Тёмный

ઉંદરા ગોમનુ મોમેરુ | Undra Gomanu Momeru | Dinesh Thakor | Bhikhal Thakor | Memera Song 2024 

Jhankar Music Gujarati HD
Подписаться 642 тыс.
Просмотров 74 тыс.
50% 1

Jhankar Music Gujarati HD Presenting Latest Mamera Song Of ઉંદરા ગોમનુ મોમેરુ - Undra Gomanu Momeru Sung by Dinesh Thakor, Bhikhal Thakor & Penned by Sovanji Thakor & Music Composed by Vijay Dabhi‪@jhankarmusicgujarati‬
" ઉંદરા ગોમનુ મોમેરુ " નવું ગીત લઈને આવ્યા છે લોક લાડીલા દિનેશ ઠાકોર અને ભીખલ ઠાકોર નાં સુંદર સ્વરની જુગલબંધી માં ગવાયેલ જે સોવનજી ઠાકોર ની કલમે લખાયેલ .જે દીકરીની ની વેદના મેણું ના ખમાય, મેણું માથાનો ઘા ગ્રામજનો એ વીર ખેતરપાળ દાદા બનીને અનાથ દીકરીની ભાણીનું મામેરું ભર્યુ સમાજ માટે પ્રેરણાદાયી ઘટના આબેહૂબ ઉજાગર કરતું ગીત...
𝐀𝐮𝐝𝐢𝐨 𝐂𝐫𝐞𝐝𝐢𝐭𝐬 : 🎶
♪ Song : Undra Gomanu Momeru
♪ Singer : Dinesh Thakor, Bhikhal Thakor
♪ Lyrics : Sovanji Thakor
♪ Music : Vijay Dabhi
♪ Recording : D.M Studio - Bhildi
♪ Poster Design : P.C Thakor
♪ Genre : Gujarati Mamera Song
♪ Music Label : Jhankar Music
-----------------------------------------------
📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: Gujarati ⤵️
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે
હે ભાણીબા પરણે ને હૈયું ચડુ હિબકે
નથી કોઈ મૈયર માં માડી જાયો વીર
મામેરા કોણ લાવશે ( ૨ )
બેનીબા નુ સાસરુ કલાણા મૈયર ઉંદરા
હે બેનીબા ના કાળજે વાગ્યા કડવા મેણલા
બેનીબા ને દેરાણી જેઠાણી મેણા મારે રે
કંકોત્રી કોને આલશો ( ૨ )
હે બેનીબા ના કાળજે વાગ્યા કડવા મેણલા
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે...
હો કંકોત્રી લઈ ને બેનીબા આયા ઉંદરા ગોમે
આઈ એતો ઉતરયા દાદા ખેતરપાળ ના ધોમે
હો પેલીરે કંકોત્રી લખી ખેતરપાળ ના નોમે
આહુ ભરી આંખે કીધુ વેલાહર આવજો કલાણા ગોમે
નથી કોઈ તમારા શિવાય હગુ મારુ રે
અવસર ટોણે આવજો રે ( ૨ )
દાદો મારો કુવાશી ની અરજુ હોંભરે
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે રે...
હો એક બે નહિ બે હજાર વિરલા મામેરુ લઈ હેડયાતા
કલાણા ગામના ગોદ્રે સીતા બેનડીયે વધાયાતા
હે મામોરા માં મોમા થઈ ને ખેતરપાળ પણ આયાતા
બારસો જણ ના રસોડે ચાર હજાર ને જમાડાતા
ધન્ય મારી પાવન ધરતી નુ ઉંદરા ગામ રે
દુનિયા માં ડંકો વાગ્યો ( ૨ )
બેનીબા નુ અઢારે આલમે મામેરુ ભર્યુ
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે...
હો સો વરસ પેલા હતા વડવા અમારા
નાયતા ગોમ માં ભર્યા હતા મોઘેરા મામેરા
હો રૂપાજી ભાથીજી દાદા હતા રે અમારા
અમર ગાથા ગવાય એવા ભર્યા તા મામેરા
ભર્યા આજે ખેતરપાળ દાદા એ મોઘા મામેરા
પ્રગટ પરચા પુરિયા ( ૨ )
અમર ઇતિહાશ ગવાયો ઉંદરા ગામનો
હે બેનીબા અવસર આયો ને બંધવ હોંભરે...
✍ ગીત લેખક : સોવનજી ઠાકોર
📝𝐋𝐲𝐫𝐢𝐜𝐬: English ⤵️
He Biniba Avsar Aayo Ne Bandhav Hombhare
He Bhaniba Parne Ne Haiyu Chadu Hibake
Nathi Koi Maiyar Ma Madi Jayo Veer
Mamera Kon Lavshe (2)
Beniba Nu Sasru Kalana Maiyar Undara
He Beniba Na kalje Vagya Kadva Menla
Beniba Ne Derani Jethani Mena Mare Re
Kankotri Kone Aalsho (2)
Beniba Ne Kalaje Vagya Re Kadva MenLa
He Biniba Avsar Aayo Ne Bandhav Hombhare
Ho Kankotri Lai Ne Beniba Aaya Undara Game
Aai Aeto Utraya Dada Khetarpal Na Dhome
Ho Pelire Kankotri Lakhi Khetarpal Na Nome
Aahu Bhari Aankhe Kidhu Vela Aavjo Kalana Gome
Nathi Koi Tamara Sivay Hagu Marure Re
Avasar Tone Aavjo Re (2)
Dado Maro Kuvashi Ni Araju Hombhale
He Biniba Avsar Aayo Ne Bandhav Hombhare Re
Ho Ek Be Nahi Be Hajar Virala Mameru Lai Hedata
Kalana Gamna Godre Sita Bendiye Vadhayata
He Mamora Ma Moma Thai Ne Khetarpal Pan Aayata
Barso Jan Na Rasode Char Hajar Ne Jamadata
Dhanya Mari Pavan Dharti Nu Undara Gam Re
Duniya Ma Danko Vagyo (2)
Beniba Nu Adhare Aalame Mameru Bharyu
He Biniba Avsar Aayo Ne Bandhav Hombhare
Ho So Vars Pela Hata Vadva Amara
Nayta Gom Ma Bharya Hata Moghera Mamera
Rupaji Bhathiji Dada Hata Re Amara
Amar Gatha Gavay Aeva Bharya Ta Mamera
Bharya Aaje Khetarpal Dada Ae Modha Mamera
Pragat Parcha Puriya (2)
Amar Etihash Gavayo Undara Gamno
He Biniba Avsar Aayo Ne Bandhav Hombhare
-------------------------------------------------
મોસાળું લઈ આવ્યા ઉંદરા ગોમના..
ભર્યું ઉંદરા ગોમમે મોસાળું ઘણા ઠાઠથી..
વધુ એક કુંવરબાઇનું મામેરું ભરાયું..
આખું ગામ મામેરું ભરવા પહોચ્યું.પિયરમાં..
ભગવાન આવ્યા ગ્રામજનોના સ્વરુપે..
#undragomnumomeru #dineshthakor #bhikhalthakor #newmamerasong #newgujaratisonng #mameru #sovanjithakor #vijaydabhi #newlagangeet #lagansongs #jhankarmusicgujaratihd
------------------------------------------------
@𝐉𝐡𝐚𝐧𝐤𝐚𝐫 𝐌𝐮𝐬𝐢𝐜 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭𝐢 𝐇𝐃
𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥
/ @jhankarmusicgujaratihd
𝐋𝐢𝐤𝐞 - 𝐒𝐡𝐚𝐫𝐞 - 𝐅𝐨𝐥𝐥𝐨𝐰 𝐮𝐬 𝐨𝐧 :
►RU-vid : / @jhankarmusicbhajanbhakti
►Facebook : / jhankarmusicgujarati. .
►Twitter : / music_jhankar...​
►Instagram : / jhankarmusicgujarati. .
JHANKAR MUSIC GUJARATI HD
LIKE | SHARE | COMMENT | SUBSCRIBE

Опубликовано:

 

13 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 183   
@skthakor5397
@skthakor5397 6 месяцев назад
Naysh❤
@R.P.EDITCHANNEL
@R.P.EDITCHANNEL 7 месяцев назад
બધા ગામમાં આવું કરવું જોઈએ કોઈ બેન ને ભાઈ ના હોય તો ગામ લોકો ભાઈ બનીને જવું જોઈએ
@Nishuthakor-fc8qq
@Nishuthakor-fc8qq 7 месяцев назад
Jay ho
@KiranThakorLive
@KiranThakorLive 7 месяцев назад
supar
@bharatgajjar5564
@bharatgajjar5564 7 месяцев назад
વાહ સોવનજી ના લાયરીક મા કાઈ ના ઘટે
@superfilmtharad794
@superfilmtharad794 7 месяцев назад
Sovanji kem cho...maja ramji pawar
@thakorboys
@thakorboys 7 месяцев назад
Ha ramji bhai kem chho jivan undra
@RahulThakor-ic9cl
@RahulThakor-ic9cl 7 месяцев назад
હાં મારુ ઉદરા
@Jogamayastudiosaviyana3414
@Jogamayastudiosaviyana3414 7 месяцев назад
Jay dada
@indianthakor22
@indianthakor22 7 месяцев назад
ઉંદરા ગામને ખુબ ખુબ અભિનંદન 💐❤️
@ganshyamparmar8070
@ganshyamparmar8070 7 месяцев назад
Khub saras song banavyu se jordar Dinesh Bhai 👍👍👍
@VikramThakor-o5z
@VikramThakor-o5z 7 месяцев назад
સુપર હિટ સોન્ગ હા મોજ હા
@thakormukesh8010
@thakormukesh8010 7 месяцев назад
Mojjj 👌🏻♥️
@NarshhNarshj
@NarshhNarshj 7 месяцев назад
માણેકપુરા.દિનેશજી.લીખિતન.ડાભી ❤❤
@mgvaghelaofficial6898
@mgvaghelaofficial6898 7 месяцев назад
હા મારું બનાસકાંઠા નું એવું મોટું નામ દિનેશ ભાઈ ઠાકોર .... બઉ મજબૂતી ગાયિકી
@ArvindjiThakor-ww2ko
@ArvindjiThakor-ww2ko 6 месяцев назад
બનાસકાંઠા ના ટહુકતો મોરલો કહેવાય દિનેશ ઠાકોર માણેકપુરા
@MKdigitalpatanmukeshthakor
@MKdigitalpatanmukeshthakor 7 месяцев назад
Moj
@MaheshravalRAVAL-ju8if
@MaheshravalRAVAL-ju8if 7 месяцев назад
❤❤❤
@thakortinabhaidodiya8368
@thakortinabhaidodiya8368 7 месяцев назад
જોરદાર હો ભાઈ બેન ઠાકોર ટીનાજી ડોડીયા સિંગર સપોર્ટ કાર્ય કરતા તરફથી ફુલ સપોર્ટ છે
@mafabhaiprajapati7932
@mafabhaiprajapati7932 6 месяцев назад
જય હો ઉદરા ગામ અને જય હો ખેતર પાળ દાદા નો કુંવરબાઈનું મામેરું દ્વારકાધીશ ને પુર્યા હતા અને આજે ખેતર પાળ દાદા એ મામેરું પુર્યા છે પ્રભુ જય હો ઉદરા ગામ નો સંપ અને સંગઠન
@Bhikhalthakorofficial
@Bhikhalthakorofficial 7 месяцев назад
સુપર મોમેરા નું ગીત છે ભાઈઓ શેર કરજો
@djdalpatthakornava517
@djdalpatthakornava517 6 месяцев назад
દલપત ઠાકોર નવા તરફથી ફુલ સપોર્ટ
@NMfashiontailor
@NMfashiontailor 7 месяцев назад
સરસ બેન જય ખેત્રપાળ દાદા 🙏
@MaheshThakor-ur4ju
@MaheshThakor-ur4ju 6 месяцев назад
હા મારું ઉંદરા હા
@Status.204
@Status.204 7 месяцев назад
❤❤સુપર
@shravanthakorofficial8167
@shravanthakorofficial8167 7 месяцев назад
જય વીર દાદા ખેત્રપાળ
@thakorsivasahg7247
@thakorsivasahg7247 7 месяцев назад
હા મારું ઊંદરા ,, જય દાદા
@kuvarshimakwana27
@kuvarshimakwana27 6 месяцев назад
Singar kuvarshi makwana taraf thi full saport Bhai
@Valajithakor24
@Valajithakor24 7 месяцев назад
ગીત સાંભળી આંખ માં આંસુ આવી ગયા
@manujipthakor1461
@manujipthakor1461 6 месяцев назад
સુપર હીટ દાદા તમારી મનોકામના પૂર્ણ કરે
@thakormahesh2409
@thakormahesh2409 7 месяцев назад
સો વનજ ખુશ સરસ👍👍👍
@ThakorManujiofficial
@ThakorManujiofficial 7 месяцев назад
હા મારું ઉદરા ની મોજ
@PradhanjiRathod-k5q
@PradhanjiRathod-k5q 7 месяцев назад
Dada ni Krupa sada sath rahe
@tejmaljithakor4579
@tejmaljithakor4579 6 месяцев назад
હા મારું ઉંદરા ગામ હા
@DineshThakor-h7v
@DineshThakor-h7v 7 месяцев назад
હા. મોજ. હા. દિનેશ. ઠાકોર. ભઈખન. ઠાકોર
@BakulThakor-y5b
@BakulThakor-y5b 7 месяцев назад
Ha Undra ha
@dashrathkoli9400
@dashrathkoli9400 5 месяцев назад
Jordar
@AbhujiThakor-vs6yf
@AbhujiThakor-vs6yf 6 месяцев назад
બહુ સરસ ભાઈ
@mgvaghelaofficial6898
@mgvaghelaofficial6898 7 месяцев назад
Majbut Song
@ThakorManasang
@ThakorManasang 7 месяцев назад
Nice 😍
@ArvindjiThakor-ww2ko
@ArvindjiThakor-ww2ko 7 месяцев назад
સરસ ગીત છે દિનેશ ઠાકોર 🎉🎉🎉🎉
@ThakorMathurji-c2x
@ThakorMathurji-c2x 6 месяцев назад
ભાઈ મને કહેતાં ખુબજ આનંદ થયો કે ભાઈ વિનાની બહેન બાપ વિનાની દીકરી ને ઓગણે મામેરૂ કરી ને દુઃખ દૂર કરેલ દિનેશ ભાઈ તમારા આવાજ બહુંજ સુંદર બહુજ સરસ રીતે મામેરૂ ગયેલ બદલ આભાર માનું છુ 🎉🎉
@VinubhaiSolanki-zj9wj
@VinubhaiSolanki-zj9wj 7 месяцев назад
ધન્યવાદ ઉદરાગામ
@yuvrajchavda1743
@yuvrajchavda1743 23 дня назад
Super hit
@yuvrajchavda1743
@yuvrajchavda1743 23 дня назад
Akha gujrat ma guje se
@VipulThakor-g6j
@VipulThakor-g6j 6 месяцев назад
જય દાદા
@ratanthakor829
@ratanthakor829 7 месяцев назад
Super
@BalvantThakor-e6n
@BalvantThakor-e6n 7 месяцев назад
Best ❤🎉
@R.love.wx2pp
@R.love.wx2pp 6 месяцев назад
Full saport bhai
@Valajithakor24
@Valajithakor24 7 месяцев назад
સુપ્પર ગીત
@MrChamunda7265
@MrChamunda7265 6 месяцев назад
જોરદાર ❤
@RameshThakor-hi3lo
@RameshThakor-hi3lo 6 месяцев назад
ખૂબ.સરસ.જંગસન
@KaluThakor-oo1zc
@KaluThakor-oo1zc 7 месяцев назад
Superhit song hamara awaaz
@1meghal2official8
@1meghal2official8 7 месяцев назад
video song banavo bhai full spot❤
@MahijeBhaieTalpad
@MahijeBhaieTalpad 3 месяца назад
વા ભઈ વા શું ગીત છે
@thakorlalaji7261
@thakorlalaji7261 6 месяцев назад
હા મોજ દીનેશજી
@ChannajiThakor-w5e
@ChannajiThakor-w5e 6 месяцев назад
ખુબ સરસ
@stetuslove3990
@stetuslove3990 7 месяцев назад
જય વીર ક્ષેત્રપાળ દાદા ઉંદરા ધામ ❤
@m.s.muktathakur6030
@m.s.muktathakur6030 7 месяцев назад
હા ઉંદરા ગામ
@મહેશજીઠાકોર-બ3ત
@મહેશજીઠાકોર-બ3ત 7 месяцев назад
મૉમેરૂ દાદા ઍ ભરયૃ
@kuldeepthakor5279
@kuldeepthakor5279 7 месяцев назад
Ha Maru undra
@Valajithakor24
@Valajithakor24 7 месяцев назад
સોવનજી ખુબ સરસ
@mahakali_offcial_2222
@mahakali_offcial_2222 7 месяцев назад
Ha jankasan ❤
@1meghal2official8
@1meghal2official8 7 месяцев назад
supar song🎉
@thakorboys
@thakorboys 7 месяцев назад
Bhale undra bhale
@bharatthakorofficialundra934
@bharatthakorofficialundra934 7 месяцев назад
જય ક્ષેત્રપાળ વીર દાદા ઉંદરા 🙏🙏
@vishnujithakor5766
@vishnujithakor5766 7 месяцев назад
Ha maru undra
@RajaChamundaOficial
@RajaChamundaOficial 6 месяцев назад
બહુ.સરસ.ગીત.ગાયુસે.મુ.તમારાજ.ગીત.સાભળુસુ.જે.વી.ઠાકોર. વડાથી
@ramjijoshi471
@ramjijoshi471 6 месяцев назад
વાહ વાહ વાહ
@narsangjithakor7473
@narsangjithakor7473 7 месяцев назад
હા મારૂં ઊંદરા હા ભાઈ ઓ
@mayursinhrathod9498
@mayursinhrathod9498 3 месяца назад
Superb
@ThakorManasang
@ThakorManasang 7 месяцев назад
જય ખેતરપાળ ઉંદરા
@chamundadigitalpr8164
@chamundadigitalpr8164 6 месяцев назад
ખરેખર આ સોંગ સાંભળીને તો મારી આંખો માં આંસુ આવી ગયાં 😢😢😢😢
@mgvaghelaofficial6898
@mgvaghelaofficial6898 7 месяцев назад
Ha Junction Ha
@કરસનઠાકોર-ઘ3બ
@કરસનઠાકોર-ઘ3બ 6 месяцев назад
જય શ્રી દાદા
@ThakorManasang
@ThakorManasang 7 месяцев назад
જોરદાર સોંગ ભીખલબેન ઠાકોર જય ખેતરપાળ દાદા ઉંદરા
@રાજામહાકાળીઓફિસર-ય4ચ
હામોજદીનેસભાઈ
@sanjaysinghada9138
@sanjaysinghada9138 2 месяца назад
😢😢😢
@FLsnajlThakor
@FLsnajlThakor 6 месяцев назад
જય..હો..ખેતરપાળ.દાદા..છોટા..વિકમ.કલાકાર..ઉદારા..વાળા..ગીત.કેમ..બનાયુ...બેની.માટે..જય.શ્રી.ફુલ.જોગણી.
@vaghaji...saviyana9126
@vaghaji...saviyana9126 6 месяцев назад
બઉ મજબૂત song 👍👍👍❤️
@chetanthakor8921
@chetanthakor8921 7 месяцев назад
🙏🙏♥️♥️
@VikramThakor-bn8cv
@VikramThakor-bn8cv 6 месяцев назад
હા મોજ હા મારા ઉંદરા ગોમની મોજ મોજ વિક્રમ ઉંદરીયા
@R.love.wx2pp
@R.love.wx2pp 6 месяцев назад
હા મારા બનાસ ના ટહુક્તા મોરલા દિનેશ ઠાકોર તમે ખૂબ સરસ ગાઓ છો આખો મા આંસુ આવી ગયા આ ગીત સાંભળી ને ઉન્દ્રા ગામના મામેરા પર બઉ સોંગ આવ્યા છે પણ આવું મજબૂત સોંગ નથી એકેય ❤❤❤
@mahakalsarkar5921
@mahakalsarkar5921 6 месяцев назад
Jay Dada ❤❤
@narsangjithakor7473
@narsangjithakor7473 7 месяцев назад
જય શ્રી ખેત્રપાળદાદા વિરદાદા 🎉
@manurabari9959
@manurabari9959 7 месяцев назад
જોરદાર સોવનજી ઠાકોર હોય એટલે જોરદાર જ હોય દિનેશ ભાઈ અને બેન પણ સરસ ગાયું છે
@vbtgujarati5860
@vbtgujarati5860 6 месяцев назад
Ha sovanji
@vanrajravat5208
@vanrajravat5208 2 месяца назад
Vah bhai mane pan aanshu aavigyaa😢
@Mojilubanaskatha
@Mojilubanaskatha 7 месяцев назад
દાદા ની કૃપા 🚩
@ThakorPopat-cj1xm
@ThakorPopat-cj1xm 6 месяцев назад
મનથી આ ગાયન સાંભળો તો તમારા આંખમાંથી પણ આંસુ😂😂😂😂😂😂
@Ruhatar
@Ruhatar 7 месяцев назад
જયદાદા🎉❤
@m.s.muktathakur6030
@m.s.muktathakur6030 7 месяцев назад
❤❤❤❤🎉🎉🎉❤❤❤❤
@yaranasariyad1243
@yaranasariyad1243 7 месяцев назад
🎉🎉🎉
@nagajithakor6569
@nagajithakor6569 7 месяцев назад
Moj. ❤❤❤❤
@DipakThakor-mp4kd
@DipakThakor-mp4kd 3 месяца назад
🦁🦁🦁
@jerambhaigoyani1316
@jerambhaigoyani1316 2 месяца назад
❤❤
@MaheshBansi2622
@MaheshBansi2622 7 месяцев назад
Nice song
@popatbhaipanchal5887
@popatbhaipanchal5887 6 месяцев назад
ભાઈ ઉદરા ગામ નો ખુબ ખુબ આભાર માનું છું અને સોવનજી ઠાકોર નો ખુબ ખુબ આભાર માનું છું કે ગીત મા સબ્દો સેટિંગ કરી ને ડંકો વગાડી દિધો છે
@JituThakor-wg2ms
@JituThakor-wg2ms 7 месяцев назад
જય ક્ષેત્રપાળ દાદા❤🙏
@Shravansing586
@Shravansing586 7 месяцев назад
સરસ ગીત છે ❤❤
@ThakorMathurji-c2x
@ThakorMathurji-c2x 6 месяцев назад
Jay shree Dada
@વિકમઠાકોર-ફ5ઢ
@વિકમઠાકોર-ફ5ઢ 6 месяцев назад
કલાણા.ગોમ.ના.હોરતા.હો.ભાઈ.મેણુ.બોલે.
@Mahesh_thakor552
@Mahesh_thakor552 7 месяцев назад
હા મારું ઉંદરા❤
@vbtgujarati5860
@vbtgujarati5860 6 месяцев назад
Best singing dinesh bhai
@સેલાજીઠાકોરનાયતા
Nice 👍