Тёмный

આખા લીમડામાં એક ડાળ મીઠી| નીચે લખેલું છે| 

Ram Madi Satsang Mandal
Подписаться 21 тыс.
Просмотров 31 тыс.
50% 1

આખા લીમડામાં એક ડાળ મીઠી| નીચે લખેલું છે|#bhajan #satsang #kirtan #ગુજરાતી #ભજન #krishnabhajan
..................................................................................
આખા લીમડામાં એક ડાળ મીઠી રે રણછોડ રંગીલા,
એવા બોડાણાએ ભક્તિ કીધી રે રણછોડ રંગીલા,
ટેક પૂનમ ભરવાની લીધી રે રણછોડ રંગીલા,
જમણા હાથે તે દીવડો લીધો રે રણછોડ રંગીલા,
ડાબા હાથે તે તુલસી છોડ વાવે રે રણછોડ રંગીલા,
એવા બોડાણા દ્વારિકા માં આવે રે રણછોડ રંગીલા,
લાડ રાજા રણછોડ ને લડાવે રે રણછોડ રંગીલા,
આખા લીમડામાં એક ડાળ મીઠી કે રણછોડ રંગીલા,
ઘણા વર્ષો ભક્તિ કીધી રે રણછોડ રંગીલા,
પછી કાયાને ગઢપણ આવ્યા રે રણછોડ રંગીલા,
પછી બોડાણા એમ જ બોલ્યા રે રણછોડ રંગીલા,
નાથ આવો ને ડાકોર ધામે રે રણછોડ રંગીલા,
આખા લીમડામાં એક ડાળ મીઠી રે રણછોડ રંગીલા,
ત્યારે મૂર્તિએ માથા હલાવ્યા રે રણછોડ રંગીલા,
એવા બોડાણા ગાડું જોડી આવ્યા રે રણછોડ રંગીલા,
મૂર્તિ પ્રેમે ગાડામાં પધરાવી રે રણછોડ રંગીલા,
ઠાકોર આવ્યા છે ડાકોર ધામે રે રણછોડ રંગીલા,
લોકોએ વાલથી વધાવ્યા રે રણછોડ રંગીલા,
સવાર પડી પૂજારી જાગ્યા રે રણછોડ રંગીલા,
એવા મંદિરમાં મૂર્તિ નો દીઠી રે રણછોડ રંગીલા,
ઘુઘરી આવ્યા છે ખુલ્લી તલવારે રે રણછોડ રંગીલા,
મૂર્તિ નો દઈ અમે મફત રે રણછોડ રંગીલા,
મૂર્તિ ભારોભાર સોનું લઈએ રે રણછોડ રંગીલા,
પછી બોડાણા એમ જ બોલ્યા રે રણછોડ રંગીલા,
અમ પાસે નથી સોનું રૂપુ રે રણછોડ રંગીલા,
પ્રભુ તારી મરજી હોય તેમ થાય રે રણછોડ રંગીલા,
એવી ગંગાબાઈ ની વાળી મેલી રે રણછોડ રંગીલા,
વાલો થયાં છે વાળી ભારો ભાર રે રણછોડ રંગીલા,
પછી બોડાણા એમ જ બોલ્યા રે રણછોડ રંગીલા,
પ્રભુ આવ્યાનું આપો પરમાણ રે રણછોડ રંગીલા,
તઈ લીમડી ની ડાળ જુદી દીઠી રે રણછોડ રંગીલા,
એની ડાળ કરી છે મધ મીઠી રે રણછોડ રંગીલા,
એના દરવાજે નોબતું વાગે રે રણછોડ રંગીલા,
આખા લીમડામાં એક ડાળ મીઠી રે રણછોડ રંગીલા.
..................................................................................
#gujaratibhajan2023 #gujaratikirtan2023 #gujaratibhajan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhaktimahilamandal #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #ગુજરાતી #ગુજરાત #ગુજરાતીસ્ટેટસ #satsangmandal #iskon #iskontemple #rajkot #amreli #bhavnagar #jamnagar #porbandar #ontario #usa #kirtidangadhvi #technology #dhabadungrisakhimandal #gopimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtan #Bhajan #mahadev #satsang #gujaratnews #program #dayro #કીર્તન #કાનુડો #રાધા #radhe #jigneshkaviraj #jigneshbarot #jignesh_kaviraj #jignesh_kaviraj #gujarati_bhajan #gujarati_song_status #gujarati_status #gujratibhajan #jybajrangbali #ganesh #live #Shishupal #Gujarat #Sitaram #SaiBaba # jayshreekirtan #Kanudo #Ranchod #Sitaram #Sabri #Bholanath #Mahadev #Mataji #Gujratigarba #Shyamsundar #Mahilamandal #Shivsankar #dailyvlogs #cutecuple #natue #garba #gujrativlogs #orgenic #Family #વરસાદ_ની_આગાહી #villagelife #krishnabhajan #કાનુડો #techology # story #gujratisamachar, #vikram #vikramthakor #latestnews #newstoday #samachar #news #rameshwarimahilamandal #gujaratibhajan2023 #gujaratikirtan2023 #hanswahiniofficial #ShivShaktiOfficial #gayatrimahilamandal #bhajanmandal #satsangmandal #dhabadungrisakhimandal #vidhyanagarmahilamandal #gaytrimahilamandal #shrikrishnabhajan #kirtidangadhvi #dayro #stageprogram #live #trending #viralvideo #viralshorts #viralshort #new #newvideo #rammadisatsangmandal
gujarati bhajan 2023,
gujarati kirtan 2023,
new bhajan,
nava bhajan,
satsang na bhajan,
Sheri bhajan,
ladies bhajan,
satsang mandal surat,
mahila mandal bhajan,
ram madi satsang mandal,
bhajan mandal,
gujarati satsang,
gopi mandal paravdi,
bhakti mahila mandal,
mahila mandal surat,
gujarati satsang,
gujarati satsang,
vidhyanagar mahila mandal,
ritaba salangpur dham,
ritaba kirtan,
dhaba dungari sakhi mandal,
bhajan,
new kirtan,
shrinathji na kirtan,
shrinathji,
shrinathji yamunaji maha prabhuji,
pushti marg,
pushti marg kirtan,
shrinathji kirtan,
vaishnav kirtan,
vaishnav sampraday,
પુષ્ટિ માર્ગ ના કીર્તન,
વૈષ્ણવ સંપ્રદાય કીર્તન,
kanuda na git,
કાનુડાના ગીત,
ક્રિશ્ના ભજન,
કાના ના ભજન,
કાનુડાના ભજન,
Radha bhajan,
radhe kirtan
radhaji na bhajan,
ભજન નવા,
નવા ભજન,
કીર્તન,
સત્સંગ ગુજરાતી,
new satsang,
mahila mandal surat,
krishna bhajan,
krishna kirtan,
mahila mandal na bhajan,
bhajan mandal halol,
krishna bhajan,
brahmani mata mahila mandal,
Vikram Thakor
ram Madi Satsang Mandal
જો આપને અમારી આ ચેનલ પસંદ આવી હોય તો અમારી રામ માડી સત્સંગ મંડળ ચેનલ ને લાઇક, શેર અને સબ્સ્ક્રાઇબ જરુરથી કરો. જય માતાજી

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 10   
@hiraodedara813
@hiraodedara813 7 месяцев назад
જય રણછોડ રંગીલા
@DrKrish-kb1ws
@DrKrish-kb1ws Год назад
જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર કિર્તન બોડાણા ભક્તિ વાહ વાહ ભ. રતનબેન ના રાધે રાધે સર્વે સખીઓને ધન્યવાદ 🥀🙏🥀👌🥀👍🥀🚩🥀🔱
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
રાધે રાધે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sunilpatel-ds1cd
@sunilpatel-ds1cd Месяц назад
❤😂
@dayachandpara9003
@dayachandpara9003 Год назад
❤❤❤
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
🙏🏻🙏🏻🙏🏻 જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻
@Smitasheth008
@Smitasheth008 Год назад
Jay ranachhod nice
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
જય રણછોડ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@geetabenrupapara-bl6lw
@geetabenrupapara-bl6lw Год назад
વાહ શુ ભજનછે બહુમજા આવીગય રામ રામ
@rammadisatsangmandal-rc1we
@rammadisatsangmandal-rc1we Год назад
રામ રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Далее