Тёмный
Vilas Vekariya
Vilas Vekariya
Vilas Vekariya
Подписаться
Комментарии
@pragnamehta1201
@pragnamehta1201 5 часов назад
❤❤❤ લખી ને આપો
@VilasVekariya
@VilasVekariya 4 часа назад
નીચે લખેલું છે પ્રજ્ઞાબેન
@pragnamehta1201
@pragnamehta1201 2 часа назад
@@VilasVekariya ધન્યવાદ 🙏
@minapatel4410
@minapatel4410 5 часов назад
didi લખતા નથી
@VilasVekariya
@VilasVekariya 4 часа назад
નીચે લખેલું છે મીનાબેન
@કૃષ્ણમંડળ
@કૃષ્ણમંડળ 6 часов назад
ખુબ સરસ વાહ દીદી વાહ ખુબ સરસ 👌👍 પ્રભુના ગુણલા ગાઈને પ્રભુને રાજી કરીએ એવા દ્વારકાધીશને પ્રાર્થના અંતરથી નાભી ના નાદ થી આશીર્વાદ ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો
@VilasVekariya
@VilasVekariya 5 часов назад
ખુબ ખુબ આભાર કાજલબેન તમારી કોમેન્ટ વાંચી ખૂબ આનંદ થયો માનવ દુર્ગા તમને શક્તિ આપે ભક્તિ આપે તેવી નવરાત્રી ની શુભકામના
@minapatel4410
@minapatel4410 7 часов назад
lakho
@VilasVekariya
@VilasVekariya 6 часов назад
નીચે લખેલું છે
@sharmishthabenpatel2786
@sharmishthabenpatel2786 8 часов назад
જય ખોડીયાર
@VilasVekariya
@VilasVekariya 6 часов назад
ખુબ ખુબ આભાર જય માં ખોડિયાર
@gohilvandana1984
@gohilvandana1984 8 часов назад
મસ્ત ગરબો છે વિલાસ બેન મે પણ તમારા આ ગરબો ગાયો છે મને ખુબ ગમ્યો બધા મંડળના બહેનો ને મારા જાજા થી જય માતાજી 🙏🏻
@VilasVekariya
@VilasVekariya 5 часов назад
ખુબ ખુબ આભાર વંદનાબેન તમારી કોમેન્ટ બહુ મસ્ત લાગે આવી જ રીતે કોમેન્ટ આપતા રહેજો સદા ખુશ રહો મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી નવરાત્રી ની શુભકામના
@prabhabensanghani9700
@prabhabensanghani9700 9 часов назад
વાહ વિલાસબેન સરસ ગરબો ગાયો હો...જય જય ..હો..
@VilasVekariya
@VilasVekariya 5 часов назад
ખુબ ખુબ આભાર જય માતાજી
@gondaliyaparul4090
@gondaliyaparul4090 9 часов назад
વા મોજ વા ખુબ જ સરસ ગરબા રજૂ કરો છો ખુબ આગળ વધારે એવી માં ને પ્રાર્થના 👍🌹👍🌹👍🌹👍
@VilasVekariya
@VilasVekariya 5 часов назад
ખુબ ખુબ આભાર પારુલબેન તમારી કોમેન્ટ બહુ મસ્ત હોય છે આવી જ રીતે કોમેન્ટ આપી અમારો ઉત્સાહ વધારતા રહેજો માનવ દુર્ગા તમને સદા શક્તિ આપે ભક્તિ આપે નવરાત્રી ની શુભકામના
@meenabanabhajan7486
@meenabanabhajan7486 День назад
જય સ્વામિનારાયણ બહુ સરસ ભજન ગાવ છો
@VilasVekariya
@VilasVekariya 22 часа назад
@@meenabanabhajan7486 ખુબ ખુબ આભાર જય માતાજી જય શ્રી કૃષ્ણ
@anjanapatel2537
@anjanapatel2537 День назад
Very nice lakhi ne mokalo
@VilasVekariya
@VilasVekariya 12 часов назад
Ok
@pankitaprahan1193
@pankitaprahan1193 День назад
Very nice 🎉🎉 Lakhi ne mokalo .
@VilasVekariya
@VilasVekariya 12 часов назад
Ok
@bipinbabopatel1817
@bipinbabopatel1817 День назад
સરસ ગાયું છે બેનછયબેનુછાબાસ🎉🎉
@VilasVekariya
@VilasVekariya 12 часов назад
ખુબ ખુબ આભાર જય માતાજી તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે અમારો ઉત્સાહ વધતો રહે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી નવરાત્રી ની શુભકામના
@gondaliyaparul4090
@gondaliyaparul4090 День назад
ખુબ સરસ વા બેનુ સાત બેનુ માં એક બેન નથી હોયતો સાતેય બેનુ ખોડીયાર લાગો છો ખરેખર જય માતાજી ખુબ આગળ વધારે એવી માં ને પ્રાર્થના 🙏
@bipinbabopatel1817
@bipinbabopatel1817 День назад
સરસ ગાયું છે આ સાતયબેનો🎉🎉
@VilasVekariya
@VilasVekariya 12 часов назад
ખુબ ખુબ આભાર પારુલબેન તમારી કોમેન્ટ અમને મળતી રહે છે અમારો ઉત્સાહ વધતો રહે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો તમારા ભજનને પણ બહુ ગમે છે ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી નવરાત્રિની શુભકામના
@kantasurti1122
@kantasurti1122 День назад
Garbo lakhine muko to saru sares gyu che
@VilasVekariya
@VilasVekariya 12 часов назад
Ok
@Chetnamovaliya
@Chetnamovaliya День назад
મને પણ ઘુન ની લગની લાગી છે તમારી પાસે આવીને તમારી સાથે ગાવાની ❣️🌹❣️
@VilasVekariya
@VilasVekariya 12 часов назад
ખુબ ખુબ આભાર ચેતનાબેન આવી જાવ તો મજા આવી જાય અમને પણ મા ભગવતી ભવાની તમારી આશા પૂરી કરે તેવી નવરાત્રી ને શુભકામના
@dafdaharshag.4394
@dafdaharshag.4394 День назад
જય માતાજી ગરબો સરસ છે. લખી ને મુકો ને જય માતાજી 🙏🙏❤❤🌸🌸
@KalpanaBhesania
@KalpanaBhesania День назад
Beno jay Ambe ❤ garbo boj saras chhe lakhi ne muksoji
@VilasVekariya
@VilasVekariya 12 часов назад
Ok
@prabhabensanghani9700
@prabhabensanghani9700 День назад
જય માતાજી
@VilasVekariya
@VilasVekariya 12 часов назад
ખુબ ખુબ આભાર જય માતાજી
@Shantanuimandal287
@Shantanuimandal287 День назад
વાહ બહેનો ખુબ સરસ ગાયું જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી 🙏👍👌
@VilasVekariya
@VilasVekariya 12 часов назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ જય માતાજી
@KalpanaBhesania
@KalpanaBhesania День назад
Beno jay Ambe ❤ garbo lakhi ne muksoji 😊
@VilasVekariya
@VilasVekariya День назад
Ok
@daxapatel9910
@daxapatel9910 День назад
Khub sars ramayan sabhadiyu👌👌👌👌🎂
@VilasVekariya
@VilasVekariya День назад
ખુબ ખુબ આભાર દક્ષાબેન જય શ્રીરામ
@devangidhunofficial
@devangidhunofficial День назад
વાહસરસબેન જયમાતાજી🙏🙏👌👌👍👍
@VilasVekariya
@VilasVekariya День назад
ખુબ ખુબ આભાર જય માતાજી
@manjulabenkapuriya3607
@manjulabenkapuriya3607 2 дня назад
Saraswati Jay Shri Krishna bhajan
@VilasVekariya
@VilasVekariya День назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@rasilasangani7573
@rasilasangani7573 2 дня назад
જય અંબે મા સરસ દિદિ નવરાત્રી શરૂઆત ની શુભકામના ખુબ ખુબ શક્તિ આપે માતાજી 🙏 વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏
@VilasVekariya
@VilasVekariya День назад
ખુબ ખુબ આભાર રસીલાબેન તમારી કોમેન્ટ વાંચે ઘણા આનંદ થયો માનવ દુર્ગા તમને શક્તિ આપી ભક્તિ આપે તંદુરસ્તી આપે તેવી શુભકામના
@dakshapandhi1676
@dakshapandhi1676 2 дня назад
Saras Jai shree Krishna 🙏 Jai mataji 🙏
@VilasVekariya
@VilasVekariya День назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@JyotiGajjar-oh1mn
@JyotiGajjar-oh1mn 2 дня назад
Jay viswakarma dada 🙏❤
@VilasVekariya
@VilasVekariya День назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@JyotiGajjar-oh1mn
@JyotiGajjar-oh1mn 2 дня назад
Jay ho tere veni Sangam ni ❤❤❤❤ 1:03
@VilasVekariya
@VilasVekariya День назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@Katipatel9
@Katipatel9 2 дня назад
આ ભજન ખુબજ સરસ છે. કૃપા કરી આ ભજન નું લેખન આપો🙏🏻🙏🏻🙏🏻
@VilasVekariya
@VilasVekariya День назад
Ok
@shwetavekariya4274
@shwetavekariya4274 2 дня назад
🙏🙏🙏
@VilasVekariya
@VilasVekariya День назад
ખુબ ખુબ આભાર જય માતાજી
@dafdaharshag.4394
@dafdaharshag.4394 2 дня назад
જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખૂબ સરસ ગરબો નવરાત્રી ની સર્વ બહેનોને ખૂબ ખૂબ સારી શુભકામ na ગરબો લખીને મોકલો ne jay mataji 🙏🙏
@VilasVekariya
@VilasVekariya День назад
Ok
@RasikPrajapati-od6lv
@RasikPrajapati-od6lv 2 дня назад
વાહ બેન ખૂબ ખૂબ અભિનંદન
@VilasVekariya
@VilasVekariya День назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@prabhabensanghani9700
@prabhabensanghani9700 2 дня назад
જય અંબે મા
@VilasVekariya
@VilasVekariya День назад
ખુબ ખુબ આભાર જય માતાજી
@prabhabensanghani9700
@prabhabensanghani9700 2 дня назад
લાખાપાદર થી તેડાવ તો આવે 😂
@VilasVekariya
@VilasVekariya День назад
તેડાવ્યા છે આવે એટલે તમે પણ આવજો
@Hem._.Mungra007
@Hem._.Mungra007 2 дня назад
તમારા મંડળને નવરાત્રી ની હાર્દિક શુભકામના જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ખૂબ સરસ
@VilasVekariya
@VilasVekariya День назад
ખુબ ખુબ આભાર જય માતાજી નવરાત્રી ની તમને પણ શુભકામના
@Kavishshah101
@Kavishshah101 2 дня назад
Kubaj j Sara bhjan che Jay shree Krishna badhane 🌹🌹
@VilasVekariya
@VilasVekariya День назад
ખુબ ખુબ આભાર જય માતાજી
@MinaxiLad-g6e
@MinaxiLad-g6e 2 дня назад
Lakhi ne muko
@VilasVekariya
@VilasVekariya День назад
Ok
@kusumchauhan8662
@kusumchauhan8662 2 дня назад
બહુજ સુંદર મજાનું ભજન ગાયું બેનો.સર્વે બેનો ને ખૂબ ખૂબ અભિનંદન સાથે આભાર.આવા જ નવા ભજનો મૂકતા રહેજો.સૌને જય માતાજી.🙏
@VilasVekariya
@VilasVekariya 2 дня назад
ખુબ ખુબ આભાર કુસુમબેન તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં સદા ખુશ રહો મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી નવરાત્રી ની શુભકામના
@VilasVekariya
@VilasVekariya 2 дня назад
જય શ્રી કૃષ્ણ જય માતાજી
@bipinbabopatel1817
@bipinbabopatel1817 2 дня назад
સરસ ગાયું છે 🎉🎉
@VilasVekariya
@VilasVekariya 2 дня назад
ખુબ ખુબ આભાર જયશ્રીકૃષ્ણ તમારી દરેક કોમેન્ટ અમને મળતી રહે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો દેવી નવરાત્રી ની શુભકામના
@ashamistry7740
@ashamistry7740 2 дня назад
આ બેનનો અવાજ બહુ સરસ છે
@VilasVekariya
@VilasVekariya 2 дня назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@shreejalaramsatsangmandal6676
@shreejalaramsatsangmandal6676 2 дня назад
ખૂબ જ સરસ ગરબો સંભળાવ્યો 👌🌹👌 નવરાત્રી ની શુભેચ્છાઓ 🙏
@VilasVekariya
@VilasVekariya 2 дня назад
ખુબ ખુબ આભાર જય મા દુર્ગા જય માં અંબે તમને ખુશ રાખે સદા તંદુરસ્ત રાખે તેવી નવરાત્રી ની શુભકામના
@gondaliyaparul4090
@gondaliyaparul4090 3 дня назад
ખુબ ખુબ સરસ ગરબા રજૂ વિલાસ બેન જય ભવાની મા અંબા આપને ખુબ આગળ વધારે એવી માં ને પ્રાર્થના 🙏
@VilasVekariya
@VilasVekariya 2 дня назад
ખુબ ખુબ આભાર પારુલબેન તમારી કોમેન્ટ અમને મળતી રહે છે આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો માં દુર્ગા સદા તમને સાથ આપે શક્તિ આપે ભક્તિ આપે તંદુરસ્તી આપે તેવી નવરાત્રી ની શુભકામના
@VilasVekariya
@VilasVekariya 3 дня назад
સર્વ સબસ્ક્રાઈબર નો ખુબ ખુબ આભાર અમારા ભજન સાંભળતા રહેજો અમને કોમેન્ટ આપતા રહેજો મા નવદુર્ગા સદા શક્તિ આપે ભક્તિ આપે તેવી નવરાત્રી ની શુભકામના
@KajalBharodia
@KajalBharodia 3 дня назад
❤❤
@VilasVekariya
@VilasVekariya 3 дня назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@UrmilaBhatt-qb8kq
@UrmilaBhatt-qb8kq 3 дня назад
ખુબ સરસ ભજન બહેનો મસ્ત ગાયું ખુબ મજા આવી આવા ભજન સંભળાવતા રહો
@VilasVekariya
@VilasVekariya 3 дня назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ ભજન સાંભળતા રહો ભજનમાં મસ્ત રહો વ્યસ્ત રહો તંદુરસ્ત રહો તેવી શુભકામના
@Ushmaben
@Ushmaben 3 дня назад
જય શ્રી કૃષ્ણ વિલાસ બેન અને મંડળ નાં બધા સત્સંગી બહેનોને... આપ સૌ ખૂબ જ સરસ કિર્તન ગાઇને મૂકો છો... નવા નવા કિર્તનો સંભળાવો છો બધા નાં અવાજ ખૂબ જ સરસ અને ભાવ ભરેલા છે સાંભળીને આનંદ થાય છે... તમારી પાસે થી ખૂબ નવું શીખવા મળે છે... આપના મંડળ ની ખૂબ ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ અને પ્રભુ ને પ્રાર્થના...🌹💐🙏
@VilasVekariya
@VilasVekariya 3 дня назад
ખુબ ખુબ આભાર ઉષ્મા બેન તમારી કોમેન્ટ વાંચી ઘણો આનંદ આવ્યો આવી જ રીતે અમને કોમેન્ટ આપતા રહેજો અમારો ઉત્સાહ વધારતા રહેજો ભજનમાં ખુશ રહો મસ્ત હો તંદુરસ્ત રહો તેવી શુભકામના
@geetapatel247
@geetapatel247 3 дня назад
સુપ્પર ❤️ જય શ્રી ક્રિષ્ના 🙏🙏 Geeta patel
@VilasVekariya
@VilasVekariya 3 дня назад
ખુબ ખુબ આભાર ગીતાબેન જય શ્રી કૃષ્ણ
@BhartibenPatel-tq8xc
@BhartibenPatel-tq8xc 3 дня назад
Very nice beno
@VilasVekariya
@VilasVekariya 3 дня назад
ખુબ ખુબ આભાર ભારતીબેન જય માતાજી જય શ્રી કૃષ્ણ
@ansuyaraval1269
@ansuyaraval1269 3 дня назад
Nice
@VilasVekariya
@VilasVekariya 3 дня назад
ખુબ ખુબ આભાર અનસુયાબેન જય શ્રી કૃષ્ણ
@Dev.raulji11gmail.comRaulji
@Dev.raulji11gmail.comRaulji 4 дня назад
Jai mata ji bhajan sars gao che
@VilasVekariya
@VilasVekariya 3 дня назад
ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ
@BhavanaPatel-sn7nv
@BhavanaPatel-sn7nv 4 дня назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏💐💐👌🙏🙏
@VilasVekariya
@VilasVekariya 3 дня назад
ખુબ ખુબ આભાર ભાવનાબેન જય શ્રી કૃષ્ણ