Тёмный

સોલર નુ લાઇટ બીલ કઇ રીતે બનાવવામા આવે છે ? સોલર નુ લાઇટ બીલ કેવી રીતે બને છે ?  

Gujarati Bhai
Подписаться 3,3 тыс.
Просмотров 106 тыс.
50% 1

સોલર નુ લાઇટ બીલ કઇ રીતે બનાવવામા આવે છે ?
સોલર નુ લાઇટ બીલ કેવી રીતે બને છે ?
સોલર બીલ
સોલર બીલ ગણતરી
solar bill calculation
solar bill kaise banaye
solar bill kaise banata hai
સોલાર બિલ ગણતરી કેવી રીતે કરવી || Mgvcl solar bill calculator
#mgvcl
#pgvcl
#ugvcl
#dgvcl
#gujarat
#solar
#solarsystem

Опубликовано:

 

7 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 151   
@darshan1432007
@darshan1432007 10 месяцев назад
Bahu saras information bhai....2 bill copy aave chhe Ema khabar nathi padati...e samjavi Sako to vadhu saru....
@Gujarati_bhau
@Gujarati_bhau 10 месяцев назад
હા ચોક્કસ..... 1 બિલ બાયડાયરેક્શનલ મીટર નું હોઈ છે. જેમાં 2 reading આવે 1. ઈમ્પોર્ટ અને 2. એક્સપોર્ટ.. ઈમ્પોર્ટ એટલે તમે GEB ના યુનિટ વાપર્યા એ એક્સપોર્ટ એટલે તમે GEB ને યુનિટ આપ્યા એ બીજું મીટર જનરેશન નું હોઈ છે જેમાં એકજ READING આવે એ દર્શાવે છે કે તમારી સોલર પેનલે કેટલા યુનિટ જનરેટ કર્યા
@darshan1432007
@darshan1432007 10 месяцев назад
Very good information...
@jayendrajoshi2378
@jayendrajoshi2378 10 месяцев назад
વાહ, ખુબ સરળ રીતે તમે બિલ ની ગણતરી સમજાવી...
@Gujarati_bhau
@Gujarati_bhau 10 месяцев назад
Thank you so much
@majidbapukureshi8871
@majidbapukureshi8871 2 месяца назад
Bahuj saras mahiti Thanks
@bhaveshchauhan5032
@bhaveshchauhan5032 Год назад
Very Nice information provided.... Easy to understand... 💐👍
@Gujarati_bhau
@Gujarati_bhau Год назад
Thank you
@nileshhariyani4924
@nileshhariyani4924 3 месяца назад
ખૂબ જ સાદી સરળ અને સારી ભાષામાં માહિતી સમજાવેલ છે...ખૂબ ખૂબ આભાર..🙏
@Gujarati_bhau
@Gujarati_bhau 3 месяца назад
Thank you.
@bharatbhaijoshi6857
@bharatbhaijoshi6857 Месяц назад
સારી માહીતિ આપી ્ધનયવાદ.
@Gujarati_bhau
@Gujarati_bhau Месяц назад
Welcome
@jagdishbhairohit3455
@jagdishbhairohit3455 11 месяцев назад
Vahhhhhh sarvayabhai namshkar
@Gujarati_bhau
@Gujarati_bhau 11 месяцев назад
Namskar 🙏
@kushallanghnoja4411
@kushallanghnoja4411 Год назад
Nicely explain sirji✌️✌️👍
@Gujarati_bhau
@Gujarati_bhau Год назад
Thank you sir ji 🙏🙏
@govindshah6207
@govindshah6207 8 месяцев назад
Very nice & useful information
@Gujarati_bhau
@Gujarati_bhau 8 месяцев назад
Thank you so much
@honeyrathod610
@honeyrathod610 Год назад
Very important information
@Gujarati_bhau
@Gujarati_bhau Год назад
Thank you
@kamleshbera87
@kamleshbera87 11 месяцев назад
ખૂબ ખૂબ સરસ માહિતી સરળ રીતે સમજાવી
@Gujarati_bhau
@Gujarati_bhau 11 месяцев назад
Thank you
@dineshgadhiya459
@dineshgadhiya459 10 месяцев назад
So nice video sir to understand
@Gujarati_bhau
@Gujarati_bhau 10 месяцев назад
Thank you
@atik5748
@atik5748 Год назад
Very informative 👍
@Gujarati_bhau
@Gujarati_bhau Год назад
Thank you
@Jaygaming386
@Jaygaming386 Год назад
ખૂબ સરસ માહિતી આપેલી છે.
@Gujarati_bhau
@Gujarati_bhau Год назад
Thank you
@jigarparmar5199
@jigarparmar5199 Год назад
Good information
@Gujarati_bhau
@Gujarati_bhau Год назад
Thank you
@kajalbhagora2295
@kajalbhagora2295 Год назад
Very nice information 👍
@Gujarati_bhau
@Gujarati_bhau Год назад
Thank you so much.. subscribe the channel and share with friends
@user-mn1bz7kh3e
@user-mn1bz7kh3e Год назад
Very easy to understand
@Gujarati_bhau
@Gujarati_bhau Год назад
Thank you
@user-rc2ox8kb7d
@user-rc2ox8kb7d Год назад
ખૂબ સરસ માહિતી આપવામાં આવેલ છે
@Gujarati_bhau
@Gujarati_bhau Год назад
Thank you
@satyamgaming7020
@satyamgaming7020 8 месяцев назад
Thanks bhai 🎉🎉
@Gujarati_bhau
@Gujarati_bhau 8 месяцев назад
Welcome
@chiragsolanki9691
@chiragsolanki9691 Год назад
Great anaylist 🥰
@Gujarati_bhau
@Gujarati_bhau Год назад
Thank you
@user-on6cs7by5x
@user-on6cs7by5x Месяц назад
ખૂબ સરસ રીતે સમજાવ્યું,
@Gujarati_bhau
@Gujarati_bhau Месяц назад
Thank you
@JDDamor
@JDDamor Год назад
❤️❤️👍
@arvindthakor3337
@arvindthakor3337 10 месяцев назад
Yummy
@user-on6cs7by5x
@user-on6cs7by5x 7 месяцев назад
Very good
@Gujarati_bhau
@Gujarati_bhau 7 месяцев назад
Thank you
@satyamgaming7020
@satyamgaming7020 8 месяцев назад
Kay sujtu natu bhai tamaro video joy ne badha douts clear thay gya😊😊
@Gujarati_bhau
@Gujarati_bhau 8 месяцев назад
Thank you sir,
@user-ou2yq3bt9p
@user-ou2yq3bt9p 11 месяцев назад
Saras
@Gujarati_bhau
@Gujarati_bhau 11 месяцев назад
Thank you
@chiragsolanki9691
@chiragsolanki9691 Год назад
Nice
@Gujarati_bhau
@Gujarati_bhau Год назад
Thank you
@Ashokchadundavi
@Ashokchadundavi 10 месяцев назад
Nice 👍
@Gujarati_bhau
@Gujarati_bhau 10 месяцев назад
Thank you
@pgraiyani09
@pgraiyani09 Месяц назад
સોલાર બિલ અંગે સરસ માહિતી આપી. સોલારના બન્ને મીટરમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ અને જનરેશન સિવાયના જુદા જુદા આંકડા વારંવાર રીપીટ થાય છે, તે અંગે માહિતી આપશો.
@Gujarati_bhau
@Gujarati_bhau Месяц назад
તે આંકડા આપડા માટે કામના નથી
@chetankotak6986
@chetankotak6986 Месяц назад
🎉🎉🎉🎉🎉🎉🎉
@user-on6cs7by5x
@user-on6cs7by5x Месяц назад
ટૂંક સમયમાં જૂન મહિનામાં ગુજરાતમાં જો વાવાઝોડું આવે તો સોલારની જાળવણી કેવી રીતે કરવી તે અથવા જો પેનલને ઉતારવી પડે તો કેવી રીતે તે વિશે આગામી વિડિયો આપશો.વહેલાસર.
@Gujarati_bhau
@Gujarati_bhau Месяц назад
Sure
@HitendrakumarsumanbhaiPatel
@HitendrakumarsumanbhaiPatel Месяц назад
❤❤❤❤
@Gujarati_bhau
@Gujarati_bhau Месяц назад
Thank you
@KarshanbhaiKakdiya-lv4bh
@KarshanbhaiKakdiya-lv4bh Месяц назад
Khub saru janavyu
@Gujarati_bhau
@Gujarati_bhau Месяц назад
Thank you
@financialsupporthindi
@financialsupporthindi Месяц назад
Bhai Kamlesh 126,135 na bill Kem banava assessment Kem karvu jeva video banavo jethi meter reading Karela junior assistant office nu kaam shikhi shake office na darek table ni series banavo 🙏🙏🙏
@rajukhokhani6221
@rajukhokhani6221 2 месяца назад
હજી પણ સાદી ભાષા માં અને ટૂંકાં માં સમજાવી સક્યા હોત !!
@keshavlalprajapati9204
@keshavlalprajapati9204 Месяц назад
આનાથી સાદી ભાષા કંઈ હોય શકે
@priteshpatel1696
@priteshpatel1696 22 дня назад
Tare sadi bhasa ma video banavo joie ne.
@AnkitPatel-i5m
@AnkitPatel-i5m 14 дней назад
Bhai aapde generation loss kevi rite ochu Kari sakiye
@Gujarati_bhau
@Gujarati_bhau 14 дней назад
Solar panel thi meter sathe connect thayel wire saro hoi and distance ochu hoi to
@kamleshbera87
@kamleshbera87 11 месяцев назад
Thanks, good information
@Gujarati_bhau
@Gujarati_bhau 11 месяцев назад
Thank you so much
@kamleshbera87
@kamleshbera87 11 месяцев назад
​@@Gujarati_bhauએનો મતલબ એવો થયો ને કે એક્સ્પોર્ટ યુનિટ જનરેશન યુનિટ થી ક્યારેય વધારે હોય શકે નહીં???
@Gujarati_bhau
@Gujarati_bhau 11 месяцев назад
@@kamleshbera87 ha
@kamleshbera87
@kamleshbera87 11 месяцев назад
@@Gujarati_bhau Ok, thanks
@kamleshbera87
@kamleshbera87 11 месяцев назад
​@@Gujarati_bhauબેંક ચાર્જ જનરેશન ૫૦૦-૪૦૦ એક્સપર્ટ=૧૦૦ યુનિટ જે આપણે ડાયરેક્ટ કંજ્યુમ કર્યા તેના પર જ લાગે કે પછી ૨૦૦ સર પ્લસ+૧૦૦ ડાયરેક્ટ કંજયુમ= ૩૦૦ યુનિટ પર લાગે???
@Monsoon24e-wg6rd
@Monsoon24e-wg6rd 27 дней назад
❤❤🎉😅😅😊
@samwilliam7547
@samwilliam7547 5 месяцев назад
Sir jama rakam kyare ane kayi rite malse kemke mare hazu bank ma jama nai thaya
@Gujarati_bhau
@Gujarati_bhau 5 месяцев назад
January k February na bill ma jo rakam jama bolti hoi to a rakam tamne jun mahinama bank account ma male
@jagdishdangar8786
@jagdishdangar8786 Месяц назад
Atyare Jena ghare Solar 6 tene electricity bill ma je unit jama thaya hoy te bad male 6. Jyare smart metre avshe tyare solar na unit kai rite bad malshe
@Gujarati_bhau
@Gujarati_bhau Месяц назад
એના લીધેજ હાલ પૂરતું સોલાર મીટર હોઈ તેને સ્માર્ટ મીટર લાગવાના નથી. કેમ કે એમાં રોજ બરોજ યુનિટ અડજસ્ટ થાય તો ગ્રાહક ને લોસ જાય એમ છે
@nitinkumarpatel8342
@nitinkumarpatel8342 Месяц назад
Gamete,karo,pan,luntase,to,public,j,ane,favse,goverment,ke,company,ye,satya,chhe,
@patelmayank8615
@patelmayank8615 Месяц назад
અમારે બે જ મીટર છે ઇમપોટૅ એકસપોટૅના બિલ પણ એક જ આવે છે જનરેટનુ નથી
@Gujarati_bhau
@Gujarati_bhau Месяц назад
એ આપતાં નય હોઈ
@panchalhitesh2025
@panchalhitesh2025 Месяц назад
ભાઈ વાવાઝોડા વખતે સોલાર માટે સુ કાળજી રાખવી અને સુ કરવું એના વિશે સવિશેષ માહિતી આપો
@sirajkalvaniya4984
@sirajkalvaniya4984 11 дней назад
પેનલ છોરાવી લેવી
@DhAmuEDITS-wd9ew
@DhAmuEDITS-wd9ew 2 месяца назад
Ruftof Soler panel system 25 year karar cancel kevi rite karvo e jo.....aa soler system ma khot j 6e ....light hoy to j chale 6e tema
@Gujarati_bhau
@Gujarati_bhau 2 месяца назад
Ahiya khali bill kay rite calculate thay a janavama aavyu chhe
@mukeshajudia15
@mukeshajudia15 Месяц назад
આના સોલ્યુશન માટે ઇન્વર્ટર લગાવવું જોઈએ
@N.g.Chanal
@N.g.Chanal Месяц назад
import 300 hoi export 250 hoi to bill kevi rite bane..300-250= 50 unit na j bharva na? geb vapras no bhav Rs8 hoi vechan no bhav 2 hoi . to 8x50=200 thay ke.? (300x8=2400) - (250x2=500) 2400-500= 1900 bharvana?
@Gujarati_bhau
@Gujarati_bhau Месяц назад
50 unit nu bane For example 1 યુનિટ ના 8 રૂપિયા હોઈ તો 8*50=400 Thay🤝
@Bhavdipkatrodiya
@Bhavdipkatrodiya 2 месяца назад
Generation unit details kya male
@Gujarati_bhau
@Gujarati_bhau 2 месяца назад
Biju meter hoi jode ema A meter ma kwh kri ne reading aave
@JitendraPanwala-xj5ew
@JitendraPanwala-xj5ew 2 месяца назад
Solar wala o ne Gujarat sarkar bijli utpaden na 2,25 bhav aape che ane adani pasebijli kharidi maate 8,50 no bhav aape che.loko pase mafat na bhave kharide che.sarkar na aapva levana taraju juda che.
@bhaveshpatel1280
@bhaveshpatel1280 Месяц назад
To Bhai vapri nakhavani
@mikenprajapati2908
@mikenprajapati2908 4 месяца назад
Solar panel no kharcho bill per thi ketla time ma nikdi gayo te nu calculation kevi rite karvanu tena per video bana vo ni
@Gujarati_bhau
@Gujarati_bhau 4 месяца назад
Next video 🤝
@rushirajsinhrana
@rushirajsinhrana 3 месяца назад
સાઈબ આ માહિતી કોમર્શિયલ કનેક્શન ના બિલ વીસે પણ જણાવી સકો તો ખૂબ ખૂબ આભાર ને પાત્ર રેસો માહિતી બિલ હાથ માં લઈ ને જણાવવા વિનંતી કેમકે આ કેલક્યુલેશન બિલ માં કરી સકાય તો સારો આઇડિયા આવે એટલા માટે આભાર
@Gujarati_bhau
@Gujarati_bhau 3 месяца назад
Ok
@bhaveshpatel1280
@bhaveshpatel1280 Месяц назад
G E B no ret kaetlo che . Tamara 6 kae 7 Rupees . Aamara 2.25 kaem.
@Gujarati_bhau
@Gujarati_bhau Месяц назад
જે કઈ પણ રેટ હોઈ એ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. Mgvcl, pgvcl, dgvcl, ugvcl થી રેટ નક્કી ના થઈ શકે. સોલાર ના 2018 પહેલા ના કનેક્શન માં એક યુનિટ ના 3.75 રૂપિયા હાલ પણ ચૂકવવામાં આવે છે.
@RENISH_FOREVER_786
@RENISH_FOREVER_786 2 месяца назад
Adjustment amnt meaning?
@Gujarati_bhau
@Gujarati_bhau 2 месяца назад
ક્યાં લખાય ને આવે છે?
@hansrodasim2593
@hansrodasim2593 3 месяца назад
Bhai tamaro number hoyto aapo ... Aju mane clear samaj Nathi parti
@Gujarati_bhau
@Gujarati_bhau 3 месяца назад
નવો વિડિઓ અપલોડ કર્યો છે એ જુઓ
@narendrapatel6368
@narendrapatel6368 8 месяцев назад
ઘર ઉપર લગાડેલ સોલાર માં કોઈ ટેક્સ ભરવાનો આવે છે? આમાં બેન્કિંગ ચાર્જ કેવો હોય છે?
@Gujarati_bhau
@Gujarati_bhau 8 месяцев назад
ઘર ના કનેક્શન માં નથી લાગતો બેન્કિંગ ચાર્જ
@narendrapatel6368
@narendrapatel6368 8 месяцев назад
​@@Gujarati_bhauok thank you sir
@dhwani07
@dhwani07 3 месяца назад
Credit amount etle?? A shu che pls answer apjo ne
@Gujarati_bhau
@Gujarati_bhau 3 месяца назад
તમારા બિલ માં રકમ જમા રહે એ. મેં હાલ એક નવો વિડિઓ અપલોડ કરેલ છે. સોલાર પેનલ ને લગતો તો તમે એ પણ જોઈ શકો છો
@dhwani07
@dhwani07 3 месяца назад
Etle apde bill ma je credit amount lakhi hoy te pay karvani nathi??
@Gujarati_bhau
@Gujarati_bhau 3 месяца назад
હા નહિ ભરવાની. રકમ ની પાછળ CR લખ્યું હશે
@dhwani07
@dhwani07 3 месяца назад
Credit amount kyay jama thy e check kyi rite karvanu?
@Gujarati_bhau
@Gujarati_bhau 3 месяца назад
May-jun માં થાય આપડે જે બેંક ડિટેલ્સ આપી હોંઈ એમાં
@aasifsana4602
@aasifsana4602 6 месяцев назад
Bhai kaik bhul pade 6.
@Gujarati_bhau
@Gujarati_bhau 6 месяцев назад
Shu bhul pade chhe?
@jigardave3862
@jigardave3862 9 месяцев назад
કુલ વપરાશ કેટલો થયો તે જાણવા ?
@Gujarati_bhau
@Gujarati_bhau 9 месяцев назад
જેટલાં યુનિટ ઈમ્પોર્ટ થયાં એ અને જનરેશન - એક્સપોર્ટ કરતા જે ડિફરન્સ આવે એને ઈમ્પોર્ટ માં એડ કરો એ કુલ વપરાશ
@ashutoshkavalanekar1343
@ashutoshkavalanekar1343 2 месяца назад
ઉપરના ઉદાહરણમાં જનરેશન 500 છે એમાંથી એકસપોર્ટ 400 છે એટલે વપરાશ 100 યુનિટ અને ઇમ્પોર્ટ 200 એમ ટોટલ 300 યુનિટ કુલ વપરાશ કહેવાય.
@bharatsinhparmar6557
@bharatsinhparmar6557 Месяц назад
જનરેશન મીટર માં 1000 ની આસપાસ યુનિટ જનરેટ થયા છે...જ્યારે અન્ય મીટર માં ઇમ્પોર્ટ 900 ની આસપાસ અને એક્સપોર્ટ 700 જ થયા છે...લગભગ 300 યુનિટ ડાયરેક્ટ વપરાશ થઈ શકે ખરા...જવાબ આપવા વિનંતિ
@Gujarati_bhau
@Gujarati_bhau Месяц назад
Import ketla chhe?
@bharatsinhparmar6557
@bharatsinhparmar6557 Месяц назад
@@Gujarati_bhau comment km nai thati 2 var try kri
@Gujarati_bhau
@Gujarati_bhau Месяц назад
Thay to chhe?
@bharatsinhparmar6557
@bharatsinhparmar6557 Месяц назад
Import 953
@bharatsinhparmar6557
@bharatsinhparmar6557 Месяц назад
@@Gujarati_bhau export 740
@hardevmahida
@hardevmahida 2 месяца назад
સોલાર ના ૧૦૦ યુનિટ ડાયરેક્ટ વપરાય છે તો એ મીટર માં કેમ નથી બતાવ તા ., તો પછી મીટર શું ખાવા મૂક્યા?
@Gujarati_bhau
@Gujarati_bhau 2 месяца назад
Solar ni circuit evi aave chhe bhai Jenu koi jode solution ny
@Gujarati_bhau
@Gujarati_bhau 2 месяца назад
Ema m Pan kehvama aave chhe k Solara na unit generate thay a direct consumer vapri nakhe and bija j vapri nathi shakto a export kre chhe
@user-on6cs7by5x
@user-on6cs7by5x 2 месяца назад
સ્માર્ટ મીટરમાં શું, કેવી રીતે ગણતરી થશે? કોઈ વિડિયો માં આ માહિતી ઉપલબ્ધ નથી તો આપ જણાવશો
@Gujarati_bhau
@Gujarati_bhau 2 месяца назад
એનો વિડિઓ પણ મુકેલ છે ટૂંક સમય માં બીજો વિડિઓ પણ આવશે
@patelgautam8483
@patelgautam8483 Месяц назад
ભાઈ ખોટી ગણતરી છે. યુનિટ માઈનસ કરવામાં આવતા નથી. પહેલા યુનિટ પ્રમાણે પૈસા ગણાવા મા આવે છે. પછી ગણતરી કરવામાં આવે છે
@Gujarati_bhau
@Gujarati_bhau Месяц назад
જો એક્સપોર્ટ યુનિટ , ઇમપોર્ટ યુનિટ કરતા વધારે હોઈ તો એક્સપોર્ટ માંથી ઈમ્પોર્ટ યુનિટ બાદ કરવામાં આવે છે
Далее
doing impossible challenges✅❓
00:25
Просмотров 4,6 млн
НРАВИТСЯ ЭТОТ ФОРМАТ??
00:37
Просмотров 2,2 млн