Тёмный

આ તો કેવો સર્વે ? હજુ નહીં જાગો તો પરિવાર સુધી પહોંચશે આ બલા | AMDAVAD MUNICIPAL CORPORATION 

Navajivan News Prashant Dayal
Подписаться 298 тыс.
Просмотров 308 тыс.
50% 1

#AMC #GujaratiNews #Tajakhabar #taazaKhabar #આજનાતાજાસમાચાર #Gujartimasamachar #aajnatajasamachar #Dataprotection #Gujaratimasamachar #latestGujaratinews #tajanews #ગુજરાતીમાંસમાચાર #tusharbasiya #prashantdayal #Navajivannews
આજના તાજા સમાચાર, ગુજરાતીમાં આજના સમાચાર, today's gujarati news, latest gujarati news, ias thennarasan, Ahmedabad municipal corporation, garbage collection survey,
@Navajivannewsclips @NavajivanNewsDigital t.me/@newsnavajivan
--------------------------------------------------------------------------------------
Join us on WhatsApp: chat.whatsapp.com/Ix3Id60tJQ2...
--------------------------------------------------------------------------------------
Please click on subscribe button and press bell icon to get notifications of interesting videos from Navajivan News
આ પ્રકારના વધુ સમાચાર જોવા અને વાંચવા માટે ફોલો કરો અમારું ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પેજ.
/ newsnavajivan | / newsnavajivan | / newsnavajivan |
t.me/@newsnavajivan

Опубликовано:

 

17 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 805   
@bharvadmehul9026
@bharvadmehul9026 Месяц назад
આદીનાથ કંપની કૌશિકભાઈ જૈન ની છે. જે ભાજપ સરકારનાં ધારાસભ્ય છે. જેમની ABP,ADM વગેરે અમદાવાદમાં ૨૦૦ થી વધારે AMTS સીટી બસ ચલાવે છે. આ બધું કૌભાંડ બહાર આવવું જોઈએ.
@PradipKumar-ij7hd
@PradipKumar-ij7hd Месяц назад
તમારા જેવા નીડર અને બુદ્ધિમાન પત્રકાર ને જન્મ આપનાર તમારી માતા ને સો સો સલામ 🙏🙏🙏🙏🙏
@vinodvaghela2059
@vinodvaghela2059 Месяц назад
સાહેબ તમે જે શબ્દો વાપર્યા એ યોગ્ય જ છે
@jaydm
@jaydm Месяц назад
Bhai eto same koi javab apnaru na hoy ne etle badha sabdo yogya j lage😂😂
@narendrapatel3909
@narendrapatel3909 Месяц назад
તુષારભાઈ આ યુવાન નિર્દોષ છે તમારી વાત સાચી છે કાયદાકીય રીતે તમે બહુજ સાચા છે અને ખરેખર ગુજરાત ની જનતા બેહોશ છે સરકાર ઉપર આટલો ભરોસે બહુ સારો નહી ભાજપ સરકાર હવે લોકો ના રસોડા સુધી પહોચી ગઈ છે જે ખતરનાક સાબિત થશે
@SK-hj9tm
@SK-hj9tm Месяц назад
તો પછી ટ્રાફિક પોઇન્ટ પર લાગેલા CCTV camera નો વિરોધ કેમ નથી કરતા?
@jaydm
@jaydm Месяц назад
​@@SK-hj9tmEto thik che bhai changing room ma pan Camera lage che 😂😂
@jaydm
@jaydm Месяц назад
​@@SK-hj9tmChori kare koi mari mari ne chor sabit karave. Daru vechnar no koi guno nai pan pinar gunegar sabit thay..tathya jeva je loko ne kachdi nakhe e loko chhuti jay pan police char rasta per ubha rahi ne bike activa vada ne j pakdine lute che Aa che Apdo desh😂😂😂😂
@parmarvishvarajsinh4548
@parmarvishvarajsinh4548 Месяц назад
@@SK-hj9tm are bhai government ne koi point par camera mukva hoy to muki cheke pan tena mate tene amuk antar pela tenu Board marvu pade ( you are under CCTV) ke je visible hoy
@lovedeep5943
@lovedeep5943 Месяц назад
​@@SK-hj9tmઅલ્યા અભણ માણસ તું ટ્રાફિક ના નિયમો વાચી આવ અંધાભક્ત છે કે
@rajneeshtelang5871
@rajneeshtelang5871 Месяц назад
અમદાવાદ મ્યુનિસિપાલિટી નાં જે મેયર છે... એમની પાસે થી પણ આ બાબત નો ખુલાસો માંગવો જોઈયે... ખુબ જ ગંભીર વાત બની કહેવાય... સાહેબ... સહેજ પણ ચલાવી નાં લેવાય...
@dadabhaiMothiya
@dadabhaiMothiya Месяц назад
एक जागृत नागरिक की आपने बहुत ही अच्छी तरह सभी को बताया . और सच्चे पत्रकार का धर्म भी निभाया . शुक्रिया जनाब .🙏🙏🙏
@purshottamparmar3585
@purshottamparmar3585 Месяц назад
अभी तक अहमदाबाद का कोई नागरिक उसके खिलाफ बोला नही है , यह दुख की बात है , आपने जो कार्य किया वह सराहनीय है , गुड़ जॉब ,,,
@dilipkumarkashyap928
@dilipkumarkashyap928 Месяц назад
ખુબજ સરસ માહિતી આપી તમે, આ તો ચીનમાં જેમ ત્યાની સરકાર લોકો ઉપર જાસૂસી કરે છે એની જેવુ હવે ભારતમાં ચાલુ થયું એવું લાગે છે. સરમુખત્યારશાહી એક લોકશાહી દેશમાં ચાલી રહી છે. તમારી પત્રકારિતા બદલ ધન્યવાદ .
@dhanadesai4624
@dhanadesai4624 Месяц назад
ગુજરાત ની ભોળી જનતા ને હરામીઓ જાહેર મા પોતાની પ્રયોગશાળા સમજી હિન્દુત્વ ના નામે અંધ બનાવી આ હરામખોરો 30 વર્ષ થી અમદાવાદ કોર્પોરેશન ત્થા ગુજરાત મા રાજ કરી રહ્યા છે હજી ગુજરાત ની ભોળી જનતા જાગસે નહી તો ખુબ વેઠવુ પડસે
@ukayusufbhai5653
@ukayusufbhai5653 Месяц назад
80 % janta ne dharm ni name 20% logo bhorase sachi vat 💯 % chhhai aa 20 % logo Mota je samajna aagevan ane dharm na thekedar bany bethe chhai aie loko ne sarkar taraf thi bhar pat malai Mali jaie chhai a loko thi mukat thia ne Gujarat logo des ane Gujarat Bara soche toj ana thy Azad 😅 thase
@EdCEvarTes543
@EdCEvarTes543 Месяц назад
विकास,,,, सभी शहरों में और छोटे छोटे गांवों में भी तथाकथित गरीब मुस्लिम समुदाय ने आलिशान किल्ले जैसे दो दो तीन तीन मस्जिदों का निर्माण किया है।।
@EdCEvarTes543
@EdCEvarTes543 Месяц назад
समुदाय,,, ना अल्पसंख्यक हैं ना गरिब है ना भरोसा लायक़ है हरे सांप को दूध पिलाने से वो ज़हर ही ज़हर पैदा करके 🧟🧕🥃🐍🥃🐍 किसी भी पीर दरगाह मजार का भारत में कोई लेना देना नहीं है कोई संबंध नहीं है। मतलब समुदाय भारतीय भी नहीं है।।।
@ukayusufbhai5653
@ukayusufbhai5653 Месяц назад
@@EdCEvarTes543 are chaman is me masjid ki bat kaha se agie vo bata 😜😄😁
@Truthsoul2152
@Truthsoul2152 Месяц назад
Jagine shu Kari lesho? Tame vote BJP ne nahi Karo parantu vote EVM setting thi BJP ne j javana
@abhishukla6588
@abhishukla6588 Месяц назад
ફકત આ અધિકારીઓ જ નહિ,તમામ એજન્સી... પોલીસ,કોર્ટ, મ્યુનસિપાલિટીમાં,સચિવાલય...બધે આવા જ જવાબ મળે છે... કે અમે તમારા એક હાટુ નવરા નથી...😮😢
@dharmendrabhanushali4366
@dharmendrabhanushali4366 Месяц назад
ખુબ સરસ સાહેબ પણ મારા મત પ્રમાણે ભારત દેશ નુ ગુજરાત રાજ્ય એટલે કે ભ્રષ્ટાચાર રાજ્ય નંબર વન જ્યાં કેટલીક ઘટનાઓ બની છે જેમાં બધું ભીનું સંકેલાઈ જશે જય માતાજી
@EdCEvarTes543
@EdCEvarTes543 Месяц назад
​@@SJ-mv8yiसच कहा आपने 1947के बाद भी मुस्लिम समुदाय भारत में रहते हैं वो भी ईलिगल है।। इसलिए ही मस्जिद मदरसा मजार मुक्त भारत होना चाहिए वक्फ बोर्ड मायनोंरिटी बोर्ड को परमानेंट ताला लगाकर स्वतंत्र बुलडोजर मंत्रालय का गठन करके सभी राज्यों में शहरों में सभी मस्जिदों हज हाउस मदरसा बिल्डिंग को सरकारी गोदामों में परिवर्तन कर ना।।
@chiragdhanani1033
@chiragdhanani1033 Месяц назад
Ahmedabad is worst
@MerakiTarun
@MerakiTarun Месяц назад
Lol... aa rajya ma bhrastachar aatlu vadhare lage che tane to tu rajya bahar bija rajyo me rahi ne aav khabar padshe... jetlu gujarat saru che aetly to kyan nathi doba
@onlymahadev7559
@onlymahadev7559 14 дней назад
Agree
@onlymahadev7559
@onlymahadev7559 14 дней назад
Ahmedabad = CONVERT IN BIHAR
@maheshsatasiya4311
@maheshsatasiya4311 Месяц назад
તુષારભાઈ હિન્દી માં એપીસોડ બનાવો જેથી કરીને બીજા રાજ્યો વાળા સમજી શકે
@SureshSolanki-uo6ox
@SureshSolanki-uo6ox Месяц назад
ખુબ સરસ મુદ્દો સમજાવ્યો ,સર આ જોઈ લોકો એ સજાગ બનવા ની જરૂર છે,
@KHABRU
@KHABRU 21 день назад
વરસો સુધી ભોળા રહે તેને ભોળા નહી મુર્ખ કહેવાય
@abcabcdac7656
@abcabcdac7656 Месяц назад
સાહેબ તમે દાહોદ માં આવો... ખુબજ ભ્રષ્ટ અધિકારીઓ બેઠા છે
@Truthsoul2152
@Truthsoul2152 Месяц назад
Badhej chhe
@abcabcdac7656
@abcabcdac7656 Месяц назад
@@Truthsoul2152 સાહેબ દાહોદ માં આવિને જુઓ... બીજેપી નેતાઓના કાર્યકરો... 15-20-25 લાખ લાખ ની કાર લઇને ફરે છે... અને એ બધા NRG na કામ કરવાં વાલા.. એક વાર જો તપાસ થાય ને. તો...આ બધા ઘર ભેગીન થઈ જાય
@hiteshrathodhiteshrathod7084
@hiteshrathodhiteshrathod7084 25 дней назад
Media valaa bhai 1000% સાચું બોલે છે
@chimanbhaikathrecha817
@chimanbhaikathrecha817 Месяц назад
વાહ. ‌તુષારભાઈ. સરશકામ. આગળ. વધો. તમારો. બહુ. આભાર
@kiranpatel6251
@kiranpatel6251 Месяц назад
મૂળ કારણ શું આવા ફોટા પાડવાનું !?? નાગરિકોને અધિકાર માટે જાગૃત કરવા માટે નવજીવન ને અભિનંદન
@matinsaiyad1976
@matinsaiyad1976 24 дня назад
આવા છોકરાઓ પણ અભણ છે પોતે પણ વાંચતા નથિ, કે આપનાર કોણ છે ને સહિ કરનાર કોણ છે, ડફોડો
@priteshpatel8733
@priteshpatel8733 Месяц назад
જાગૃતિ ફેલાવવા બદલ આભાર. ભાઈ નો પગાર પૂછવાનું ટાળી શકાયું હોત. સાચું પત્રકારત્વ કરવા બદલ સો સો સલામ.
@jayrajsinhzala5737
@jayrajsinhzala5737 24 дня назад
@@priteshpatel8733 અરે ભાઈ આ છોકરો તો નોકરી વગર નો થઈ ગયો ને... પત્રકાર છે એટલે આવા છોકરા ને કેમેરા સામે ધમકાવી ને જે રીતે વાત કરે છે તો બંધ કેમેરા માં કેવો ડરાવ્યો હશે.
@sdgaming4602
@sdgaming4602 Месяц назад
આવા અધિકારીઓ જાડી ચામડી ના હોય છે, એને યમલોક નો રસ્તો જનતા બતાવે તો જ બધા સુધરશે, જય શ્રી કૃષ્ણ.
@neekchauhan
@neekchauhan Месяц назад
Navjivan News & jamavat News આ બન્ને ન્યૂઝ ચેનલો ગુજરાત ની જનતા માટે ત્થા ભારત દેશ ની જનતા માટે ગૌરવ સમાન કાર્ય કરી રહી છે. Khub Dhanyawad Navjivan News ( Prashant bhai) & jamavat News (Devanshi ben) ❤ 👍 👌
@farukshah8837
@farukshah8837 Месяц назад
आधार कार्ड का डेटा भी सेफ नहीं है ? राशन कार्ड डेटा सेफ नहीं है ? तो जिम्मेदारी किसकी ??? 😡😱
@sndp11
@sndp11 Месяц назад
Asur 5 series real banse😂
@user-vr6kx5hh6c
@user-vr6kx5hh6c Месяц назад
मारी
@VasrambhaiMeniya-nw2qf
@VasrambhaiMeniya-nw2qf Месяц назад
જય હો. નવજીવન ન્યુઝ. 🙏જાગતે રહો
@VasubhaiPatel-y2c
@VasubhaiPatel-y2c 17 дней назад
વાહ તુષારભાઈ ખુબજ સરસ .
@stevebrown1816
@stevebrown1816 Месяц назад
नवजीवन न्युझ ने साची पत्रकारिका करवा माटे धनवाद। jaya sri krishna!
@chaudharipravinkumar1573
@chaudharipravinkumar1573 Месяц назад
ધન્યવાદ.... આપશ્રી બનતી અને બનવાની ઘટના ઓ થી અવગત કરવા બદલ અભિનંદન.....આવી બાબતો ની વાસ્તવિકતા.. ઉજાગર કરતાં રહો ....
@sadikmanpasand10
@sadikmanpasand10 Месяц назад
ખૂબ જ સરસ કામગીરી છે આપની સાહેબ આજે ઘટના ઘટી એ તમારી જોડે ઘટના ઘટી ત્યારે તમને ખબર પડી કે આ રીતનું કાર્યક્રમ કોર્પોરેશન કરતું હોય છે પણ જ્યારે આમ નાગરિક સુધી આવી ઘટનાઓ ઘટે છે તો એની અવાજ સાંભળવા વાળું કોઈ હોતું નથી
@shaileshparmar9021
@shaileshparmar9021 Месяц назад
Sachi vat kaheva Badal tusarbhai thanks 🙏
@user-ps6xl3jx2v
@user-ps6xl3jx2v Месяц назад
તુષારભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આવા ખોટીનાઓને છોડતા નહિ
@vivekshah4828
@vivekshah4828 Месяц назад
સરકાર વિકાસ નહિ વિનાશ કરવા બેઠી છે
@EdCEvarTes543
@EdCEvarTes543 Месяц назад
विकास,,,,, सभी राज्यों में शहरों में और छोटे छोटे गांवों में भी तथाकथित गरीब मुस्लिम समुदाय ने आलिशान किल्ले जैसे दो दो तीन तीन मस्जिदों का निर्माण किया है।। मुंबई अहमदाबाद सड़क पर दोनों बाजुओं को मस्जिद की मिनारें लाउडस्पीकर,,,, यह भविष्य कालिन खतरनाक है।।
@jayvatasihsolanki6307
@jayvatasihsolanki6307 Месяц назад
ખુબ સરસ તુષારભાઇ આવા અધિકારી ને સબક આપવા જોઈએ પોલીસ ફરિયાદ થવી જોઈએ
@abcabcdac7656
@abcabcdac7656 Месяц назад
અધિકારીઓ ને એમની ઓકાત બતાવી.. બ્વજ સારુ
@patelnavinbholabhai7706
@patelnavinbholabhai7706 Месяц назад
જાગૃતિ કરાવવા બદલ ખુબખુબ અભિનંદન 👍👍
@ramajichauhan6621
@ramajichauhan6621 Месяц назад
તમે જનતાનો અવાજ છો ધન્યવાદ
@chiraglimbasiya3935
@chiraglimbasiya3935 Месяц назад
અરે સર્વે શેનો છે, શું કામ સર્વે કરે છે? કારણ શું છે સર્વે કરવાનું, એ તો પૂછો.
@sanjivbjoshi
@sanjivbjoshi 28 дней назад
આ ભાઈ એ બહુ સાચી વાત કરી છે. એક જાગૃત નાગરિક છે.
@gaumangalpanchgavya9537
@gaumangalpanchgavya9537 Месяц назад
કોઈપણ ભોગે માસ્ટર માઈન્ડ ને ગોતવોજ જોઈએ.. સમસ્ત જનતા સમક્ષ તે વ્યક્તિ ની મંશા ઉજાગર કરવી જોઈએ.. આ ચેનલ ને ખુબ ખુબ ધન્યવાદ... 👏🏻👏🏻👏🏻👏🏻
@MerubhaicChavda
@MerubhaicChavda Месяц назад
ભટાચાર ખૂબખૂબ આભાર સાહેબ આવા નાબૂદ લૂટવાના ધંધાબંધ કરવા જઇએ
@hansabenmistry4725
@hansabenmistry4725 Месяц назад
वाहहहहहहभाई तमारीजनेतानेधन्यछे
@sohaibmisba4554
@sohaibmisba4554 16 дней назад
સાચો મર્દ અને સાચો પત્રકાર ગૂજરાત મા આ ભાઈ 1 જ છે.... તમને બવ અભિનંદન પત્રકાર ભાઈ...આવો જૂનાગઢ.આવા નાલયકો જૂનાગઢ મા પણ બેઠા છે.
@bhagvatiben983
@bhagvatiben983 7 дней назад
વેરી ગુડ ભાઈ🎉🎉🎉🎉🎉❤
@kalpitathakkar5219
@kalpitathakkar5219 Месяц назад
સાહેબ તમે જનતા ને જાગૃત કરી ખૂબ સાચી વાત કહી તમે....
@ramsinghzala3729
@ramsinghzala3729 9 дней назад
Dhanyvad navjivan patrakar aava patrakar j real desh bhakt che ane aava patrakar this aapno samaj surkshit che
@jakhubhailimbani6956
@jakhubhailimbani6956 18 дней назад
જય જય શ્રી રામ રામ રાજા રામ હર હર મહાદેવ ની જય હો 💪🤔👏👏🙋🥱🧐🤠🚩
@bhaveshchauhan2023
@bhaveshchauhan2023 29 дней назад
આવા પ્રસાસન અને સરકાર ને સળગાવી દેવા જોઈએ નહિ તો જનતા ને રાખ કરી દેશે.
@bhupendrakamdar220
@bhupendrakamdar220 Месяц назад
આ સર્વે શેનાં માટે થાય છે. ઘેર ઘર થી કચરો લેવા માટે ગાડી આવેજ છે. અને દરેક મકાન ની મ્યુનિસિાલિટીમાં નોંધ તો હોય જ છે. તેઓ ટેક્સ ના બિલ પણ મોકલે છે. તો આવો સર્વે શેનાં માટે કરવામાં આવે છે?
@BhartiSolanki-uh3xj
@BhartiSolanki-uh3xj Месяц назад
સરસ માહિતી આપી સર ખાટલે મોટી ખોડ છે આ ન પાણીયા ગુજરાત મા ગમે તેવા પુરાવા રજૂ કરી તેમ રાડો પાડશો તો પણ ઉપર જણાવ્યા મુજબ ન પાણીયા વિસ્તારમાં બધુ શક્ય છે રહી વાત સર્વ કરવા વાળા ના ના યુવાન કર્મચારીઓ ની એ બેકારી દર્શાવે છે ગમે તેમ કરી રોજી રોટી મેળવવા મથે છે
@SakilKhan-rr6sf
@SakilKhan-rr6sf Месяц назад
Khub sharsh...🎉🎉🎉
@the_observe
@the_observe Месяц назад
ઇલેક્ટ્રો બોન્ડ ભ્રષ્ટાચાર કાંડ પર વિડિયો બનાવો
@bhagirathsinhjadejahadatoda
@bhagirathsinhjadejahadatoda Месяц назад
વાહ તુષાર ભાઈ વાહ
@karajivaulva
@karajivaulva Месяц назад
Vah.... Must needed awareness Salute to Tushar basiya
@usmankangda1020
@usmankangda1020 Месяц назад
છેલ્લા પાંચ વર્ષ માં ગુજરાત માંથી ૪૨૦૦૦/ માં બહેન બેટિયો ગુમ છે. કોણ જવાબદાર?
@EdCEvarTes543
@EdCEvarTes543 Месяц назад
महाराष्ट्र वाले साईं बाबा उर्फ चांद मियां के दर्शक भी सेकंडों महिला और पुरुष दोनों गायब हो गया है।।
@manubhaimuliya5488
@manubhaimuliya5488 Месяц назад
Islam.
@user-on7ol2ki8c
@user-on7ol2ki8c Месяц назад
Jay hind desh ma bhutiyaraj fati nikdiyu chhe ajj na rajkaran karta raja sahi sari hati sambhadva vadu ane nyay alava vadu kok to hatu
@Branded_word
@Branded_word 23 дня назад
Jordar jordar jordar 👍
@user-pn4lj6kr2x
@user-pn4lj6kr2x Месяц назад
Tusar bhai you are right right and right
@mehrumehta3923
@mehrumehta3923 23 дня назад
Congratulations for your courage and awareness
@vasiyangdangar5129
@vasiyangdangar5129 Месяц назад
વાહ ભાઈ જોરદાર.... ઇ લોકો ને. એ. શી થી બહાર નથી નીકળવુ એટલે આવા ગતકડા કરાવતા રહે છે.... આપની મહેનત ને સલામ
@abubakarpatel4806
@abubakarpatel4806 Месяц назад
Thank you very much we are praud of you
@Jait-qv8wq
@Jait-qv8wq Месяц назад
અભિનંદન તુષારભાઈ..
@rameshpatel5921
@rameshpatel5921 Месяц назад
Good job bro keep going deep exposing government assooo
@nickm1491
@nickm1491 Месяц назад
આદિનાથ બલ્ક, કે જે AMTS ની બસ પણ ચલાવે છે.
@user-is9nf1mj3u
@user-is9nf1mj3u 4 дня назад
Aapni nidar patrakarita ne salam
@pranavpatel7072
@pranavpatel7072 Месяц назад
Aavo koi photo na leva devay, u r right,
@chandansinghdabhi6156
@chandansinghdabhi6156 Месяц назад
આખું ભારત અંડર અંડર વર્લ્ડ ના માફિયાઓના હાથમાં છે આખા દેશમાં ગુંડાગર્દી સિવાય કઈ નથી ગમે તે કચેરીમાં જાવ ગુંડા હોય નેતાઓ ગુંડા હોય પોલીસ ગુંડા કરજે ચારે બાજુ ભારતમાં તબાહી મચાવી દીધી ગુંડાગર્દી સિવાય અને એમાં સૌથી વધારે મોત હોય તો ગરીબનું અને ગરીબ થી વધારે મોત હોય તો ખેડૂતોનું
@Ahiralok-do7fl
@Ahiralok-do7fl Месяц назад
ખુબ સરસ માહિતી આપી
@dineshshrimali8256
@dineshshrimali8256 Месяц назад
great awareness efforts sir........thanks ...Navajivan News
@nirav7197
@nirav7197 Месяц назад
Very strong. Question.. We support
@mahedihasangodad7309
@mahedihasangodad7309 Месяц назад
❤વાહ સુંદર કાર્ય પણ આ યુવાન ને યોગ્ય માર્ગદર્શન આપશો
@bharat1khoj954
@bharat1khoj954 Месяц назад
સત્તા એક પક્ષ પાસે જરૂર થી વધારે રહે ત્યારે એ પક્ષ પોતાને માલિક અને જનતા ને નોકર સમજવા માંડે.
@shantilalkotia3274
@shantilalkotia3274 День назад
Very nice sir selut sir porbander
@devthakkur1089
@devthakkur1089 Месяц назад
મગર ની પૂંછ પકડવા જેવું કાર્ય કર્યું છે આપે,ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ,પ્રજા ઉપર રોજ નવી નવી કજા ઉતારે છે સરકાર.
@mamtapatel9424
@mamtapatel9424 13 дней назад
Very good awareness 👌👌
@RahulParmar-mv3lt
@RahulParmar-mv3lt Месяц назад
GREAT BHAI ....
@sureshpatel8064
@sureshpatel8064 Месяц назад
અમારા ત્યાં આવ્યો હતો પણ મે સોસાયટી માં ઘુસવા નહોતો દીધો
@PrakashPatel-pl2xj
@PrakashPatel-pl2xj Месяц назад
Excellent bhai. સલામ છે તમને.
@SanjayNatda-co9sr
@SanjayNatda-co9sr 8 дней назад
👍
@jaigurudev.3906
@jaigurudev.3906 Месяц назад
Very good work done by Tushar Bhai.jai ho!
@kbdesai6875
@kbdesai6875 Месяц назад
Verry. Good.navjivan.news.jindabad. Gujaratnu.gaurav.navjivan.news.salute.
@bigb2539
@bigb2539 Месяц назад
આ ભાઇ સુડી વચ્ચે સોપારી જેવો છે.
@adv.jigneshmehta
@adv.jigneshmehta Месяц назад
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ સંબંધિત કોઈ પણ સર્વે કોઈ એ કરવાનો હોય, ને તસવીરો પણ લેવાની હોય, તો તુષારભાઈ એ તસવીર માં કચરો છે કે કેમ??? આ પણ મૂળમાં આઘાત કરે તેવો મુદ્દો નથી લાગતો???
@RIDERS_LIFE_VLOGS
@RIDERS_LIFE_VLOGS Месяц назад
Ladies na pic Levani vaat chhe...
@harsh.hk__
@harsh.hk__ Месяц назад
અધિકારીઓ, મંત્રીઓ જવાબ તો આપો નાગરિક ને.
@solankiudaysinh8248
@solankiudaysinh8248 Месяц назад
તુષારભાઈ આ લોકોના કલ્યાણ માટેની સિસ્ટમ છે કે અકલ્યાણ માટેની કોને પ્રશ્ન કરવો સાહેબ ખોબે ખોબે વોટ આપે છે આપણા લોકો પરંતુ સલામતી નો પ્રશ્ન ઊભો થયો છે
@jadavharsh3490
@jadavharsh3490 Месяц назад
khub khub dhanyavad tusharbhai good
@radhekrishna05284
@radhekrishna05284 Месяц назад
ખૂબ સરસ સર ,અધિકારીઓ સાવ નફટ છે
@PATEL_maharsh03031
@PATEL_maharsh03031 Месяц назад
સાહેબ આતો ગંભીર મુદ્દો કેવાય
@mehulmuniya7519
@mehulmuniya7519 Месяц назад
Jai navjivan
@vishalbaraiya7684
@vishalbaraiya7684 Месяц назад
બહુજ સરસ માહિતગાર કર્યા આભાર ભાઇ
@prathmeshvajani3437
@prathmeshvajani3437 Месяц назад
बहुत बढ़िया काम , जानता को जानकारी देने के लिए आप का आभार। सलाम हे आपको
@jaileshm
@jaileshm Месяц назад
પોલીસમાં ફરિયાદ કરીને આ કંપની અને સ્ટાફની સામે તથા AMCના લાગતા વળગતા અધિકારીઓ સામે કોર્ટ દ્વારા પગલાં લેવાવા જોઇએ.😡
@sepri5510
@sepri5510 25 дней назад
👍👍👍👍👍👍
@imranghanchi5289
@imranghanchi5289 Месяц назад
💯sche vat
@bharatpatel6979
@bharatpatel6979 29 дней назад
@natvarlalgardhariya291
@natvarlalgardhariya291 Месяц назад
Vah re vah tusar bhai selut sar
@praveensolanki18
@praveensolanki18 6 дней назад
Good
@bharatanadkat
@bharatanadkat Месяц назад
નવજીવન ન્યુઝ....... ધન્યવાદ
@ashokpatel245
@ashokpatel245 Месяц назад
ગુજરાતમાં 80℅ ટેન્ડરમાં કંપનીઓ પેટા કંપની પાસેથી જ કામ કરે છે....
@salimbhaiajmeri247
@salimbhaiajmeri247 Месяц назад
Navajivan na jagrut patrakaro ne salute
@prafulhingu5132
@prafulhingu5132 Месяц назад
tusharbhai..tame.khub.saras. vat.kari..tamara.jeva.nider. patarkar..aaje.bhagye.j..jova male.che.
@parmarbalvantraylagharbhai4899
@parmarbalvantraylagharbhai4899 Месяц назад
Thanks for details.verry good mahiti thi vakef karya.
@VinodVinod-yc3zb
@VinodVinod-yc3zb Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@henildhanani
@henildhanani Месяц назад
Fight for right ✅️
Далее