ખુબ સુંદર બોધ અનુભવની વાણી બધા જ્ઞાની પુરુષો વારંવાર આ જ વાત સુતી ચેતનાને જાગૃત કરવા કહે છે જે આ વાત સ્વીકારી એમના કહ્યા પ્રમાણે વર્તે છે તેનું જીવન નિઃશંક ધન્ય બની રહે છે અત્યંત પ્રેમ ભક્તિ ભાવે નમસ્કાર સ્વીકારશો
નમસ્કાર સાહેબ શ્રી તમારા યુટ્યુબના માધ્યમથી ઘણી જીવન ઉપયોગી માહિતી મળતી રહે છે જે મને પસંદ છે એટલે તમારો ખુબ ખુબ આભાર સાહેબ શ્રી શ્રીમાન મારા હાથે સફેક્ચર થવાથી 45 દિવસનો પીઓપી આવેલો હતો જે છોડી નાખેલો છે ત્યારબાદ હાથની મોરલી માંથી જે ચારે બાજુની મુમેન્ટ હોય છે તે થતી નથી અને હાથ ઉપર સોજો રહે છે જો શક્ય હોય તો યોગ્ય ઉપાય આપવા વિનંતી છે આભાર
તમારો જો વાનો ભાવ બદલો દાન આપનાર ઓછા છે મને કમને દેખાડો કરવા દાન આપે છે માટેજ રિવોલુંયુએસન થાય છે ધના મંદિરો ચુના વિનાના છે મટે એવું નકારાત્મક નિવેદન ન કરો ફળ તમારે નથી આપવા નું
DR ..SAHEB.. AADHUNIK SANT CHHO BHAGAWAN SABAKA BHALA KARE AVI AAP NI PAVITRA BHAVAN CHHE MANHAR SAHEB NA MARA JAY BHAGAWAN. 8.2.2022.THUSDAY._9.36.P.M...369