Тёмный

ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું? | Registration on e-Vidhyut Seva Portal (GUVNL) 

GEB Guru
Подписаться 664
Просмотров 2,3 тыс.
50% 1

Registration on GUVNL Portal | Registration on e-Vidhyut Seva Portal | ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું?
આ વિડીઓ દ્વારા અમે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપશું કે તમે GUVNLના ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર તમારું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું અને પોર્ટલમાં તમારો ગ્રાહક નંબર કઈ રીતે એડ કરવો?
In this video we will give you step-by-step information on how to register on e-Vidhyut Seva Portal ? and how to add your customer number on e-Vidhyut Seva Portal?
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ એ GUVNL દ્વારા લોન્ચ કરેલ પોર્ટલ છે. ઈ-વિદ્યુત સેવા પોર્ટલની મદદથી તમે તમારા બીલની હિસ્ટ્રી (જુના બીલ) ચેક, બીલની પેમેન્ટ હિસ્ટ્રી ચેક, કનેક્શનમાં નામ બદલી અરજી ઓનલાઈન, કનેક્શનમાં લોડ વધારો, લોડ ઘટાડો, નવા કનેક્શન માટે ઓનલાઈન એપ્લીકેશન, ઘણી બધી ઓનલાઈન સુવિધાઓનો લાભ લઈ શકશો.
The e-Vidhyut Seva Portal is a platform launched by GUVNL. Using the e-Vidhyut Seva portal, you can access various online services,
Download your old bills,
Check your bill payment history,
apply online for a name change,
apply for new connection,
increase or decrease load,
and many other online facilities as well.
જો વિડીઓ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો... આભાર..
If you like the video then like, share and subscribe our channel... Thanks..
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર જાઓ: portal.guvnl.i...
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો અને તમારો ગ્રાહક નંબર એડ કરો વિશે માહિતી ગુજરાતીમાં વાંચો: gebguru.in/reg...
ઈ-વિદ્યુત સેવા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરો અને તમારો ગ્રાહક નંબર એડ કરો વિશે માહિતી અંગ્રેજીમાં વાંચો:: gebguru.com/re...
જીઈબીને લગતી નવી નવી માહિતી માટે અમારી વેબસાઈટની મુલાકાત કરો.
ગુજરાતી વેબસાઈટ : gebguru.in
અંગ્રેજી વેબસાઈટ : gebguru.com
જીઈબી ગુરુને ફોલો કરો:
Instagram: / gebguru
Facebook: / gebguru
e-Vidhyut Seva portal registration,
registration on e-Vidhyut Seva portal,
registration on GUVNL portal
e-vidhyut seva portal,
e-Vidhyut Seva portal login,
e-Vidhyut Seva portal consumer number add,
e-Vidhyut Seva portal consumer number link,
guvnl portal,
guvnl portal login,
guvnl portal registration,
login to guvnl portal,
guvnl portal consumer number add,
add consumer number in guvnl portal,
guvnl portal consumer number link,
add consumer number in e-Vidhyut Seva portal,
pgvcl old bill download,
dgvcl old bill download,
mgvcl old bill download,
ugvcl old bill download,
pgvcl, mgvcl, dgvcl, ugvcl,
gebguru,
geb guru
#gebguru
#guvnl
#dgvcl
#mgvcl
#pgvcl
#ugvcl
#getco

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@hirenkumarchaudhari2037
@hirenkumarchaudhari2037 Месяц назад
Very good information
@gebguru
@gebguru Месяц назад
Thanks...🙏🙏 Please share with others
@ashwinfuriyananji2837
@ashwinfuriyananji2837 15 дней назад
લોગ ઈન કર્યા પછી ઓટીપી દાખલ કર્યુ પણ દરેક વખત ઓટીપી મેચ નથી થતુ નો મેસેજ આવે છે.
@gebguru
@gebguru 15 дней назад
એવું તો ના બને પણ શું મેસેજ આવે છે ?
@ashwinfuriyananji2837
@ashwinfuriyananji2837 14 дней назад
@@gebguru ફક્ત એક જ મેસેજ આવેછે. તમારી ઓટીપી મેચ નથી થતી.
@gebguru
@gebguru 13 дней назад
Tame fari try karo ek vaar.
@ashwinfuriyananji2837
@ashwinfuriyananji2837 13 дней назад
@@gebguru ભાઈ ટ્રાય કરી ને થાકી ગયા છેવટે મેલ કર્યો બધાજ સ્ક્રીન શોટ મોકલાવ્યા તેનો પણ કોઈ જવાબ નથી. પહેલા નું એપ ખુબજ સરળ હતું શું કામ બંધ કરી નાખ્યું ?
@karanbasiya6000
@karanbasiya6000 6 дней назад
Same problem
Далее
ИСЧЕЗНИ ВОДУ ДО КОНЦА
00:43
Просмотров 179 тыс.
National rooftop vendor registration - AIREA
22:51
Просмотров 42 тыс.
Change of name in #mgvcl #dgvcl #ugvcl #pgvcl online
13:02