#gujaratifood #food #gujaratikitchen
મળો 85 વર્ષનાં મંજુબહેન પટેલને જેઓ યુકેમાં લોકપ્રિય ગુજરાતી રેસ્ટોરાંમાંથી એકનાં માલિક છે. મંજુબહેનની રેસ્ટોરાં લંડનથી 77 કિલોમીટર દૂર બ્રાઇટનમાં આવેલી છે. મંજુબહેનનો જન્મ 1936માં ગુજરાતમાં થયો હતો, જન્મ બાદ તેઓ માતાપિતા સાથે યુગાન્ડા શિફ્ટ થઈ ગયાં હતાં. યુગાન્ડાથી ઈદી અમીનના શાસન વખતે જીવ બચાવવા તેઓ યુકે ભાગી આવ્યાં અને પછી બનાવી આ રેસ્ટોરાં.
વીડિયો : ગગન સભરવાલ / કેવિન મેકગ્રેગર / રવિ પરમાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
4 окт 2024