Тёмный

જે ખોળામાં રમ્યા એ મમતાના ખોળાને તરછોડતા પહેલા સાંભળો વૃદ્ધાશ્રમમાંથી માતાની વાત | Old Age home 

Vaat Gujarati
Подписаться 770 тыс.
Просмотров 329 тыс.
0% 0

મહેશ્વરી મતાજી વૃદ્ધાશ્રમ રતનપર, મોરબી રોડ, રાજકોટ
Mo :- 93749 45219
#oldagehome #oldage #vaatgujarati #rajkot #gujarat #seniorcitizens #parentslove #parents #son #vruudhashram #saurashtra
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" RU-vid ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 310   
@akashpatel5963
@akashpatel5963 Месяц назад
હુ મારી જાત ને ખુબજ ભાગ્યશાળી માનુ છુ મારા માતા પિતા અને મે મારા દાદા દાદી ખુબજ સેવા કરી છે એ પાણી માગતા તો અમે દૂધ આપતા એ કહેતા એ જમવાનુ બનાવી આપતા ગયા પછી કાગડા આપવા કોઈ મતલબ નથી 🙏🏻😊ઈશ્વર ભગવાન બધાય સુખી રાખે 🙏🏻હરિૐ
@AbdullahLangay-ij4vk
@AbdullahLangay-ij4vk 17 дней назад
Maji afsos n karo Ava dikra n hoy saru Amna aj hal thase
@ahesanpanja245
@ahesanpanja245 22 дня назад
Allah ke Quran me Ayyat he jo MAA kasam dil ko chir deti jo use sunta he our yahi vaza se Muslim me Jyada log apne MAA BAAP ko chor te NAI
@mahakal8969
@mahakal8969 14 дней назад
મારો મહાદેવ આ ભોળા બા ને સહન સક્તી આપે 😢😢😢😢
@ahesanpanja245
@ahesanpanja245 22 дня назад
कुरान की कई आयतें और हदीसें माता-पिता के सम्मान और उनकी देखभाल करने के बारे में बताती हैं. अल्लाह ने मुसलमानों को अपने माता-पिता का आदर करने, उनसे प्यार करने, और उनके साथ नरमी से पेश आने का आदेश दिया है.
@mohsinmithawala379
@mohsinmithawala379 19 дней назад
Islam mein maa ke pair mein jannat rakhi hain aur baap ki khidmat jannat ka darwaja hain. Allah sab logo ko apne maa baap ki khidmat karneki taufiq ata farmaye.
@anishavahora7139
@anishavahora7139 Месяц назад
ALLAH ..Asan kare ..J loko ma bap ni khidmat na kre a oulad che j nahi ..a loko n aj varo avse ..😢😢❤❤❤
@Vipuldesai4318
@Vipuldesai4318 15 дней назад
હું અભિમાન નથી કરતો પણ ગર્વ લઉ છું કે મારા માલધારી સમાજ ના એક પણ માં-બાપ ઘરડા ઘર માં જોવા નહી મળે કારણ કે અમે થોડા ઓછા ભણેલા હોય એ પણ લાગણી બહુ હોય છે અમારા મા
@mahakal8969
@mahakal8969 14 дней назад
ભાઈ સાચું કહું હું દુનિયા મા બધું સહન કરવા ની તાકાત છે મારા મા પણ કોઈ ના મા બાપ દુઃખી થાય તે ના તો જોઈ સકુ ના સહન કરી સકુ 😢😢😢😢😢
@ritabenjoshi9355
@ritabenjoshi9355 Месяц назад
બહેનો માટે ની સુંદર વ્યવસ્થા છે
@huzaifahuzefa9527
@huzaifahuzefa9527 27 дней назад
Hindu samaj ma a bo kharab vat kahevay ke maa bap no gharde dhadpqn a hall kare che are a umar ma to emne vadhare sachvvana hoi che ketli badhi taklif thay che emne vruddha ashram banavvana j bandh kari do muslimo kyarey nathi muqta ma bap ne vrudhha asrhm ma kela vechi ne pan pale che
@jaydangar7198
@jaydangar7198 5 дней назад
100% mathi 0.01% Loko mokle aema akho dharm ne target na karay
@ashokbhaipanchal5514
@ashokbhaipanchal5514 23 дня назад
દુઃખ ને યાદ ન કરાવો આવેલ પરિસ્થિતિ નો હિંમત ની સામનો કરવાનું શીખવાડો
@PramukhbhaiPatel-vi4eb
@PramukhbhaiPatel-vi4eb Месяц назад
મારૂ. ..એમ. કહેવુ. .છે. .કે ..છોકરા ...અને ..વહુ. .માટે ...કાયદો. ..બનાવો ...આજીવન. .સજા. .માતા. સામે. .આ. સજા. કશુય. ના. કહેવાય
@madhuravat4472
@madhuravat4472 Месяц назад
માં અફસોસ ન કરવો જોઈએ અમારે પણ એક જ છે મુકીને જતો રહ્યો
@sangitsandhya6599
@sangitsandhya6599 Месяц назад
માં અપસોસ ન કરો. એ પાન પણ એક દીવસ પીળું થવાનું સે
@mayurikapatel7052
@mayurikapatel7052 Месяц назад
બિલકુર સાચી વાત કરી ભાઈ આ વિષય પર બહુ કડક કાયદાની જરુરત છે
@rekhavora8143
@rekhavora8143 Месяц назад
😊
@anishavahora7139
@anishavahora7139 Месяц назад
ALLAH ..Asan kare ALHAMDULILLAH...Ma bap ni khidmat na kro to a Loko no pn aj varo avse .... INSHAALLAHH Aamin❤❤❤😢😢
@meerabakshi2676
@meerabakshi2676 19 дней назад
@@mayurikapatel7052 ma-baap kaayadaa thi baalako ne uchhere chhe ne sambhaal raakhe chhe? kaayadaa ni beek thi ma-bap ne potalaan ni jem ghar maan ek chhaparaa.n niche raakhe e tau ethi pan vadhu khatarnaak chhe. kyaare dhimun jher aapi ne kaayadaa thi maathey padeli javaabdari ne kaayam kaate dur kari de aa nirlajj samaaj e pan ek vichaaravaa no vishay chhe.
@kalavatipanchal254
@kalavatipanchal254 20 дней назад
આ વિડીયો જોઈને ખૂબ દુઃખ થયું, ભગવાન બધા છોકરાઓ, છોકરીઓ અને વહુઓ ને સદ્બુદ્ધિ આપે 🙏🙏😢
@thakormunna9762
@thakormunna9762 Месяц назад
એક સુંદર ભજન છે હેમંત ચૌહાણ નું કરેલાં કરમ નાં બદલા દેવાં રે પડે છે અંતે સૌને નડે છે મારો 35 વર્ષ નો અનુભવ છે જે ની બાયડી સાસુ ની સેવા નથી કરતા એવાં જ લોકો ની આવી હાલત થાય છે ખોટું નાં લગાડજો આ બધાય નાં ગામમાં જયી ને પુછવું જોઈએ કેમ આમની આવી હાલત થાય છે
@chauhan2628
@chauhan2628 Месяц назад
ભાઈ ઘણા સેવા કરે છે એમની હાલત પણ આવી થાતી હોય છે, જ્યારે સાસુ સસરા ને ક્યારેય પાણી પણ ના આપ્યું હોય એવી મજા કરતી હોય છે, કળિયુગ છે
@pritihedpara1112
@pritihedpara1112 Месяц назад
પોતાના કર્મો પોતાને જ નડે. બીજા કોઈ ને ના નડે.
@bhavnathanki508
@bhavnathanki508 Месяц назад
​@chauhan2628 Right
@shitalgadhavi4532
@shitalgadhavi4532 Месяц назад
Avu na hoy bhayi 😢
@shitalgadhavi4532
@shitalgadhavi4532 Месяц назад
Pela avu nhotu have j kaliyug ukdyo che pela to ganu saru htu tyre to koi asram y nota 😢
@chhaganbhailakhubhaibagda2491
@chhaganbhailakhubhaibagda2491 Месяц назад
ભાઈ.આખો વીડિયો જોઈ ઘણું દુઃખ થયું. 😢..માં-બાપ ને હેરાન કરવા નું પરીણામ બહુજ ખરાબ હોય છે...ભગવાન સૌને સહન શક્તિ આપે.. કુટુંબ સલામત રહે.🌹🙏🌹
@purohitrenukaben4996
@purohitrenukaben4996 Месяц назад
😢😢અરે ભગવાન 😭🙏
@kritalparmar7941
@kritalparmar7941 Месяц назад
Maa Te Maa Bija Badha vagdaa Na Vaa😢😭😭😭 Karm ne doshi mani mann Motu rakhi Badako mate aashirvachan Aape , भगवद् गीता मे हृदयं पार्थ गीता नाम सहस्रं ध्येयं सदा पातु 🫶🫶🫶
@user-vz3ux3sy4k
@user-vz3ux3sy4k 13 дней назад
એવા. ને. યાદ. કરી. સુ. કરવાનું. હોય મૂકી. ગયાં. હોય. એવા. જલદી. વુરધ. બને. જલદી. બીમાર. પડે
@user-ub6ms4yo4n
@user-ub6ms4yo4n Месяц назад
MA TUJE SALAM ❤❤❤❤❤❤😢😢😢😢
@jagrutipatel6013
@jagrutipatel6013 Месяц назад
Dhanya che e bapu ne j aa badhi janeta ni sambhal rakhe che❤❤
@akashpatel5963
@akashpatel5963 Месяц назад
ભાઈ શ્રી તમે વારંવાર પરિવાર ની યાદ સુકામ અપાવો છો બધાય બા ને અને એમને પૂછો છો કે પરિવાર ની યાદ આવે છે પરિવાર રાખતો હોય તો એ લોકો અહીંયા આવત સુકામ ભાઈ એમના પરિવાર ની યાદ ન અપાવો પ્લીઝ 🙏🏻😊😊હરિૐ
@meerabakshi2676
@meerabakshi2676 19 дней назад
Emane interview kem levo ee j aavadatun nathi, eni paase savaal j nathi ke aa laachaar baheno ne posititivity kem aapavi? Aa interview thi baheno naa parivaar ne vagovavaa sivaay emane aa baheno ne laabh thaay evun shun karyun? emaney aa baheno ne ek jodi kapadaa.n nun provision thaay ke daant/aankh/kaan ni doctori tapaas maan je kharcho thaay ee puro padaay evo fand-faalo aa sansthaa ne daan karyo? khaali khotaa mic ne cameraman ne saathey layi ne ghumyaa ne aapano y samay barbaad karyo!
@vasantiwaghela118
@vasantiwaghela118 28 дней назад
Lord jesus blessed now amen👪
@GamitjayshreeGamitjayshr-tm3vd
@GamitjayshreeGamitjayshr-tm3vd Месяц назад
જગતમાં બધું મળે પણ જન્મ આપ નાર જનની ન હીજોડે
@Mumbailifeuser-yi
@Mumbailifeuser-yi Месяц назад
Jena mavtar nathi aene pucho ke su hal che 🥹♥️
@thumaruttam4161
@thumaruttam4161 26 дней назад
એક માં એ બહુ સરસ વાત કરી કે મારા દિકરા એ ભલે જે કયુઁ મારી જોડે પણ એ ખુશ રહે મારા કમઁ ને મારે ભોગવવા ના છે,,, પરંતુ આ કમઁ ની વાત તે દિકરો કે પરિવાર ક્યારે સમજશે???😢,,, કે કમઁ કોઈને છોડતુ નથી, તો મારા આ કમઁ નુ ફળ કેવુ મળશે?
@meerabakshi2676
@meerabakshi2676 19 дней назад
aa chhelle ek bahen ni philosphi bhari vaato thi laagyun ke aa bahene vaacnhelun jivan maan utaari jaanyun chhe. Baaki koi pan ma ne ghar naa aam tarchhodi ne vrudhdhaashram maan muki jaay tau dukh thaay j, ne e nisasa next generation ne laagataa j hoy. emaan j tau aa sansaar chakra aam j chaalatun rahe chhe.
@memonayub1954
@memonayub1954 11 дней назад
Mara lslam ma bap nu sthan bahu motu se...,.mara lsam ma bap seva karso to....marya pasi jannat malse.....ane jidgima sukhi thavu hoy to ma bap ni seva karo.....agar seva na karo to teme dukh na aapo teme ne hamesa khush rakho insa aalllh tamari life sudhari jase
@AmaratBhai-s9e
@AmaratBhai-s9e 20 дней назад
ગુજરાતમાં કેવાતી પ્રભાવી જ્ઞાતિના લોકો વૃદ્ધાશ્રમમાં વધારે છે.
@sumita_mehta_
@sumita_mehta_ Месяц назад
બાની વાત સાચી છે બહુ સરસ વાત કરી છે સાચી
@meenapandya2622
@meenapandya2622 Месяц назад
Musalman ma kyare vruddha Asram joya che?
@AfrozaBhatti
@AfrozaBhatti Месяц назад
💯
@jumanasadikot6326
@jumanasadikot6326 Месяц назад
Musalman ma pehle thI j kahevay che k ma na pag niche Jannat che ...
@farimakajahan7365
@farimakajahan7365 28 дней назад
Muslman ma khevay che ke maabap jannt che hindu maa pan khe che swarg che Tamara sadhu santo potana gajwa bhare che kthama kehta hoy ke mandir ni su jaroor maabap ni pooja karo to samaj badlay ne
@jahrav1227
@jahrav1227 28 дней назад
વૃદ્ધાશ્રમ સમૃદ્ધિની વક્ર પેદાશ છે.હિંદુ સમાજ જેમ જેમ સમૃદ્ધ થયો તેમ તેમ આ વૃદ્ધાશ્રમનું દૂષણ આવ્યું. એટલે મુસ્લિમોએ પહેલાં સમૃદ્ધ થવું પડે, જે તેઓની રહેણીકરણી મુજબ શક્ય નથી. ખતના, તીન તલાક, હલાલા, છૂટાછેડા પછી પૂરતું ભરણપોષણ ન આપવું, મસ્જિદમાં ભાઈઓ સાથે નમાઝ ન કરી શકે -આ બધી જ મુસ્લિમ મહિલાઓની સમસ્યાઓ છે....
@tanvigajera7777
@tanvigajera7777 26 дней назад
Musalman na vrudhashram bane nai Ane chale pan nai kem ke Muslalman ma dan karvanu che j nai Hindu jevo koi dharm nathi puri duniya ma. Mahan danviro only Hindu dharm ma j che.
@AshishSharma-qc5ks
@AshishSharma-qc5ks Месяц назад
સાહેબ આ શ્રવણ નો દેશ છે આમાં શું કહેવું?...😢
@kaushalvpatel
@kaushalvpatel 23 дня назад
<a href="#" class="seekto" data-time="1342">22:22</a> thi samblo -- Ba e bahuj saras vaaat kari che. Bhagvane 14 varsh vethya, karma na hisabe to aa dukh kai kehvay nahin. Naman BA tamne....Chokrao ne haju pan dil thi aashirvad aape che.
@2muchbaba
@2muchbaba 25 дней назад
( Mom Is A Gift From God 🙏🙏🙏🙏🙏 )
@prakashmak1598
@prakashmak1598 Месяц назад
Koi pan Vrudhaashram ma jaso to tamne khbr pdse ke emna chokrao highly educated and koi corporate k multinational company high post par hase k pchi saro evo business hse.. Me kadi pan koi gareeb na maa baap ne vrudhashram ma nai joya.. In short high middle class ke pchi rich family na maa baap j jowa mlse....ane biju k aa maa baap nathi, aa bdha saasu sasra che.. Akha desh ma ek pan case evo jowa nai mle k chokra e marriage pehla maa baap ne vrudhashram ma moklya hoy
@ushabenalgotar9431
@ushabenalgotar9431 Месяц назад
મા રે સાસુ ની સે વા ક ર વી છે પણ મારી દેરાણી અમને એમના ઘે ર આ વ વા દે તા નથી 😭😭😭😭
@ParakhabhaiPatel
@ParakhabhaiPatel Месяц назад
ભાઈ એમને ભગવાન સાહન ન કરે માં બાપ ની ખુબ ખુબ સેવા કરી લાભ લેવાનો છે જય શ્રી રામ
@shahpinky4982
@shahpinky4982 Месяц назад
Maa baap ne sachvo. 🙏 Aashirwad. Khub jaruri ch.
@pathanhamza8387
@pathanhamza8387 Месяц назад
Allah in maa ko sabr de aur aulad ko nek hidayad de.ek apne bi budhe honge maa bap budhape me chid chide hojate hai iska matlab ye nhi ke apne unko old house me bhej de..apne bi bachpan me etni hi setaniya ki hogi maa bap ne sehen krke dukh utha ke hame badha kiya hoga..
@madhupawar2508
@madhupawar2508 29 дней назад
Ma bap j Apda bhagwan kevai. Ma bap ne tarchodi ne Mandir ma Pooja kare enu Su meaning. Such a hear touching 😢😢
@ddchavda8326
@ddchavda8326 25 дней назад
માજી તમે ખુબ ખુસીથી રહો તે શિવ ને પ્રર્થાના
@SanjayPrajapati-rv5dg
@SanjayPrajapati-rv5dg Месяц назад
Ram Nam lakhvawala maji no dehjanit abhiman chuttyu che bhagwat charana ma Prem ce mate aa maji sarve ma ati vandaniy ce.aava punayatma ne tyagi Kai Sukh ni Aasha rakheche santano. Sansar no badha purusho ne nath satbuddhi aape Ane koi Pan halat ma ma bap ne na tyage. Kem k ma bap sansar na pratyaksha devata ce. He nath he prabhu aapane bhulu nahi❤
@kaushalvpatel
@kaushalvpatel 23 дня назад
It's heartbreaking to see all those mothers who have given so much to their children, only to be neglected by them. However, it's inspiring to see how they've become strong and developed a deep faith in Bhagwan. Praying for all those mothers. Jai Shri Krishna.
@KalpeshSojitra-sj2vn
@KalpeshSojitra-sj2vn Месяц назад
ઘરે ઘરે આ તકલીફ છે માળી
@KinjalPatel-fy2ns
@KinjalPatel-fy2ns Месяц назад
Evi asha o j khoti chhe. Juvan dikra na lagna sansar ma dakhalandazi bandh karo. Ochhu bolo. Mange tyare j salah apo. Biji pravruti karo ane ema pootani jat ne busy rakho. Pote su karyu zindagi ma ena gito gavanu bandh karo. Varam var tokvanu bandh karo and hathpag chale tya sudhi nana nana kam jemke pani pivu ,jamvanu jate lai levu evu badhu jate karvanu rakho. Mahena marvanu bandh karo to bhagye j koi dikro k vahu chhodse ma baap ne. Aa satya hakikat chhe kem ke aa world ni nai pan fakt India ni j problem che kemke dikra vahu pase apekshao gani hoy chhe jemke ma baap game te bole a vahu a ane dikra ne sahan karvanu ane samo javab nai apvano. Badhu emne puchhi ne j karvanu. Aa badha emotional atyachar yuva pedhi par bandh karo. Emne pan emno sansar chalavvano chhe
@user-mi3xn6mg1h
@user-mi3xn6mg1h Месяц назад
Aaj janam ma tamare bhogavvu padse sasu pratye bau jaher na saru.Tame pan koik divas sasu banso tyare khabar padse..
@bhuvabahadur147
@bhuvabahadur147 24 дня назад
Ben tu pan ek diwas sasu banavani so tare pan ayaj bhogvine javanu so mota ni Ejat karvanu bhuli gya se vahu bata professional se ne tyar ma badhu redy mali Jay med aavi ne kam Kari Jay aetle badhu saru lage gajab visar dhara se ben tari saru saru jevu vicharo aevu potani sathe oan thase
@parulparmar3550
@parulparmar3550 25 дней назад
મા બાપ ને દુઃખ આપો ભગવાન તમને સજા આપસે
@rekhapathar5066
@rekhapathar5066 14 дней назад
વારા પછી વારો આવે જ છે બા ચિંતા ના કરો ઉપર વાળા નો નાય જોરદાર છે
@indirapatel3492
@indirapatel3492 Месяц назад
દિકરા સંપત્તિ જોઈએ છે મા બાપ નહિ
@meerabakshi2676
@meerabakshi2676 19 дней назад
arey, youtube par laakhovideos jovaa maley chhe jemaan vrudhdha saasu sasara ne 2 rotai devi y vahuo ne bhaare padey chhe ne var na kaan bhmbheri ne ma-bap ne vrudhdhaashram maan mokli devaa dabaan laave chhe, pan dikaro evo kevo ke vahu na kidhe pote jemani paase rahyo , uchharyo chhe emane tyaji devaa taiyaar thayi jaay chhe? kyaan k kyaan k tau evi y varataa mukaay ke Ma-Bap ne Vrudhdhashram maan mukavaa jaay tyaare dikara ne khabar pade ke potey anaath hato ne aa ma-baape dattak layi saarun vaataavaran aapi uchheryo chhe etle hrudaypalto thaay ne ma-bap ni maafi maagi paachho potaane gher lai jaay! Arey bhalaa maanas, shun dattak lidhelaan ma-baap ni kadar saggaan ma-baap thi vadhu chhe? Saggaa.n maa-baap e tau dattak ma-baap karataan ghanun vadhu vethyun chhe, ene tadake kevi reete muki shake cheh dikara-vahuo ke even dikario pan!
@ParulToliya-nr9hz
@ParulToliya-nr9hz 22 часа назад
🙏🙏🙏🙏🙏🙏
@dineshchauhan3252
@dineshchauhan3252 18 дней назад
Sachu kahiye to bhai aa badhu aapde jovu pade ae saram ni vat kevay, badhu hova chata aa gharda mavtar ne ahi revu pade ae dukh ni vat che, sathe sathe ae vat no garv bhi thay che ke aava mavtar ne sachve aeva manas ne sat sat naman che, dhanya che aemne ane dhanya che aemna mavatar ne🙏🙏🙏
@starlineansgamer8976
@starlineansgamer8976 Месяц назад
માં તુજે સલામ
@chavdagopal280
@chavdagopal280 29 дней назад
આપડા સંસ્કાર છે આ અને કર્મ અત્યારે રોવા થી કંઈ ના થઈ શકે સારા કર્મ કર્યા હશે તો ફળ મળશે
@chavdagopal280
@chavdagopal280 29 дней назад
કડવું સત્ય છે ગળે કદાચ ના પણ ઉતરે
@macmac-jo2ol
@macmac-jo2ol 11 дней назад
કડક કાયદા ની જરૂર છે મા બાપ ને છોડવા વાળા ની તમામ સંપત્તિ મા બાપ ને મળવી જોઈએ એટલે જોવો તમે સીધા દોર થય જાય
@anushreepandya3011
@anushreepandya3011 16 дней назад
*મને એ વાત નો બહુ ગર્વ છે કે, મારો જન્મ એવા ઘરે થયો છે જ્યા વડીલો ને જોડે એક ઘરમા જ પ્રેમ ભાવ અને ઇજ્જત થી રખવામા આવે છે ✨🥹😌🙏🏻*
@aaradhyatiwari6082
@aaradhyatiwari6082 Месяц назад
Hansa ba e sav sachu khe che jai sri krihna ba
@TatsatJoshi
@TatsatJoshi 14 дней назад
@pateljatinv420patel2
@pateljatinv420patel2 Месяц назад
Ha 100% sachivat che
@foramconsultancy507
@foramconsultancy507 Месяц назад
🙏🙏
@user-jf1tm5ct5i
@user-jf1tm5ct5i 15 дней назад
DONIYA MA LALACH VAGAR KAI NTHI JO TAMARE KOI PENSION CHALO HATO TO TAMNE GHARNI BAHAR NA KADAT MAA BAKI TO AMNE KHABR CHE MAA VAGAR KEM REVAY CHE 😢😢😢😢
@deshiilaj1271
@deshiilaj1271 22 дня назад
Ma baap ni dua upar valo tarat ane jarur puri kare chhe...ane baddua pan...aetle aa vaat yaad rakhjo
@ramdevsinhgohil243
@ramdevsinhgohil243 Месяц назад
વૃદ્ધાશ્રમ માં કોઈ ને ના ગમે બાપુ એવો પ્રશ્ન નાં કરો કે આયા ગમે છે એમ 😢
@latakishanchandani5599
@latakishanchandani5599 Месяц назад
Bhagwan aapko shakti de.......aur is old age home ke caretaker ko bahot sari aashirwad.....🙌🙌🙏🙏
@shardakheni2704
@shardakheni2704 Месяц назад
સુ કરે મા બાપ છોકરાનો રાખે તઈ 🙏🏻🌷👋🕉️
@rameshchandrapatel4437
@rameshchandrapatel4437 Месяц назад
He bhagvan ava dikraone tame sadbuddhi apo....garda mata..pita ne a age ma dukhi kare to bhagvan emna upar raji nai rahe ane teone emna dikra jarur dukhi thase...he bhagvan jarur nyay apjo...jay hanumandada...
@ushabenalgotar9431
@ushabenalgotar9431 Месяц назад
ભાઈ બ હું દુઃખ થાય છે 🙏🙏🙏🙏🌹🌹ધ ન છે ભાઈ તમને 🌹🌹🙏🙏🙏🙏🙏🙏
@natverbhainanubhai5420
@natverbhainanubhai5420 Месяц назад
જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ ભાઈશ્રી આશ્રમ નો ફોન નંબર અને એડ્રેસ આપશો કોઈ દાતા શ્રી ને કામ આવે સવૅ કાયૅ કરતાં ભાઈશ્રી અને બહેનો અને દાતા શ્રી ને કોટી કોટી વંદન જય શ્રી કૃષ્ણ🌹🌺🌹
@meshvabaria1437
@meshvabaria1437 16 дней назад
How cute they are 😢😢
@chavdagopal280
@chavdagopal280 29 дней назад
સારા કર્મ કરો તો તેનું ફળ પણ મળે અને ખરાબ કર્મ કરો તો તેનું પણ ફળ મળે ........શું લાગે ભરોસો છે ઉપરવાળા પર ?????????????
@chavdagopal280
@chavdagopal280 29 дней назад
કડવું સત્ય છે ગળે કદાચ ના પણ ઉતરે 👍
@mirzaatif2024
@mirzaatif2024 21 день назад
Hamare Islam me sabse jiyadah haq mard ka uski ma par h jisne mabap ka dill sukhaya uski duniya aur aakirat dono kharab
@2muchbaba
@2muchbaba 25 дней назад
Ay Maah Tere Dard M Dil Dukhta H to Hum Tere HaQ m Dua Krte h 🙏🙏🙏🙏🙏
@p.mbavani5898
@p.mbavani5898 Месяц назад
ऐसी ओलाद को क्या कहना जितना भी बोलो कम है ऐसी ओलाद से बे ओलाद अच्छे हैं
@kaushalvpatel
@kaushalvpatel 23 дня назад
Jevu tamara mata pita sathe vartasho!! Ej tamarai sathe thase...
@kalavantikamalia8073
@kalavantikamalia8073 Месяц назад
જય માતાજી 😢😢
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Месяц назад
જય શ્રી સ્વામિનારાયણ 🎉
@viralvadadoriya
@viralvadadoriya Месяц назад
Karma always hits back....je loko tmari jode aavu kryu che kle emni jode b evu j thase...
@aafreenmerchant9966
@aafreenmerchant9966 Месяц назад
very nice video thanks for sharing God bless you. allah rahamkare madad kare sau ni 😭😭😭🙏🙏🤲🤲👌👍💜💔🧡😊
@sureshdesai455
@sureshdesai455 Месяц назад
ભણાવો ખૂબ ભણાવો, બેટી પઢાવો,આ ભણતર નું પરિણામ 😢
@chauhan2628
@chauhan2628 Месяц назад
બેટી નહી ભાઈ બેટો એના પેટ 9 મહિના રહ્યો, પથરા જેટલો વજન ઉચક્યો,તોય કાલ બપોરે આવેલી માટે મા ને છોડે, મા એક જ મળે,
@sureshdesai455
@sureshdesai455 Месяц назад
મારા અનુભવે અને મને મળેલા 26 વર્ષ પેલા એક સંત સન્યાસી ની અનાયાસે થયેલી વાત જે આજે સાચી પડી રહી છે બેટો સુધી વચ્ચે સોપારી જેવો ઘાટ થાય ભણેલી પણ ગણેલી નહિ એવી જડ,જિદ્દી આધુનિક બાયડી ભટકાય એટલે બેટો અને માં બાપ બધા પરેશાન. જો અભણ ભલે હોય પણ સંસ્કારી વહુ હોય તો એજ પરિવાર એજ બેટા થી સિખી હોય ,આજે હું આમાંથી પસાર થાય રહ્યો છું મારા પત્ની આજ કારણોસર અંતિમ સત્ય ને સ્વીકારી સ્વધામ સિધવ્યા તોય ખબર નથી પડતી , ક્ષમા કરો ગવરી,આખો દી નવરી ક્યાંક અપવાદ પણ હોય પછી જેવા ભાગ્ય જય શ્રી કૃષ્ણ ભાઈ સૌ નું કલ્યાણ હો
@laljibhaivaghamashi3845
@laljibhaivaghamashi3845 Месяц назад
Vahh madi....
@shaileshbarot8445
@shaileshbarot8445 22 дня назад
🙏🏻🙏🏻
@meerabakshi2676
@meerabakshi2676 19 дней назад
Darek mataao naa ekalvaayaapanaa ni vaato jaani dukh thayun.shun keri na chhal gotlaa ni jem ma-bap ni khapat mati gai etle ghar bahaar fenki devaanaa?? bhaneli ke atma nirbhar baheno tau kadaach aajanaa nokari malavaa naa samay maan kadaach rasto kaadhi pan le pan aa abhan baheno ke jemane kok ne bharose aam rahevaa vaaro aave e shun koi pan dikara, dikara vahu, dikario ke jamaai o ne shobhe chhe? Aapani juni kavitaa ketli sateek chhe! "Dekhi paan kharant, hansati kupaliyaa, Muj veeti tuj vitashe, dhiri baapudiyaa"!! aaje maan ke baap ne dhakko maanraaraao ne emanan baalako pan aam j dhakko maarashe, tyaare potaani bhul samajhaahse??? samajhaashe tau y ghanun modu thai chukyun hashe, maafe melavavaa maa-baap haajar pan nahin hoy!
@shreenathproperties6026
@shreenathproperties6026 Месяц назад
Bav saras kaam karyu bhai Bapu ne pan pranam
@ShobhnaPandor
@ShobhnaPandor Месяц назад
Bahu j dukh thay che àavi માતાઓને જોઈને
@vishalbaraiya7684
@vishalbaraiya7684 3 дня назад
ભાઇ કુદરત નો નિયમ છે વારા પસી વારો સારુ કર્મ કરોછો કે ખરાબ
@salimpareki
@salimpareki 24 дня назад
બા 1 કો તમામ દીકરીઓ ને દીકરાઓ રોજ મંદિરે દર્શન માટે જાય એલોકો મુરખા છે ભગવાન જેવા માતા પિતાને ઘરથી બાર કારીને કેમ સાનતી થી રહીસકે ભગવાન ને બાર કારીને ભગવાન ને રોજ રાજી કરે આમતો કેમ રાજી ઠાય કય નય એમનો પુત્ર પણ એમ ને આજ રીતે કાઠીમુકસે ભલાનો બદલો ભલો ને બુરાઈ નો બદલો બુરો અહયાજ મરેછે
@user-lx9vo6kv2x
@user-lx9vo6kv2x Месяц назад
Sachi vat che jasu baa badha karm na khel che
@hemantparmar9994
@hemantparmar9994 Месяц назад
બાપુને નતમસ્તક નમન
@umangpandya8975
@umangpandya8975 Месяц назад
દરેકને ભગવાન સદ બુધિ આપે,
@bhajanswaminarayan1412
@bhajanswaminarayan1412 Месяц назад
આ બાબતે ખડક કાયદો થવો જ જોઈએ વહુ ને કડક સજા આપવી જોઈએ
@aaradhyatiwari6082
@aaradhyatiwari6082 Месяц назад
Chokra mate pan kadak saja hovi joi e pachi vahu no varo jyare chokrao ne kai nathi padi to vahu no su vank.
@rahulsinhzala9439
@rahulsinhzala9439 14 дней назад
😢😢😢🚩
@Harmayni2103
@Harmayni2103 23 дня назад
Su Kam bhai emne parivar ni yaad apavao so, parivar to emne aaya mukiya se bhai...
@memonayub1954
@memonayub1954 11 дней назад
Bahu saram vat se aapne ma bap rakhi sakta nathi......😢😢😢bahu kharab kehay...😢😢jene aapne janam aapyo jene aapne Na thi laiye mota kariya......😢😢😢😢
@geetamistry2630
@geetamistry2630 Месяц назад
Right
@sunilmachhi5027
@sunilmachhi5027 14 дней назад
😢😢😢
@user-ub6ms4yo4n
@user-ub6ms4yo4n Месяц назад
SC ST minority ane pachat samaj mathi koi nathi parantu paisa vala ane savarn samaj na che
@aaradhyatiwari6082
@aaradhyatiwari6082 Месяц назад
Bapu ane bijane vandan je aa seva ma lagela che.
@r.kstudio8664
@r.kstudio8664 19 дней назад
Kash mara maa baap ane dada dadi jivta hot😢 Mari dolat sachi ej hata
@user-mk4ub5eo4k
@user-mk4ub5eo4k Месяц назад
Such sad 😔 and so
@user-dj5vh5kt3l
@user-dj5vh5kt3l Месяц назад
ભાઈ અમારી નાતમૉ મરચૃ નૅ રૉટલૉ ખાઈનૅ રઈયૅ પણ માં બાપ ને આશ્રમ મૉ ના મૃકીયૅ અમારી નાત ઠાકોર ઝાલા દરબાર બાપૃનૅપણ ખૃબ ખૃબ આભારા આમનૅ આસરૉ આપ્યો 🙏🙏🙏🙏🙏
@tushaharsolnki6004
@tushaharsolnki6004 14 дней назад
મારે દીકરા કે દીકરી નથી તો સારુ છે
@perfectwelingworks1829
@perfectwelingworks1829 Месяц назад
Jyare chokrav sama thay tyare aapde hasva ma Kathi che jyare pela na jmana ma samu na bolta pwrni jata nya sudhi hji aa jmana aagl bdha aam j dukhi thase aapda aas pas nu vata varn joye aetle khayal aave
@premilahirani9998
@premilahirani9998 Месяц назад
Rovanu ni baa himat rakhjo
@lexo78665
@lexo78665 15 дней назад
Chahe ye bat kisiko buri Lage lekin tum Hindu kehne layk hi nahi jisne bhi nikala he koy bhi ho samje ..... muslmano se ak bat sikho chahe voh kitna garib ho lekin unke maa bap ko kabhi vruthya ashram kabhi nahi bhejenge samje. Ye unka.mazah sikhata he maa ke pro ke niche jannat our bap ke pero ke niche jannat ka darwaja he.
@user-qx1ul5fr7s
@user-qx1ul5fr7s Месяц назад
Sara.m bhanela betao z muki aveche
@kb6654
@kb6654 Месяц назад
મોટા ભાગે સારા ખાતા પિતા ઘરના ઘરો માં આવું વધુ જોવા મળે છે
Далее
Wife habit 😂 #shorts
00:16
Просмотров 65 млн
what will you choose? #tiktok
00:14
Просмотров 4,6 млн
Wife habit 😂 #shorts
00:16
Просмотров 65 млн