Тёмный

કાનુડા ને કુબજા લાગી રાધા થી રૂપાલી રે // kanuda ne kubja lagi Radha thi Rupali re નીચે લખેલુ છે ✍️ 

Hariras
Подписаться 2 тыс.
Просмотров 87 тыс.
50% 1

કાનુડા ને કુબજા લાગી રાધા થી રૂપાલી રે // kanuda ne kubja lagi Radha thi Rupali ree
કાનુડા ને કુબજા લાગી રાધા થી રૂપાલી રે ...
ચપટીક ચંદન લઇ ને એને કીધી પટરાણી રે ..(2)
ગોકુળિયામાં હતો ત્યારે ટાઢી રોટી ખાતો રે ..
મથુરા મા જમવા માટે છપ્પન ભોગ ની થાળી રે ..(2)
રાધા રાધા કરતો તો ને રાધાની પાછળ ફરતો તો
મથુરા મા જઇ ને પેલી રાધાને વિસરી રે ...(2)
ગોપીઓ નો ગણ બધા ભુલો છે ગિરિધર
કાનો કાળો કુબજા કાંઈ જોડી જામી સારી ..(2)
કાનો આવો કપટી હસે એવુ નોતુ જાણે રે ..
રાધા કે હુ પ્રીત કરીને પુરી પસતાણી રે ...(2)
નરસૈયા ના નાથ અમારે કામ નથી કંઈ તારુ ..
શામળિયા ની છબી અમે અંતર મા ઉતારી રે..
કાનુડા ને કુબજા લાગી રાધા થી રૂપાલી રે....
morning Bhajan
kirtan
dhun
satsang
Bhajan
mahadev Bhajan
juna Bhajan
juna geet
gujaratigeet
sakhi
arti
kanha Bhajan
kanuda na kirtan
kirtan in gujrati
Bhajan in gujrati
satsang ki duniya
new satsang
folk
arti
Darshan
કથા
સ્તુતિ
ભગવાન
ગીત
ધર્મ
હિંદુ
પ્રભાતિયા
આરાધના
ભજન
ધુન
કિર્તન
ડાયરા
સંતવાણી
#folk
#kirtan
#dhun
#dhunmandal
#bhajan
#junabhajan
#gujarigeet
#kanudo
#krishnabhajan
#harharmahadev har
#harekrishna
#hare
#harerama
#dwarka
#gujrat
#amreli
#morning
#viralvideo
#viral
#subscribe
---------------------Thank you so much ---------------------
Copyright disclaimer under section 107 of the Copyright Act 1976 , allowance is made for 'Fair Use' for purpose such as criticism, comment, news reporting, teaching, scholarship,and research, Fair use is a permitted by Copyright statute that might otherwise be infringing, non -profit, educational or personal use tips the balance in favor or Fair use .

Опубликовано:

 

10 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 8   
Далее
BRUTAL STREET FIGHT KNOCK OUT
00:20
Просмотров 1,1 млн
Oops 😅
00:10
Просмотров 5 млн
Lilo Lilo Mahadevjino Piplo - DHUN - Kiran Prajapati
9:41