લખમણભાઇ મધુબેન બા બાપા પલક મનતભાઈ બધાને જય સીયારામ સાતમ આઠમ ની જોરદાર તૈયારી ચાલી રહી છે તે જોઈ બહુ આનંદ થયો મનતભાઈ ને મારા જય સીયારામ કાંતી બાપુ હરીયાણી
Jay Shree Krishna /Laxman Bhai And Family Mataji Badha Ne Sukhi Rakhe And Satam Aatham Ni Full Tiyari Chale Che Madhu Ben Ni Gooo Jobs And Good Video Bhai /
Ram Ram Laxman bhai , kem cho badha , mara ben e to satam ni jordar tayiari kari che , man to thai che ke satam Aatham manava tya aavi jav , Sureshbhai kem dekhata nathi 👌👌👍💕🙏🚩🚩🇮🇳
રામ રામ સીતા રામ મજામાં હશો ભાઈ પાણી બદલો થાય એટલે તબિયત નરમ ગરમ થાય મગફળીને પાણી પાવાની શરૂઆત કરી દીધી છે હવે વરસાદ ન આવે તો હમારે પણ ત્રણ ચાર દિવસમાં શરૂઆત કરવી પડશે બસભાઈ શુભ રાત્રી જય દ્વારકાધીશ નારણભાઈ બારડ
એકદમ જોરદાર તૈયારી કરી છે સાતમ આઠમ ની મસ્ત👌 🤗 મારે તો🎉 આવવું જ પડશે 🏃♀️કાઈ નહીં યાદ કરી ને સાતમ ના દિવસે વિડિઓ માં બોલવજો મને હું એમ માનીશ કે હું ત્યાં પહોંચી ગઈ☺💖
સરસ સાતમ નું બનાવ્યું તમે ઘણા પહોંચી વળો છો એકટાણાં કરો ને આટલું કામ તો ન કંટાળો કે ન થાક બધું પરફેક્ટ સારું બને સારી ભાવના થી કરી એટલે સરસ થાય રેસીપી બતાવી થએન્કસપલક ને મનંત ને મજા આવી જશે મનંત ને શરદી હોવાથી હળદળ વાળું દૂધ આપી શકાય અજમા મોદીનો નમક લીંબુ પાણી માં ઉકાળો આપી શકાય અરડુસી થતી હોય તો તેનો રસ પણ આપવાથી સારું થય જશે