઈરામાભાઈ
નમશકાર શાહેબ આપ ખુબ અુપીયોગી માહીતી આપી રહીયા શો તે બદલ આપનો ખુબ ખુબ આભર હમણ ખેડુતને સમજાઈ તે રીતના માહીતી આપીરહીયા છે આગળ પણ આપતા રહેજો આભાર🙏🙏🙏
@sanjubhabanna4852
@sanjubhabanna4852 27 минут назад
Bhoma kedi Bharava. Chalu Thase🙏🙏
@AshreyaNPatel
@AshreyaNPatel 2 часа назад
આભાર સર
@BhikhubhaiBabariya-z9u
@BhikhubhaiBabariya-z9u 2 часа назад
સરસ માહિતી આપી
@mahendrabhaipatel82
@mahendrabhaipatel82 Час назад
Very good mahiti
@ishavarpunani8632
@ishavarpunani8632 2 часа назад
નમસ્તે સાહેબ હું સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં થી ઇશ્વર પુનાણિ મારૂસાકભાજી સાવય આ વરસાદમાં અને પવન સાથે ભોય પથારી થઈ ગયું છે એનું મારે શું કરવું સહાય માટે નમ્ર વિનંતી કરું છું
@basirbhaikhavadiya2869
@basirbhaikhavadiya2869 3 часа назад
Saras khabar good job
@devendrabhatt6636
@devendrabhatt6636 Час назад
ટેકટરની મા જે સહાય છે તે ઘણા સમયથી 45000 અને 60000 છે છેલ્લા પાચ વર્ષ મા ટેકટરની કિંમતમાં 150000 જેટલો વધારો થયો છે તો ટેકટરની સહાય મા પણ વધારો થવો જોઇએ
@balvantpatel416
@balvantpatel416 42 минуты назад
Tractor lai ne su karvanu deva Thai gaya che Ane aa sarkar ke divadi pachi sahai aape su aa badhi Khali naam ne schemo che bahu anubhav Thai gaya bhai
@ArjanGojiya-r6x
@ArjanGojiya-r6x Час назад
હા. ઈ પાકિસ્તાન નૂ માસિયાઇ છે
@vipultadhani4609
@vipultadhani4609 44 минуты назад
👍
@dilubhaikasela5334
@dilubhaikasela5334 Час назад
નમસ્કાર હર્ષદભાઈ, સુરેન્દ્ર નગરનું નામ બે વખત આવ્યું તો સહાય બે વખત આપ છે કે એક વખત જ ? ?
@hemabhaitajpariya2695
@hemabhaitajpariya2695 Час назад
આ બધી સહાય ગામના સરપંચ અને vc ના મળતીયાઓને મળશે કારણ કે અભણ અને ગરીબ ખેડૂતોની નોંધણી કોણ કરે છે
@mahendrabhaipatel82
@mahendrabhaipatel82 Час назад
Jay yogesvar ❤
@bgmardiya
@bgmardiya 2 часа назад
ક્યા તાલુકાના ક્યા ગામડાનું લિસ્ટ હોય તો મુકજો
@bharatparmar8717
@bharatparmar8717 9 минут назад
Taluka and gamda nu list pan muko nuksani nu
@bbtukadia4194
@bbtukadia4194 Час назад
PORBANDAR ma sahay malel hoy July 24 ni Ane Jamnagar biji jamin hoy tema August ni sahay malel k?
@Khedut_putra_1011
@Khedut_putra_1011 3 часа назад
આ લોલીપોપ ખેડૂતો સુધી પહોંચશે ક્યારે
@prabhurabari3081
@prabhurabari3081 2 часа назад
Mali ja6
@sahdevmakawana2080
@sahdevmakawana2080 Час назад
બનાસકાંઠા કેમ વંચિત સે અહીં ગેની બેન જીત્યા સે એટલે
@gokalghanghal7478
@gokalghanghal7478 3 часа назад
Good
@DipuVasava-s1y
@DipuVasava-s1y 3 часа назад
List Kai rite check kar vu 👏
@mazharhussainpatel6030
@mazharhussainpatel6030 2 часа назад
Amare tyan survey karva aavela loko 33% thi vadhu nuksan to jota hata, pan sathe sathe varsad na lidhe nay pan nadi na kathe khetar hoy ke pachhi bhukhi khadi na kathe khetar hoy ane tyan nuksan hoy toj teni nondh karta hata... Etle ativrusti agar thayi chhe ane jaaher kari hoy to swabhavik chhe ke darek khedut ne nuksan thayuj hoy, etle darek khedut sahaay marvane paatra hova joyye...
@kamleshrathwa9798
@kamleshrathwa9798 2 часа назад
Harsh bhai weiting list mate samjavo weting list nam hoy sahay male ❤❤
@dabhirahulsinh8126
@dabhirahulsinh8126 Час назад
Gandhinagar jilla ma pan nuksan che divela nu 3 vakht vavetar kheduto a krayu che
@princebusa2135
@princebusa2135 2 часа назад
Jamnagar na kalawad taluka ma badhu khalas thay gayu
@ravilakhanotra9586
@ravilakhanotra9586 2 часа назад
Gir somnaath???
@mokariyaanil4662
@mokariyaanil4662 19 минут назад
Sir Porbandar nu name ta no aavyu
@VANRAJSINHPARMAR-v4q
@VANRAJSINHPARMAR-v4q Час назад
Amare surenranagar na Muli na goutmagdh ma sarve ak var thayo to have big var thase
@sandeeppatel6034
@sandeeppatel6034 Час назад
મોરબી જીલ્લા માં. ઓક્ટોબર મહિનામાં 4ઈચ વરસાદ નોંધાયો છે
@livedjremix7961
@livedjremix7961 Час назад
Botad na turkha game 20 tarikhe 4 is varsad thayo se khub motu nuksan thyel se tosasu sarvre karva vinti
@Gmnagani
@Gmnagani 2 часа назад
મોરબી જિલ્લામાં થાય છે કે નય
@HarMahadev-w1t
@HarMahadev-w1t Час назад
જય માતાજી પોરબંદર નુ નામ નઆવીયુ એ પાકિસ્તાન મા આવતુ હસે😂😂😂😂
@jagdishsosa5816
@jagdishsosa5816 Час назад
ગીર સોમનાથ મા પણ નુકસાન થયું છે
@ramuramsinh9552
@ramuramsinh9552 Час назад
Gir somnath ma nuksan thayu se
@b.mgadhvi-yg2rb
@b.mgadhvi-yg2rb Час назад
સર્વે કરવા ક્યાંય આયવા નથી લાગતા વળગતા હોય એની વાડીયે ગયા છે બાકી ક્યાંય આયવા નથી તો સહાય કેમ આપશે
@SureshKumarSureshKumar-hh7fl
@SureshKumarSureshKumar-hh7fl 2 часа назад
Morbi ma October ma 5 inch varsad che
@ShanabhaiPatel-p4p
@ShanabhaiPatel-p4p Час назад
સાહેબ આઇ પોટૅ ફરી ખૂલ્લા મુકવામાં આવે છે તો પાક સંરક્ષણ ટકચર માટે વેઈટીગ લીસ્ટ માં થી ઓર્ડર આપો
@bharatrajaput7329
@bharatrajaput7329 Час назад
ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ નુકસાન થયું
@pradipram4046
@pradipram4046 2 часа назад
જૂનાગઢ ઓક્ટોબર માં નુકસાન થયું એ તો નથી 17 માં???
@hitesh_ahir32
@hitesh_ahir32 2 часа назад
ગીર સોમનાથ જિલ્લામાં પણ નુકશાન થયું છે
@karimbhai3560
@karimbhai3560 3 часа назад
અરજી ક્યારે કરવાની છે
@bhupatsurani9464
@bhupatsurani9464 2 часа назад
મારે ટ્રેક્ટર લેવાઈ ગયું છે અને અરજી કરવાની બાકી છે અરજી કરવી કે ન કરવી પાર્સિંગ બાકી છે
@rameshmakwana684
@rameshmakwana684 2 часа назад
અરજી કરી દયો રૂપિયા મળી જસે
@Rvk-farmers
@Rvk-farmers 2 часа назад
ઑગસ્ટ મહિનામાં નુકશાનનીનાં ફોર્મ ભરવાનું કયારે શરૂ થશે ....
@GohilGambhisinh
@GohilGambhisinh Час назад
ગીર સોમનાથ જિલ્લામાં નૃકછાન થયૂ ભાઈ કૅમ ભૂલી ગયા છો સરકાર 😢😢
@LakhmanKaravadra-g7s
@LakhmanKaravadra-g7s Час назад
Porabadra na gamoma oktobar ma 8 ech varasad anu su modhavadio Khali kudaka mara cha
@maniodedra4510
@maniodedra4510 2 часа назад
Sr am porbdr nu nam nthi
@dahadava7938
@dahadava7938 51 минуту назад
પોરબંદર માં તો ડેમના પાણી બહુત આવા પણ નામ નથી
@farming_life_deshi_vlog5646
@farming_life_deshi_vlog5646 2 часа назад
પિયત એન્ડ નોન પિયત કેમ કબર પડે?
@hiteshgojiya618
@hiteshgojiya618 Час назад
Gam na nam aapo
@satyambrajgor4680
@satyambrajgor4680 3 часа назад
25/10 portal કેટલા વાગે ચાલુ થશે.
@Khedut_putra_1011
@Khedut_putra_1011 3 часа назад
@@satyambrajgor4680 10:30a.m.
@kaileshshida1448
@kaileshshida1448 45 минут назад
Pak nukshani ni sahay ma porbandar Jilla ni badbaki thy gay 6
@0dedaramohan
@0dedaramohan 3 часа назад
બંને સર્વેમાં પોરબંદર નથી
@JethaVadher
@JethaVadher 3 часа назад
Junagadhanunankamnathi
@dhanabhaikandoriya7348
@dhanabhaikandoriya7348 2 часа назад
સાહેબ એ જણાવજો કે દ્વારકા જિલ્લા ને ગ્રીન ઝોન જાહેર કરેલો છે કે નય
@mohammadhanifpatel3353
@mohammadhanifpatel3353 3 часа назад
Aa lolipop ગ્રામપંચાયતો નું ઈલેકશન આવશે તિયાસુધી ચૂસવાનું છે.સમજ્યા.😂😂😂😂😅😅😅
@mjvagh
@mjvagh 2 часа назад
Amreli na kisan mari gya se amreli nu name kem nay
@KishanZala-gk7mm
@KishanZala-gk7mm 2 часа назад
અમારે ગ્રામ સેવક જણાયું નથી
@VijayTarapada-t4w
@VijayTarapada-t4w 35 минут назад
ખોટીના પેટના છે હજી તાલપત્રી અરજી કરી છે એ પણ નથી આવી
@Gautam-ly3sp
@Gautam-ly3sp 2 часа назад
બોટાદ તાલુકા માં સહાય જાહેર કરો
@n.mpadaliya7667
@n.mpadaliya7667 2 часа назад
જબલપુર.તા. ટ કરા..માં.૨. ઇ ચ.. વરસાદ. છ.
@Khedut_putra_1011
@Khedut_putra_1011 3 часа назад
આમાં પિયત અને બિનપિયત માં સમજણ પડતી નથી
@maheshdumadiya2130
@maheshdumadiya2130 3 часа назад
આ કોમેન્ટ જવાબ આપવા વિનંતી
@shaileshnakiya1108
@shaileshnakiya1108 2 часа назад
પિયત એટલે પિયત ખાતે જમીન બીન પિયત એટલે કોઈ દી પાણી ના પાતા હોય તે
@dabhirahulsinh8126
@dabhirahulsinh8126 Час назад
Are bhai bin piyat atle Matt varsad aadharit kheti sinchai ni sagvad vagar ni jamin
@nagajanbhaiagath3864
@nagajanbhaiagath3864 2 часа назад
7. LAKH. KHADUT. NE. MADSE. BEJA. KHADUT. PAKISTAN. MA. SE?
@karmurapkarmurap4565
@karmurapkarmurap4565 2 часа назад
Harshadbhai. 28 years bjp. Gujarat ma chhe khedut tene mat aape chhe to. Pak vimo band. Kari didho ane. Aaje khedut shanti mate thodi sahay aape che. Modi che ane gujrat no khedut desh mate samjine mat aape che. Bakee. Modi Gaya pachi aane koy mat. Ny aape.
@DodiyaKanubhai-l7v
@DodiyaKanubhai-l7v 3 часа назад
Arji kya re thase
@rajabhaigadhavi1187
@rajabhaigadhavi1187 3 часа назад
બે સર્વે નંબર હોય તો
@kadvabhaijivabhai767
@kadvabhaijivabhai767 49 минут назад
Bjp sarkar jantane ullu banavi vot ni larni karva mate nu natak karese te vat hakikat se Karan ke bjp sarkar janta nu dhyan bhatkava shivay koi kam karta nathi te vat agla vatse je sahay ni vat Kari hati te haju sudhi mali nathi. Jai savidhan jai javan jai kisan.
@DayalBhai-x4c
@DayalBhai-x4c Час назад
TuDIYOQAKHOVAYGYO
@DipuVasava-s1y
@DipuVasava-s1y 3 часа назад
List Kai rite check kar vu 👏
@bharattalaviya962
@bharattalaviya962 2 часа назад
Bmmm
Далее
СДЕЛАЛИ СОБСТВЕННЫЙ МУЛЬТИК
25:15
Как не носить с собой вещи
00:31