Mane modha nu cencher hatu me opretion karavyu che 10 mahina thaya che mane doctor saheb ye tikhu tarelu badhu khavanu kidhu che ek mava ke koy pan khava nu nahi kidhu che
સર સારી માહિતી આપી પણ મારો એક સવાલ છે કે મને દર એક મહિને મોઢામાં ડાબી બાજુમાં એકજ જગ્યા પર ચાંદા પડે છેં એનું કારણ શું હશે આમ તો 15 દિવસ માં મટી જાય છેં પણ બીજા મહિને એનું એજ મને મૂંઝવણ છેં કે એકજ જગ્યા ને લીધે મને કેન્સર થવાના ચાન્સ છેં પ્લીઝ રિપ્લાય 🙏🙏🙏🙏🙏🙏
કઈ જગ્યાએ ચાંદૂ પડે છે ? મોઢામા દાઢ ના પાછળના ભાગે ચાંદૂ પડતૂ હોય તો ડહાપણ દાઢ ઘસાવાને લીધે પણ થતૂ હોય છે દર વખતે અલગ અલગ જગ્યાએ થતૂ હોય તો પેટની ગરમી અથવા કબજીયાતને લીધે પણ થતૂ હોય છે એના માટે ઈસોબગૂલ ચાલૂ કરવૂ પડે