Тёмный

ખેતીવાડીના નવા વીજ જોડાણની અરજી || AG NEW CONNECTION FORM ||  

Urja Mitra
Подписаться 1 тыс.
Просмотров 2,8 тыс.
50% 1

શું તમે ખેતીવાડી માટે નવું વીજ જોડાણ (કનેક્‌શન) લેવા માંગો છો અને એના માટે ક્યૂ ફોર્મ ભરવું પડશે ? ફોર્મ કઈ રીતે ભરવું ? અને ક્યાં ક્યાં ડોકયુમેન્ટ (દસ્તાવેજ) જોશે ? વગેરે પ્રશ્નોનાં જવાબ તમને આ વિડીયોમાં જોવા મળશે.......
"વીજ વિતરણ કંપનીની (GEB) સેવાઓ સંબંધિત નવીનતમ સમાચાર અને માહિતી માટે ઊર્જા મિત્ર ચેનલ પર આપનું સ્વાગત છે.
આ ચેનલમાં તમને PGVCL, MGVCL, DGVCL અને UGVCL ને લગતી નવી માહિતી જેવી કે તમારા લાઈટ બીલ, બીલ ચુકવણી, પાવરની સૂચનાઓ અને વિવિધ સેવાઓ માટે જરૂરી ફોર્મની માહિતીની મહત્વપૂર્ણ અપડેટ્સ વિશે માહિતગાર કરવામાં આવશે.
તમે તમારા વીજ વિતરણ કંપનીના (GEB) મહત્વપૂર્ણ અપડેટને ક્યારેય ચૂકો નહીં તેથી હમણાં જ સબ્સ્ક્રાઇબ કરો"
"Welcome to Urja Mitra Channel for latest News and information regarding power distribution company services.
In this channel you will be informed about new information related to PGVCL, MGVCL, DGVCL and UGVCL like important updates of your light bill, bill payment, power notifications and form information required for various services.
You will never miss important updates from your electricity distribution company so subscribe now"
#pgvcl #mgvcl #dgvcl #ugvcl #guvnl #getco #gsecl #energy #subscribenow #sustainability #light #power #geb #form #khetivadi #application #gujarat #information #informative #farmer #connection
Like, Share and Subscribe Our Channel
/ @urjamitra2024

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@mulupuchhadiya
@mulupuchhadiya 6 месяцев назад
🎉🎉🎉
@dineshrathod4813
@dineshrathod4813 3 месяца назад
એક જ કુવા માં બિજુ કનેક્શન મલે
@urjamitra2024
@urjamitra2024 3 месяца назад
ના
@dineshrathod4813
@dineshrathod4813 3 месяца назад
એસ ટી કેટેગરી માટે નવા વિજ જોડાણ માટે કોઈ યોજના છે
@urjamitra2024
@urjamitra2024 3 месяца назад
હા તમે તમારી સબ ડિવિઝન ઓફિસ નો Contract કરો
@jagatsinhmakwana4088
@jagatsinhmakwana4088 4 месяца назад
એક જ સવૅ નંબર કેટલા વિજ કનેક્શન મળે શકે
@urjamitra2024
@urjamitra2024 4 месяца назад
જો સર્વે નંબર મુજબ જમીન ૨૦ વિઘા કે તેથી વધુ હોય તો જ તે જમીનમાં ૨ વીજ જોડાણ મળે નહિતર એક વીજ જોડાણ મળે...
@erdja6655
@erdja6655 4 месяца назад
16 num દાખલો કૌન આપશે
@urjamitra2024
@urjamitra2024 4 месяца назад
તમારા ગામના તલાટી મંત્રીશ્રી પાસે થી ૧૬ નો દાખલો મેળવવો પડશે..
@erdja6655
@erdja6655 4 месяца назад
@@urjamitra2024 koi sathe document magse
@urjamitra2024
@urjamitra2024 3 месяца назад
તમારા જમીનના ૭-૧૨-૮અ સાથે લય જવા
@patelketan6592
@patelketan6592 5 месяцев назад
Talv na paripatra nu su thayu
@urjamitra2024
@urjamitra2024 5 месяцев назад
સરકારે હજી સુધી એવો કોઈ પરીપત્ર આપ્યો નહી. આવશે એટલે જાણ કરી દેશું..
Далее