દુનિયામા રહેલ તમામે તમામ જીવને જ્ઞાનના સંજોગો ભેગા થાય અને શાશ્વત પરમ સુખને પામે તેવી પ્રાર્થના. તેમજ પરમપિતા પરમાત્મા આપને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે તેવી પ્રાર્થના સાથે જયશ્રી કૃષ્ણ, જય ભગવાન.
સાચી વાત છે મનહર ભાઈ હુ આ એપિસોડ સાંભળ્યા બાદ હુ ભય મુક્ત છુ એવો અનુભવ કરી રહ્યો છે આભાર સર ભગવાન તમને અને તમારા પરિવાર ને લાબુ જીવન આપે એવી પટેલ પાર્થ દિનેશભાઈ ભગવાને પ્રાર્થના હ્રદયપૂર્વક કરુ છુ