Тёмный

એક પૃથ્વી પ્રમાણે પાયો રોપિયો રે... કિર્તન નીચે લખેલું છે.  

dayaben virani
Подписаться 40 тыс.
Просмотров 110 тыс.
50% 1

એક પૃથ્વી પ્રમાણે પાયો રોપ્યો રે
તેના ઉગમણા બાર ના મંદિર મારે સેવા કરવી છે પ્રભુ આપની રે
ગોપી કહે કૃષ્ણ તમે સાંભળો રે
તમે સુણો અમારી વાત મારે...
સાત સ્વરૂપ પધરામણી તમે ક્યાં કરી રે
તમે કોને કોને દીધા દર્શન મારી સેવા..
પેલી પધરામણી મથુરાની જેલમાં રે
માતા દેવકીને દીધા દર્શન મારે સેવા ..
બીજી પધરામણી યમુનાજીના વેણ મારે
મહારાણી મા ને દીધા દર્શન મારે સેવા ..
ત્રીજી પધરામણી ગોકુળ ગામમાં રે
માતા જશોદા ને દીધા દર્શન મારે સેવા ..
ચોથી પધરામણી ગાયોના ગોંદરે
ગોપ ગોવાળોને દીધા દર્શન..
પાંચમી પધરામણી વનરાવનના ચોકમાં રે
વ્રજ વનિતાને દીધા દર્શન..
છઠ્ઠી પધરામણી ભ્ખુભાણ ને આંગણે રે
રાણી રાધા ને દીધા દર્શન ..
સાતમી પધરામણી ગોવર્ધન શિખરે રે
સર્વે ભકતોને દીધા દર્શન..
સાત સ્વરૂપ પ ધરામણી કોઈ ગાય છે
એનો હોજો વ્રજમાં વાસ...

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 63   
@Urmilpatel-uc1ug
@Urmilpatel-uc1ug 2 года назад
Khub Sara's gayu benoye Jay Swami Narayan
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
jay swaminarayan
@manishachudasama4509
@manishachudasama4509 2 года назад
Khub saras bhajan che
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
Thanks
@madhuvaghela9103
@madhuvaghela9103 2 года назад
Saras bhajan
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
thanks
@ramanpatel8946
@ramanpatel8946 2 года назад
Saras
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
thanks
@ushapatel4712
@ushapatel4712 2 года назад
ખૂબ સરસ ભજન ગાયુ બેન
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
ધન્યવાદ
@geetapancholi4282
@geetapancholi4282 2 года назад
સરસ ભજન છે ધન્યવાદ
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
studio.ru-vid.com/show-UCio_pgW4MGs8tjTQngSgI6Q
@pushpabenparmar2109
@pushpabenparmar2109 2 года назад
જય શ્રી કૃષ્ણ
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
jay shree krishna
@riteshparmar7839
@riteshparmar7839 2 года назад
સરસ ધન્ય વાદ બહેનોને
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
studio.ru-vid.com/show-UCio_pgW4MGs8tjTQngSgI6Q
@geetapatel2397
@geetapatel2397 2 года назад
બહુ સરસ છે ભજન
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
thank you
@alpa6672
@alpa6672 2 года назад
ખૂબ ખૂબ અભિનંદન
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
studio.ru-vid.com/show-UCio_pgW4MGs8tjTQngSgI6Q
@pavanvekariya1839
@pavanvekariya1839 2 года назад
Jay swaminaraya tamaru bhagaval mangal kare tevi prathana
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
jay swaminarayan
@ilapatel4590
@ilapatel4590 2 года назад
Jay swaminarayan
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
jay swaminarayan
@arunapatel6632
@arunapatel6632 2 года назад
Very nice Bhajan
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
thanks
@Mukeshpatelrjt
@Mukeshpatelrjt 2 года назад
જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏🙏
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
jay shree krishna
@anjanapatel3222
@anjanapatel3222 2 года назад
Jay swaminarayan nice bhajan
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
jay swaminarayan
@meenapatel2123
@meenapatel2123 2 года назад
બહુ જ સુંદર ભજન બેન.. લખાણ બદલ આભાર બેન..
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
jay shree krishna
@alpabenrojivadiya5086
@alpabenrojivadiya5086 Год назад
Good
@dayabenvirani3208
@dayabenvirani3208 Год назад
Thank you
@sagarvaghasiya7981
@sagarvaghasiya7981 2 года назад
સુંદર ભજન છે... ખૂબ ખૂબ ધન્યવાદ બહેનો...
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
આભાર🙏
@ramjiragvani1221
@ramjiragvani1221 2 года назад
Good geet nice chhe video thank you
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
thanks
@shardavasoya4814
@shardavasoya4814 2 года назад
Srs
@rashilasojitra2772
@rashilasojitra2772 2 года назад
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 very nice 👌👌👌👌👌👌👌👌👌
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
👏👏👏
@rekhapatel997
@rekhapatel997 2 года назад
Har har mhadev 👌👌👍👍🙏🙏🌹
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
har har mahadev
@anjanapatel3222
@anjanapatel3222 2 года назад
Happy bheno
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
thanks
@DeepikaMistry-zs6ux
@DeepikaMistry-zs6ux Месяц назад
❤❤🎉🎉🎉
@dayabenvirani3208
@dayabenvirani3208 23 дня назад
jay swaminarayan
@bhartibenpandya512
@bhartibenpandya512 Год назад
Bharati Ben Pandya 👌 bhusars
@dayabenvirani3208
@dayabenvirani3208 Год назад
Thank you
@kalpanamandalia5294
@kalpanamandalia5294 2 года назад
બહુ સરસ ભજન ગાયું છે🙏
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
thanks
@neelapandya6315
@neelapandya6315 2 года назад
🙏🙏🌹🌹👌👌
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
jay shree krishna
@kalpanalakkad557
@kalpanalakkad557 2 года назад
q
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
jay shree krishna
@latagohel7183
@latagohel7183 2 года назад
ખૂબ સુંદર ભજન છે જય શ્રી કૃષ્ણ
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
jay shree krishna
@dayahir8410
@dayahir8410 2 года назад
જય શ્રી કૃષ્ણ
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
જય શ્રી કૃષ્ણ
@manjulaprajapati9399
@manjulaprajapati9399 2 года назад
બહુ સરસ ભજન છે
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
thanks
@hapanikrunal46
@hapanikrunal46 2 года назад
Jay Swaminarayan
@dayabenvirani3208
@dayabenvirani3208 2 года назад
jay swaminarayan
Далее
GREAT idea for Camping #bushcraft #survival #lifehacks
00:24
GREAT idea for Camping #bushcraft #survival #lifehacks
00:24