Тёмный

આજે તા.5-5-2024 રવિવાર ના રોજ સવારે  

Jaypalsinh Jadeja
Подписаться 52
Просмотров 127
50% 1

આજે તા.5-5-2024 રવિવાર ના રોજ સવારે 11:00 કલાકે ધ્રાંગધ્રા મધ્યસ્થ કાર્યાલય ખાતે માલધારી સમાજ સંમેલન લોકસભા ના ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરા સમર્થન અર્થે માન. શ્રી આઈ કે જાડેજા સાહેબ (પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી 26 લોકસભા સંયોજકશ્રી ) ની ખાસ ઉપસ્થિતિ માં તેમજ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા* ની પ્રેરક ઉપસ્થિતિ માં રાખવામાં આવ્યું હતું તેમાં લોકસભા, વિધાનસભા ના ઇન્ચાર્જશ્રીઓ, પ્રભારીશ્રીઓ, જિલ્લા ના હોદેદારશ્રીઓ તેમજ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, માલધારી સમાજના આગેવાનો, ગ્રામ્ય સરપંચશ્રીઓ, ધ્રાંગધ્રા શહેર/ગ્રામ્ય સંગઠન ના હોદેદારશ્રીઓ, ધ્રાંગધ્રા નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ , દરેક વોર્ડ ના સુધરાઈ સભ્યશ્રીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ, પૂર્વ હોદ્દેદારો, શક્તિ કેન્દ્ર ના સંયોજકો/પ્રભારીઓ/ બુથ પ્રમુખો/ પેજ પ્રમુખો,સહકારી ક્ષેત્ર ના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા..
રીપોર્ટર જયપાલસિહ જાડેજા ધ્રાગધા સુરેન્દ્રનગર...

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Просмотров 3,5 млн
LIFE's STORIES of Madhav Dnyanoba Katpure
38:43
Seja Gentil com os Pequenos Animais 😿
00:20
Просмотров 3,5 млн