Тёмный

ક્ષત્રિય સંમેલન અંગે અંદરની વાત જાહેર કરી પીટી જાડેજાએ કર્યો ધડાકો | Kshatriya Samaj Sammelan 

Vaat Gujarati
Подписаться 794 тыс.
Просмотров 10 тыс.
50% 1

#kshatriya #rajput #samaj #vaatgujarati #ptjadeja #ptjadeja #karnisena #ahmedabad #rajkot #political #politics #election
ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" RU-vid ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
Instagram : ...
Facebook : www.facebook.c...
Tweeter: Gu...

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 86   
@RamanPatel-hm9ue
@RamanPatel-hm9ue 2 часа назад
👌 વાહ પીટી બાપુ વાહ 👌 ખૂબ ખૂબ ધન્યવાદ 👌 તમારા જેવું સાચું બોલવાની કોઈને હિંમત નથી 👌 બધા આગેવાનો બનવા માટે નાટક બાજી કરે છે 👌 સમાજના ગદ્દારોને ખુલ્લા પાડવા જોઈએ 👌 આ કામ ફક્ત પીટી જાડેજા 👌 રાજ શેખાવત 👌 પદ્મિની બા વાળા 👌 જેવા હિંમતવાન આગેવાનો કરી શકે 👌 ઉત્તર ગુજરાતના આગેવાનોને સાઈડ લાઈન કરવામાં આવે છે 👌 ફક્ત શંકરસિંહ બાપુ નો ઉપયોગ કરવા માંગે છે 👌 માટે એક બનો ઈમાનદાર બનો
@VijayBhaiVagela-bm9sx
@VijayBhaiVagela-bm9sx 2 часа назад
હા પીટી સાહેબ ખુબ અભિનંદન હિન્દુ સમાજ સાથે રહેવા દે
@najadejajadeja5040
@najadejajadeja5040 2 часа назад
પીટી ભાઈને ખૂબ અભિનંદન, સાચી વાત કરી છે.સંકલન સમિતિ ઝીંદાબાદ
@hasmukhbhatti6911
@hasmukhbhatti6911 2 часа назад
@@najadejajadeja5040 Bhai Sankalan samitine to P.T.Jadeja murkha kahe chhe. Samaj mate stage ni aasha na rakhvi joiye
@यदुवंशीक्षात्र
સંકલન સમિતિ ને તો આ pt ખરાબ બોલે છે
@LakhajiRajput-i2p
@LakhajiRajput-i2p 2 часа назад
જય માતાજી પાળિયા કોના થયા ભાઈ જે પોતાના પ્રાણ ની આહુતિ આપી વીરગતિ વ્હોરી એ સમાજની બાદબાકી કરી જો દરેક ક્ષત્રીય ને લઈને ચાલશો તો એકતા થશે બાકી રજવાડાની આન. બાન. શાન જાળવી હોયતો નાના ખોરડાં રજપૂતોએ જાગવું પડશે
@dipsinhparmar4345
@dipsinhparmar4345 Час назад
અમિત શાહ ની ચાલ,બાપુ ને મળી જિલ્લા ,તાલુકા મા ક્ષત્રિયો ના વોટ વિભાજન નો પ્લાન હોઈ શકે..
@sprajgor4623
@sprajgor4623 2 часа назад
જ્યાં એકતા હોય ત્યાં પ્રભુતા હોય શાંતિથી સંપીને રહો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન વંદે માતરમ ભારત માતા કી જય
@pratapsinhgohil9057
@pratapsinhgohil9057 2 часа назад
તમે સંકલન સમિતી તમારૂ કામ કરો એને એનું કામ કરવા દો એટલી સંસ્થા છે એક વધારે સુ ફેર પડશે
@prabhubhaioganja9501
@prabhubhaioganja9501 2 часа назад
મોગલો અને અંગ્રેજો સામે અંદરો અંદર ની લડાઇ ને કારણે મોગલો એ ૪૦૦ વરસ અને અંગ્રેજો ૨૦૦ વરસ સુધી દેશ મા બેફામ લૂંટ કરી.
@HbibKorai-u8m
@HbibKorai-u8m 35 минут назад
તારા બાપ મોગલે લૂટ નથી કરી સભ્યોથી તને ભામટા લુટતા એવા છે બધાયને
@GhanshanLakhani
@GhanshanLakhani Час назад
વાહ બાપુ વાહ કોય ની બીક વઞર બોલયા તે બદલ આભાર બાપુ.
@banesanRathod
@banesanRathod 22 минуты назад
એકદમ બાપુ સાચી વાત કરી રહ્યા છે બાપુના સાથે છીએ અમે
@narottamsaradva5730
@narottamsaradva5730 2 часа назад
VERY. GOOD VAAT. GUJARATI
@ShaktisinhVaghela-mi1tq
@ShaktisinhVaghela-mi1tq 2 часа назад
અરે પી ટી ભાઈ મારા મતે આ સંમેલન માં રજવાડા ને એક કરવા નુ હોય જેથી કરી ને દરેક ને આમાંત્રણ નહી આપીયુ હોય હુ પણ રતનપુર મા આવ્યો હતો ક્ષત્રિય સમાજ માટે એક રહેવુ જરૂરી અમુક લોકો મન માની નો કરે તે જોવુ જરૂરી છે
@digvijaysinhzala8875
@digvijaysinhzala8875 2 часа назад
સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ ની કન્યા છાત્રાલય માટે ગુજરાત ના તમામ ગામો જોયા હોય તો પી.ટી.જાડેજા છે પી.ટી.જેવા બહુ ઓછાં આગેવાનો છે ક્ષત્રિય સમાજ માં
@dineshkumargohil4358
@dineshkumargohil4358 Час назад
એ આંદોલનના સંમેલન ને સંમેલન કે સંગઠન નો કહેવાય એને ટોળુ,ટોળાઓ કહેવાય.
@DineshSolanki-nu6rg
@DineshSolanki-nu6rg 5 минут назад
શાહ , વાધેલા ની મુલાકાત.ક્ષત્રિયોમા ડખા .
@dagbharajput4083
@dagbharajput4083 3 часа назад
સાચુ કીધું ભાઈ પી ટી બધા ક્ષત્રિયો ને આમત્રણ આપો આમા તો ગરાસિયા દરબાર જ હતા
@KdGadiya
@KdGadiya 2 часа назад
રજવાડાઓ ને એક ન થાય એક બીજા ને વેર છે રજવાડા વખતના વેએરછે જુનાગઢ અને સિદ્ધરાજ બાર વર્ષ જુનાગઢ પડી રહ્યા હતા બધાં રજવાડા ભાવનગર જેવા નહતાં હવે સમય જતો રહ્યો હવે ન આવે
@dilipmodhavadiya7562
@dilipmodhavadiya7562 Час назад
ભાઈ ક્ષત્રિય માં કેટલી જ્ઞાતિ આવે
@sanatbhatt9669
@sanatbhatt9669 51 минуту назад
શરૂઆતમાં દોઢથી બે મિનીટ ખોટી બગાડવાં આવે છે , તે બરાબર નથી . હવેથી તેમાં સુધારો કરશોજી…….
@dilipmodhavadiya7562
@dilipmodhavadiya7562 Час назад
પેલા તો પી ટી જાડેજા સાહેબ ક્ષત્રિય માં કેટલી જ્ઞાતિ આવે એ જણાવો તમે બોલા એટલી જ આવે સાહેબ?
@KSRajendrasingh7773
@KSRajendrasingh7773 9 минут назад
કવિ ની વાર્તા જેવું એક ભાઈ દોડી દોડી ભાગ્યે જતો હતો... પાછળ બીજો... કોઈ એ પૂછ્યું કેમ ભગો છો? તો કે: મે એની કવિતા સાંભળી અને એ મારી સાંભળતો નથી. ઉકેલ: સમાજ સમજે તો સારું કોઈ પણ સમસ્યા બરાબર સમજી સંશોધન કરી સમસ્યાનું નિવારણ કરવું જોઈએ.
@haritsinhgohil5112
@haritsinhgohil5112 3 часа назад
અમિત shah aae sankarsinh vagela aae bagi bagadi
@jadavharsh3490
@jadavharsh3490 2 часа назад
Andolan to patidar kari shake
@MayurJadav-p3r
@MayurJadav-p3r 2 часа назад
આ કોઈ પહેલાં વહેલું નથી
@jadejagr3123
@jadejagr3123 9 минут назад
વાહ વાહ વાહ જાડેજા સાહેબ
@arjunsinhparmar2872
@arjunsinhparmar2872 2 часа назад
આલેલે આ ભાઈએ તો ક્ષત્રિય ની પોલ ખલી દીધી😁
@rameshjoshi257
@rameshjoshi257 36 минут назад
. મુઘલ કેમ 800 વર્ષ હાવી થઈ ને રહ્યા આ જ મોટી સાબિતી.
@BaldevjiBihola
@BaldevjiBihola Час назад
ઘરડા ની કહેવત છે કે કાગડા નો સઘ કાશી ન જાય
@rajuthakor5970
@rajuthakor5970 Час назад
❤❤❤ સાચુ
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 2 часа назад
TARA MODHE ASMITA SHABD NATHI SHOBTO PT 🙏🏻
@VadherPravinsinh-ui2gm
@VadherPravinsinh-ui2gm 2 минуты назад
વાહબાપુ
@MaliHirabhai0
@MaliHirabhai0 Час назад
પીટી બાબુ પઈ ગયા છે
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 2 часа назад
DIKARIYU TARU DHAN CHE TO SU KAM SHOSHAN KARAS
@madhavjijakhra393
@madhavjijakhra393 2 часа назад
jeet na samaj bada utna jagda jada sab ko nayta banna hay sabhi samaj may a hi halat hay
@sprajgor4623
@sprajgor4623 2 часа назад
@Milanpatel659
@Milanpatel659 3 часа назад
મરચા તીખા છે હો😂😂😂😂
@bhaveshdudhrejiya9887
@bhaveshdudhrejiya9887 Час назад
Jayvirrajsinh thi sarkar ni fate, etle emna father ne agal kare..
@mahendrabhaipatel8261
@mahendrabhaipatel8261 2 часа назад
Very very good p t sir. Aa ak dussahas j se
@virendrasinhsolanki1760
@virendrasinhsolanki1760 2 часа назад
P.T.સાવ ખોટો છે
@PravinsinhGohil-j7v
@PravinsinhGohil-j7v 2 часа назад
Galo padi ti a bhuli gayo lage che
@laxmansinhjadeja6399
@laxmansinhjadeja6399 24 минуты назад
વરસો જૂના ઇટહાશ જોઈ લો કોઈ દિવસ રજવાડા સમાજ સાથે ચાલિયા નથી
@pratapsinhgohil9057
@pratapsinhgohil9057 2 часа назад
તમે વાતો જાજી કરોસો જાહેર મા પસી થાતું કાય નથી
@hasmukhbhatti6911
@hasmukhbhatti6911 3 часа назад
Koine nano banvu jaray pasand nathi 😂
@prahladbhaipatel3887
@prahladbhaipatel3887 58 минут назад
Khatriyono Sangh Kashi pahochavano nathi.adhvachhe j Raman Bhaman thai jashe.ekta to patidaroni j thay.biji koi komni takat nathi.badha pot potana swarthma rache chhe.darekne khurshi ni padi chhe.Shankersinh Bapuni agevanima todfod j hoy.
@jadavharsh3490
@jadavharsh3490 3 часа назад
Shaktisinh bapu ek divash sher hata. pan have amit shahna agent bani gaya.
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 2 часа назад
DHARMIK NA DHONG REVA DE 🙏🏻🤣
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 2 часа назад
TARE TO PT SAANJ PADE TARA GHAR MA GARI JAVU AMARE GAAM MA REVU TARA AUDIO CLIP NA LIDHE AMARE NICHE JOVANU THAY CHE
@landror
@landror 2 часа назад
😂😂😂
@umedsinhrana504
@umedsinhrana504 2 часа назад
P r saheb tamaru kevu sachu che Amit shah shankarsinh vaghela bapune malya pachi abadhu thayu che
@umedsinhrana504
@umedsinhrana504 2 часа назад
Yuvrajsinh bapu ne akta babte sammelan che tevu khotu boli invention apyu che
@ghansyamsinhrathod3707
@ghansyamsinhrathod3707 39 минут назад
Amit Bhai rajput ne andar andar mli ne vatkre.
@laxmansinhjadeja6399
@laxmansinhjadeja6399 26 минут назад
P t jadeja sacha che
@Saurashtranobapudayro
@Saurashtranobapudayro Час назад
To Bhai aapi dyo ne. agau pn Kshtriya andolan vakhate Rajinaamu aapi deva nu ane badha ne khulla padi dais evu bolya hata. bija divas e fari gaya hata... tame game tyare bolo ane game tyare fari jaav... tamari juban ni koi kimmat j nathi...Tamne pn Motabhaa thava no sokh chhe etle badha dhating karo chho e badha ne khaber chhe... Bafat bandh karo...
@SJ-mv8yi
@SJ-mv8yi Час назад
આમાં કેમ એક થાય
@parsottambhaipatel1557
@parsottambhaipatel1557 Час назад
બધા શાંતિથી બેસી વાતચીત કરો
@PrafulBhai-i1p
@PrafulBhai-i1p Час назад
પિઙીસાહેબજેમાતાજી
@DJGAMERFF227
@DJGAMERFF227 2 часа назад
આડેધડહાકેસે
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 2 часа назад
TUK MA PT NU KEVU M CHE K KOI RAJVADA NE AAMA UMERO MA ANE EK NEJ ANDOLAN NI JM MOTO THAVA DYO 🤣🤡
@Unknownfromgujarat_
@Unknownfromgujarat_ 3 часа назад
TU BHAVADIYA RAJUNAMU DE AVO LAGTO NATHI…. HAVE CHANO MANI GHARE BES.. SAMAJ NU NAAK KAPAVINE AYVO CHO NE PACHO TO ULRAS
@DipeshkumarPatel-rk7hq
@DipeshkumarPatel-rk7hq 3 часа назад
shankar sinh bakrela BJP ni team B
Далее
People Cling To Trees As Typhoon Slams Into Shanghai
00:34
Распаковка Monster High Potions #monsterhigh
01:00
People Cling To Trees As Typhoon Slams Into Shanghai
00:34