Тёмный
Manhar.D.Patel Official
Manhar.D.Patel Official
Manhar.D.Patel Official
Подписаться
Love You All My Subscribers

દેશ વિદેશ માં વસતા મારા વ્હાલા દર્શક મિત્રો ને મનહર પટેલ ના જય ભગવાન
મિત્રો મજામાં હશો..મારા ચેનલ ઉપર આપને યોગા ,આયુર્વેદ,મોટીવેશન અને આધ્યાત્મિક વીડિયો બહુ જ સરળ અને ગામઠી ભાષા માં સાંભળવા મળશે..મારા વર્ષો ના અભ્યાસ અને અનુભવ ના આધારે આ વીડિયો તૈયાર કરવામાં આવે છે તેમ છતાં કોઈ પણ ગંભીર બીમારી નો ઈલાજ કરતા પહેલા કોઈ વૈદ્ય કે ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે
મિત્રો..જિંદગી માં કોઈના દુઃખ ના આંસુ ને સુખના આંસુમાં ફેરવી દેશો ને તો હું માનીશ કે મારો અને તમારો આ ધરતી ઉપર નો ધક્કો નકામો નથી ગયો....
પરમપિતા પરમાત્મા મારા વ્હાલા દર્શકો ને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એજ હ્રદય થી પ્રાર્થના...મનહર પટેલ ના જય ભારત જય હિંદ
Комментарии
@smitapatel3917
@smitapatel3917 2 минуты назад
Kevirite thovi ae prektikl batavo aajej pliz
@kanaksinhbarad154
@kanaksinhbarad154 8 минут назад
Jai bhagwan ❤❤
@nagraj8614
@nagraj8614 9 минут назад
મનહરભાઈ સરિરે નાના નાના ફોડલા થાય એ માટે છું કરવુ એનો ઉપાય બતાવો જય માતાજી 🙏🙏🙏
@indousagriseedsindousbiote2614
@indousagriseedsindousbiote2614 9 минут назад
Manharbhai tame Khub saras mahiti apta raho cho. Tamara Bhagwat Gita na gyan thi mara jeva ghana na jivan badlai gaya che. Bhagwan tamne 100 varasna kare. Amara badha na khub khub ashirvad 🎉🎉
@bhumipopat955
@bhumipopat955 12 минут назад
Trifala churn kevi rite upyog karvo e batavo
@rajnikantpatel4763
@rajnikantpatel4763 17 минут назад
🙏🙏
@sumatibhaisuthar-or9de
@sumatibhaisuthar-or9de 19 минут назад
Jay Bharat
@hkdesai6847
@hkdesai6847 29 минут назад
જય શ્રી કૃષ્ણ મનહરભાઈ
@makwanapushpaben6555
@makwanapushpaben6555 37 минут назад
Trifle nu prman
@darshitlimbasiya4750
@darshitlimbasiya4750 40 минут назад
ધીરજના ફળ મીઠા હોય,જયભગવાન
@LadhabhaiTadhani-pw7rb
@LadhabhaiTadhani-pw7rb 48 минут назад
જય ભગવાન સાદર નમસ્કાર
@mayankbhatt7442
@mayankbhatt7442 49 минут назад
Aavi rite mai swamutra aankhma aanjvanu aik ayu vaidh na kahevathi Mari aankh no paddo khasi gayo
@deepakagrawal798
@deepakagrawal798 56 минут назад
Trifala nu praman Ketleu levanu
@kokilapanchal4609
@kokilapanchal4609 57 минут назад
Jay yogeshwar🙏🙏👍
@zainaAtoz1542
@zainaAtoz1542 58 минут назад
Thyroid mate koi rambal illan hoye to batavo saheb
@user-ew4ne6pn5b
@user-ew4ne6pn5b Час назад
કયજગયા એલેવાતીફ
@arunabhavsar8479
@arunabhavsar8479 Час назад
Pl. Reply.
@arunabhavsar8479
@arunabhavsar8479 Час назад
Hair growth kre chhe??
@vanitabenekar7184
@vanitabenekar7184 Час назад
Manhar Bhai ladies no periods aane pcod par video karo
@heenadedhia6210
@heenadedhia6210 Час назад
Trifla nu water kevi rite eye mate vaprvu a btavo
@makavnagordanbahi3906
@makavnagordanbahi3906 Час назад
કિડનીમાં પથરી માટે નવા વિડ્યા કરો
@bhavnapatel9535
@bhavnapatel9535 Час назад
મનહર ભાઈ ઉકાળેલ પાણી મા કેટલુ tds હોવુ જોઈએ જવાબ આપવા વીનંતી🙏🙏
@patelbhai6540
@patelbhai6540 24 минуты назад
100 thi150
@user-pn2uy5qe5n
@user-pn2uy5qe5n Час назад
Kane nas sukay to su kurvu
@sahilrajput7247
@sahilrajput7247 Час назад
ખુબ સરસ જવાબ મળી ગયો જય ભગવાન
@nimishadhole3703
@nimishadhole3703 Час назад
Kan mate kai hoi to keho dhanyawad 😊
@NS-rt6xr
@NS-rt6xr Час назад
ભાઈ એક અઠવાડિયું થયું order આપ્યો એને. હજુ સુધી નથી આવેલ ડિલિવરી. કેટલો સમય લાગશે એ તો જણાવો વોટ્સએપ પર
@rameshjoshi-dm5nl
@rameshjoshi-dm5nl Час назад
સાહેબ તમોએ તૃરિફલા પ્રયોગ ની અધૂરી માહિતી આપી છે.પરયોગ કેવી રીતે કરવું તે વિગત આપવા વિનંતી.!
@udaypatel8787
@udaypatel8787 Час назад
Ek champchi trifala churna ne bey glass pani tapeli ma lai aakhi raat paladi devu ane savare 8-10 vedi kapda thi gadi levu. Gadi lidha pachi aankhon ne teh pani ma thodik vaar mate paladvi. Samayantare aankhon check karavta rahevu.
@pravinamunjal502
@pravinamunjal502 Час назад
🙏Jay guru dav 🙏
@pravinamunjal502
@pravinamunjal502 Час назад
🙏Jay guru dav 🙏
@dhirajpatel6598
@dhirajpatel6598 Час назад
જય બજરંગ બલી
@bhartiruparel6161
@bhartiruparel6161 Час назад
Bhai Zamar ni dava che??
@parsingbhaibaria2943
@parsingbhaibaria2943 2 часа назад
🙏🙏
@hinapatel632
@hinapatel632 2 часа назад
Thanks Manharbhai and Bharatbhai.This video is really useful.
@parulparmar3212
@parulparmar3212 2 часа назад
Jay ranchhod 🙏
@prateekthakkar7622
@prateekthakkar7622 2 часа назад
Su monsoon ni season ma paladela dry fruits lai sakay
@patelbhai6540
@patelbhai6540 Час назад
Maatr badam lai sakaay
@geetagabani9280
@geetagabani9280 2 часа назад
મોઢાના પાયોરીયા માટે વિડિયો બનાવો સર 🙏🙏
@arvindbhadani3569
@arvindbhadani3569 2 часа назад
જય ભગવાન 🙏
@SejalSorathiya
@SejalSorathiya 2 часа назад
Jay bhagavan
@makwanadinesh4339
@makwanadinesh4339 2 часа назад
મનહરભાઈ,તીફલા, ચૂર્ણ, કે ટલુ,પલાડવુ
@jayvirbhaibhatt5629
@jayvirbhaibhatt5629 2 часа назад
મનહરભાઈ હું જ્યારે ગુજરાત માં આવું ત્યારે મારે તમને એક વખત રૂબરૂ મુલાકાત કરવા માટે વિનંતી છે તેમજ ટાઈમ મળે ત્યારે શાંતિ જવાબ આપવા માટે વિનંતી છે
@geetak.panchal74
@geetak.panchal74 2 часа назад
મને બંને આંખો માં નાસુર છે તો દવા બતાવશો
@nareshpanchal822
@nareshpanchal822 2 часа назад
શ્રીમાન મનહરભાઈ, જય શ્રીકૃષ્ણ, મારો એક પ્રશ્ન નો જવાબ જણાવવા વિનંતી. આપણા શરીરને પડતા કષ્ટ અને દુઃખો આત્માને થતા નથી.? આત્મા તો નિર્લેપ છે. જય ભગવાન.
@kalpanabengohel4932
@kalpanabengohel4932 2 часа назад
Jay shree krishna 💐🙏🙏💐
@ashokrbaraiya
@ashokrbaraiya 2 часа назад
મને બીપી નો પ્રોબ્લેમ છે મનહરભાઈ
@komalbarad741
@komalbarad741 2 часа назад
Hello bhai
@RaviRaj-sk5dr
@RaviRaj-sk5dr 2 часа назад
Thanks 👍Manharbhai 🌹
@amrutjthakor
@amrutjthakor 2 часа назад
જય ભગવાન મનહરભાઇ ❤આભાર 🎉...ખુબ સરસ માહીતી આપી...જય શ્રીકૃષ્ણ ❤જય સધીમાં🙏🙏🙏🙏🙏🙏
@ashishpal8821
@ashishpal8821 2 часа назад
Bhai safed val mate kai lavo
@vinodshantilalbhatt690
@vinodshantilalbhatt690 3 часа назад
bhejdo 1 bottle cod
@boghanibholabhai9567
@boghanibholabhai9567 3 часа назад
આભાર મનહરભાઈ ખુબ સરસ માહીતી આપવા બદલ આપનો આભાર