Тёмный

ઉસાબેન psi એછું કીધુ કાન ગોપી માં || એવું કીર્તન ગાયૂ પૈસા નો વરસાદ || kan gopi kirtan mandali || 

🎶kan gopi kirtan mandali 🎶
Подписаться 83 тыс.
Просмотров 285 тыс.
50% 1

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 327   
@bhikhabhaipanchal9061
@bhikhabhaipanchal9061 2 дня назад
ખૂબજ સાચી વાત છે કે એક સ્ત્રી તરીકે બેવડી જવાબદારી હોવા છતાં પણ ભગવાનનુ સ્મરણ કરતાં કરતાં પણ આપ ફરજ નિભાવી રહ્યા છો એ ગત જન્મનું પુણ્ય છે 🌹👏
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@VipulMer-ws7cp
@VipulMer-ws7cp 5 часов назад
ખુબ સરસ ઉષાબેન સાચી વાત છે ભગવાન છે નથી એમ નહીં ભગવાન છે ત્યારે તો બધી સૃષ્ટિ ચાલે છે એક સાચી વાત તો એ છે પુરા પરિવાર હારે સત્સંગ એક જ વસ્તુ એવી છે જે માણી શકે હું મારા હસબન્ડ ને એમ કહું કે મારા પિયરમાં જવાની મને ના પાડજો પણ સત્સંગમાં જવા મને નો ના પાડતા મને પણ સત્સંગ બહુ ગમે પ્રભુને પ્રાર્થના જ કરું છું હે પ્રભુ સત્સંગ કરતા અને ભક્તિ કરતા મારા પ્રાણ છૂટે પ્રભુ પાસે એવું માગું છું
@govindbhaivadhiya130
@govindbhaivadhiya130 День назад
ખૂબ સરસ બહેનજી આપના વ્યક્તિત્વથી ખૂબ જ પ્રભાવિત થવાય છે. હરિ ઈચ્છા હશે તો ક્યારેક રૂબરૂ મળવા ની જિજ્ઞાસા છે. આપની મહાનતા ને વંદન...🌺🙏
@kimjimokariya6792
@kimjimokariya6792 3 дня назад
ભગવાન તમનૅ આગડ વધુ પ્રગતી કરો એવી પ્રભુ પાસે પ્રાથ કરૂ શુ બેન 🎉🎉
@BharatiModhavadiya
@BharatiModhavadiya 3 дня назад
Are bhai aa bija na gharvada. Ne linu mare che. Khabhe hath Rakhi ne ubhi re che
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@prakashacharya4044
@prakashacharya4044 16 часов назад
ધન્યવાદ્ સાથે સલામ છે.. PSI ઉષાબેન ને, પ્રભુ આપની ખૂબ તરક્કી કરે અને ભજનના માધ્યમથી ભક્તજનોને આનંદ મોઝ કરાવે...🎤👌 જય ભારત🌹👍🇮🇳🙏
@Dr.BharatBhalani
@Dr.BharatBhalani День назад
વાહહ... વાહહ.... વાહહહ..... અદભુત....ધીકતું..ધબકતું..ઉચ્છળતુ..ગુજરાતનું ઉમંગ...જય જય ગરવી ગુજરાત........વાહહ બેન વાહહ.... તમારા જેવા પોલીસ અફસરો જો ભવિષ્ય ના ગુજરાત ને મળશે તો ચોક્કસ ગોકુળિયું ગુજરાત થશે..
@KapilabenParmar-xn1ub
@KapilabenParmar-xn1ub 3 дня назад
પોલીસ ની સાથે આવા કાયૅક્રમમા ભાગ. લેવા બદલ. ખુબ ખુબ અભિનંદન 👌👌👍👍🎉🎉
@vallabhbhaigajera1743
@vallabhbhaigajera1743 День назад
vah psi ben abhinandan 🎉🎉🎉
@dslakhani6945
@dslakhani6945 3 дня назад
પી.એસ.આઈ. ઉષાબેન દ્વારા મધુર અવાજમાં સંગીત સૂરાવલિઓ સાથે કીર્તન . સત્સંગ વિશે ખુબજ સરસ વિચારો રજૂ કર્યા . ખુબ ખુબ અભિનંદન હોદ્દા પર હોવાં છતાં સંગીત તેમ જ ભજન કીર્તન નો શોખ ધરાવો છે આનંદ ની વાત . ખુબ ખુબ અભિનંદન . 👌👍👌👍👌💐💐 જય શ્રી કૃષ્ણ . ભગવાન શ્રી કૃષ્ણ તેમની વ્યાવસાયિક કારકિર્દી વધુ ને વધુ ઉજ્જવળ બનાવે .. 👌👍👌👍👌💐💐
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@rkchavda7393
@rkchavda7393 День назад
ખૂબ ખૂબ ધન્યવાદ પી.એસ. આઇ. મેડમ માં સાચા દિલ થી હદય પુવઁક નો ભકિત ભાવ જોવા મળે છે.સેલ્યુટ સર.
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@reenachondigara8271
@reenachondigara8271 3 дня назад
ધન્ય છે ભારત ની નારીયુ નેં આવી હોવી જોઇએ આપડા ભારત ની દીકરી ઓ 🥰🌹🙏🇮🇳👌 જય દ્વારકાધીશ 🌹🙏🇮🇳
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@parmaramarsinh5810
@parmaramarsinh5810 9 часов назад
ખુબ ખુબ અભિનંદન મેડમ ઉષા આપના આટલા ઉચ્ચ વિચારો થી અમને ઘણી ખુશી થઈ બેન ખુબ ખુબ ધન્યવાદ જય હિન્દ 🙏🌹🙏
@gkpatel3143
@gkpatel3143 День назад
ઉષાબેન ને. રામ રામ વાહ બેન વાહ
@kvyas3948
@kvyas3948 2 дня назад
બેન,તમારા માબાપને ધન્યવાદ, આવા સંસ્કારી સંતાન ને જન્મ આપયો
@pravinpatel1602
@pravinpatel1602 16 часов назад
જય દ્વારકાધીશ ઉષાબેન સરસકિતૅનગાયુ
@h.kbaraiya6347
@h.kbaraiya6347 4 часа назад
જય હો સાહેબ ખુબ ખુબ આભાર સાહેબ જય માતાજી
@vaghjibhai4430
@vaghjibhai4430 День назад
વાહ ખૂબ સરસ વાત કરી બેન
@kanabhaichandera1917
@kanabhaichandera1917 День назад
ઉષાબેન તમને ગુરુ મળીયા લાગે અને નો મળીયા હોય તો સત ગુરુ ને ગોતી લેજો આવી ને આવી મજા કરવી હોય તો જય ગુરુદેવ🌹🙏🌹
@nakumvallabh3596
@nakumvallabh3596 День назад
❤ ખુબ ખુબ અભિનંદન બેન જય દ્વારકાધીશ રામ રામ ધણું જીવો બેન ❤❤❤❤❤❤❤❤❤❤
@ThakorBaldevji-yj6ds
@ThakorBaldevji-yj6ds День назад
જય દ્વારકાધીશ સાહેબ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@roshnidamor8569
@roshnidamor8569 День назад
બેવડી જવાબદારી નિભાવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ❤🎉
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@PrabhuBabhaniya-gk4ft
@PrabhuBabhaniya-gk4ft 2 дня назад
અભિનદન Psi. Ushaben.🎉❤
@BabuRavariya-v5r
@BabuRavariya-v5r 17 часов назад
Aava utam karya ma jav so bahuj sharu pis so sata aava program ma jav so radhe Radhe
@KachiyaShrdhaben
@KachiyaShrdhaben День назад
જય દ્વારકાધીશ બેન જય માતાજી
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@bharatgajera4119
@bharatgajera4119 День назад
જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી સ્વામિનારાયણ.
@abhishekkaravadra5833
@abhishekkaravadra5833 День назад
બેન ધન્યવાદ જેસી કૃષ્ણ
@arshibhaisolanki8704
@arshibhaisolanki8704 День назад
વાહ સરસ ખુબ સરસ ધન્ય છે આ બહેન ના માતા પિતાને
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@vbjalu9170
@vbjalu9170 День назад
ખુબ ખુબ અભિનંદન (સર)બહેન શ્રી જય દ્વારકાધીશ
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@user-cq5bd9iq9d
@user-cq5bd9iq9d День назад
શ્રી જય દ્વારકાધીશ
@PanchaDesai-d5y
@PanchaDesai-d5y День назад
જય શ્રી કૃષ્ણ વાહ સંસ્કાર વાહ
@labhubhaibavda356
@labhubhaibavda356 2 дня назад
વાહ ,આ પોલીસ અધિકારી સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિના વાહક ,સમજ અને સંસ્કારમૂર્તિ...વંદન
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@pabhabhailimbadiya.chachar9183
જય રાધે રાધે શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@jayantichaudharychaudhary2708
@jayantichaudharychaudhary2708 День назад
🙏🙏 જય શ્રી કૃષ્ણ જય ભવાની
@pateljayantibhai1578
@pateljayantibhai1578 23 часа назад
બહેન ને કોટી કોટી પ્રણામ ❤❤
@karnabhaibharvadiya3512
@karnabhaibharvadiya3512 19 часов назад
ખુબ ખુબ અભિનંદન બેન ખુબ આગળ વધો
@karsanbhaibhalodiya818
@karsanbhaibhalodiya818 21 час назад
Dhanyawad 6e psi madam ne
@vijaydanlanga5405
@vijaydanlanga5405 День назад
વાહ આખેડ સર... ખુબ સરસ ગાયકી આપની... ધન્યવાદ...... 🙏
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@sunilpanachani195
@sunilpanachani195 20 часов назад
ખૂબ ખૂબ અભિનંદન બેન જય જીનેન્દ્ર 🙏🙏
@yogeshvalay170
@yogeshvalay170 6 часов назад
જય શ્રી કૃષ્ણ જી 🙏
@BalubhaiBhalodiya
@BalubhaiBhalodiya День назад
Vah khub khub dhnyavad thanks so much medam ji
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@thakoramrat-ru9gv
@thakoramrat-ru9gv 4 часа назад
સનાતન ધર્મ ની જય 🙏🚩
@UrvashiBhatt-n7q
@UrvashiBhatt-n7q День назад
ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે
@chetankumarbusa5960
@chetankumarbusa5960 День назад
ખૂબ ખૂબ અભિનંદન બેન શ્રી ને
@GondaliyaNalin
@GondaliyaNalin День назад
વાહ સરસ બેન જય હો
@nijanand_darshan2596
@nijanand_darshan2596 23 часа назад
પ્રણામ. ખુબ ખુબ અભિનંદન. ધન્યવાદ. સંસ્કારી હોવું, સંસ્કાર સાચવવા અને કૃષ્ણ ભક્તિ કરવી એ પરમાત્માની પરમ કૃપા છે.
@sumanpatel7220
@sumanpatel7220 День назад
Saras unshaven heartily abhinandan
@tulsivaswanitulsivaswani7167
@tulsivaswanitulsivaswani7167 День назад
सत्य मेव जयते
@deshurahirsinger2549
@deshurahirsinger2549 2 дня назад
વાહ ઉસા બેન મોજ આવી ગઈ 👍
@chavdasureshkumar1959
@chavdasureshkumar1959 День назад
તમારા ડિપાર્ટમેન્ટ માં તમારા જેવા ૧૦૦ અધિકારી હોય તો ભવ સુધારી જાય બધાનો 💐💐💐🚩🚩🚩
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@meruahirmeruahir6168
@meruahirmeruahir6168 День назад
Dhanyavaad chhe ben sar
@vallabhdasranipa4885
@vallabhdasranipa4885 2 дня назад
Jay Shree Krishna 🙏🙏🙏
@user-cq5bd9iq9d
@user-cq5bd9iq9d День назад
શ્રી જય મોરલીધર
@vijaydaudia4706
@vijaydaudia4706 3 дня назад
પોલીસ ની નોકરી સાથે આવા સરસ કાર્ય માં સમય કાઢી ને લાભ લ્યો છો તે એક સારી વાત છે.
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@user-py8cl6pb4i
@user-py8cl6pb4i 10 часов назад
Good ben
@GiradharUjeniya
@GiradharUjeniya 2 дня назад
❤વાહ.બેન.તમે.આવાહોદા.ઉપર.હોવા.છતા.આટલો.કીર્તન.પ્રેમ જોઇને બહુ.આનંદ.થયો
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@jayvantkumarborisaniya986
@jayvantkumarborisaniya986 День назад
Dhanya aa dhara jya ratan lage ruda ben tamara jeva song writer jayvantbhai prajpati jay dwrekdish
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@bhupendrabhaivasava3314
@bhupendrabhaivasava3314 День назад
Khub khub abhiinandan saheb
@bhavnapatel2516
@bhavnapatel2516 20 часов назад
Bahu saras gayu
@prgagiyag9528
@prgagiyag9528 2 дня назад
બેન ધનયવાદ
@himatchakani1821
@himatchakani1821 2 дня назад
વાહ ખૂબ સરસ હોદ્દા નું બિલકુલ અભિમાન નથી
@user-cq5bd9iq9d
@user-cq5bd9iq9d День назад
જય શ્રી કૃષ્ણ
@vashramrabari3109
@vashramrabari3109 День назад
Wah Ben bau saras
@JayaParmar-bh9kk
@JayaParmar-bh9kk День назад
Radhe radhe jy ho
@RekhabenVadodriya
@RekhabenVadodriya День назад
ખુબ,અભિનંદન🎉
@ashvinbhaipatel3022
@ashvinbhaipatel3022 День назад
ઉસા બેન તમો એકવાર ઉંઝા પધારો ઉમિયાધામ તમારો પોઞામ જોઈને બહુજ આનંદ આવ્યો જય શ્રી કૃષ્ણ
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@jentimanvar267
@jentimanvar267 День назад
🎉
@Chit_Raiyani_9944
@Chit_Raiyani_9944 День назад
Sachi vat che
@ramjibhaiVaishanani
@ramjibhaiVaishanani 2 дня назад
Ushaben jeva adhikari thva muskese dhanyvad
@VanrajAahir-kc1pf
@VanrajAahir-kc1pf 17 часов назад
Jay dwarkadhish Jay murlidhar
@alkabenshihora4192
@alkabenshihora4192 2 дня назад
બહુજ સરસ
@lakhanherbha2298
@lakhanherbha2298 3 дня назад
Jay Dwarkadhish 🙏🚩
@vinodkateshiya3641
@vinodkateshiya3641 День назад
આવી ગુજરાત ની દીકરી ને લાખ વંદન
@h.l.thakor582
@h.l.thakor582 8 часов назад
ખૂબ ખૂબ આભાર બેનનો
@kalpanabhatt6184
@kalpanabhatt6184 18 часов назад
Jay Shri Krishna benaba
@sambhbhuahir4506
@sambhbhuahir4506 3 дня назад
જય મુરલીધર
@dharmeshkatrodiya1241
@dharmeshkatrodiya1241 2 дня назад
વાહ બેન તમારી વાત દમ છે
@bharatbhuva9308
@bharatbhuva9308 День назад
Jay murlidhar ben
@SureshbhaiJani-yw9tl
@SureshbhaiJani-yw9tl День назад
JAY HO
@rajubhaipatel9253
@rajubhaipatel9253 День назад
Jay dwarkadhish 🙏
@lakhubapodra4738
@lakhubapodra4738 20 часов назад
Wah ben
@RameshbhaiPandav
@RameshbhaiPandav День назад
Vah ben
@PKzala-nh4jp
@PKzala-nh4jp День назад
Vah sir
@thakorparbatji8018
@thakorparbatji8018 9 часов назад
સરસ. બેન. જય માતાજી
@DilipDarji-si9nl
@DilipDarji-si9nl День назад
Jayshrikrisna
@champapatel6026
@champapatel6026 2 дня назад
ભારત માતા કી જય . બોવજ સરસ વોઇસ એન્ડ મસ્ત કાના નું કીર્તન
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@sarmannandaniya8277
@sarmannandaniya8277 18 часов назад
KHUB KHUB ABHINANDAN BEN SARMAN D NANDANI AHIR
@arjunfashion777
@arjunfashion777 3 дня назад
આવી ઘરવારી કિસ્મત થી મળે છે જય શ્રી કૃષ્ણ ❤
@chhaganbhaiparmar2266
@chhaganbhaiparmar2266 2 дня назад
Dhanyvad ushaben...balasinor thi amara khub khub abhinandan
@laldashkapdi2844
@laldashkapdi2844 2 дня назад
હે ભગવાન હે મારા નાથ નોકરી મળી જાય 🙏🏻🙏🏻🙏🏻
@MahendraKoradiya
@MahendraKoradiya 3 дня назад
ધન્યવાદ બેનજી , આપને અને આપનાં આવા વંદનીય સંસ્કાર દાતાને.ખુબ જ ઉજ્જવળ કારકિર્દી બનાવી નામના મેળવો એ છ શુભેચ્છા
@h.kbaraiya6347
@h.kbaraiya6347 4 часа назад
જય શ્રીકૃષ્ણ વાલા 🙏 હજી તમને પ્રગતિ મા ભગવાન સેવા કરવાનો મોકો આપે એવી પ્રાર્થના કરું છું બોરાળા ગીર થી H.K.Baraiya જય માતાજી બહેન 🌹
@patelkanchan5589
@patelkanchan5589 6 часов назад
Congratulations. Ji
@bhadarkabhadhabhai765
@bhadarkabhadhabhai765 2 дня назад
ઉસાબેન.ધન્ય છે.તમારા વિચારધારા ને તમારા સંસ્કારને
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@bijalbhaichauhan866
@bijalbhaichauhan866 День назад
આવા પીએસઆઇ હોવા
@Bhajnikmadhubapuvala
@Bhajnikmadhubapuvala 3 дня назад
રવી સાહેબ ફોજદાર ને યાદ યાદ કરાવી દિધા, ભાણ સંપ્રદાયના હતા,ભાણ સાહેબનાં શિષ્ય હતા,જેને એકજ શબ્દમાં, ભાણસાહેબ ના ચરણે થય ગયા હતા,જય અલખધણી
@bhupatmarubhupatmaru8097
@bhupatmarubhupatmaru8097 День назад
ધન્યવાદ છે કે તમે આપડી સંસ્કૃતિ જાળવી રાખી છે
@RadheSaheliMandal
@RadheSaheliMandal День назад
જય શ્રી કૃષ્ણ
@Devasikarangiya55
@Devasikarangiya55 День назад
Jay,murlidhar,medam,good
@parulbenjoshi2121
@parulbenjoshi2121 18 часов назад
ખૂબ સરસ બેન 🎉🎉
@Devasikarangiya55
@Devasikarangiya55 21 час назад
Khub,sars
@bhurabhaibaraiya9050
@bhurabhaibaraiya9050 2 дня назад
જય દ્વારકાધીશ..જનેતા ને લાખ લાખ નમન...🙏🙏🙏🙏🙏
@jayeshkothiya6445
@jayeshkothiya6445 18 часов назад
તમારા વિચારોને લાખ લાખ અભિનંદન
@BabuRavariya-v5r
@BabuRavariya-v5r 17 часов назад
Bahuj sharu fojdar aava gujrat ma jhoy
Далее