અમારા ઉપલેટા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે ખેતીના પાકોને ખૂબ જ નુકસાન થયેલ છે વ્યવસ્થિત વાતાવરણ થાય અને આપણે વ્યવસ્થિત છંટકાવ કરીએ ત્યારે માહિતી આપવા પ્રયત્ન કરીશું
અમારા વિસ્તારમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતોના ખેતીના પાકોને ખૂબ જ નુકસાન થયેલ છે વ્યવસ્થિત વાતાવરણ થાય અને છંટકાવ કરીએ ત્યારે આપણે સંપૂર્ણ માહિતી આપવા પ્રયત્ન કરશુ
અગાઉ છાટીયુ ત્યારે એકંદરે રીઝલ્ટ કપાસમાં સારુ જોવા મળેલ પણ હાલ અતિવૃષ્ટિને કારણે અમારા ઉપલેટા તાલુકામાં અને અમારી સીમમાં ખેતી પાકોને વ્યાપક નુકસાન થયેલ છે માટે નેક્સ્ટ જ્યારે છંટકાવ કરીએ ત્યારે સાચી માહિતી દરેક ખેડૂત મિત્રો સાથે શેર કરીશું