Тёмный

કાના હમણાં ના લેજો અવતાર કળિયુગ ભારે છે || Kana Hamna Na Lejo Avtar || 

Bhakti Ahir
Подписаться 72 тыс.
Просмотров 474 тыс.
50% 1

કાના હમણાં ના લેજો અવતાર કળિયુગ ભારે છે || Kana Hamna Na Lejo Avtar || #bhaktiahir #bhajan #satsang #krishnabhajan
ગાયિકા :- ભક્તિ આહીર
ભજન :-
કાના હમણા ન લેજો અવતાર કળિયુગ ભારે છે,
તને મળશે ‌દુઃખી‌‌યા અપાર કળિયુગ ભારે છે.
આયા નંદ વાસુદેવ પિતા નથી
આયા દેવકી જશોદા માતા નથી
મળે પૂતના ને કંસના વિચાર કળિયુગ ભારે છે.
તારું બાળપણ અહીંયા ભારે પડશે
અહીં દૂધ માખણમાં ભેળસેળ છે
નથી ગાયુ નો ગોવાળ કળિયુગ ભારે છે.
નથી રાધા ગોપી કે નથી વ્રજ નારી
આ દુનિયા છે બધી દુ:ખીયારી
નથી રાસ રમવા કોઈ તૈયાર કળિયુગ ભારે છે.
જ્યાં જોવું ત્યાં કૌર‌‌વ‌ ની સેના ફરે
તમે જોવો ને પાંડવ વનમાં ફરે
નથી સાચું સત્યવાદી કોઈ કળયુગ ભારે છે.
ગીતા ભાગવત જ્ઞાન કોઈને ગમતા નથી
તારા ચરણોમાં શીશ નમા‌વ‌તું નથી.
કાના બગડેલી બાજી સુધાર કળિયુગ ભારે છે.
કાના હમણા ન લેજો અવતાર કળયુગ ભારે છે
તને મળશે દુઃ‌ખી‌યા‌ અપાર કળયુગ ભારે છે.
Thanks for Watching

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 117   
@kusumbenpatel9316
@kusumbenpatel9316 16 дней назад
ખૂબ સરસ
@bhaktiahir0603
@bhaktiahir0603 16 дней назад
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@VK_OK_VLOGS19
@VK_OK_VLOGS19 6 месяцев назад
ખુબ ખુબ સરસ🙏🙏🙏જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
તમારો આભાર, જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻
@ganpatsinhrathod8080
@ganpatsinhrathod8080 Месяц назад
😅
@bhupatisapara7850
@bhupatisapara7850 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@patelharsha4430
@patelharsha4430 4 месяца назад
જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ 🌹🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 4 месяца назад
જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
@daksharathod2548
@daksharathod2548 Месяц назад
Hare Krishna 🙏🌹🌹
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
Hare Krishna 🙏🏻🙏🏻
@user-pm8hp6zb9r
@user-pm8hp6zb9r Месяц назад
Bahut.saras.
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
Thankyou 🙏🏻🙏🏻
@twindia
@twindia 4 месяца назад
ખુજ સરસ ભજન ગોપીમંડળ ને મારા જય શ્રી કૃષ્ણ
@bhaktiahir0603
@bhaktiahir0603 4 месяца назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@PARAMPATEL-rp5fx
@PARAMPATEL-rp5fx 18 дней назад
Nice
@bhaktiahir0603
@bhaktiahir0603 17 дней назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@remixvideo9241
@remixvideo9241 2 месяца назад
Very nice 👌👌👌
@bhaktiahir0603
@bhaktiahir0603 2 месяца назад
Thankyou 🙏🏻🙏🏻
@laherirajgor1929
@laherirajgor1929 6 месяцев назад
વાહ બેટા ખુબ સરસ ભગવાન તારા જેવી દીકરી બધા ને આપે શરૂઆત માં મને તારા જેવી દીકરી બેટા
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
🙏🙏🙏🙏
@pushpatailor3994
@pushpatailor3994 3 месяца назад
Very nice bhajan and seety voice
@bhaktiahir0603
@bhaktiahir0603 3 месяца назад
Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@OmBhaktiKirtan
@OmBhaktiKirtan 6 месяцев назад
Khub saras
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@varshaprjvarshaprj315
@varshaprjvarshaprj315 6 месяцев назад
બહુ જ સરસ. ભજન. ગાયું છે. અવાજ. માં. કેટલી મધુરતા છે. વાહ. ભક્તિ. વાહ. બહુ. સરસ. ખૂબ પ્રગતિ કરી. એવા. આશીર્વાદ.
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
તમારો ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏
@Patelprahladbhai
@Patelprahladbhai Месяц назад
INTERNATIONAL SOCIAL MEDIA NICE LIKE VERY MUCH
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pradipbhaimehta7040
@pradipbhaimehta7040 6 месяцев назад
વાહ સુમધુર અવાજ માં ભજન સાંભળવુ ખૂબ ગમે છે
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@ranjanchikani5322
@ranjanchikani5322 6 месяцев назад
Vah khubaj Sara's Bhajan gayu che very nice sumadhur avaj che khub khub abhinandan Jay shree Krishna
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@harshabensoni8646
@harshabensoni8646 Месяц назад
Bahu saras gayu 6❤🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Aahirk1k
@Aahirk1k 6 месяцев назад
Mast bhagt🎉🎉🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Thankyou so much 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DhruvilPrajapati-ov1mp
@DhruvilPrajapati-ov1mp 6 месяцев назад
Good
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻
@AhirKanti1278
@AhirKanti1278 6 месяцев назад
Nice 🎉 Very good 😊
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Thankyou 🙏🙏
@JayshreePatel-hs4sd
@JayshreePatel-hs4sd 5 месяцев назад
Saras Bhajan gay ch
@bhaktiahir0603
@bhaktiahir0603 5 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@cookingcompany8912
@cookingcompany8912 3 месяца назад
બહૂજ સરસ ગાયું છે
@bhaktiahir0603
@bhaktiahir0603 3 месяца назад
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻
@user-li6yh3fr7y
@user-li6yh3fr7y Месяц назад
સરસછે ભજન
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-zq3hq6dt2h
@user-zq3hq6dt2h 5 месяцев назад
બહુ સુંદર અને સરસ સત્સંગ છે કૃષ્ણ ભગવાનનું એક એવો સત્સંગ નું ગાણું છે જો તમને આવડતું હોય તો રજૂ કરજો હાલે આવે આવે જમરાજ ના તેડા કોઈથી રોજા નો રોકાય ઘડીક ઉભારો તો મંદિરે જઈ આવું બાય તારી આખી જિંદગી ગઈ તોય તું મંદિરે નો ગઈ સત્સંગ ની આંકડી છે તો મોકલશો મને
@sudhatrivedi6296
@sudhatrivedi6296 Месяц назад
jay shree krishna. 😊😅😮😢🎉😂❤
@user-qm6tu7qs9f
@user-qm6tu7qs9f 20 дней назад
ખુબ જ સરસ ભક્તિ બેટા.
@bhaktiahir0603
@bhaktiahir0603 20 дней назад
તમારો આભાર 🙏🏻🙏🏻
@pritivaria1172
@pritivaria1172 6 месяцев назад
Jai shree Krishna 🙏 🌺
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻
@yogitarahevar4156
@yogitarahevar4156 6 месяцев назад
Saras bhjan❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻
@grandkitchen507
@grandkitchen507 Месяц назад
સરસ કીર્તન ગાવ છો બેટા
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
તમારો આભાર 🙏🏻🙏🏻
@kokilabenparekh6187
@kokilabenparekh6187 6 месяцев назад
Wow so amazing 😊 proud so cute sweet beautiful lovely & superb ❤❤😊😊jay shree Krishna beta😊😊❤❤
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manishbarot1008
@manishbarot1008 28 дней назад
વાહ ખૂબ સુંદર વાસ્તવિક કીર્તન
@bhaktiahir0603
@bhaktiahir0603 28 дней назад
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PrashantJoshi-marutimachinery
@PrashantJoshi-marutimachinery 6 месяцев назад
Bhakti lokone bhajan dwara prabhu bhakti taraf lai jai rahi che..... NEW BHAJAN chalo re bhakti na bhajanma,rangai jaao hari kera rung ma.. prabhu a aapyu bhajan keru kaam,jema levay hari keru naam,hu to din raat Bhaju hari keru naam... chalo re bhakti na bhajan ma... Bhakti sobhe bhajan mandal sang ma,bhajan thi mandad pohche hari kera rangma, Chalo re bhakti na bhajan ma..... aavse nai Kai tara sang ma,bhajan na bhave pohchis hari kera sang ma... Chalo re bhakti na bhajan ma..... Jay shree Krishna, Jay Maharaj
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Bhakti Ahir_song loves your comment Jay shree krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@PrashantJoshi-marutimachinery
@PrashantJoshi-marutimachinery 6 месяцев назад
🙏🙏🙏 Jay shree Krishna
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Jay shree krishna
@lodhiyahiren9762
@lodhiyahiren9762 6 месяцев назад
બહુજ શરશ ભજન
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻
@nayanramanandi3996
@nayanramanandi3996 6 месяцев назад
🏹જય શ્રી રામ🏹
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
જય શ્રી રામ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Dharmikvani-u3m
@Dharmikvani-u3m Месяц назад
Very good beta 👍 🎉🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@grandkitchen507
@grandkitchen507 Месяц назад
❤❤🎉🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@m.vjesani6677
@m.vjesani6677 4 месяца назад
Nice kirtn
@bhaktiahir0603
@bhaktiahir0603 4 месяца назад
Thankyou 🙏🙏🙏🙏🙏
@SanjayMakwana-mv6wb
@SanjayMakwana-mv6wb 3 месяца назад
Very nice 🥰
@bhaktiahir0603
@bhaktiahir0603 3 месяца назад
Thank You🙏🏻🙏🏻🙏🏻
@shreyash1890
@shreyash1890 6 месяцев назад
Nice kirtan beta👌
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻
@Mayda_aapa302
@Mayda_aapa302 3 месяца назад
Very nice song ben😊
@bhaktiahir0603
@bhaktiahir0603 3 месяца назад
Thank You 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@remixvideo9241
@remixvideo9241 2 месяца назад
Jay mataji
@bhaktiahir0603
@bhaktiahir0603 2 месяца назад
Jay Mataji 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@meruodedara668
@meruodedara668 5 месяцев назад
Nice kiratan beta
@bhaktiahir0603
@bhaktiahir0603 5 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rinabensolanki9461
@rinabensolanki9461 6 месяцев назад
વાહ વાહ બેટા મસ્ત ભજન ગાયો સુપર આવા નાનકડા દીકરી ક્યાંથી ભજન લાવો છો આવા સરસ તમે કયા ગામ થી છો બેન હું તમારા બધા ભજન રોજ સાંભળો છો 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
મુળ ગામ: દેવળીયા, તા: તળાજા, જી: ભાવનગર, હાલ-સેલવાસ 🙏🏻🙏🏻🙏🏻
@ketangajjar2113
@ketangajjar2113 Месяц назад
Wou. Kevu. Srs. Gayu. Bhjn. Beta. Aava. Srs. Bhajn. Gav. Asirvad. Skhi. MndL. Kherali.
@bhaktiahir0603
@bhaktiahir0603 Месяц назад
Tamaro khub khub Aabhar 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@manishabenkotadiya7252
@manishabenkotadiya7252 6 месяцев назад
Saras🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
Thankyou 🙏🏻🙏🏻🙏🏻
@parulsoni4659
@parulsoni4659 4 месяца назад
❤❤❤❤🎉🎉🎉sea aavaj Jayshreekrisna 🎉🎉
@bhaktiahir0603
@bhaktiahir0603 4 месяца назад
Jay shree krishna 🙏🏻🙏🏻
@ParvinBandari-ze8kf
@ParvinBandari-ze8kf 26 дней назад
Bhudares.❤
@bhaktiahir0603
@bhaktiahir0603 26 дней назад
Tamaro Aabhar 🙏🏻🙏🏻🙏🏻
@user-ib4ho4lz6x
@user-ib4ho4lz6x 4 месяца назад
Very good my sister ❤
@bhaktiahir0603
@bhaktiahir0603 3 месяца назад
Thankyou 🙏🏻🙏🏻
@tinadhandhukiya8081
@tinadhandhukiya8081 3 месяца назад
ભજન 1:00
@PrashantJoshi-marutimachinery
@PrashantJoshi-marutimachinery 6 месяцев назад
Bhakti aahir bhajan gavama mahir...
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@natubhaipatel6835
@natubhaipatel6835 5 месяцев назад
ખૂબ જ સરસ ભજન ગાયું છે.
@bhaktiahir0603
@bhaktiahir0603 5 месяцев назад
તમારો ખુબ ખુબ આભાર 🙏🏻🙏🏻
@kapilabensureshbhaipatel215
@kapilabensureshbhaipatel215 6 месяцев назад
બહુ સરસ ભજન ગાયુ છે બેટા 🎉❤
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻
@user-fu9ji8lu5m
@user-fu9ji8lu5m 5 месяцев назад
જય મુરલીધર બેન👌
@bhaktiahir0603
@bhaktiahir0603 5 месяцев назад
જય મુરલીધર 🙏🏻🙏🏻🙏🏻
@user-yr9mr8yv5n
@user-yr9mr8yv5n 5 месяцев назад
જય મોરલી ધર🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 5 месяцев назад
જય મુરલીધર 🙏🏻🙏🏻
@user-kz6jx5qu2l
@user-kz6jx5qu2l 3 дня назад
ખુબ સરસ
@bhaktiahir0603
@bhaktiahir0603 5 часов назад
તમારો આભાર 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chhotalabhavesh2654
@chhotalabhavesh2654 2 месяца назад
જય શ્રી કૃષ્ણ શરણં
@sangitapatel1664
@sangitapatel1664 6 месяцев назад
ખૂબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ 🙏
@bhaktiahir0603
@bhaktiahir0603 6 месяцев назад
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
@SanjayMakwana-mv6wb
@SanjayMakwana-mv6wb 3 месяца назад
Very nice 🥰
@bhaktiahir0603
@bhaktiahir0603 3 месяца назад
Thank You 🙏🏻🙏🏻🙏🏻
Далее