નિકુંજ ભાઈ કાજુ લશન નું શાક લાજવાબ રેસિપી બતાવી ..તમારો આભાર....પણ જે મોજ ખીજડીયા ની વાડી નાં તાજા શાકભાજી ની વાનગી ની મોજ જ કઈક અલગ આવે છે..વાડી ની વાનગી કયક અલગ એહસાસ અપાવે છે ભાઈ.. 🙏🙏
Nikunjbhai khub khub abhinandan Khijadiya ni bird century baad ane famous karvama tamaro ghanu motu yogdan 6 mara nanand amni taklif ne lidhe kyay niklta nathi pan mane kayam kahe k mare jamnagar aavi ne amne tya jamva javu j 6 karan j rite tame rasoi banavo 6o a j mouthwateriing 6 👌👌👌🙏🙏
Nikunj bhai tame Jetli recipes share karsho etli ochhi chhe. 🙏 Kaju Ganthiya, Sev ni Jetli recipes Tamara mind ma hoy e share karta raho. We love watching your recipes. 🙏
Jay shree Krishna 🙏🙏 khub super very nice 👍🙂 recipe che ymmi thanks for your lovely tamari badhiy recipe jordar Hoy che bhi God bless you God bless you 😊👌😳👋💯💯💯💯💯💯🌹🌹🙌🙏👍👍👍🤚👏👌🌹🌹🌹👌👌👌👌👋😳
Nikunjbhai where are you your Signature style to. Make cooking on. Earthen vessels in your. Farm with birds chirping. Today I am not to see your videos not doubt. Two dishes that you made a looking so tempting but we are used to see your videos in. Farm as village environment. Thank you
😊કાજુ લસણ નું ઢાબા જેવા સ્વાદ સાથે ટેસ્ટી મસાલાદાર શાક રેસીપી👌👍 ☺તમારા વીડીયો ખૂબ સારા છે. તમને વિનંતી છે કે તમે ભાષા સબટાઈટલ ઉમેરો વિડિયો મા જેથી બિજા લોકો પણ સરળતાથી વિડિયો સમજી સકે અને એકંદરે ઈનાથી તમારી ચેનલ ને લાભ થાશે . . . 🙏 ☺ઇન્સ્ટાગ્રામ-ફેસબુક અને બિજા મીડિયા પર પણ એક્ટિવ થાશો તો એનાથી થી તમારી ચેનલ પણ ખુબ સારી રીતે ડેવલપ થાસે 🙏
Never seen this recipe before. Will definitely try to make 👌Please can you tell me if you allow visitors to your farm in Khijadiya and do cooking demonstrations and tastings for a fee. My cousins and I are fans of your RU-vid videos and would like to visit 😊❤