Тёмный

કપાસમાં આંકડાના અદ્દભૂત ફાયદા | ફૂલ ચાપવા કે જીંડવા નહિ ખરે | પોટાશયુક્ત અને ફૂગનાશક | khedutnikheti 

Khedut ni Kheti
Подписаться 99 тыс.
Просмотров 116 тыс.
50% 1

કપાસમાં આંકડાના અદ્દભૂત ફાયદા | ફૂલ ચાપવા કે જીંડવા નહિ ખરે | પોટાશયુક્ત અને ફૂગનાશક | khedutnikheti
about this video :
ઓર્ગેનિક ખેતી અંતર્ગત કપાસમાં આંકડાનો છંટકાવ અંગે ખૂબ જ સરસ માહિતી રજૂ કરવામાં આવેલ છે.
આ વિડીયોમા કપાસની ખેતીમાં આંકડાના ફાયદાઓ રજુ કરવામાં આવેલ છે.છંટકાવ વખતે માસ્ક પહેરીને જ કરવો જરૂરી છે અને સાવચેતી રાખવી જરૂરી છે. આ વિડિયોમાં આપેલ માહિતી અંગે ખેડૂતે પોતાના ખેતરમાં આંકડાનો છંટકાવ કરીને પોતાનો અનુભવ વ્યક્ત કરેલ છે. આંકડાના અદ્ભુત ફાયદાઓ છે. કપાસમાં આંકડો પાવાથી જમીન ફળદ્રુપ બને છે. કપાસનો વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે.વધુ માહિતી માટે :
જગદીશભાઈ તળાવિયાનો સંપર્ક કરવા :
મો 9904950532
Your queries :
કપાસના પાકમાં આંકડાનો કમાલ
કપાસમાં આંકડાનો છંટકાવ
કપાસના પાકમાં આંકડાના ફાયદાઓ
કપાસના પાકમાં આંકડાના છંટકાવનું પ્રમાણ
કપાસમાં આંકડાનો છંટકાવ કેવી રીતે કરવો
કપાસમાં ઓર્ગેનિક દવાનો છંટકાવ આંકડો
કપાસમાં આંકડાનુ પ્રમાણ
કપાસમાં આંકડો કેવી રીતે પાવો
કપાસીયા અને રૂ નુ વજન વધે
ઓર્ગેનિક કપાસની ખેતી
આંકડાથી ફૂલ ચાપવા કે જીંડવા નહિ ખરે
આંકડો ફૂગનાશકનું કામ
આંકડો
કપાસ
વણ
cotton
farms
crops
આંકડમાં સલ્ફર હોય છે
sulphur
આંકડો પોટાશયુક્ત અને ફૂગનાશક હોય છે
ગાય આધારિત પ્રાકૃતિક ખેતી
આંકડાના ફાયદાઓ
કપાસ માટે સસ્તી દવા એટલે આંકડા
ખેડૂતની ખેતી
પ્રાકૃતિક ખેતી
aakdo
kapasma aakdo fayda
Khedut ni Kheti
hi friends welcome to my RU-vid channel Khedut ni kheti.....
about this channel.
ખેડૂતોને ખેતીનુ સામાન્ય જ્ઞાન મળી રહે માટે ચેનલ દ્રારા ખેતી માટેના સામાન્ય જ્ઞાન અંગેના વિડીયો રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.
ખેતીના અન્ય વિડિયો અને પ્લેલીસ્ટ :
1)કપાસની સામાન્ય માહિતી :
• કપાસના પાકની સંપૂર્ણ મ...
2) નિંદામણ નાશક ઘોડા સાતી :
• આ સાધનથી બે વ્યક્તિ એક...
3) એક સાથે ત્રણ સાતીનો વિડીયો :
• કપાસના પાકમાં ખેડૂતની ...
4) ટોર્ચ બનાવાની રીત
• ટોર્ચ કેવી રીતે બનાવવી...
our social links,
Our other you tube channel :
/ @foodybt
Facebook :
bharat.talaviya.5477
Instagram :
bharatpatelbt
telegram :
t.me/B20920
please like share comment and subscribes to our channel.
#કપાસમાંઆંકડાનાઅદ્ભૂતફાયદા
#આંકડોનોછંટકાવ
#khedutnikheti
#આંકડોનાફાયદાઓ
#મફતઆંકડો
#કપાસમાંઆંકડો
#આંકડો
#આંકડોપોટાશથીભરપૂરઅનેફૂગનાશક
#આંકડોદ્રાવણકેવીરીતેબનાવવું
#ખેતીમાહિતી
#ખેડૂત
#ગાયઆધારિતપ્રાકૃતિકખેતી
#kapas
#જીરોબજેટખેતી
Thank you for watching this video

Опубликовано:

 

1 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 31   
@RameshVadaviya-t1o
@RameshVadaviya-t1o 2 месяца назад
.
@mahesh-zapadiya
@mahesh-zapadiya 2 года назад
મરચી માં ઉપયોગ કરી શકાય છે
@mahesh-zapadiya
@mahesh-zapadiya 2 года назад
લીંબુ માં ફૂલ આવતા નથી
@prakashsolanki4493
@prakashsolanki4493 2 года назад
Thankyou so much 🙏 jay javan jay kisan 🇮🇳🌾
@amrutbhaipatel9918
@amrutbhaipatel9918 2 года назад
So up
@dilipkumarvaghasiya1024
@dilipkumarvaghasiya1024 2 года назад
Titmenat parfect Mahi ti apo
@KhedutniKheti
@KhedutniKheti 2 года назад
OK વધુ માહિતી માટે જગદીશભાઈ તળાવિયા 9904950532
@lakhamanpindariya3994
@lakhamanpindariya3994 2 года назад
મેથી મા દય શકાય દાણા બનાવા માટે..
@KhedutniKheti
@KhedutniKheti 2 года назад
એમા હજુ પ્રયોગ કરેલ નથી
@AnilPatel-pv9fx
@AnilPatel-pv9fx Год назад
Divela ma API sakay.
@balubaraiya7864
@balubaraiya7864 Год назад
વિઘે કેટલો પવાય કપાસ મા.
@balubaraiya7864
@balubaraiya7864 Год назад
👍🙏🙏
@mukeshraval8857
@mukeshraval8857 2 года назад
થડમાં આપવું હોય તો કેટલા દિવસનો કપાસ થાય ત્યારે આપી શકાય
@FoodyBt
@FoodyBt 2 года назад
Wahh jagdishbhai
@babubhipatel8692
@babubhipatel8692 Год назад
Variya di ma AAP sakay
@DipakSinhChauhan-fl5dx
@DipakSinhChauhan-fl5dx Год назад
Good
@subhashbaraiya3179
@subhashbaraiya3179 2 года назад
Pump ketlu nakhvanu
@vijaygajera9955
@vijaygajera9955 2 года назад
Very good
@KhedutniKheti
@KhedutniKheti 2 года назад
Thank you
@shaktirana9849
@shaktirana9849 2 года назад
બિયારણ ક્યુ છે
@jentibhaisojitra1851
@jentibhaisojitra1851 2 года назад
ચણામાકેવીરીતેવાપરવુ
@ravihirpara1570
@ravihirpara1570 2 года назад
જય જવાન જય કિસાન
@KhedutniKheti
@KhedutniKheti 2 года назад
ધન્યવાદ, ભાઈ જય જવાન જય કિસાન
@mahantraj889
@mahantraj889 2 года назад
Saras good
@KhedutniKheti
@KhedutniKheti 2 года назад
Thank you
@mahantraj889
@mahantraj889 2 года назад
@@KhedutniKheti apde બિયારણ jotu hoy to mali jay...?
@tm..gaming9107
@tm..gaming9107 2 года назад
Va...❤
@KhedutniKheti
@KhedutniKheti 2 года назад
Thank you
Далее
БАГ ЕЩЕ РАБОТАЕТ?
00:26
Просмотров 44 тыс.