ઓપરેશન વગર મટાડો ઘૂંટણ નો દુખાવો | Knee Pain | Osteoarthritis of Knee | Knee Pain Treatment
ઘૂંટણ નો દુખાવો આજકાલ ખૂબ જ સામાન્ય બની ગયો છે અને ઘૂંટણ નો દુખાવો થવાનું મુખ્ય કારણ છે ઘૂંટણ નો ઘસારો. જે લોકો ને ઘૂંટણ ના દુખાવા ની સમસ્યા હોય અને ઓપરેશન ના કરવા માંગતા હોય તેવા લોકો માટે ડો.પઢિયાર દ્વારા ખાસ આ વિડિયો બનાવામાં આવ્યો છે. આશા છે કે આ વિડિયો તમને ખૂબ જ મદદરૂપ બની રહેશે.
Knee Pain is very common nowadays and most common cause for knee pain is osteoarthritis of knee. This video is made for people who have knee pain and don't want to go for surgery. Hope this video will be beneficial for you.
#kneepain, #osteoarthritis, #kneepaintreatment
Disclaimer - This video is for information only and does not replace medical advice.
27 авг 2024