Тёмный

કપાસમાં દવા ક્યારે છાંટવી ? | કપાસમાં જીવાત ની ક્ષમ્ય માત્રા | કપાસ ની ખેતી | Haresh Bera 

Khedut Mitra Gujarati
Подписаться 59 тыс.
Просмотров 6 тыс.
50% 1

Опубликовано:

 

26 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
@jentibhaisolanki5088
@jentibhaisolanki5088 Месяц назад
😎રામ રામ હરેશ ભાઇ તમે સારી માહિતી આપી છે 👍🏾 સરસ માહીતી આપતા રેજો ધન્યવાદ 🙏🏽
@khedutmitragujarati
@khedutmitragujarati Месяц назад
જી..🙏👍
@SidhikKer2111-ok4sh
@SidhikKer2111-ok4sh 2 месяца назад
સારી માહિતી આપો છો તમે ❤
@khedutmitragujarati
@khedutmitragujarati 2 месяца назад
🙏👍
@keshubhaisolanki3669
@keshubhaisolanki3669 Месяц назад
Bio R - 303 સાથે બીજી કોઈ દવા નાખી શકાય સાહેબ
@khedutmitragujarati
@khedutmitragujarati Месяц назад
બંને ભેગી કરીને જોઈ લેવી ફાટે નહીં તો ચાલે
@shaileshbhaivalashaileshbh6354
@shaileshbhaivalashaileshbh6354 2 месяца назад
ભાઈ માહિતી આપો કે bio ૩૦૩ ની તે ઑરીજનલ કયા મલે અમરેલી જિલ્લામાં .તે ક ઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે
@khedutmitragujarati
@khedutmitragujarati 2 месяца назад
માહીતિ નથી..એગ્રોમાં તપાસ કરો
@VadherPravinsinh-vq8jz
@VadherPravinsinh-vq8jz 3 месяца назад
ખુબ. સારી
@All_time_gaming1210
@All_time_gaming1210 3 месяца назад
ખુબ સરસ કહેવાય ભાઈ
@khedutmitragujarati
@khedutmitragujarati 3 месяца назад
👍🙏
@SidhikKer2111-ok4sh
@SidhikKer2111-ok4sh 2 месяца назад
મેગનેશિયમ સલફેટ નુ 15 લીટર પંપ થી સપરાય કેવી રીતે કરાય
@khedutmitragujarati
@khedutmitragujarati 2 месяца назад
હા ...15 લીટરના પંપમાં 50 થી 75 ગ્રામ
@Bhavin.b
@Bhavin.b 2 месяца назад
અમારા ભાભા તો એક અને દવા વાપરતા ગેમેસન (ગેમેક્ષીન) પાવડર😂 ગમ્મે તે જીવાત હોય ખેતર છોડી ને ભાગવુ જ પડે અને ક્યારેક ક્યારેક સામે એવુ પાત્ર ઈયળ નુ આવી જાય તો સાવરણી લયને ભારે થી ભારે ઝેરી દવા છાંટતા અને અત્યારે કોરાજન,ઈમામેક્ટીન,ઈમીડાક્લોપ્રીડ જેવા હાઈપર ટેક્નિકલ હોવા છતાં ઈયળ 5 દીવસમા આવી જાય
@gulamhusenbadi6485
@gulamhusenbadi6485 3 месяца назад
સરસ. ખુબસરસ
@khedutmitragujarati
@khedutmitragujarati 3 месяца назад
🙏👍
@KrushiMahiti-RameshRathod
@KrushiMahiti-RameshRathod 3 месяца назад
તમને ખૂબ ખૂબ અભિનંદન..... તમારો નંબર આપજો
@khedutmitragujarati
@khedutmitragujarati 3 месяца назад
આભાર. .. 🙏 કોમેન્ટના માધ્યમથી જવાબ આપવા પ્રયત્ન કરીશુ
@patelhardik6292
@patelhardik6292 2 месяца назад
સીતારામ હરેશભાઈ🙏 કપાસનો પાક દોઢ મહિનાનો થયો છે અને ખાતર વાવવું છે તો 12 - 32 - 16 અને મોરશીયું (એમોનિયમ સલ્ફેટ ) ખાતર મીક્ષ કરીને આપી શકાય ?
@khedutmitragujarati
@khedutmitragujarati 2 месяца назад
હા
@pradipvala9521
@pradipvala9521 3 месяца назад
Good
@khedutmitragujarati
@khedutmitragujarati 3 месяца назад
Thanks
@thakornandu2443
@thakornandu2443 3 месяца назад
શાકભાજી મા દવા નો ઉપયોગ નો વિડિઓ બનાવો
@khedutmitragujarati
@khedutmitragujarati 3 месяца назад
પ્રયત્ન કરીશુ..👍🙏
@raghuvirsinhparmar2557
@raghuvirsinhparmar2557 3 месяца назад
KAi dava satvi e mahiti apvi joi a
@khedutmitragujarati
@khedutmitragujarati 3 месяца назад
ઓકે..👍🙏
@maganbhaidharjiya5540
@maganbhaidharjiya5540 3 месяца назад
👍👌
@khedutmitragujarati
@khedutmitragujarati 3 месяца назад
🙏👍
@khacharnagraj1040
@khacharnagraj1040 3 месяца назад
૬૦ દિવસ નો કપાસ થયો છે તો તેમાં ફુગ નાસન ખાતર ડ્રીપ માં અપાય ? જો અપાય તો કેટલુ આપવુ તેની માહિતી આપવા વિનંતી
@khedutmitragujarati
@khedutmitragujarati 3 месяца назад
આપી શકો કોઇ વાંધો નથી...પણ બજારમાં ઘણા ફુગનાશકો આવતા હોય એટલે એગ્રોમાં ખરીદી કરો ત્યા માત્રા જાણી લેવી
@khacharnagraj1040
@khacharnagraj1040 3 месяца назад
@@khedutmitragujarati ok thank you
Далее
ИСТОРИЯ ПРО ШТАНЫ #shorts
00:32
Просмотров 224 тыс.
ИСТОРИЯ ПРО ШТАНЫ #shorts
00:32
Просмотров 224 тыс.