Тёмный

આઈ એમ વેરી વેરી સોરી તેરા નામ ભૂલ ગઈ.l કીર્તન નીચે લખેલ છે. I am very very sorry kana tane bhuli gay 

શ્રી હરિ  Satsang
Подписаться 46 тыс.
Просмотров 182 тыс.
50% 1

આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
કાના તને ભૂલી ગઈ હું તો ગાડી ઘેલી થઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
તારા ગમતા વાગ્યા લેવા હું તો ડાકોર ધામે ગઈ
હું તો ડાકોર ધામે ગઈ હું તો ગલીઓ ભૂલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
કાના તને ભૂલી ગઈ હું તો ગાડી ઘેલી થઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
તારો ગમતો ચુડલો લેવા હું તો સમદરપુર માં ગઈ
હું તો સુંદરપુર માં ગઈ હું તો સખીઓ ભૂલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
કાના તને ભૂલી ગઈ હું તો ગાડી ઘેલી થઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
તારી ગમતી મોરલી રેવા હું તો માધવપુર મા ગય
હું તો માધવપુરમાં ગઈ મારી બેનપણી ભૂલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
કાના તને ભૂલી ગઈ હું તો ગાંડી ઘેલી થઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
તારો ગમતો હારલો લેવા હું તો માણેકચોક માં ગઈ
હું તો માણેકચોકમાં ગઈ મારા છોકરા ભૂલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
કાના તને ભૂલી ગઈ હું તો ગાંડી ઘેલી થઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
તારો ગમતો મુગટ લેવા હું તો દ્વારકામાં ગઈ
હું તો દ્વારકામાં ગઈ મારો રસ્તો ભૂલી ગઇ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
કાના તને ભૂલી ગઈ હું તો ગાંડી ઘેલી થઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
તારું ગમતું માખણ લેવા હું તો અમૂલ ડેરી ગઈ
હું તો અમુલ ડેરી ગઇ હું તો પૈસા ભૂલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
કાના તને ભૂલી ગઈ હું તો ગાંડી ઘેલી થઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
તને ગમતી મોજડી લેવા હું તો જયપુર માં ગઈ
હું તો જયપુર માં ગઈ મારો પરણ્યો ભૂલી ગય
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
કાના તને ભૂલી ગઈ હું તો ગાંડી ઘેલી થઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
તને ભાવતો મગજ લેવા હું તો મણીનગર ગઈ
હું તો મણીનગર ગઈ મારુ મંડળ ભૂલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
કાના તને ભૂલી ગઈ હું તો ગાંડી ઘેલી થઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભૂલી ગઈ
#shreeharisatsang #jayshreebenbaldha #gujaratisatsang

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 27   
@thakorbhavanbhai200
@thakorbhavanbhai200 10 месяцев назад
Fantastic Bhajan જય શ્રી કૃષ્ણ
@Vivekgohil2007
@Vivekgohil2007 11 месяцев назад
વાહ બેન સુપર ભજન ગાયું
@rikinpatel904
@rikinpatel904 10 месяцев назад
🎉mast Bhajan.... ❤❤❤❤❤
@jashodathakur3772
@jashodathakur3772 11 месяцев назад
Wah bhu saras bhajan🙏🙏🙏
@SonalMir-gd8km
@SonalMir-gd8km 11 месяцев назад
Mst...Bhajan...🙏🏻🥰 Jay shree Krishna 🙌
@RahulMeet-ft6qi
@RahulMeet-ft6qi 11 месяцев назад
આ ગીત ઉપડી ગયું હો 😂😅
@bhavdeepnakum2949
@bhavdeepnakum2949 10 месяцев назад
Arvachin Bhajan....!
@nitamehta3139
@nitamehta3139 11 месяцев назад
સરસભજન
@shri_hari_satsang
@shri_hari_satsang 11 месяцев назад
આભાર તમારો
@KinjalPatel-m6e
@KinjalPatel-m6e 10 месяцев назад
Jay Shree Radhe Krishna 🙏
@krishnagayari4791
@krishnagayari4791 9 месяцев назад
Saras❤
@smitbhagat7103
@smitbhagat7103 10 месяцев назад
5:35 is the best one
@velnath_mandal_upleta
@velnath_mandal_upleta 11 месяцев назад
વાહબેન બવસરસ ગાયૂ
@bhavdeepnakum2949
@bhavdeepnakum2949 10 месяцев назад
Saras....!
@dakshamatte5822
@dakshamatte5822 11 месяцев назад
Kon kon Divya Bhaskar app mathi video joi ne aavya cho ?🤔
@Positive_vibes_005
@Positive_vibes_005 11 месяцев назад
✋️
@ShreeKrishnasatsangmandal
@ShreeKrishnasatsangmandal 11 месяцев назад
ખૂબ ખૂબ જ સરસ ભજન🙏🙏🙏🙏
@bajiraopeshwa846
@bajiraopeshwa846 11 месяцев назад
mast❤
@darshanamistry8064
@darshanamistry8064 11 месяцев назад
👌👌👌👌👌
@4MOREiNFO
@4MOREiNFO 11 месяцев назад
Watch in 2x speed
@BhattTaksh
@BhattTaksh 10 месяцев назад
Jordar bhai
@jayrajsinhgohil263
@jayrajsinhgohil263 11 месяцев назад
😂
@chandrikamakavana9680
@chandrikamakavana9680 10 месяцев назад
તમે ગઢડા ના છો
@SejalRajput-hu1hl
@SejalRajput-hu1hl 11 месяцев назад
Sars bvj sars
Далее
ДОМИК ДЛЯ БЕРЕМЕННОЙ БЕЛКИ #cat
00:38
How would you react?!😳
00:44
Просмотров 2,9 млн
Vibes in Ney York🗽❤️! #shorts
00:26
Просмотров 22 млн