Тёмный

આજે તા :18-10-2023 ના રોજ ધ્રાંગધ્રા DCW ગરબી માં DCW પ્રાથમિક શાળા આયોજીત 1થી 8 ધોરણ વિધાર્થીઓ તથા 

Jaypalsinh Jadeja
Подписаться 52
Просмотров 7 тыс.
50% 1

આજે તા :18-10-2023 ના રોજ ધ્રાંગધ્રા DCW ગરબી માં DCW પ્રાથમિક શાળા આયોજીત 1થી 8 ધોરણ વિધાર્થીઓ તથા વિધાર્થીઓ નો સાસંકૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં ધ્રાંગધ્રા DCW ના પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓ, મંત્રીશ્રી કિરીટસિંહ જાડેજા,DCW ના સ્ટાફ ભાઈઓ -બહેનો તેમજ ધ્રાંગધ્રા શહેર સંગઠન ના હોદેદારો, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખશ્રી કુલદીપસિંહ ઝાલા, નગરપાલિકા પૂર્વ પ્રમુખશ્રી અને હોદેદારો, બન્ને મહામંત્રીશ્રીઓ, સંગઠન ના હોદેદારો, વોર્ડ ના સુધરાઈ સભ્યશ્રીઓ,વિવિધ મોરચાના હોદેદારશ્રીઓ, રોટરી ક્લબ ઓફ ધ્રાંગધ્રા ના હોદેદારો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું..
રીપોર્ટર જયપાલસિહ જાડેજા ધ્રાગધ્રા...

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
vo Krishna he
1:58
Просмотров 466
Des Rangila Dance By UKG Students
3:11
Просмотров 4,9 млн