VYO GONDAL જય સ્વામિનારાયણ દરેક વચનામૃત બહુ સાચી સમજણ આપે છે આ દરેક સત્સંગનો જે પણ લાભ લેશે તેની સમજણ સાચી અને સારી અવશ્ય થાય જ જય જય શ્રી રામ વંદે માતરમ ભારત માતાકી જય
આજના સમાજમાં માત્ર વહુ ને સાસુ કે સસરા નથી ગમતા પ્રશ્ન ત્યાંથી નથી અટકતો પણ પોતાના ને માતા અને પિતા પણ નથી ગમતા. હવે આ સંસ્કૃતિ અને સભ્યતા. અને માનમરયાદા.વરસોજુની.થયગય.દુનયાના.મોટીવ.વેશન.,.સાધુસંત.વકતા.સોલીસીટર.સારી.જેટલી.વાતો.હતી.સમાજને.કહી.છે.પણ.કોઈ.અમલમા.લેતુ.નથી.આ.કાને.સાભળેછે.નૈ
જય સ્વામિનારાયણ 🙏 આ સમય મા દરેકને ખાસ સમજવા જેવા પ્રસંગ આ પુજય.વક્તા,,શ્રી ને કોટી કોટી પ્રણામ . ખાસ આપણી સંસ્થા નો ફોન નંબર મુકવા કૃપા કરશો જી 🙏 Bhavna N Vaghela....a..Vad
ભાંગવા નાઈ બેન ઘર બચવાની શીખ છે સંસાર માં હિંમત રાખવી એ ઘર ભાંગવાની વાત નથી સીતાજી અને દ્રોપદી ની વાત પણ સાચી છે પરિવાર સ્ત્રીઓ થી શોભે. બેન તમે વિચારો જાહેર કમેન્ન્ટ માં આમ ન લખાઈ.