ૐ નમો નારાયણ અરૂણાબેન 🙏🙏🙏🙏🙏🙏 બહુ જ સરસ શાક બન્યુ છે 👌👌👌👌👌👌👌👌 પણ અમે મસાલો શાક પાકી જાય ચઢી જાય પછી કરીયે 🌹🌹🌹🌹🌹🌹🌹 મારૂ ફેવરીટ શાક છે ❤❤❤❤❤❤❤❤ 💜💜💜💜💜💜💜 🙋🙋🙋🙋🙋🙋🙋
સરસ,પણ 1 ભૂલ છે લસણ મરચાં ની પેસ્ટ શાક માં નાખ્યા પછી તેના ગઠા રહી ગયા તે પેસ્ટ માં ખાલી 2 ચમચી પાણી નાખી લિકવીડ બનાવ્યા પછી શાક માં નાખો તો સરસ મિક્સ થય જશે.
hu gir somnath thi jay shree krishna masi tamari recipe kharekhar khubaj saras hoy chhe tamara darek vidiyo bov j game chhe jova to navi navi recipe mukta rejo thank you masi jay shree krishna
Wah kya baat hai Masi Aaje to tame mane bahuj bhave a kantola na shak ni recipe share kari Masi tamaro khoob khoob aabhar Rasoi ma tame khoob Nam kamavo bus a bhagwan ne prathna
ઓમ નમો નારાયણ માસી મારી દીકરો રસોઇ શીખે છે તમારા બધા વીડીયો બહુ મદદ રુપ થાય છે બધી રેસીપી વીડીયૉ જોઇ ને બનાવવાની ટ્રાઇ કરેછે અને સફળતા પણ મળેછે તમારા બધા વીડીયો જોઇને ખુશી ખુશી રેસીપી બનાવવા તૈયાર થઇ જાય છે ને ખુબ ઇનટ્રરસ થી બનાવે છે પણ માસી રોટલી એમની સોફ્ટ થાય ને લોટ પણ કેમ બાંધવો એની પરફેકટ રીત બતાવૉ અને ભાખરી પણ કેવો લોટ રાખવો કેટલુ મોણ નાખવુ વગેરે તમારો વીડીયો જોઇને એક મા દીકરી ને રસોઇ શીખવાડતી હોય એવુ ફીલ થાય છે માસી રોટલી અને ભાખરો ની ઇજી રીત શીખવાડી દેશૉ તૉ હુ બે ફીકર થઇ જઇશ તમારી હુ ખૂબ આભારી રહીશ ઓમ નમો નારાયણ
નમસ્કાર માસી હું તમારા બધા વિડિયો દરરોજ જોવ છું અને જોવ છું કે તમારા subscirber દરરોજ વધતા જાય છે તે માટે હું તમને ખુબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવા સરસ વિડિયો અમારા સુધી પહોંચાડ્યા રાખો