Ben very nice recipi bhuju saru visarati vangi tatha aathannani jouni yad karavi Ben pls recipi ni liknk mkusso tevi aasapls badhi link ayou tub per mooksho pls ben
When we keep in salt for one two month it’s become smelly and sticky so I don’t like it but I bought from Sayona BAPS temple !!! Your cooking recipe is very nice 👍👌
મારી મમ્મી પણ આવીજ રીતે લીંબુનુ અથાણુ બનાવતી હતી, પણ હું જયારે લીંબુ આથુ છુ, ત્યારે, તેમા ફૂગ આવી જાય છે, તેનો ઉપાય બતાવશો? મને પણ બાફીને કરવું ઓછું પસંદ છે.