Тёмный

કપાસ માં પોટાશ | કપાસમાં પોટાસ ખાતર કેટલું આપવું | કપાસના પાકમાં ફળ અને ફૂલ માટે ખાતર || કપાસની ખેતી 

SR Junagadh Kheti
Подписаться 44 тыс.
Просмотров 4,5 тыс.
50% 1

નમસ્કાર મિત્રો...
આજના વિડિયો માં વાત કરીશું કપાસ ના પાકમાં પોટાશ ખાતર ક્યારે આપવું.
કપાસના પાકમાં પોટાશ ખાતર થી થતા ફાયદા.
કપાસના પાકમાં પોટાશ ખાતર ના નાખીએ તો શું નુક્શાન થાય છે.
કપાસના પાકમાં જીંડવા વધારવા માટે નું ખાતર.
કપાસના પાકમાં ફાલ વધારવા નું ખાતર.
કપાસના પાકમાં ફોસ્ફરસ ખાતર ક્યારે આપવું.
કપાસના પાકમાં વધારે ઉત્પાદન માટે કયું ખાતર નાખવું.
કપાસના પાકમાં પાણી પેહલા કયું ખાતર નાખવું જોઈએ.
કપાસના પાકમાં ખાતર વ્યવસ્થાપન.
કપાસના પાકમાં 1 કિલો પેકિંગ વાળું પોટાશ ખાતર ક્યારે આપવું.
કપાસના પાકમાં 50 કિલો બેગ વાળું પોટાશ ખાતર ક્યારે આપવું.
કપાસના પાકમાં જીંડવા મોટા ભરાવદાર માટે કયું ખાતર વાપરવું.
#કપાસમાં_ખાતર #ખાતર
Your Queries:-
#SR_Junagadh_Kheti
#Junagadh_Kheti
#જુનાગઢ_ખેતી
#પોટાશ_ખાતર_નો_વપરાશ
#પોટાશ_ખાતર_ના_ફાયદા
#પોટાશ_ખાતર_આપવાથી_પાકમાં_ફાયદા
#પોટાસ_ખાતર
#પોટાશ_ખાતર_વિશે_માર્ગદર્શન
#પોટાશ_ખાતર
#કપાસ_માં_ખાતર
#પોટાશ_ખાતર_વિશે_માહિતી
#કપાસમાં_પાયાનું_ખાતર
#કપાસ_માં_ખાતર_વ્યવસ્થાપન
#પોટાસ_ખાતર_નો_ઉપયોગ
#કપાસ_ખાતર
#કપાસમાં_યુરીયા_ખાતર_ક્યારે_નાખવું
#ટપકમાં_પોટાશ_ખાતર
#કપાસની_વૈજ્ઞાનિક_ખેતી
#કપાસ_માં_કયું_ખાતર_નાખવું
hello friends...
In today's video we will talk about when to give potash fertilizer in cotton crop.
Benefits of potash fertilizer in cotton crop.
What is the damage if potash fertilizer is not applied to the cotton crop?
Fertilizer for increasing the life of cotton crop.
Fertilizer for increasing yield in cotton crop.
When to give phosphorus fertilizer in cotton crop.
Which fertilizer to apply for higher production in cotton crop.
Which fertilizer should be applied before watering cotton crop?
Manure management in cotton crop.
When to give 1 kg packing potash fertilizer in cotton crop.
When to give 50 kg bag potash fertilizer in cotton crop.
Which fertilizer to use for big borer in cotton crop.
Published by : Sanjay Sabariya
.
Edit and video by : Sanjay Sabariya
.
Art & Design by : Sanjay Sabariya
.
music : RU-vid No Copy Right Free
.
Voice : Sanjay Sabariya
અમને એડ આપવા માટે:
junagadhkheti@gmail.com
For sponsor & Business :-
junagadhkheti@gmail.com
Facebook:
/ sanjaysabriya.sanjaysa...
Instagram:
/ sanjay_sabariya_555
COPYRIGHT DISCLAIMER - Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
thanks for watching this video
ધન્યવાદ....🙏 જુનાગઢ ખેતી 🙏

Опубликовано:

 

8 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 24   
@baraiya1140
@baraiya1140 День назад
આપ ની માહિતી ખુબજ ઉપયોગી સાબિત થાય છે ખેડૂતો માટે વેરી ગુડ ઇન્ફોર્મેશન
@SRJunagadhKheti
@SRJunagadhKheti День назад
ખુબ ખુબ ધન્યવાદ...
@sureshtank5354
@sureshtank5354 День назад
પોષણ ક્ષમ ભાવ મળતા નથી ખર્ચ ખૂબ થાય છે
@SRJunagadhKheti
@SRJunagadhKheti День назад
હા સમજીએ છીએ... તેથી ખેડૂતો ને ક્યાંય ને ક્યાંય મદદરુપ થાયે તે પ્લેટફોર્મ ઉપર કામ કરી રહ્યા છીએ... ખુબ ખુબ ધન્યવાદ
@villagelifeingujarat9447
@villagelifeingujarat9447 День назад
ભાઈ પોટાશ 50 kg 20 20 00 13 ni સાથે મિક્સ કરી વાવી શકાય
@SRJunagadhKheti
@SRJunagadhKheti День назад
Ha... 20 20 0 13 માં નાઈટ્રોજન 20% ફોસ્ફરસ 20% સલ્ફર 13 % આવે છે. એટલે પોટાશ આપી શકાય છે... ધન્યવાદ
@arvindsabariya5989
@arvindsabariya5989 3 дня назад
સરસ માહિતી
@SRJunagadhKheti
@SRJunagadhKheti 3 дня назад
આભાર
@SanjaySabariya-x7u
@SanjaySabariya-x7u 3 дня назад
Very good afternoon
@SRJunagadhKheti
@SRJunagadhKheti 3 дня назад
Thank you...
@jayeshmodhvadiya-vu9qz
@jayeshmodhvadiya-vu9qz 2 дня назад
Potash bhegu jantu nask dava ne fugnasak dava chale bhegi??
@SRJunagadhKheti
@SRJunagadhKheti 2 дня назад
હા ચાલે... ધન્યવાદ
@Jaydip_1204_alau
@Jaydip_1204_alau 2 дня назад
120 દિવસ નો સે તો mop જમીન માં આપી સકાય
@SRJunagadhKheti
@SRJunagadhKheti День назад
હા આપી શકાય છે... વીડિયો નું મહત્વ જાણો... ધન્યવાદ
@karkardipak3932
@karkardipak3932 3 дня назад
પોટાશ 1 કિલો ના પેકિંગ માં એ પાણી સાથે
@SRJunagadhKheti
@SRJunagadhKheti 3 дня назад
હા તેને છંટકાવ કરવાનો છે... ધન્યવાદ
@talsaniyarasik709
@talsaniyarasik709 3 дня назад
મે હજૂ નથી આપ્યું તો આપી શકાય કયુ નામ જણાવો
@SRJunagadhKheti
@SRJunagadhKheti 3 дня назад
કપાસમાં ફાલફુલ આવી ગયા કે વાર છે
@govindpatel5354
@govindpatel5354 2 дня назад
Aavi gya che​@@SRJunagadhKheti
@rahulmakwana3091
@rahulmakwana3091 2 дня назад
Aavi gaya se bhai
@SRJunagadhKheti
@SRJunagadhKheti 2 дня назад
તમારે પોટેશિયમ નાઇટ્રેટ નો છંટકાવ કરવો જોઈએ... 1 કિલો પેકિંગ વાળુ
@SRJunagadhKheti
@SRJunagadhKheti 2 дня назад
તમારે પોટેશિયમ નાઇટ્રેટ નો છંટકાવ કરવો જોઈએ... 1 કિલો પેકિંગ વાળુ
Далее