Тёмный
No video :(

કપાસનુ ખાતર દવા વગર ગજબનુ ઉત્પાદન | કપાસની ખેતી | khedut ni kheti | 

Khedut ni Kheti
Подписаться 97 тыс.
Просмотров 91 тыс.
50% 1

કપાસનુ ખાતર દવા વગર ગજબનુ ઉત્પાદન | કપાસની ખેતી | khedut ni kheti |
this video : આ વિડીયોમા ઓરવલ કપાસના ફાયદાઓ પ્રત્યક્ષ બતાવવામાં આવેલ છે તે અંગેનો વિડીયો છે.
ખેતીના અન્ય વિડિયો અને પ્લેaboutલીસ્ટ :
કપાસની ખેતીની સંપૂર્ણ માહિતીના બધા વિડીયો :
• કપાસના પાકની સંપૂર્ણ મ...
ઓર્ગેનિક દવા બનાવવાની પદ્ધતિ બધા વિડીયો :
ru-vid.com...
8
મરચીની ખેતીના બધા વિડીયો :
• મરચીની ખેતીની માહિતી c...
બાગાયતી ખેતીના બધા વિડીયો :
• બાગાયતી ખેતીની માહિતી ...
સરકારી યોજનાના બધા વિડીયો :
• સરકારી યોજનાઓ governme...
ખેડૂતની કોઠાસૂઝના વિડીયો :
• ખેડૂતની કોઠાસૂઝ | ખેડૂ...
our social links,
Our other you tube channel :
/ @foodybt
Facebook :
/ bharat.talaviya.5477
instagram :
/ bharat_talaviya09
your queries :
કપાસનુ આગોતરા વાવેતરના ફાયદા
કપાસનો ભાવ
કપાસનુ વધુ ઉત્પાદન
કપાસમા સાતી
કપાસમાં નિંદામણ
કપાસનુ વાવેતર
ઓરવેલ કપાસનુ ઉત્પાદન અને ફાયદાઓ
કપાસની સારવાર
ઓર્ગેનિક ખેતીવાડી
ભરતભાઈ તળાવિયા
દેવચંદભાઈ પાંચાણી
વંડા તા સાવરકુંડલા જી અમરેલી
ખેડૂતની ખેતી
kapas navi kheti
Kapas ma gajab nu utpadan
velo Kapas vavavana fayda
Kapas ni khetima nindamanmathi mukti
cotton farming in advance
kapas nu agotaru vavetar na fayda
kapas ni kheti
organic farming
kapas ni dava
Bharat Talaviya
Devchandbhai panchani
at Vanda ta Savarkundla di Amreli
khedutnikheti
#kapas #ડીએપીવગરનોકપાસ #khedutnikheti #kapasnuagotaruvavetar #kothasuj #cottonfarming #crops #agriculture #khetibadi #organic #kheti #kapasnikheti #organicfarmingindia #pragatishilkhedut

Опубликовано:

 

8 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@shripalthakor4672
@shripalthakor4672 Год назад
જમીન સારીભારિછે એટલે વગર ડીએપીએ ચાલે
@JadejaNarendrasinh-oc1nu
@JadejaNarendrasinh-oc1nu Год назад
આગતરૂ અમેય વાવ્યુતુ પાણી નોતુ એટલે વરસાદ થયો ત્યારે ઉગ્યુ
@fionamoradiya-fz1ki
@fionamoradiya-fz1ki Год назад
તમી નો બોલો ખેડૂત ને બોલવા દો
@MAHESHPATEL-ed2vz
@MAHESHPATEL-ed2vz Год назад
છાણીયું ખાતર 3000 રુ ટ્રોલી પડે છે 1 વીગે 3 ટ્રોલી ખાતર જોઈએ અને ડી એ પી 1250 રુ માં વીગે પતી જાય .
@ramnikbhaiparesha5425
@ramnikbhaiparesha5425 Год назад
છાણીયુ ખાતર કયા લેવા જાવુ ભાઈ 3000.રૂપિયા.દેતા.મલતુ.નથી
@maheshkhunt1960
@maheshkhunt1960 Год назад
Ala bhai agotra maa Eyal bov aave amne khaber
@rameshkadvani2723
@rameshkadvani2723 Год назад
Mare pan aavo.j.kspas.che
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 Год назад
Gaya varshe dap nahotu vavu toy 17 thi 18 mal thayo bhai 2023 ma nathi vavyu bhai jay shree Swaminarayan temple bagasara Amreli Gujarat India
@Goldensmanswag
@Goldensmanswag Год назад
Tamre Editor joye che
@valjidiyora3221
@valjidiyora3221 11 месяцев назад
કામની વાત કરો ખેડુત ને લાભ તેવા વીડીયો બનાવો
@ramnikbhaiparesha5425
@ramnikbhaiparesha5425 Год назад
મેં કોઇ દીવસ ડીએપી કપાસમાં વાપરૂ નથી મારે અત્યારે પચાસ વિઘાનો કપાસ છે બહુ સારો કપાસ છે કપાસ અત્યારે ચાર ફુટ થી વધારે હાઈટ છે હું ત્રીસ વર્ષ થી ખેતી કરૂ છું કપાસ સીવાય બીજા પાકમાં પણ સલ્ફર વારા ખાતરઆપુછુ
@gohiljayendrasinh144
@gohiljayendrasinh144 Год назад
Salfer kevi rety apo cho pani ma ke યુરિયા jode ke uper thi
@chavdarohit4852
@chavdarohit4852 Год назад
પાયા નુ ખાતર કયું આપો સો
@ramnikbhaiparesha5425
@ramnikbhaiparesha5425 Год назад
@@chavdarohit4852 કપાસ મા એક પણ ખાતર પાયામાં આપતા નથી ચાવડા ભાઈ યુરીયા ચારથી પાચ વાર આપીશી જમીન અમારે કરાર અને સારી છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગુજરવદી ગામ હવે મારી વાડી ના પાડોશી પણ ડી એ પી વાપરતા બંધ થયા છે અને વાપરવું હોય તો નમૅદા ફોસ આપસો
@gohiljayendrasinh144
@gohiljayendrasinh144 Год назад
કશુ પણ નહિ
@hanifsaiyd3026
@hanifsaiyd3026 Год назад
ભાઈ સાણીયુ ખાતર દર વર્ષે પાયાના ખાતર તરીકે વાપરો તો કોઈપણ જાતના ખાતર ની જરૂર આજીવન નહીં પડે
@R_p_official_gj_32
@R_p_official_gj_32 Год назад
ઉના બાજુ આવો મારાં કપાસ ની ઊંસાઈ 7 ફૂટ છે ને પોહળાઈ 6 ફૂટ છે
@sanjayrojasara5490
@sanjayrojasara5490 Год назад
આવું બધાયને આવડે સે
@GopalPatel-xh2dr
@GopalPatel-xh2dr 2 месяца назад
Ganeschoth કયારે આવેસે
@kheduthelper
@kheduthelper Год назад
આને ભાઈ પાણી હોય તો ને
@user-lr7xp8jq5e
@user-lr7xp8jq5e Год назад
ભાઈ અમે છે ને પાંચ વર્ષ ડીએપી નથી નાખતા કોઈ પણ
@manukikani6473
@manukikani6473 Год назад
પાણી હોય તો વાવી દઈ પણ્ પાણી નથી તો શું કરવું
@kheduthelper
@kheduthelper Год назад
ગુલાબી ઇયળ આવી જાય તો ખાલી ઝાડવા વધે
@KhedutniKheti
@KhedutniKheti Год назад
ધતૂરો છાંટો
@VijaygiriGoswami-fq6xx
@VijaygiriGoswami-fq6xx Год назад
Byuveria Basiyana becteria chato
@varmorakanji6386
@varmorakanji6386 Год назад
😅
@bhaveshmaheta3591
@bhaveshmaheta3591 Год назад
​@@KhedutniKhetiDHATURO KEVI RITE CHHATVO
@merdalsukh157
@merdalsukh157 Год назад
અરે ભાઈ ફાલતો હવે ખરસે હો
@vinodprajapati8755
@vinodprajapati8755 Год назад
काको अड़ियल छे हो बाकी
Далее
Surxondaryoga biz chempionlarimiz bilan yetib keldik!
00:55
Tanish holatmi?😅❤️
00:41
Просмотров 523 тыс.