Тёмный

કપાસ માં કયું ખાતર નાખવું | kapas ma khatar kyare nakhvu | કપાસ માં ખાતર | Fertilizer in cotton 2024 

SR Junagadh Kheti
Подписаться 44 тыс.
Просмотров 34 тыс.
50% 1

નમસ્કાર ખેડૂત મિત્રો...
આજના વિડિયો માં વાત કરીશું કપાસનાં પાકમાં ખાતર કયુ કયુ આપવું.
કપાસ નો પાક 25 દિવસ નો થાય ત્યારે કયુ ખાતર નાખવું જોઈએ.
કપાસ નો પાક 25 થી 35 દિવસ નો થાય ત્યારે કયુ ખાતર નાખવું જોઈએ.
કપાસ નો પાક 50 થી 60 દિવસ નો થાય ત્યારે કયુ ખાતર નાખવું જોઈએ.
કપાસના પાકમાં યુરીયા ખાતર ક્યારે નાખવું.
કપાસના પાકમાં નાઈટ્રોજન ખાતર ક્યારે નાખવું.
કપાસના પાકમાં DAP ખાતર ક્યારે નાખવું.
કપાસના પાકમાં ફોસ્ફરસ કયારે આપવું.
કપાસના પાકમાં પોટાશ ખાતર કયારે નાખવું.
કપાસના પાકમાં કયું પોટાશ આપવું.
કપાસના પાકમાં માઈક્રોન્રુટન્સ ખાતર ક્યારે આપવું.
કપાસના પાકમાં અલગ અલગ ખાતર નો સ્પ્રે.
કપાસના પાકમાં અલગ અલગ ખાતર નો છંટકાવ.
કપાસના પાકમાં વીવીધ ખાતર ના ફાયદા.
કપાસના પાકમાં યુરીયા ખાતર નો ફાયદો.
કપાસના પાકમાં ફોસ્ફરસ નો ફાયદો.
કપાસના પાકમાં પોટાશ ખાતર નો ફાયદો.
કપાસના પાકમાં કયુ ખાતર અને ક્યારે આપવું જોઈએ.
કપાસના પાકમાં પુરતી ખાતર ની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપીશું.
#કપાસ_ખાતર #Kapas_Khatar #2024
Your Queries:-
#SR_Junagadh_Kheti
#Junagadh_Kheti
#જુનાગઢ_ખેતી
#કપાસ_માં_કયું_ખાતર_નાખવું
#કપાસ_માં_કયું_ખાતર_નાખવું_જોઈએ
#કપાસ_માં_ખાતર_વ્યવસ્થાપન
#કપાસ_માં_કયું_ખાતર_નાખવું_પાયામાં
#કપાસ_માં_પાયાનું_ખાતર
#કપાસ_ની_ખેતી
#કપાસ_માં_એમોનિયા_ખાતર
#કપાસ_મા_ખાતર
#કપાસ_માં_dap
#કપાસ_માં_npk
#કપાસ_માં_પોટાશ
#કપાસમાં_યુરીયા_ખાતર_ક્યારે_નાખવું
#કપાસ_માં_નુકસાન
#કપાસ_માં_પાયાનું_ખાતર_કયું_નાખવું
#કપાસ_માં_યુરીયા_ખાતર_નું_પ્રમાણ
#કપાસ_માં_20_20_0_13
#કપાસ_માં_વધું_ઉત્પાદન_કેવી_રીતે_લાવવું
#કપાસમાં_ખાતર
Hello farmer friends...
In today's video we will talk about how to give fertilizer in cotton crop.
Which fertilizer should be applied when the cotton crop is 25 days old?
Which fertilizer should be applied when the cotton crop is 25 to 35 days old.
Which fertilizer should be applied when the cotton crop is 50 to 60 days old.
When to apply urea fertilizer in cotton crop.
When to Apply Nitrogen Fertilizer to Cotton Crops
When to apply DAP fertilizer in cotton crop.
When to give phosphorus to cotton crop.
When to apply potash fertilizer in cotton crop.
What potash to give in cotton crop.
When to apply micronutrient fertilizers in cotton crop.
Spraying of different fertilizers in cotton crop.
Benefits of various fertilizers in cotton crop.
Benefit of urea fertilizer in cotton crop.
Benefit of phosphorus in cotton crop.
Benefit of potash fertilizer in cotton crop.
Which fertilizer should be given to cotton crop and when?
In this video, we will give complete information about fertilizer in cotton crop.
Published by : Sanjay Sabariya
.
Edit and video by : Sanjay Sabariya
.
Art & Design by : Sanjay Sabariya
.
music : RU-vid No Copy Right Free
.
Voice : Sanjay Sabariya
અમને એડ આપવા માટે:
junagadhkheti@gmail.com
For sponsor & Business :-
junagadhkheti@gmail.com
Facebook:
/ sanjaysabriya.sanjaysa...
Instagram:
/ sanjay_sabariya_555
COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
thanks for watching this video
ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏

Опубликовано:

 

17 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@SanjaySabariya-x7u
@SanjaySabariya-x7u 3 месяца назад
સરસ
@patelhardik2234
@patelhardik2234 2 месяца назад
Sagrika danedaar forma pan Ave chhe 10kg. Bag..hu darek varse vapru chhu..
@SRJunagadhKheti
@SRJunagadhKheti 2 месяца назад
બીજા ખેડૂતો ને જાણકારી આપવા બદલ આભાર...
@rutvikgediya1135
@rutvikgediya1135 2 месяца назад
10 vigha ma ketlu sagrika nakhvu ?
@બાબુભાઈગમાર
😮😮😢😢😅
@patelhardik2234
@patelhardik2234 2 месяца назад
2.5 vigama 10 kg ..sprey krvo hoy liquid 50thi 70mal per pump.. result saru chhe..flowring ochhu khrva dese...3 sprey result best made.
@SRJunagadhKheti
@SRJunagadhKheti 2 месяца назад
ધન્યવાદ...
@v.d.dudhatv.d.dudhat715
@v.d.dudhatv.d.dudhat715 3 месяца назад
Sagrika ketlu nakhvu sir
@talsaniyarasik709
@talsaniyarasik709 3 месяца назад
ડ્રિપ માં આપી શકાય સાગરિકા
Далее
Cole Palmer Revenge vs Man City 🥶
00:20
Просмотров 2,2 млн