Тёмный
No video :(

ખટુમડાનું ગળ્યું અથાણું અને મુરબ્બો બનાવતા શીખો | Khatumda Nu Athanu | Star Gooseberry Pickle Recipe 

Nigam Thakkar Recipes
Подписаться 207 тыс.
Просмотров 13 тыс.
50% 1

Khatumda Nu Athanu | Khatumda Recipe | Star Gooseberry Pickle | Chote Amla ka Murabba | Chote Amla Ka Achar
My Hindi Recipe Channel - / @nigamcuisine-hindirec...
Jay Shree Krushna, I am Nigam Thakkar, Welcome to Our RU-vid Channel
About this video - Today I have shared the recipe of Khatumda Nu Athanu & Murabba. It is also known as Star Gooseberry Pickle or Chote Amla Ka Achar. During the winter season Star Gooseberry Fruit is easily available in market. So we can make this pickle easily at home. So must try this recipe and don't forget to give your valuable feedback in comment section.
Ingredients - (સામગ્રી)
For Prepare Khatumda Sweet Pickle (ખટુમડાનું ગળ્યું અથાણું બનાવવા માટે)
125 grams Fresh Khatumda/Star Gooseberry/Chote Amla (ફ્રેશ મોટા ખટુમડા)
As per taste Salt (મીઠું)
1 tsp Turmeric Powder (હળદર)
125 grams Chopped Jaggery (સમારેલો ગોળ)
100 grams Golkeri Pickle Masala (ગોળકેરીનાં અથાણાનો મસાલો/ગળ્યા અથાણાનો મસાલો)
3-4 tbsp Oil (ગરમ કરીને ઠંડુ કરેલું સીંગતેલ)
For Prepare Khatumda Murabba (ખટુમડાનો મુરબ્બો બનાવવા માટે)
125 grams Khatumda/Star Gooseberry/Chote Amla (ફ્રેશ મોટા ખટુમડા)
As required Water (પાણી)
150 grams Sugar (ખાંડ)
25-30 Saffron Strands (કેસર)
1/2 tsp Cardamom Powder (ઈલાયચી પાવડર)
As per taste Rock Salt/Sendha Namak (સિંધવ મીઠું)
Store it upto one month on room temperature & 5-6 months under the refrigerator in airtight container (આ અથાણું અને મુરબ્બો એક મહિના સુધી રૂમ ટેમ્પરેચર પર અને પાંચ-છ મહિના સુધી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકાય છે)
Pickle Recipes (અથાણાંની રેસિપી): • Pickle Recipes (અથાણાં...
ગળ્યા અથાણાનો મસાલો બનનાવાની રીત (Pickle Masala Recipe) • ગળ્યા અથાણાંનો મસાલો બ...
Other Social links -
RU-vid - / @nigamthakkarrecipes
Facebook - / nigamthakkarrecipes
Thanks for watching this video
Regards
‪@nigamthakkarrecipes‬
#khatumda_nu_athanu #nigamthakkarrecipes #pickle_recipe #stargooseberry_pickle #gujarati_recipe #gujarati_athana_recipe #chote_amla_ka_murabba #murabba_recipe #pushtimarg_samagri #winter_special_recipe

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 52   
@nrupaskitchen4230
@nrupaskitchen4230 Год назад
Khub j saras recipe 👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Thanks a lot Nrupaben
@jankipandya6940
@jankipandya6940 Год назад
Wow... nice 👍 Thanks for Sharing ☺️
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Thank you too
@geetahakani9530
@geetahakani9530 Год назад
Kub. Saras. Samgri. Che.
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Thank you Geetaben
@pankajthakkar2899
@pankajthakkar2899 Год назад
Very good recipe bhai
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Thank you so much
@nehashah2327
@nehashah2327 Год назад
amazing unique pickle👍👍👍
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Thank you so much
@jyotirajvyas3872
@jyotirajvyas3872 Год назад
saras 6e Bhai Jordar exilent
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Thanks a lot 😊
@yogeshthakkar2115
@yogeshthakkar2115 Год назад
Wow very nice recipe 👍
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Thank you so much
@vikramparekh283
@vikramparekh283 Год назад
Nigambhai Jay Shree Krushna Wha tasty Khatumda nu Aachar & Murabba 👍👍👌👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Jay Shree Krushna 🙏 khub khub Dhanyavad
@upasna1312
@upasna1312 4 месяца назад
તમે ખૂબ સુંદર સમજાવી ને બતાવ્યું....આભાર.
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 4 месяца назад
ખૂબ ખૂબ ધન્યવાદ
@chhayathakkar8007
@chhayathakkar8007 Год назад
Ary wah jotaj moo ma pahi avi gayu Ny school 🏫 ni yad taji karavi didhi nigam beta 🙏🙏 Thanks for sharing 👍👌👌👌😋😋😋
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Thanks a lot 🙏😊
@nitashah7740
@nitashah7740 Год назад
Jay shree krushna Nigambhai 🙏🙏 Khub sunder dudhghar ni murabba ni samgree 👌🏻👏 Wow superb testy n tempting aachar n murabba 👌🏻👍 Unique recipe 👌🏻👍
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Jay Shree Krushna Nitaben 🙏 khub khub Dhanyavad
@harshathakkar5872
@harshathakkar5872 Год назад
👌🏻👌🏻અરે વાહ.. પહેલી વાર આનું અથાણું બનતું જોયું છે ભાઈ. હું જરૂર બનાવીશ🙏🏻🙏🏻જય શ્રી કૃષ્ણ
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Jay Shree Krushna 🙏 khub khub Dhanyavad
@miteshchauhan4572
@miteshchauhan4572 Год назад
સરસ રેસિપી બનાવી છે ભાઈ
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Khub khub abhar
@bhartithakkar734
@bhartithakkar734 Год назад
Wow mast
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Thanks
@nehaldave2244
@nehaldave2244 7 месяцев назад
Nigambhai..mota amala chale..jai shree Krishna
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 7 месяцев назад
Naa, Mota amla no aa rite na bane Jai Shree Krishna 🙏
@bhaveshbhai845
@bhaveshbhai845 Год назад
👌👌😋😋 Saras ekdum unique 👌👌
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Thank you so much 🙏
@shahkalpana996
@shahkalpana996 Год назад
Saras
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Thank you so much
@apnicookingrecipes
@apnicookingrecipes Год назад
Amazing video
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Thanks!
@darshankumarraval2256
@darshankumarraval2256 Год назад
Jay shree krushna 🙏Nigambhai,thanks for nice informative video,Post video of khaja,please
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Jay Shree Krushna, thank you so much, Which type of khaja recipe do you want to see?
@BhavishaShah
@BhavishaShah 5 месяцев назад
Saras recipe
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes 5 месяцев назад
Thanks 👍
@cssdsgd
@cssdsgd Год назад
ખટુમડાં ખાધા છે પણ આવી સરસ વાનગી બનતી પહેલી વાર જોઇ. સરસ મોમાં પાણી આવે એવી બની છે.....
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
હા, ખરેખર ખૂબ સરસ બને છે, આપનો આભાર 👏🙏
@geetapatel2647
@geetapatel2647 Год назад
Nana hata tayare school ne bar bau khadha che, mast 👌👌👌🙏
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Ha school memories Thanks Geeta ben
@hemalithakkar6341
@hemalithakkar6341 Год назад
Jay shree krushna Nigambhai 🙏 Khub j saras hu regular Dakor jav chhu try karish mane banavata nathi aavbatu pan tamari rite try karish
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Jay Shree Krushna Hemaliben 🙏 jarur banavjo, thank you
@jayna74ify
@jayna74ify Год назад
Nigambhai Jayshreekrushna Mane aunukoot vishe thoda questions che tame mane help kari sako? 1) annukoot ma sakhadi par j Kem char ayudh dharava ma ave che? Ane tulsiji ni manjar Kem dharavay che? 2) banne baju samagri ane vachhe khali jagya Kem rakhava ma ave che? 3) haldi no chok Kem ane kevi rite karvo joia? 4) Su Thakorji ni samgri ma adu- green marcha ane lila dhana use kari sakay? Jo apane jankari hoy to pls share your knowledge will be helpful to know while we doing annukoot. Thank u so much. Apni badhi samgri khub saras hoy che. 🙏🙏
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
જય શ્રીકૃષ્ણ જયનાબેન 🙏👏 1) અન્નકૂટમાં જે સખડીની ઉપર ચાર આયુધ આવે છે તે શંખ,ચક્ર, ગદા, પદ્મ હોય છે, તેને શિખર ગુંજા કહેવામાં આવે છે અને અન્નકૂટની સેવા શ્રીગિરિરાજજીનાં ભાવથી થાય છે એટલે અન્નકૂટમાં શિખર ગુંજાનું ખૂબ મહત્વ છે જેથી તેને મોટી સેવા કે બડી સેવા કહેવામાં આવે છે. ગુંજામાં અંદરનું સ્ટફિંગ ઘઉંનાં જાડા લોટને શેકીને તેમાં ગોળ, આખા મરી, સૂકો મેવો વગેરેનું હોય છે. તુલસીજીની મંજરી અથવા તુલસીની માળાજી આવે છે. ઘણા ઘરની રીત પ્રમાણે તુલસીની માળાજી અને ગુલાબની એમ બંને આવે છે અને સખડીનાં કોટની ઉપર કેસરનાં જળથી છનટકાવ પણ થાય છે. સખડીનો કોટ સૂકા ઘાંસની રિંગ જેવું બનાવીને ઉપર મલમલનું કપડું બિછાવીને તેના ઉપર થાય છે. 2-3) શ્રીઠાકોરજીની સન્મુખમાં બધી દૂધઘરની સામગ્રી આવે પછી તેજ વિભાગમાં 4 પ્રકારની નાગરી (મગસ) અને ફળાહારની સામગ્રી આવે. પછી હળદરથી મેડ કરી થોડી જગ્યા છોડીને અનસખડી મીઠા અને ફીકા આવે પછી ફરીથી હળદરની મેંડ કરી, સખડી આવે. બધી સામગ્રીની નીચે કેળાંનાં પાન અથવા પાતળ બિછાવવી. (હળદરની મેડ સામગ્રીનાં વિભાજન એટલે કે અલગ રાખવા માટે કરવી જરૂરી છે, નિત્યમાં પણ પ્રભુને જો એક જ ભોગ ચોકી પર સામગ્રી ધરીએ તો તેમાં પણ વચ્ચે હળદરથી મેડ કરવી દૂધઘર, અનસખડી, સખડી બધું એકસાથે ન ધરી શકાય) 4) હા, શ્રીઠાકોરજીની ભોગ સામગ્રીમાં આદુ,લીલા ધાણા પધરાવી શકાય છે. ઘણા વૈષ્ણવો લીલા મરચાં પધરાવે છે, પ્રાચીન રીત પ્રમાણે જે નિધિસ્વરૂપની સેવા થાય છે તેમાં તીખાશ માટે લીલા મરચાં કે લાલ મરચુ પાવડરનાં બદલે મરી પાવડર (શ્યામ તીખા) પધરાવાય છે. એટલે ગુરુઘરમાં આજ્ઞા લીધી હોય તે પ્રમાણે સામગ્રી કરવાનો આગ્રહ રાખવો) અન્નકૂટ ભોગ કેવી રીતે સાજવો તે માટે અંકિતભાઈ વાલા વૈષ્ણવની ચેનલ પર એક સુંદર વિડીયો મુકેલ છે જેની લિંક નીચે આપી છે તે જોઈ શકો છો. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-4aFilzl7m_M.html
@jayna74ify
@jayna74ify Год назад
@@nigamthakkarrecipes thank u so much for sharing your knowledge and providing nice guidance. Jayshreekrushna 🙏🙏USA ma badha foil ni tray use kare che because the things u and Ankit Bhai mentioned it’s hard to find .
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
Yes, desh, kaal, samay ne anurup je available hoy e pramane Thakorji ni sukhrup uttam seva pahochvano aagrah rakhvo. Jay Shree Krushna 🙏
@mainakdixit2507
@mainakdixit2507 Год назад
જય શ્રી કૃષ્ણ આ તો પહેલીવાર આવા ખતુમડા જોયા મને આની ખબર જ નથી આ અચરજ છે
@nigamthakkarrecipes
@nigamthakkarrecipes Год назад
જય શ્રીકૃષ્ણ, સ્વાદમાં એકદમ ખાટા હોય છે, આમળા કરતાં પણ વધુ સ્વાદિષ્ટ
Далее
Avaz Oxun - 10 yillik yubiley konsert dasturi 2023
2:52:33