Тёмный

🏵️આવો રે હરિ તમે આજ તારી બેનડી ને ભીડ પડી🏵️ (લખેલુ છે) 

Vaikunth Bhajan Mandal Vadodara
Подписаться 95 тыс.
Просмотров 253 тыс.
50% 1

આવો હરિ તમે આવો હરિ
આજ તારી બેનડી ને ભીડ પડી
લાખ બે લાખ કાંઈ નથી માંગતી
આજ મારા અંગ તમે ઢાંકો હરી
આજ તારી બેનડી ને ભીડ પડી
મામેરા ટાણે વીરા કાંઈ ન લાવતા
આજ મારી લાજ તમે રાખો હરિ
આજ તારી બેનડી ને ભીડ પડી
કૌરવો-પાંડવો જુગટુ રમ્યા
જુગટા માં હારયા મારા પતિ
આજ તારી બેનડી ને ભીડ પડી
કપટ દુશાસન થાય મારો વેરી
ભરી સભામાં લાજ લુટે હરિ
આજ તારી બેનડી ને ભીડ
અંતર કરથી દ્રૌપદી પોકારે
આજ મારી વારે આવો રે હરિ
આજ તારી બેનડી ને ભીડ
મુગટ ભૂલ્યા વાલો મોજડી રે
પલ માં પધાર્યા હરિ હસ્તિનાપુરી
ચિરપુરી ને વાલો તાર ગણવા બેઠા
નવસો નવ્વાણું તાર થયા રે હરિ
આજ તારી બેનડી ને ભીડ પડી
#ભજન #સત્સંગ #gujaratibhajan #bhajan #trending #કીર્તન #lagangeet #ગરબા #krishna #ગુજરાતી #radhakrishna #radha #radheradhe #radhe

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 99   
@neelaytrivedi4176
@neelaytrivedi4176 Год назад
amita trivedi bhu sras Jay shree krishna tmara Bhajan bhu sras hoy che into roje shabhru chu very good perfomnce Maj aave che tmaro aanad joei ne men pn aave che
@MeetaPatel-p5q
@MeetaPatel-p5q 2 месяца назад
Nice bhajan
@bhavnamodi8207
@bhavnamodi8207 Год назад
Ben saras gayu che Bhajan sambhle ne valo vare aavi j Jay sour
@narendraparmar4639
@narendraparmar4639 Год назад
Khub.Saras.Sunder So.Nay Jay.Shree.krishna Jay Mataji Jay.Jalaram.Bappa
@jyotibenyagnik6309
@jyotibenyagnik6309 Год назад
Jsk bhjn sundr gayu
@shahchhayajayeshshah211
@shahchhayajayeshshah211 2 месяца назад
Sars Jordar Mast
@meenajoshi848
@meenajoshi848 Год назад
Chelli line ma shu bolo cho ??? Shivpuri teain ma varamvar betha evu che ?? Merbani Kari Javab apshoji.
@Manjubenghosh
@Manjubenghosh 9 месяцев назад
છેલ્લા ફરી થી જોઈ લેજો
@Manjubenghosh
@Manjubenghosh 9 месяцев назад
ચિર પૂરી ને વાલો તાર ગણવા બેઠા
@trivedisangita2948
@trivedisangita2948 Год назад
Khoob sunder very nice
@patelarvind395
@patelarvind395 10 месяцев назад
Super
@shardasavaniya3664
@shardasavaniya3664 Год назад
Bahuj saras Bhajan
@indubenchauhan7686
@indubenchauhan7686 9 дней назад
ખૂબ જ સરસ ભજન ગાયુ દક્ષાબેન જય રણછોડ🙏🙏
@jyotikapatel2659
@jyotikapatel2659 Год назад
Very good
@mahendrasinhvaghela2350
@mahendrasinhvaghela2350 Год назад
Behu srs deksha ben
@HarshilBhalara
@HarshilBhalara Год назад
Very nice
@prafullashah3134
@prafullashah3134 Год назад
Very nice daxabenr👌👍🙏
@ChandrikaRasaniya
@ChandrikaRasaniya Год назад
ખુબ જ સુંદર ભજન છે.એક બેનડી.
@RadhaKrishnaMandal-fj6pk
@RadhaKrishnaMandal-fj6pk 8 месяцев назад
Vah vah dxaben saras bhajan che mari beno badha ne Jay shree Krishna ❤️💝💕
@reshmapatel8735
@reshmapatel8735 4 месяца назад
ખુબ સરસ દક્ષા બેન મારે તેમને મળવું છે તમારા ભજન મંડળ ની બહેનો મારા અભિનંદન
@latadarji4725
@latadarji4725 Год назад
👌👌🙏 ખુબ સરસ છે તમારા બધા ભજન મને ખુબજ ગમે છે
@manalivyas3969
@manalivyas3969 7 месяцев назад
જયશ્રી કૃષ્ણ ખૂબ સુંદર ભજન કીર્તન કરો છો મન ભક્તિ મય બની જાય એવા કિર્તન છે જય હો વૈકુંઠ મંડળ
@indubenchauhan7686
@indubenchauhan7686 2 месяца назад
Very nice Bhajan Daxaben👌👌
@Shyam__mandal__Himmatnagar
@Shyam__mandal__Himmatnagar Год назад
Bhuj srs bhajan gaya
@reshmapatel8735
@reshmapatel8735 5 месяцев назад
ખુબ સરસ છે
@bhartisharma9393
@bhartisharma9393 Год назад
धन्यवाद बहनों सरस भजन छे मजेदार लखेला माटे धन्यवाद ❤
@bhanubenpatel5641
@bhanubenpatel5641 Год назад
Sambharatu nathi lakhi ne moklo ne to saru
@Shyam__mandal__Himmatnagar
@Shyam__mandal__Himmatnagar Год назад
Daxaben khub sars
@dineshchaudhary7772
@dineshchaudhary7772 Год назад
બેન સરસ ભજન છે હુ પણ તમારા ભજન ગાઉં છું
@jayaparmar9762
@jayaparmar9762 Год назад
Very nice bhajan
@CalmMeteorShower-lw2df
@CalmMeteorShower-lw2df 8 месяцев назад
Bhot Sara's Jay mhakal jasri Krishna ❤❤❤❤
@khyatirana3965
@khyatirana3965 Год назад
Khub Sundar Bhajan 🙏🙏
@alkashukla1390
@alkashukla1390 2 месяца назад
સરસભજનધન્યવાદ❤❤❤
@sangitamadhu1497
@sangitamadhu1497 Год назад
Bhajan type karine muko please
@bhumisoni3921
@bhumisoni3921 7 месяцев назад
Very nice
@ramilabenkatudiya
@ramilabenkatudiya 12 дней назад
જય શ્રી કૃષ્ણ
@pannapatel-z5m
@pannapatel-z5m 6 месяцев назад
Very very nice
@dharmishthapatel2751
@dharmishthapatel2751 Год назад
ખુબ સરસ ભજન લખીને મોકલો તો ઘણું સારું
@sangitamadhu1497
@sangitamadhu1497 Год назад
Lakhi ne muko samjatu nathi nice bhajan
@naynabendave864
@naynabendave864 Год назад
સરસ ભજન છે મંજુ બેન જય શ્રી કૃષ્ણ
@yadavaakash4147
@yadavaakash4147 Год назад
Vah daxa Ben lakhine mukjo vela manju ben 😘😘😘
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ઓકે
@Shyam__mandal__Himmatnagar
@Shyam__mandal__Himmatnagar Год назад
Dacaben bhu saras bhajan gav cho 👍
@Smitasheth008
@Smitasheth008 Год назад
Nice
@jagrutij167
@jagrutij167 Год назад
Bhajan lakhi ne muko aa bahu saras bhajan che
@champaprajapati4201
@champaprajapati4201 8 месяцев назад
👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾🙏🙏🙏
@jainilpatel2799
@jainilpatel2799 Год назад
Lakhava ma bhulo kari 6
@Manjubenghosh
@Manjubenghosh Год назад
તમે સુધારી દેજો થોડી ભૂલો 🙏🙏🙏
@Manjubenghosh
@Manjubenghosh Год назад
લાંબુ ભજન હોય એટલે 1.કે 2 મિસ્ટેક થઈ જાય
@binduchavda1481
@binduchavda1481 Год назад
Vah su bhajn che🙏
@urmilaben8776
@urmilaben8776 Год назад
વાહ દક્ષા બેન વાહ સરસ ભજન હતુ....મજા આવી ગઈ...ઉચા અવાજ મા બહુ સરસ ગાવ છો...તમને રોજ સાંભળુ છુ...🤗🤗🙏🏻🙏🏻
@bhajankrishnamandalramaben7444
Very nice bhajan lyrics lakhi moklo please
@sangitamadhu1497
@sangitamadhu1497 Год назад
Lakhi ne muko
@dhanimakwana6202
@dhanimakwana6202 5 месяцев назад
God
@kanchangandhi1915
@kanchangandhi1915 Год назад
Bhjan.saras.che.lkhe.ne.muko.pz
@Rajeshpatel-yy1rb
@Rajeshpatel-yy1rb Год назад
તમારા ભજન સાંભળીને અમે પણ અમારી ભજન મંડળીમાં ભજન ખાઈએ છે તમારા ગીતો ગાઈએ મારૂનામ ઉષા પટેલ છે
@bapsutsavkirtan8514
@bapsutsavkirtan8514 Год назад
Mast Bhajan ....લખીને પોસ્ટ કરો છો એના કરતા ભજન ની પહેલી લીટી લખીને પોસ્ટ કરો તો સારું...અમારે બીજી વખત ભજન શોધતા બહુ તકલીફ પડે છે. 🙏🏻 બાકી અમે તો તમારા ભજન ના દિવાના છીએ. ♥️🙏🏻
@Manjubenghosh
@Manjubenghosh Год назад
હવે થી ધ્યાન રાખશુ
@bapsutsavkirtan8514
@bapsutsavkirtan8514 Год назад
@@Manjubenghosh તમે મારી વાત ને ધ્યાન માં રાખી એ બદલ ખુબ ખુબ આભાર 🙏🏻
@arvindbhaipatel4533
@arvindbhaipatel4533 Год назад
Bhajan lakhine muko.
@purnimapanchal1575
@purnimapanchal1575 Год назад
Bhajan saras gayu che👍 lakhi ne mukava🙏 vinati ✍️✍️✍️👍🙏🙏
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ઓકે
@suryabenvaghela9259
@suryabenvaghela9259 Год назад
બહુ.સરસ્.ભજન.ગાયા.છો.લખીનો.મોકલો
@swatijoshi7242
@swatijoshi7242 Год назад
Lakhao ne
@KanzariyaJoshnaben
@KanzariyaJoshnaben Год назад
કણજરીયા જોસના બેન
@sarojpatel8996
@sarojpatel8996 4 месяца назад
👍👍👌👌👏👏
@kuldipsuthar7857
@kuldipsuthar7857 Год назад
Jay shree krishna 🙏🙏🙏🙏🙏 bhuj Sara's bhajan che
@MaheshbhaiPatel-mi7xo
@MaheshbhaiPatel-mi7xo 2 месяца назад
Daxaben Khare Khar Vaikuntha bhajan mandal na tamam bhajan ek bija bhajan karta chadhadiya se Geetaben Nandasan Jay Mataji
@arunapatel5546
@arunapatel5546 4 месяца назад
👌🙏🏻
@rekhaunagar485
@rekhaunagar485 Год назад
Lakhi ne mukava vinti manjuben ane daxshaben atli vinti🙏🙏
@latadarji4725
@latadarji4725 Год назад
લખીને મોકલો તો સારું 👌👌🙏🙏
@ArunabaRaulji
@ArunabaRaulji 7 месяцев назад
Ben Tamara available Koyal jevo6
@ilashah4960
@ilashah4960 Год назад
Lakhi ne mokalo
@kusumprajapati3725
@kusumprajapati3725 Год назад
Lakhine mokaljo pilaj
@vinapatel1907
@vinapatel1907 Год назад
લખીને મોકલજો Jay swaminarayn
@nitamehta3139
@nitamehta3139 Год назад
બહુ સરસભજન હોયછે તમારા અને તમે બધીબહેનો ખુબજ સરસ ભજન ગાઓછો આ ભજન ફરી રીપીટગાયને નીચેલખો તો સારુ
@Manjubenghosh
@Manjubenghosh Год назад
હા ચોક્કસ
@chintanavenue
@chintanavenue Год назад
સરસબેનોસરસ 🙏ભજન મસ્ત ગાવો છો🙏🙏અમે પણ ચેનલ ચાલવીયે છીયે🙏અમારા ભજન પણ સાંભળજો🙏🙏સબ્સ્ક્રાઇબ કરજો👍 કરજો👍
@Manjubenghosh
@Manjubenghosh Год назад
ઓકે 🙏
@kumudchaudhary5037
@kumudchaudhary5037 Месяц назад
Hari gun gavayche jena angnere
@latagohel7183
@latagohel7183 Год назад
ખૂબ ખૂબ જ સરસ ભજન જય શ્રી કૃષ્ણ રાધેરાધે
@shreeraamjimahilamanndal
@shreeraamjimahilamanndal Год назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏આપ લોકો બહુ સરસ ભજન ના વિડિઓ બનાવો છો👌 .અમે પણ મંડળ ચલાવીએ છીએ અને સારા સારા ભજન અમારી ચેનલ પર મુકીયે છીએ તો અમારી ચેનલ ની પણ મુલાકાત લેવા વિનંતી🙏
@Manjubenghosh
@Manjubenghosh Год назад
સરસ છે તમારા ભજન
@vinavansadiya2224
@vinavansadiya2224 Год назад
બેન ભજન સરસ છે શબ્દ માં સમજણ પડતી નથી લખીને મોકલજો 🙏
@varsharathod5124
@varsharathod5124 8 месяцев назад
Varsha Rathod radarada
@PatelNilam-ox2su
@PatelNilam-ox2su Год назад
તમારા ભજન ખુબજ સુંદર છે❤
@kusumprajapati3725
@kusumprajapati3725 Год назад
Lakhine moklo
@vinavansadiya2224
@vinavansadiya2224 Год назад
સરસ ભજન ગાવ છો બેન લખી મુક શોજી મારી તમને વિનંતી છે 🙏🙏🙏
@geetaprajapati8011
@geetaprajapati8011 Год назад
ભજન અને મંડળ બન્ને સરસ છે.
@hetalbhatt-sd1ow
@hetalbhatt-sd1ow Год назад
હુતમારાભજનરોજસાંભળુછુબધીબેનોસરસગાયછેહુપણભજનમાંજાઊછુ👌👌👌👌👌👌👌👋👋
@kokilabenmahida3702
@kokilabenmahida3702 2 месяца назад
Saras Bhajan che
@hanshatirgar9438
@hanshatirgar9438 Год назад
Very nice
@bhanumistry9668
@bhanumistry9668 Год назад
બો સુંદર ભજન છે લખીને મોકલો તો સારું બોસરસછે
@sharmisthabensoni8283
@sharmisthabensoni8283 Год назад
Nice 👌
@bhavanapatel7457
@bhavanapatel7457 Год назад
Very nice
@manubhaiprajapati560
@manubhaiprajapati560 Год назад
સખીમંડળની દરેક બહેનો ખુબ જ સરસ ભજન ગાવ છો તો તમારા ભજન પ્લીઝ ભજન લખી ને મુકવા વિનંતી સાવ સખી ઓને મારા પ્રણામ
@palkumbhani8566
@palkumbhani8566 Год назад
Very nice
Далее
НАШЛА ДЕНЬГИ🙀@VERONIKAborsch
00:38
Просмотров 634 тыс.