Тёмный

આજ મારે ઘેર થાય લીલા લેર અંબે માં પધાર્યા મારે આંગણે હોજી રે 

Vilas Vekariya
Подписаться 16 тыс.
Просмотров 1,8 тыс.
50% 1

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 21   
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 7 дней назад
ખુબ શક્તિને ભક્તિ આપે માં અંબે ખુબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો ખૂબ સરસ બધી બહેનો નો સાથ સહકાર કાયમ માટે આવો ને આવો જળ હળ તો રહે નવરાત્રી નવલા નોરતા ના ખૂબ સરસ કીર્તન પ્રસ્તુત કર્યા માં કુળદેવી ના આશીર્વાદ 🙏👍🙏 શક્તિ ને ભક્તિ આપે માં ખોડલ મા બ્રહ્માણી માં અંબે
@VilasVekariya
@VilasVekariya 7 дней назад
ખુબ ખુબ આભાર કાજલબેન તમારે કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવ્યો આવી રીતે અમને કોમેન્ટ આપી આગળ વધારતા રહેજો સદા ખુશ રહો મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના
@Gondaliya.Bhavika
@Gondaliya.Bhavika 7 дней назад
જય માતાજી...વાહ ખૂબ સરસ નવલા નોરતાની જોરદાર તૈયારીઓ સાથે નવા નવા ગરબા રજૂ કરો...માતાજી ની આરાધના કરીએ સહુ સાથે મળીને🙏🙏🙏🚩🚩🚩
@VilasVekariya
@VilasVekariya 7 дней назад
ખુબ ખુબ આભાર ભાવિકાબેન તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવ્યો આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો સદા ખુશ રહેજો તેવી શુભકામના
@rasilasangani7573
@rasilasangani7573 7 дней назад
જય શ્રી કૃષ્ણ 🙏 દિદી ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય માતાજી 🙏
@VilasVekariya
@VilasVekariya 6 дней назад
ખુબ ખુબ આભાર રસીલાબેન તમારી કોમેન્ટ વાંચી આનંદ આવ્યો તમારા ભજન અમે પણ સાંભળીએ છીએ બહુ જ મસ્ત લાગે છે અમને સાંભળવા બહુ ગમે છે શ્રી કૃષ્ણ
@Shantanuimandal287
@Shantanuimandal287 7 дней назад
ખુબ સરસ ગરબો ગાયો જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏👍👌👌👌
@VilasVekariya
@VilasVekariya 7 дней назад
ખુબ ખુબ આભાર જય માતાજી મંડળની સર્વ બહેનોને ઝાઝા થી અમારા જય શ્રીકૃષ્ણ
@Manjubenghosh
@Manjubenghosh 5 дней назад
તમારા ભજન પણ ખૂબ જ સરસ હોય છે મને ખૂબ જ ગમે છે 🙏🙏🙏❤️ વૈકુંઠની સખીયો તરફથી જય શ્રી કૃષ્ણ
@VilasVekariya
@VilasVekariya 5 дней назад
ખુબ ખુબ આભાર મંચ બેન તમારી કોમેન્ટ વાંચી આનંદ આવ્યો આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો જય શ્રી કૃષ્ણ
@gondaliyaparul4090
@gondaliyaparul4090 6 дней назад
ખુબ સરસ ગરબા રજૂ કર્યાં બહેનો નવરાત્રી નજીક આવી રહી છે તો ખુબ ખુબ શુભકામના જય રામાપીર 🙏
@VilasVekariya
@VilasVekariya 5 дней назад
ખુબ ખુબ આભાર પારુલબેન તમારી કોમેન્ટ વાંચે ઘણો આનંદ આવ્યો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના
@Shreeganeshanandgarbamandal
@Shreeganeshanandgarbamandal 5 дней назад
બધાજ બહેનો ને નવલી નવરાત્રી ની ખુબ ખુબ શુભેચ્છા સૌને મા ખુશ રાખે જય બહુચર જય અંબે જય શકિત જય ખોડિયાર 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@VilasVekariya
@VilasVekariya 5 дней назад
ખુબ ખુબ આભાર જય માતાજી
@heenadave5204
@heenadave5204 7 дней назад
Lakhi ne muko ne please
@VilasVekariya
@VilasVekariya 7 дней назад
Ok
@gohilvandana1984
@gohilvandana1984 7 дней назад
ખુબ સરસ ગરબો ગાયો બધા બહેનો ને મારા જાજા થી જય માતાજી 🙏🏻 નવરાત્રી મા આવો અમદાવાદ બધા મંડળના બહેનો ભેગા મળીને આવો 🙏🏻🙏🏻
@VilasVekariya
@VilasVekariya 7 дней назад
ખુબ ખુબ આભાર વંદનાબેન જરૂર થી આવીશું તમારો આગ્રહ છે તો સાથે બેસી મસ્ત મજાના ભજન ગાય શું મોજ કરીશું જય માતાજી
@gohilvandana1984
@gohilvandana1984 6 дней назад
@@VilasVekariya ચોક્કસ આવો બધા ભેગા મળીને તમે કાજલબેન ભાવિકા બેન રસિલા બેન વસંતબા નિમાવત અને તમારા બધાની જોડે જે જે ગાય છે બધા મંડળના બહેનો ભેગા મળીને આવો મારા ઘરે બધા ને ગોહિલ વંદના નાં જય શ્રી કૃષ્ણ 🙏🏻 જય માતાજી 🙏🏻
@bipinbabopatel1817
@bipinbabopatel1817 7 дней назад
સરસગરબૈગાયૉછેજયંમબે🎉🎉
@VilasVekariya
@VilasVekariya 7 дней назад
ખુબ ખુબ આભાર જય માતાજી
Далее
TRENDNI BOMBASI💣🔥 LADA
00:28
Просмотров 781 тыс.