Тёмный
Khedut Mitra Gujarati
Khedut Mitra Gujarati
Khedut Mitra Gujarati
Подписаться
નમસ્તે ખેડુત મિત્રો...


ખેડુત મિત્ર ગુજરાતી ચેનલમાં આપ સૌ મિત્રોનું હૃદયપૂર્વક સ્વાગત છે. આ ચેનલની અંદર આપણે ગુજરાત સૌરાષ્ટ્રમાં વાવેતર થતા કપાસ - એરંડા જેવા પ્રમુખ પાકોનુ ઉત્પાદન કેમ વધારવુ તેમજ ખેતી લક્ષી અને ખેડુત લક્ષી જરુરી મુદ્દાઓની ચર્ચા કરીશુ તો આપ આપની સાથે જોડાયેલા ખેડૂતોને ખેડુત મિત્ર ગુજરાતી ચેનલ સબસ્ક્રાઈબ કરાવી તેમના સુધી ખેતીવિષયક રસપ્રદ માહિતી પહોંચાડવા માટે સહકાર આપશો.આપ અમારા સાથે લાગણીથી જોડાયા એ બદલ અમે આપના આભારી છીએ.


Your Queries - ahirhareshbera2@gmail.com
Комментарии
@kripalsinhjadeja2038
@kripalsinhjadeja2038 15 часов назад
પોટાસ. કેયારે. અપાય
@khedutmitragujarati
@khedutmitragujarati 6 часов назад
પાયામાં વધુ સારૂ ના આપ્યુ હોય તો પછી ડુંડી બધાતી હોય તે પહેલા આપી દેવાય
@ushabenisamaliya8745
@ushabenisamaliya8745 День назад
હેલો સર ચણાના વાવેતરમાં ફર્ટિલાઇઝર ખાતર વાયવા પછી આપી શકાય
@khedutmitragujarati
@khedutmitragujarati 6 часов назад
પાયામાં ના આપ્યુ હોય તો આપી દેવાય પાયામાં વધુ ફાયદો કરે
@rathvasanjay2885
@rathvasanjay2885 2 дня назад
ખુબ સરસ માહીતી આપી બદલ ખુબ આભાર
@khedutmitragujarati
@khedutmitragujarati 6 часов назад
🙏👍
@bhagavanbhaihirabhai5291
@bhagavanbhaihirabhai5291 3 дня назад
Tamara mo. Number appo
@khodubhaipadhariya8140
@khodubhaipadhariya8140 3 дня назад
હરેશભાઇ હુમેતસુ મલે એવું કાઈક કરી આપો
@khedutmitragujarati
@khedutmitragujarati 6 часов назад
કયુ ગામ? ઉપલેટા તાલુકાના ભાયાવદર મંડળીમાં મળે છે
@pratapparmar7891
@pratapparmar7891 3 дня назад
સાગરીકાસાથૈ કીડનાસક અપાય
@khedutmitragujarati
@khedutmitragujarati 6 часов назад
હા
@rahulkhashiya6641
@rahulkhashiya6641 3 дня назад
2000rs urvir kdm
@khedutmitragujarati
@khedutmitragujarati 6 часов назад
Ok માહીતિ આપવા બદલ આભાર..🙏👍
@vipulparmar1005
@vipulparmar1005 3 дня назад
October ma
@તુંહીરાયન
@તુંહીરાયન 4 дня назад
અમારે તો આ બાજુ હવે વધારે 11નબર નુ વાવેતર થાઈ છે પેલા 1 નંબર નું વાવેતર કરતા વારમ વાર વાવેતર કરવાની 1 નંબર ચણાનો ઉતારો નથી આવતો સુકારો આવી જાય છે
@khedutmitragujarati
@khedutmitragujarati 6 часов назад
Ok..ભાઇ માહીતિ આપવા બદલ આભાર..🙏👍
@nikunjbhadja1106
@nikunjbhadja1106 4 дня назад
ઇફકો કંપની નુ
@khedutmitragujarati
@khedutmitragujarati 4 дня назад
શુ નામ થી આવે છે?
@rajendrasinhsarvaiya8930
@rajendrasinhsarvaiya8930 4 дня назад
5 nomber Sara thayse
@khedutmitragujarati
@khedutmitragujarati 4 дня назад
Ok..ભાઇ માહીતિ આપવા બદલ આભાર..🙏👍
@dayabhaithakor5416
@dayabhaithakor5416 4 дня назад
એરંડા ઉગ્યા પછી કેટલા દિવસે પાણી અપાય?
@khedutmitragujarati
@khedutmitragujarati 4 дня назад
જમીનની ભેજ સંગ્રહ શક્તિ અનુરૂપ તેમજ વાતાવરણ ઠંડુ ગરમ હોય તો બધી જગ્યાએ એક નિયમ લાગુ ના પડે આમ પણ ખેડૂતોને પોતાના અનુભવ પ્રમાણે આઈડિયા આવી જાય કે હવે પાણીની જરૂરિયાત છે
@makvanakarmanbha-bg2ik
@makvanakarmanbha-bg2ik 4 дня назад
Sir apda Gujarat na kuchh jilama je potesiym sonait bane che, tena rijalt bav sara che,ane tema potash.magnesium.sulphar tane aavi jai che.
@khedutmitragujarati
@khedutmitragujarati 4 дня назад
Ok.. આભાર માહીતિ બદલ..🙏👍
@kathiyagovindbhai2596
@kathiyagovindbhai2596 5 дней назад
જીરા ના પાકવિસે સંપુર્ણ માહિતી આપવા વિનંતી
@khedutmitragujarati
@khedutmitragujarati 4 дня назад
જી ભાઈ ચોક્કસ પ્રયત્ન કરીશું
@savaliyasagar2525
@savaliyasagar2525 5 дней назад
Jiru mate video banavo sir
@khedutmitragujarati
@khedutmitragujarati 4 дня назад
જી ભાઈ ચોક્કસ પ્રયત્નો કરીશું
@balolkhanjoya7146
@balolkhanjoya7146 5 дней назад
એરંડા વાવે,૪૫, દિવસથયાછે,પાલાકરીનાખયાછે,હવેમારેખાતરનાખવુછેતોકંઇરીતેનાખવુ,, શું,નેનોયુરીયાકેનેનોડી,એ,પી,નાખીશકાય,અનેનાખીશકાયતોકંઇરીતનાખવુજણાવવાખાસવિનંતી
@khedutmitragujarati
@khedutmitragujarati 4 дня назад
નેનો ડીએપી અને નેનો યુરિયા માત્ર ને માત્ર છોડ ઉપર છંટકાવ કરવાના ઉપયોગમાં લઈ શકાય છે જમીનમાં આપી શકાતા નથી તેમજ નેનો ડીએપી છાંટવાથી મારે એક વખત એરંડામાં નુકસાની જોવા મળેલી ત્યારબાદ એરંડા ના પાકમાં નેનો ડીએપી નો ઉપયોગ કરતો નથી હવે વાત કરીએ એરંડામાં ખાતર ની તો પાળા ચડાવતી વખતે કોઈ ખાતર જો આપ્યું ના હોય તો તમે 20 20 13 છે mop છે એમોનિયમ સલ્ફેટ છે યુરિયા છે આવા ખાતરો આપી શકો છો
@ganpatbhairathod6596
@ganpatbhairathod6596 5 дней назад
12 61 0 no sprey kare fosfarex ne purte thay sake ke nay
@khedutmitragujarati
@khedutmitragujarati 4 дня назад
ફોસ્ફોરસ મૂળના વિકાસ માટે સૌથી જરૂરી અને ઉપયોગી છે તો પાયાના ખાતર તરીકે ફોસ્ફરસ આપીએ તો મૂળનો વિકાસ થાય ઉપરથી છંટકાવ કરવાથી એ મૂળ સુધી પહોંચતો નથી પાન ઉપર કે છોડ ઉપર ફોસ્ફરસ ની કમી ના લક્ષણો હોય તો તે પૂરતી થઈ શકે ઉપરથી છટકાવ કરવાથી છોડને ફાયદો તો ચોક્કસ થાય જ પરંતુ ફોસ્ફરસ ની સંપૂર્ણ જરૂરિયાત ઉપરથી છટકાવ કરવાથી પૂરી કરી શકાતી નથી પાયાના ખાતર તરીકે ફોસ્ફરસ યુક્ત ખાતર આપવા ખૂબ જ જરૂરી છે રાસાયણિક ખેતીમાં
@sureshbhairadadiya9233
@sureshbhairadadiya9233 5 дней назад
સરસ
@khedutmitragujarati
@khedutmitragujarati 4 дня назад
🙏👍
@jayshukhgirigoswami1266
@jayshukhgirigoswami1266 5 дней назад
🎉🎉🎉
@khedutmitragujarati
@khedutmitragujarati 4 дня назад
🙏👍
@vijaymaher3476
@vijaymaher3476 5 дней назад
Tamara mobile number aapjo ne bhai
@KishorRajputgtplcable7994
@KishorRajputgtplcable7994 5 дней назад
ખાતરો નાખી નાખી જમિન વાવવા લાયક નહી રહે એક દિવસ
@khedutmitragujarati
@khedutmitragujarati 5 дней назад
દરેક ખેડુતો સહીત આખી દુનિયા જાણે છે પણ એટલી સરળતાથી રાસાયણીક ખેતી છોડવી શક્ય નથી ખેડુત અને વિશ્વ માટે મોટો પડકાર છે
@KishorRajputgtplcable7994
@KishorRajputgtplcable7994 5 дней назад
@@khedutmitragujarati મારે બિન પિયત ચણાનું વાવેતર કરવાનું છે 12 વિઘામાં તો હું તેમાં ડીએપી કેટલું નાખું જણાવો તે નુકસાન કારક છે
@pareshgambhava1361
@pareshgambhava1361 6 дней назад
હરેશ ભાઈ મારે પાંચ નંબર નુ વાવેતર કરવાનુ છે વીસ વિઘા નુ
@khedutmitragujarati
@khedutmitragujarati 5 дней назад
Ok..ભાઇ માહીતિ આપવા બદલ આભાર..🙏👍
@DodiyaMahipatsinh-d8i
@DodiyaMahipatsinh-d8i 6 дней назад
Bobeye supar 3 nabar sara se utadan saru rahe se
@khedutmitragujarati
@khedutmitragujarati 5 дней назад
Ok માહીતિ આપવા બદલ આભાર..🙏👍
@satyambrajgor4680
@satyambrajgor4680 6 дней назад
બિન પિયત 3 નંબર વાવેતર માં પાયા નું ખાતર આપી શકાય? આપી શકાય તો ક્યું ખાતર બિન પિયત ચણા માટે યોગ્ય રહેશે.
@khedutmitragujarati
@khedutmitragujarati 5 дней назад
કાલે વિડીયો આવશે..
@jayshukhgirigoswami1266
@jayshukhgirigoswami1266 6 дней назад
🎉🎉🎉
@khedutmitragujarati
@khedutmitragujarati 5 дней назад
🙏👍
@rshingala4377
@rshingala4377 6 дней назад
પોટાશ ને પાણી મા ઓગાળી ને આપી શકાય કે નહી..?..
@khedutmitragujarati
@khedutmitragujarati 6 дней назад
હા
@pareshgambhava1361
@pareshgambhava1361 7 дней назад
પીયત મા ચણા નીકય વેરાયટી ની પસંદગી કરવી જણાવશો હરેશ ભાઈ
@khedutmitragujarati
@khedutmitragujarati 6 дней назад
કાલે વિડીયો આવશે
@ganpatbhairathod6596
@ganpatbhairathod6596 7 дней назад
20 20 0 13 + mop potos chana ma mix kare aape sakay ke nay
@khedutmitragujarati
@khedutmitragujarati 6 дней назад
એના કરતા 50 કીલો DAP ની એક બેગ સાથે 17 કીલો MOP (પોટાસ) મીક્ષ કરી આપો તો સારુ રીઝલ્ટ મળે સલ્ફર માટે ફાડા સલ્ફર વાપરો પાયાના ખાતર સાથે
@ganpatbhairathod6596
@ganpatbhairathod6596 6 дней назад
DAP nathe maltu
@khedutmitragujarati
@khedutmitragujarati 4 дня назад
Ok તો 20 20 0 13 + પોટાસ આપી શકો એનું પણ સારું બેનિફિટ મળે જ છે
@ganpatbhairathod6596
@ganpatbhairathod6596 3 дня назад
Aabhar
@sureshbhairadadiya9233
@sureshbhairadadiya9233 7 дней назад
સરસભાઈ
@khedutmitragujarati
@khedutmitragujarati 6 дней назад
🙏👍
@GanpatSolanki-re6rl
@GanpatSolanki-re6rl 7 дней назад
કપાસમાં ગુલાબી ઇયળ માટે નો વીડિયો બનાવો કઈ કઈ દવા સાટવી
@khedutmitragujarati
@khedutmitragujarati 6 дней назад
જી ચોક્કસ..👍
@JanakbhaiBhukan
@JanakbhaiBhukan 7 дней назад
હરેશભાઈ જય દ્વારકાધીશ ઘણા સમય પછી આજે વીડિયો આવીયો પાછલા વરસાદે કપાસમાં ખુબજ નુકસાન થયું
@khedutmitragujarati
@khedutmitragujarati 6 дней назад
બધે એજ પરીસ્થીતિ છે ભાઇ..કુદરત આગળ ખેડુત લાચાર છે.
@GanpatSolanki-re6rl
@GanpatSolanki-re6rl 7 дней назад
ગુલાબી ઇયળ માટે વિડિઓ બનાવો
@khedutmitragujarati
@khedutmitragujarati 6 дней назад
જી ચોક્કસ..👍
@RevabhaiChaudhari-q7v
@RevabhaiChaudhari-q7v 7 дней назад
Neno uriya Ane dap mix Karine chati sakay?
@khedutmitragujarati
@khedutmitragujarati 6 дней назад
IFFCO Customer Care: Toll Free Number: 1800-103-5499
@dharmedrsinhchudasama8749
@dharmedrsinhchudasama8749 8 дней назад
બવશરશ ભાઈ એ મને ખબર પડી કે
@khedutmitragujarati
@khedutmitragujarati 8 дней назад
🙏👍
@kalpeshvasava7998
@kalpeshvasava7998 8 дней назад
સાચી માહિતિ આપવા બદલ ખુબ ખુબ અભિનંદન ભાઈ
@khedutmitragujarati
@khedutmitragujarati 8 дней назад
🙏👍
@mahendravekariya1625
@mahendravekariya1625 8 дней назад
Khub khub dhanyawad 🙏🙏
@khedutmitragujarati
@khedutmitragujarati 8 дней назад
🙏👍
@vikenahir9352
@vikenahir9352 8 дней назад
એ કરે ૧૨કિ કપાસ મા ટપક મા૧00દિસે આપેલ
@khedutmitragujarati
@khedutmitragujarati 8 дней назад
ઓકે 👍
@gatiswam8877
@gatiswam8877 9 дней назад
Zenith 1900 rupiya gariyadhar
@khedutmitragujarati
@khedutmitragujarati 8 дней назад
Ok Thanks 🙏👍
@haribhaipatel8033
@haribhaipatel8033 9 дней назад
માહિતી.બદલ.ધનિયવાદ
@khedutmitragujarati
@khedutmitragujarati 8 дней назад
🙏👍
@ushabenisamaliya8745
@ushabenisamaliya8745 9 дней назад
સર 12 32 16 ની સાથે ટાયકોડરમા આપી શકાય
@khedutmitragujarati
@khedutmitragujarati 8 дней назад
જાણકાર લોકો રાસાયણિક ખાતર સાથે માઈકોરાઈઝા આપવાની ના પાડે છે ઘણી કંપનીઓ રાસાયણિક ખાતર સાથે પણ માઈકોરાઈઝા આપવાની હા પાડે છે એટલે કાંઈ નક્કી થતું નથી મારા મત મુજબ માઈકોરાઈઝા પણ એક પ્રકારની ફૂગ છે જે રાસાયણિક ખાતર ના સંપર્કમાં આવવાથી ડેમેજ થવાની પૂરેપૂરી શક્યતા છે એટલે માઈકોરાઈઝા જૈવિક પદાર્થો સાથે મિક્સ કરી આપવું રાસાયણિક ખાતરો સાથે મિક્સ કરી આપવાથી ધાર્યું પરિણામ મળશે નહીં
@mjfarmingvlog2229
@mjfarmingvlog2229 9 дней назад
ફુલાવર માં પેંડીમિથીલિન ૩૮.૭ cs નો ઉપયોગ કરી શકાય છે?
@khedutmitragujarati
@khedutmitragujarati 8 дней назад
માહીતિ નથી એગ્રોમાં પુછો
@dhansukhviroliya560
@dhansukhviroliya560 9 дней назад
Heranba company nu tolfeen ave chhe.
@khedutmitragujarati
@khedutmitragujarati 8 дней назад
Ok Thanks 🙏👍
@NavnitKumar-b2n
@NavnitKumar-b2n 10 дней назад
Sir divela uge 3divas thya chhe yer padi chhe dava chhote to divela ne ky thai to ni ne sir
@khedutmitragujarati
@khedutmitragujarati 8 дней назад
ઇયળ હોય તો દવા તો છાટવી જ પડે નહીં તો એરંડા ખાઈ જાય એગ્રો માં જઈને વાત કરો કે ત્રણ દિવસના છે દવા છાંટવી છે એ પ્રમાણે દવા લઈને છંટકાવ કરી દો.
@Gopifar_mingvlog
@Gopifar_mingvlog 10 дней назад
ખુબ સરસ સાહેબ
@khedutmitragujarati
@khedutmitragujarati 8 дней назад
🙏👍
@patelronak4451
@patelronak4451 10 дней назад
Diwela ma vapri sakay ?
@khedutmitragujarati
@khedutmitragujarati 10 дней назад
મારે એક વખત બળી ગયા પછી હુ વાપરતો નથી
@gatiswam8877
@gatiswam8877 11 дней назад
Yamraj pn aave
@khedutmitragujarati
@khedutmitragujarati 10 дней назад
Ok Thanks 🙏👍
@bharatrathod8773
@bharatrathod8773 11 дней назад
Ketlok kharcho karvo utube vala
@khedutmitragujarati
@khedutmitragujarati 10 дней назад
મેગ્નેશિયમ સલ્ફેટ એટલુ મોંઘુ ના હોય
@NavnitKumar-b2n
@NavnitKumar-b2n 11 дней назад
Sir divela uge 3divas thya chhe to yer ni dva chhoti skai sir yer PADI chhe
@khedutmitragujarati
@khedutmitragujarati 10 дней назад
હા..ઇયળ હોય તો છાટવી જ પડે ઇમામેક્ટીન બેન્જોએટ (પ્રોકલેઇમ)
@AliGhoghari
@AliGhoghari 11 дней назад
Harmbha nu tolfin 2200
@khedutmitragujarati
@khedutmitragujarati 10 дней назад
Ok Thanks 🙏👍
@kananimeru7117
@kananimeru7117 10 дней назад
1600
@ripalvaru1792
@ripalvaru1792 11 дней назад
મહાધન નુ 24.24 દિવેલમાં હાલે પુરતિ ખાતર તરિકે
@khedutmitragujarati
@khedutmitragujarati 10 дней назад
ઓકે