Тёмный

કાનુડા ને કહેજો કોઈ દી ગોકુળમાં  

Vaikunth Bhajan Mandal Vadodara
Подписаться 95 тыс.
Просмотров 151 тыс.
50% 1

કાનુડા ને કહેજો કોઈ દી ગોકુળ માં આવે રાત દિવસ તારી યાદ સતાવે
ખાવુ ના ભાવે મુજને પીવુ ના ભાવે
રાત દિવસ તારી યાદ સતાવે
જબકી ને જાગુ નીંદર ના આવે
ગોકુળની ગલીઓમાં તારા વાગે ભણકારા
માયા લગાડી ઓ મોરલીવાળા
રાત દિવસ તારી યાદ સતાવે
કાનુડા ને કહેજો કોઈ દિ વૈકુંઠ માં આવે
રાત દિવસ તારી યાદ સતાવે
કાના તારી સાથે પ્રીત બાંધી રંગ રસિયા
ગોકુળ છોડીને તમે મથુરા માં વસીયા
નંદ જશોદા ની તને દયા ના આવે
રાત દિવસ તારી યાદ સતાવે
વનરાવન ની વાટે તને શોધુ શામળિયા
સખીયો તો તને પાગલ ખોળે
ઝુરી ઝુરી જીવવુ હવે અમને ના ફાવે
રાત દિવસ તારી યાદ સતાવે
રાધા રાણી ને તમે ભૂલી ગયા છો
રાત દિવસ તારી યાદ સતાવે
કાનુડા ને કહેજો કોઈ દી ગોકુળમાં
રાત દિવસ તારી યાદ સતાવે
ખાવુ ના ભાવે મુજને પીવુ ના
રાત દિવસ તારી યાદ સતાવે

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 69   
@jyotibenyagnik6309
@jyotibenyagnik6309 Год назад
Khubj sundr bhjn gayu
@nikunjshah5748
@nikunjshah5748 Год назад
Khub j sundar
@hemakapatel4994
@hemakapatel4994 Год назад
Khoob Saras bhajan gau 🙏 Jai Shri Krishna 🙏🙏Lakhi Ne muko
@jyotikapatel2659
@jyotikapatel2659 5 месяцев назад
Very nice bhajan che manjuben jsk❤❤❤❤om Shanti
@chandrikamakwana7098
@chandrikamakwana7098 Месяц назад
Bhu saras ❤
@manjulabenpatel2869
@manjulabenpatel2869 Год назад
Bahuj Sara's sarve bhenone Jaysri krisna
@jashvantpatel569
@jashvantpatel569 2 месяца назад
Very nice bhajan gayu ben kana na bhajan mane bahau game chhe usha ben na jay shree krishna 🙏🙏🙏❤️💕🌹🌹
@deevabavaghela2841
@deevabavaghela2841 Год назад
Jay shree Krishna Nand lala ne mata jashodaji sabhare Mamta ni murti Mari Rahi gai Gokul ma aa Bhajan Tamara madhur swar ma sabharvao to tamaro khub khub aabhar baheno
@Manjubenghosh
@Manjubenghosh Год назад
Ok👍
@mamtaparikh989
@mamtaparikh989 Год назад
Mast bhjan Jay shree krishna
@deevabavaghela2841
@deevabavaghela2841 Год назад
Thank you for all sisters
@lilaben7998
@lilaben7998 Год назад
Saras.avaj.no.leko.saras.
@jashwantkumarmehta4088
@jashwantkumarmehta4088 7 месяцев назад
Very nice bhajan
@menagandhi7199
@menagandhi7199 Год назад
Very nice Radhe Radhe Jay Shri Krishna
@hemlattabenpatel6052
@hemlattabenpatel6052 Год назад
Nice Bhajan
@renukakachiya9869
@renukakachiya9869 Год назад
Khub sundar bhajan jay Shree Krishna bhajan lakhi muko please 🙏🌹🙏
@kantipatel5059
@kantipatel5059 Год назад
Very nice 👍, Saras gayu Che
@ilapatel123
@ilapatel123 Год назад
Very nice good Bhajan lakhi ne mukva vinanti please send me
@deevabavaghela2841
@deevabavaghela2841 Год назад
Aa. Bhajan lakhi ne muko
@daxaparmar2350
@daxaparmar2350 Год назад
Very nice Bhajan ghaya kailash ben
@khyatirana3965
@khyatirana3965 Год назад
Khub Sundar Bhajan 🙏👌
@AmitaTrivedi-g3d
@AmitaTrivedi-g3d 7 месяцев назад
Amita trivedi vah bhu fine 2:09
@vbblegend7177
@vbblegend7177 Год назад
ખુબ સરસ ભજન લખીને મોકલો
@meenapatel2123
@meenapatel2123 Год назад
વાહ સરસ ભજન
@kantipatel5059
@kantipatel5059 Год назад
Bahu j Saras bhajan che
@shilabenramanandi5370
@shilabenramanandi5370 4 месяца назад
મસ્ત ભજન ગાયું
@varshapatel9567
@varshapatel9567 Год назад
મસ્ત
@ramilabenpatel6435
@ramilabenpatel6435 Год назад
Super
@hansapanchal7554
@hansapanchal7554 Год назад
Ak number 👌
@shilabenramanandi5370
@shilabenramanandi5370 4 месяца назад
મસ્ત ભજન ગાયું તમે
@purnimapanchal1575
@purnimapanchal1575 Год назад
Nice bhajan 👌👍🙏benao bhajan lakhi ne mukjo
@chandrikabhatt9083
@chandrikabhatt9083 5 месяцев назад
Super bhajan
@alkapanchal8004
@alkapanchal8004 Год назад
સરસ ભજન છે સાથે રાગ પણ લખી શકો તો સારું 🙏
@bhavnaraval5217
@bhavnaraval5217 Год назад
Must bhajan
@JaiminaPatel-iw2yl
@JaiminaPatel-iw2yl Год назад
બોજ.સરસ.છે.પણ.ભજન.નો.રાગ.લખી.ને.મુકો
@pragnajoshi5066
@pragnajoshi5066 Год назад
એકદમ સરસ ભજન ગાયું છે બેન લખીને મોકલવા વિનંતી કરૂં છું.
@Shyam__mandal__Himmatnagar
@Shyam__mandal__Himmatnagar Год назад
Bhu srs Jay shree krishna 🙏🙏
@nayanathakor3706
@nayanathakor3706 Год назад
Nice🙏🙏 please🙏 lakhine moklo🙏🙏 please
@bhajanwithbharti2208
@bhajanwithbharti2208 Год назад
Heart touching 👍
@punitofficialshrikrishnabh3785
ખુબ સરસ ભજન જય શ્રી કૃષ્ણ
@darshanamistry8064
@darshanamistry8064 Год назад
👌👌👌
@geetabavaghela6717
@geetabavaghela6717 Год назад
મજા😋😃 આવી ગઈ કયા શબ્દો મા તમારી તારીફ કરુ મારી પાસે કોઈ🚫 શબ્દ નથી તમારા ભજનો બઘા જ સરસ હોય છે
@Manjubenghosh
@Manjubenghosh Год назад
🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🙏❤️
@swatijoshi7242
@swatijoshi7242 Год назад
Lakhao ne
@bhavanapatel7457
@bhavanapatel7457 Год назад
Very nice
@neelapandya6315
@neelapandya6315 Год назад
🙏🙏🙏🙏💐💐
@radhakrishnamandalidar
@radhakrishnamandalidar Год назад
સરસ ભજન ગાઓ છો બહેનો ઈડર થી ગીતાબેન જે પરમાર રાધાકૃષ્ણ મંડળ ખૂબ ખૂબ આભાર
@parthkumbhani7774
@parthkumbhani7774 Год назад
🙏🙏🙏👌👌👌💐💐
@darjitejal303
@darjitejal303 Год назад
🙏જય શ્રી કૃષ્ણ 🙏ખૂબ સરસ 👌👌👌👌👌લખીને મુકો Pliz 🙏🙏
@kalpanamandalia5294
@kalpanamandalia5294 Год назад
भजन सरस गायुछे लखीने आपवा विनंती🙏
@varshamehta3154
@varshamehta3154 Год назад
જય શ્રી કૃષ્ણ બહુ સરસ ભજન ગાય છે
@kusumbenpatel2063
@kusumbenpatel2063 Год назад
Bhajan lakhine moklo to ghani saru
@diptitamboli8907
@diptitamboli8907 Год назад
Have kem lakhta nathi manjula ben plz🙏🙏
@Manjubenghosh
@Manjubenghosh Год назад
હજી બે દિવસ પછી ભજન મુકી શુ
@Manjubenghosh
@Manjubenghosh Год назад
થડુ કામ છે માટે મોડું થાય છે
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ભજન લખેલુ છે 🙏
@darjitejal303
@darjitejal303 Год назад
Thanks
@ansuyabendarji5671
@ansuyabendarji5671 Год назад
Lucky muklave
@minashastri9345
@minashastri9345 Год назад
લખીને મોકલો તો સારુ બેન
@SandhyaSoni-on3ql
@SandhyaSoni-on3ql 2 месяца назад
Lakhi ne moklo
@dharmishthapatel2751
@dharmishthapatel2751 Год назад
લખીને મોકલો
@mayaparekh1175
@mayaparekh1175 Год назад
લખી ને મોકલો
@champaprajapati4201
@champaprajapati4201 7 месяцев назад
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏
@kalpanamandalia5294
@kalpanamandalia5294 Год назад
लखीने आपवा बदल थैंक्यू 🙏
@vinavansadiya2224
@vinavansadiya2224 Год назад
Lakhi ne moklo
@deevabavaghela2841
@deevabavaghela2841 Год назад
Nice Bhajan
@bhajankrishnamandalramaben7444
Very nice bhajan lyrics lakhi moklo please
@damayantipatel5415
@damayantipatel5415 Год назад
Lakhi ne moklo
Далее
11102024 -01.
15:42
Просмотров 1,6 тыс.
ДИАНА в ТАНЦЕ #дистори
00:14
Просмотров 139 тыс.
ДИАНА в ТАНЦЕ #дистори
00:14
Просмотров 139 тыс.