Тёмный

I Am Very Very Sorry Kana Tane Bhuli Gai | Sonal Acharya | Lyrical |Gujarati Devotional Bhajan | 

Meshwa Lyrical
Подписаться 223 тыс.
Просмотров 515 тыс.
50% 1

‪@meshwalyrical‬
Presenting : I Am Very Very Sorry Kana Tane Bhuli Gai | Lyrical | Sonal Acharya | Gujarati Devotional Dhun |
#krushna #krishna #lyrical #bhajan
Audio Song : I Am Very Very Sorry Kana Tane Bhuli Gai
Singer : Sonal Acharya
Lyrics : Bhagwandas Ravat
Music : Jayesh Sadhu
Genre : Gujarati Devotional Bhajan
Deity : Krishna Bhagwan
Festival : Janmashtami
Temple : Mathura
Label : Meshwa Electronics
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
કાના તને ભૂલી ગઈ હું તો ગાંડી ઘેલી થઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
તારા ગમતા વાઘા લેવા હું તો ડાકોર ગામે ગઈ
તારા ગમતા વાઘા લેવા હું તો ડાકોર ગામે ગઈ
હું ડાકોર ગામે ગઈ હું તો ગલીયો ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
તારો ગમતો ઝુલો લેવા હું તો ચંદનપુર માં ગઈ
તારો ગમતો ઝુલો લેવા હું તો ચંદનપુર માં ગઈ
હું તો ચંદનપુર માં ગઈ મારી સખીયો ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
તારી ગમતી મોરલી લેવા હું તો માધવપુર માં ગઈ
તારી ગમતી મોરલી લેવા હું તો માધવપુર માં ગઈ
હું તો માધવપુર માં ગઈ સુધબુધ ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
તારી ગમતી મોજડી લેવા હું તો મારવાડ દેશ માં ગઈ
તારી ગમતી મોજડી લેવા હું તો મારવાડ દેશ માં ગઈ
હું તો મારવાડ દેશ માં ગઈ પૈસા ઘેર ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
તારું ગમતું મોરપીંછ લેવા હું તો વનરાવન માં ગઈ
તારું ગમતું મોરપીંછ લેવા હું તો વનરાવન માં ગઈ
હું તો વનરાવન માં ગઈ હું રસ્તો ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
તારું ગમતું માખણ લેવા હું તો જશોદા ઘેર ગઈ
તારું ગમતું માખણ લેવા હું તો જશોદા ઘેર ગઈ
હું તો જશોદા ઘેર ગઈ હું તો દોણી ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
તારો ગમતો મુંગટ લેવા હું તો દ્વારીકા રે ગઈ
તારો ગમતો મુંગટ લેવા હું તો દ્વારીકા રે ગઈ
હું તો દ્વારીકા માં ગઈ મને દીશા જડે નઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ
આઈ એમ વેરી વેરી સોરી કાના તને ભુલી ગઈ

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 64   
@hansakhatri4715
@hansakhatri4715 20 дней назад
વાહ સરસ ભજન જયશ્રીકૃષ્ણ 🙏
@princeparekh1572
@princeparekh1572 5 месяцев назад
Saras bhajan bhajan
@pravinashah671
@pravinashah671 Месяц назад
❤khubaj saras bhajan
@anilgingora2902
@anilgingora2902 6 месяцев назад
ખુબજ સરસ ભજન છે
@padmakhuman8819
@padmakhuman8819 7 месяцев назад
ખૂબ સરસ ગીત છે. બેન
@nayanabrahmbhatt6688
@nayanabrahmbhatt6688 19 дней назад
Jay shree Radhe Krishna very nice bhajan
@nayeshasfunwonderland3009
@nayeshasfunwonderland3009 3 месяца назад
@madhupatelradhekrishna6367
@madhupatelradhekrishna6367 22 дня назад
જય શ્રી કૃષ્ણ. ❤
@kalpanamistry3621
@kalpanamistry3621 Месяц назад
Jay shree Krishna
@hirenchudasama7676
@hirenchudasama7676 3 дня назад
Sars bhajan che
@suthargopalbhai9954
@suthargopalbhai9954 5 месяцев назад
Very nice bajan👌👌
@hansathakkar2350
@hansathakkar2350 2 месяца назад
Super duper👌👌👌
@mansijoshi4330
@mansijoshi4330 Месяц назад
Mast mast ❤❤
@jignashapatel6095
@jignashapatel6095 24 дня назад
Jor dar
@hansabenbaria7422
@hansabenbaria7422 6 месяцев назад
Wah kya sunder bhajan hai 👌👌👌
@gangaramvaishnav7921
@gangaramvaishnav7921 5 месяцев назад
Very nice 👍
@manjulapatel5801
@manjulapatel5801 4 месяца назад
Very good
@pravinabakraniya6174
@pravinabakraniya6174 2 месяца назад
👌👌
@kantabenpatel5707
@kantabenpatel5707 2 месяца назад
Coooooooool!!!!
@meenasharma2941
@meenasharma2941 Месяц назад
❤❤❤❤❤
@shreejivansathisanstha6738
@shreejivansathisanstha6738 Месяц назад
બોવજ સરસ ગીત નો ઢાળ
@meenaa1518
@meenaa1518 13 дней назад
❤kano mordan❤6🎉
@krishnatank3769
@krishnatank3769 2 месяца назад
Super
@DeepikaDeepika-zu9gm
@DeepikaDeepika-zu9gm 23 дня назад
Wow very nice bhajan
@ravindrashah661
@ravindrashah661 25 дней назад
Sundar.bhajan.che.
@robertconley7338
@robertconley7338 4 месяца назад
Jaysree krusan
@DineshPatel-rr8uo
@DineshPatel-rr8uo 3 месяца назад
Maja aavi gya
@dakibhavesh2187
@dakibhavesh2187 2 дня назад
Best😊😊😊😊😊😊😊😊😊😊😊
@dakibhavesh2187
@dakibhavesh2187 2 дня назад
Bhej to ek ghanta Times in good 😊👍
@urvashijariwala4432
@urvashijariwala4432 8 месяцев назад
Very nice Bhajan 🌹 Jay Shree Krishana 🌹
@tarangapatel9567
@tarangapatel9567 20 дней назад
Nice
@Prince_gamer-93r
@Prince_gamer-93r 4 месяца назад
Very👍 nice👍
@jaypalsinghthakor390
@jaypalsinghthakor390 2 месяца назад
સારુ ભજન છે
@heenaprajapati
@heenaprajapati Месяц назад
very very nice ❤❤
@vaishali2883
@vaishali2883 6 месяцев назад
મજા આવી ગઈ ❤❤❤
@SUSHMAPATEL-kb6sb
@SUSHMAPATEL-kb6sb Месяц назад
Kub sares Bajan giu che
@KIRANPATEL-xf8vf
@KIRANPATEL-xf8vf Месяц назад
K
@kharadisankutla4240
@kharadisankutla4240 8 месяцев назад
Mast gayu
@meenaa1518
@meenaa1518 17 дней назад
Kano badhu jane 6😂
@sunitapatel-ys3kq
@sunitapatel-ys3kq 4 месяца назад
Very very mast
@ShilpabenSadhu
@ShilpabenSadhu 4 месяца назад
Jay jalaram hu pan sadhu chu
@shardadaiya1210
@shardadaiya1210 7 месяцев назад
So so nice
@kantabenpatel5707
@kantabenpatel5707 2 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
@jayvloger8996
@jayvloger8996 3 месяца назад
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@jayvloger8996
@jayvloger8996 3 месяца назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@k.ddabhi467
@k.ddabhi467 9 месяцев назад
WAH ! DIDI KHUB SARAS VOICE SE TAMARO.
@harshilrajput8652
@harshilrajput8652 Месяц назад
Radheshyaam radheshyaam radheshyaam radheshyaam radheshyaam radheshyaam radheshyaam
@surendrasinhraulaji6893
@surendrasinhraulaji6893 23 дня назад
કાના ને ઇંગલિશ નો આવડે😅😅😅😅😅😅😅😅
@govindbhaipunjabhaipatel4187
@govindbhaipunjabhaipatel4187 8 месяцев назад
Super voice
@mukeshparmar7138
@mukeshparmar7138 9 месяцев назад
Hii
@mukeshparmar7138
@mukeshparmar7138 9 месяцев назад
❤❤❤❤❤
@pravinashah671
@pravinashah671 Месяц назад
❤khubaj saras bhajan
@reenapatel3708
@reenapatel3708 4 месяца назад
Very nice 👍
@Shreygod777
@Shreygod777 2 месяца назад
Very nice
@patelprerna4920
@patelprerna4920 21 день назад
Jay shree krishna
@bhavnapatel2516
@bhavnapatel2516 8 месяцев назад
Mast gayu 👌👌👌🌹🌹🌹🙏🙏🙏
@tarabendabhi86
@tarabendabhi86 Месяц назад
ખુબ જ સુંદર ભજન છે મન પ્રસન્ન થઈ ગયુ
@nayanagandhi4711
@nayanagandhi4711 8 месяцев назад
Wah khub Sara's song che
@rudragamers9100
@rudragamers9100 Месяц назад
Very nice 👍🏻
@user-eu8cx8qb7s
@user-eu8cx8qb7s 6 месяцев назад
સરસ ભજન છે
@ritapatel6838
@ritapatel6838 2 месяца назад
Very nice
@minaxikanani2324
@minaxikanani2324 9 месяцев назад
Very good 🎉
Далее